Surat Islam Yatimkhana Society-SIYS

Surat Islam Yatimkhana Society SIYS The aim of the society was to provide and fulfill the needs of S

20/07/2021

May This EID Bring Lovely And Endless Moments Of JOY And Happiness in your Life.
Eid Mubarak

PiBy180 Coaching Classes on Google 19/06/2021

PiBy180 Coaching Classes on Google The PiBy180 engineering course ensures that engineering students receive successful training. Through online training. GTU provides students with the best educational diplomas in all subjects, BSC, MSC, SSC, Science 11, 12, GHSEB / CBSE / NCERT for 5-10 hours. Entrance examinations for science and b...

01/06/2021

સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી (એસ.આઈ.એસ.) માં નેટ / જેઇ અને એસટીડી 11 મા 12 મા સાયન્સ ફ્રી કોચિંગ 100% સ્કૂલશિપ.

તબીબી અને ઇજનેરી ક્ષેત્રે જવા માંગતા મુસ્લિમ વિધાર્થીઓને સારી તક

સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી અને Gifted 30.(MMMCT ભરૂચ અને PMET સુરતના સંયુક્ત નેજા હેઠળ મુસ્લિમ વિદ્યાર્થીઓ-વિધાર્થિનીઓ માટે SIYS/Gifted ૩૦ નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. ધો.10માં અભ્યાસ કરતાં પ્રતિભાશાળી મુસ્લિમ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને વિજ્ઞાન પ્રવાહની સાથે સાથે રાષ્ટ્રિયસ્તરની મેડિક્લ અને એન્જિનિયરિંગ તેમજ આઇઆઇટી જેવી ઉચ્ચ શૈક્ષણિક શાખાઓમાં તેમના માટે પ્રવેશદ્વાર ખોલવાનું અભિયાન છે. SIYS|Gifted 30માં કેવી રીતે પ્રવેશ મેળવી શકાય? જે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓ હાલમાં ધો.10માં અભ્યાસ કરી રહ્યા છે તેઓ SIYS I Giftedની પરીક્ષા આપી શકશે. SIYS I Gifted 30 પ્રોજેક્ટમાં પસંદગી પામેલા વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને ધો.11 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાની સુવર્ણ તક મળશે.જેમાં JEE\NEET અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે. પસંદગી પામેલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને આ પ્રોજેક્ટ હેઠળ નિઃશુલ્ક રહેવા, જમવા અને ટ્યુશન વગેરેની સુવિધા પુરી પાડવામાં આવશે. સુરત બહારના વિધાર્થીઓ માટે SIYSમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આના માટે WWW.SIYs. IN પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે. JEEVNEETના ઓનલાઇન અને

ઓફ્લાઇન વર્ગ સંબંધિત વધુ માહિતી 98250 66357 પરથી મેળવી શકાશે.
Online registration can be done from www.siys.in

https://www.siys.in/Surat_Islam.../DEV/adopt_form.php
Contact + 9198250-66357 for more information about this program.

29/05/2021

મુસ્લિમ સમાજના વિધાર્થી/વિદ્યાર્થીનીઓ માટે મેડીકલ અને એન્જીનિયરીંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની સુવર્ણ તક

સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી

નાનપુરા, અઠવાગેટ, સુરત-૩૯૫૦૦૧

GIFTED-30 પ્રોજેકટના સહયોગથી સુરત ઇસ્લામ યતીમખાતા સોસાયટી (SIYS) એ JEE/NEET તો કાર્યક્રમ શરૂ કરે છે. મુસ્લિમ સમાજ ના તેજસ્વી અને પ્રતીભાશાળી એસ.એસ.સી. ના વિધાર્થી /વિધાર્થીની ઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસની સાથે સાથે નેશનલ કક્ષાની મેડીકલ તથા એન્જીતિયરીંગમાં IIT (ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટકતોલોજી) જેવી ઉચ્ચ
શૈક્ષણિક શાખામાં અભ્યાસ માટેના પ્રવેશ દ્વાર ખોલવા માટેતી એક અનેરી ઝુંબેશ.

