Directorate of Agriculture, Government of Gujarat
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Directorate of Agriculture, Government of Gujarat, Government Organization, .
બાગાયત વિભાગ દ્વારા ૨૦૨૩-૨૪માં બાગાયતી યોજનાઓમાં સહાય માટે
તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી અરજી કરવા માટે ikhedut પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
આજે જ ikhedut પોર્ટલ પર અરજી કરો અથવા આપેલો બરકોડ સ્કેન કરો.
આપ સૌને લીલી, હરિયાળી, સમૃદ્ધિની જનક ભૂમિ ગુજરાતના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ.
બાગાયત વિભાગના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આજે જ ikhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો.
આ છે જીવામૃતનો કમાલ, આ છે પ્રાકૃતિક કૃષિનો કમાલ.
આખો વિડીયો જૂઓ અને ખાસ તો સાંભળો.
આપ જાણી જશો, પ્રાકૃતિક કૃષિ શા માટે ખૂબ જ ઉપયોગી છે.
શું આપ આ જાણો છો ?
ગુજરાત અને ભારતની કૃષિ લક્ષી આવી જ નવી અને રસપ્રદ જાણકારી માટે અમને ફોલો કરો.
આખું વિશ્વ જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે, તા.૨૫/૦૪/૨૩ના રોજ નર્મદા જિલ્લા તંત્ર અને ના સંયુક્ત ઉપક્રમે Statue Of Unity ખાતે એક પરિસંવાદ યોજાયો જેમાં ખેડૂતો, પ્રવાસીઓ તેમજ સ્થાનિકો માટે શ્રી અન્ન સ્ટોલ પ્રદર્શન પણ રાખવામાં આવ્યું.
પ્રાકૃતિક કૃષિ : શૂન્ય ખર્ચ સાથે અઢળક આવકનો સ્ત્રોત અને પ્રકૃતિનું જતન.
ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારશ્રી દ્વારા અખાત્રીજના શુભ દિવસ તા. ૨૨/૦૪/૨૦૨૩ થી તા. ૩૧/૦૫/૨૦૨૩ સુધી આઇ-ખેડુત પોર્ટલ શુભ દિવસથી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે.
જાણો જીવામૃત બનાવવાની રીત.
બાગાયતી વૃત્તિકા યોજનામાં તાલીમ લેવા મહિલાઓ અરજી કરી શકશે.
તા.૨૨/૦૪/૨૦૨૩થી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી i-khedut પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
ઈચ્છુક મહિલાઓ ઈ-ગ્રામ સેન્ટર ખાતેથી અરજી કરી શકશે.
ગુજરાત સ્થાપના દિવસથી સમગ્ર રાજ્યમાં શરૂ થશે પ્રાકૃતિક કૃષિ મહાઅભિયાન. મા ગુર્જર ધરાને નવયૌવન બનાવવાનું, વધુ ફળદ્રુપ બનાવવાનું, જીવસૃષ્ટિને ફરી સજીવન કરવાનું અને ખેડૂતને સમૃદ્ધ બનાવવાનું મહાભિયાન.
પ્રાકૃતિક કૃષિ માટે અલગ બજાર, ખેડૂત માટે આવકની અને સમૃદ્ધિની વણઝાર.
આજે પર મચ્છરના ઉછેરને અટકાવવા માટે ગંદકી દૂર કરવા અને પાણીના યોગ્ય વપરાશ, સાચવણી અને નિકાલ કરવા માટેની જાગરૂકતા ફેલાવીએ. એક સ્વસ્થ સમાજ નિર્માણ કરીએ.
ધન્ય છે ધરતીપુત્ર...
મહેમદાવાદના શ્રી શંભુભાઈ બેચરભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિનું અમૃત કહેવાતું જીવામૃત બનાવવા માટે ટ્યુબ લાવેલ, જેમાં રોજનું ૨૦૦ લીટર જિવામૃત તૈયાર થાય છે જેની કિંમત લગભગ રૂ. ૨૬૦૦૦/- છે.
ખેડા જિલ્લાના યુવા ખેડૂત શ્રી અનીલભાઈ ભોજાણીએ ગુજરાત સરકારશ્રીની સહાયથી સંપૂર્ણ રીતે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારશ્રી દ્વારા અખાત્રીજના શુભ દિવસ તા. ૨૨/૦૪/૨૦૨૩ થી તા. ૩૧/૦૫/૨૦૨૩ સુધી આઇ-ખેડુત પોર્ટલ શુભ દિવસથી ખુલ્લુ મુકવામાં આવેલ છે.
આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે.
સૌ ખેડૂત ભાઈબહેનોને આખા ત્રીજની હાર્દિક શુભકામનાઓ.
નવું વર્ષ નવી સફળતાઓ અને સિદ્ધિઓ લઈને આવે એવી શુભેચ્છાઓ.
બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને નાના ખેડુતોને પણ થઈ રહ્યો છે મોટો ફાયદો. ખર્ચમાં ઘટાડો અને ઉત્પાદનમાં વધારો કરી ખેડા જિલ્લાના નડિયાદના ૨૫ વર્ષીય ખેડૂત શ્રી અનિલકુમાર ભોજાણીએ 1 વિઘા જમીનમાં ગલગોટાની પ્રાકૃતિક ખેતી થકી મેળવી ખૂબ સારી આવક.
જાણો જીવામૃત ખેતરમાં કઈ રીતે આપવું ?
Today is a day to recognize and celebrate the hardworking civil servants across the nation. Let's take a moment to pay our respects to all those who serve this great country!
ખેડૂતો માટે પણ ફાયદાકારક છે મિલેટ્સ (શ્રી અન્ન).
આંબાના ઝાડનું નવીનીકરણ કરી, તેનું આયુષ્ય 20-25 વર્ષ જેટલું વધારી, આંબાના ખેડૂતની આર્થિક સદ્ધરતા વધે એ માટે બાગાયત વિભાગ છે કાર્યરત.
વધુ માહિતી, માર્ગદર્શન અને તાલીમ માટે બાગાયત વિભાગનો સંપર્ક કરો.
અરવલ્લી જિલ્લાના બાયડના ખેડૂત શ્રી બળવંતભાઈ પટેલે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી બાગાયતી કૃષિમાં હાંસલ કરી સફળતા.
તેઓ રેડ ડાયમંડ જામફળના 650 છોડમાં છોડદીઠ 20kg જામફળનું ઉત્પાદન કરી રહ્યા છે.
- પ્રાકૃતિક કૃષિમાં ગુજરાત રોલ મોડેલ બનશે.
પારડી ખાતે કૃષિ પરિસંવાદ દરમિયાન માનનીય રાજ્યપાલ શ્રી Acharya Devvrat જી.
- પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણની વ્યવસ્થા કલેકટર/DDO કરશે.
- પ્રાકૃતિક કૃષિમાં ગુજરાત રોલ મોડેલ બનશે.
પારડી ખાતે કૃષિ પરિસંવાદ દરમિયાન માનનીય રાજ્યપાલ શ્રી Acharya Devvrat જી.
લહેરાતા ખેતરો અને સમૃદ્ધ ગ્રામ્ય જીવન પણ આપણો જ વારસો છે. આ વારસાનું પણ જતન કરીએ. આપ સૌને ની શુભકામનાઓ.
વલસાડ ખાતે માનનીય રાજ્યપાલ શ્રીના અધ્યક્ષસ્થાને અને માન.જિ