તમે આ કાર્યક્રમમાં કેવી રીતે જોડાઇ શકો છો ?

૧. કાર્યક્રમમાં પ્રવેશ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

૨. રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા લેવામાં
આવશે.

૩. પ્રવેશ પરીક્ષામાં પસંદગી પામેલ વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓને ઘો.૧૧ અને ઘો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાની સુવર્ણ તક મળશે. જે અંતર્ગત બોર્ડ તથા NEET અને JEE ના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે.

૧. પસંદગી પામેલ સુરત બહારના

વિદ્યાર્થીઓ (છોકરાઓ) માટે હોસ્ટેલમાં રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે.

ર. પસંગી પામેલ સુરતમાં રહેતા વિદ્યાર્થીઓ (છોકરાઓ) અને વિદ્યાર્થીનીઓ(છોકરીઓ) ને Day Scholar તરીકે રાખવામાં આવશે.

ઓનલાઇન રજીસ્ટ્રેશન www.siys.in પરથી તારીખ 01/06/2021 સુધી કરી શકાશે.
https://www.siys.in/Surat_Islam_Yatimkhana_Society/DEV/adopt_form.php

આ કાર્યક્રમની વધુ મíહતી માટે +9198250-66357 પર સંપર્ક કરવો.
Posted Apr 29, 2021

25/05/2021

NEET/JEE COACHING 100% SCHOLARSHIP AT SURAT ISLAM YATIMKHANA SOCIETY (SIYS)
Surat Islam Yatimkhana Society (SIYS) in cooperation with the Gifted-30 project management is launching NEET/JEE coaching at SIYS premises from June 2021. It would be hostel based program (for boys only) as well as Day School program. Surat based students (both boys and girls) will be considered under the day school program.

What is NEET/JEE
To get admission in State/National level Medical/Engineering streams NEET/JEE is compulsory.

Eligibility for the Gifted-30 program
Science Stream students intending to opt for Medical/Engineering and currently in standard 10th can appear for Gifted-30/SIYS NEET/JEE program. Selected students will be provided coaching of grade 11th and 12th Science. The program will prepare students for board as well as NEET/JEE.

Online Registration
Online registration started will remain open till 1st June 2021.
For Online registration visit- siys.in

Stages of Exams
1. Written test will be conducted in the first week of June.
2. Result of shortlisted students will be declared within 3 days of exams.
3. Shortlisted students will have to go for another written test, subject test as well as personal interview.
4. Successful students will be enrolled under Gifted-30/SIYS NEET/JEE program.
Selected students will be provided coaching, study materials, food, transportation at SIYS totally free of cost.
5. Selection will be on Merit basis only.

Accommodation/ Day School Students
(A) Surat based students would be considered as Day school students. They would attend coaching at SIYS premises. During coaching of study hours, they will be provided lunch at the center. Both girls and boys of Surat are eligible for Day School program.
(B)Students staying outside Surat (Boys Only) will be provided Hostel accommodation at SIYS premises.
* Considering the COVID situation coaching will be online.

For more information about exam and other conditions: -
Visit- siys.in or contact – 9825066357

https://www.siys.in/Surat_Islam_Yatimkhana_Society/DEV/adopt_form.php

20/05/2021

DID YOU KNOW?
Muslim Astronomers
were so accurate that in the 9th
century they reckoned the earth's
circumference to be 40, 253.4km,
only 200km difference as per modern day calculations.

13/05/2021

First Successful attempt at human filght
was accomplished by a muslim abbas ibn firnas in 875.

03/05/2021

A Muslim Mathmatician
Muhammad ibn Musa-Al-Khwarizmi
is inventor of Algebra

29/04/2021
29/04/2021

29/04/2021

યતીમ બાળકોના કલ્યાણ માટે ૧૦૩ વર્ષથી કાર્યરત સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી આપનો સહયોગ ઝંખે છે અલ્લાહના ફઝલો કરમથી સુરત ઇસ્લામ યતીમખાના યતીમ-અનાથ બાળકોના ઉત્કર્ષ માટે એક સદીથી વધુ સમયથી સતત સક્રિય છે . જેના સેવાકાર્યોથી એમ તો આપ બધાં પરિચિત છો.

હાલના તબક્કે સંસ્થામાં ૧૦૦થી વધુ બાળકો દીન-દુનિયાવી તાલીમ મેળવી રહ્યા છે. આ સિવાય પણ દરવર્ષે સંસ્થા દ્વારા ગરીબ, યતીમ અને જરૂરિયાતમંદ દીકરીઓના

સમૂહ લગ્ન (ઇજતેમાઇલિલ્લાહની રકમ યતીમોના નિકાહ)નું આયોજન કરવામાં આવે છે. સાથે સાથે યતીમ કન્યાઓના શિક્ષણ માટે પણ સહાય કરવામાં આવે છે.

ગત બે વર્ષોથી સંસ્થા દ્વારા બિનયતીમ છોકરા- છોકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય -દાન કરાઈ રહી છે. આ તમામ સેવા પાછળ સંસ્થાને વાર્ષિક ૧.૫ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થાય છે.

આપ જેવા સખી દાતાઓ અને સજ્જનો થકી જ સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી આ કલ્યાણકારી કાર્યને અંજામ આપી શકે છે. આપ પોતાની ઝકાત,

સદકા,ફિતરા અને

કલ્યાણ અર્થે આપી સંસ્થાને સહયોગ કરી શકો છો. હાલમાં કોરોનાને કારણે સંસ્થાની ઓફિસ પહોંચી શકાય એવી સ્થિતિ ન હોય તો આપ આપની મદદની રકમ ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો. ઓનલાઈન પેમેન્ટ માટે Www.ssys.in પર જઈ

કરવા

DONATE Us પર ક્લિક કરવાથી પેમેન્ટ કરી શકાશે. ડોનેશન કર્યા બાદ તરત જ ઓનલાઈન રસીદ જનરેટ થઈ આપના ઇમેલ આવી જશે. જેની આપ પ્રિન્ટ કાઢી શકશો. આપની

29/04/2021

સુરતઃ સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી અને Gifted 30.(MMMCT ભરૂચ અને PMT સુરતના સંયુક્ત નેજા હેઠળ મુસ્લિમ વિદ્યાર્થીઓ-વિધાર્થિનીઓ માટે SIYS/Gifted ૩૦ નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. ધો.10માં અભ્યાસ કરતાં પ્રતિભાશાળી મુસ્લિમ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને વિજ્ઞાન પ્રવાહની સાથે સાથે રાષ્ટ્રિયસ્તરની મેડિક્લ અને એન્જિનિયરિંગ તેમજ આઇઆઇટી જેવી ઉચ્ચ શૈક્ષણિક શાખાઓમાં તેમના માટે પ્રવેશદ્વાર ખોલવાનું અભિયાન છે. SIYS|Gifted 30માં કેવી રીતે પ્રવેશ મેળવી શકાય? જે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓ હાલમાં ધો.10માં અભ્યાસ કરી રહ્યા છે તેઓ STYSIGiftedની પરીક્ષા આપી શકશે. SIYSIGifted 30 પ્રોજેક્ટમાં પસંદગી પામેલા વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને ધો.11 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાની સુવર્ણ તક મળશે.જેમાં JEE\NEET અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે. પસંદગી પામેલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને આ પ્રોજેક્ટ હેઠળ નિઃશુલ્ક રહેવા, જમવા અને ટ્યુશન વગેરેની સુવિધા પુરી પાડવામાં આવશે. સુરત બહારના વિધાર્થીઓ માટે SIYSમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આના માટે WWW.SIYs. IN પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે. JEEVNEETના ઓનલાઇન અને

ઓફ્લાઇન વર્ગ સંબંધિત વધુ માહિતી 98250 66357 પરથી મેળવી શકાશે.

26/04/2021

"If you are sincere, you will be successful."
-Imam Ali(as)

Surat Islam Yatimkhana Society(SIYS) would love your feedback 19/04/2021

Surat Islam Yatimkhana Society(SIYS) would love your feedback Post a review to our profile on Google

19/04/2021

"A Little Knowledge removes
a lot of Ignorance "

12/04/2021

FOLLOW THE SUNNAH
NOT THE SOCIETY

07/04/2021

"O ALLAH INCREASE ME IN
KNOWLEDGE WHILE KIPPING
ME HUMBLE. AMEEN"

06/04/2021

The First Word Revealed of The Quron Was "IQRA" Read! Seek Knowledge! Educate Yourselves! Be Educated.

"A father can give his son nothing better than a good Education"
(Tirmidhi Hadith)

Want your organization to be the top-listed Non Profit Organization in Surat?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address

Nanpura, Near T&TV School, Athwa Gate
Surat
395001

Opening Hours

Monday 9am - 6am
Tuesday 9am - 6am
Wednesday 9am - 6am
Thursday 9am - 6am
Friday 9am - 6am
Saturday 9am - 6am
Sunday 9am - 6am

Other Charity Organizations in Surat (show all)
SPG Patidar Power Surat Bamaroli SPG Patidar Power Surat Bamaroli
Bamroli
Surat, 394210

Jagdish patel

EZAZ Foundation EZAZ Foundation
Surat, 395003

HELP 4 NEEDY PEOPLE LIKE EDUCATION, FOOD KIT AND MEDICAL

LB Suraksha LB Suraksha
301, Raj Victoria, Pal Lake Road, Pal, Adajan
Surat, 395009

LB Suraksha Is An NGO Located In Surat, Encourages Regular Food & Health Drives, Provides Old Age Care Facilities, Encourages Education Among Children, Promotes Women Safety, An...

Surat Manav Seva Sangh Surat Manav Seva Sangh
Surat Manav Seva Sangh, New Civil Hospital Campus, Majura Gate
Surat, 395009

શ્રી મહાદેવ સેવા સત્સંગ મંડળ સુરત ભરતભાઈ મોટેરિયા 9824785717 શ્રી મહાદેવ સેવા સત્સંગ મંડળ સુરત ભરતભાઈ મોટેરિયા 9824785717
Surat
Surat

🙏🌹શ્રી મહાદેવ ધૂન સેવા સત્સંગ મંડળ સુરત🌹🙏

Sai Roti Charitable Trust Sai Roti Charitable Trust
5/240, Haripura, Dukal Pole, Bhagal
Surat

The trust was established by Gaurang Sukhadia and his group of friends wherein every day they deliver food to these older adults who don't have anyone to look after them.

Parul Gau Seva JivDaya Trust Parul Gau Seva JivDaya Trust
Surat, 395010

OUR ORGANISATION IS DESIGNED FOR COW SERVICE AND COW PROTECTION RELATED WORK....

Jiyani Monib Ngo Jiyani Monib Ngo
Palanpur Jakatnaka
Surat, 395005

This Account Was Created For The NGO. So That We Can Help The Children Who Are Not Able To Study

Prime Care Hospital - Maitri Charitable Trust Prime Care Hospital - Maitri Charitable Trust
Prime Care Hospital, Nr SBI Bank, Mora , Hazira
Surat, 394510

मा विंध्यवाशिनी आपदा सेवा दल मा विंध्यवाशिनी आपदा सेवा दल
Bamroli
Surat

आपदा के समय सेवा कार्य

Premvad foundation Premvad foundation
Surat, 395013

Premvad foundation is a non-religious organization dedicated to helping needy and neglected man women& children and also premvad foundation approach focuses on basic education,heal...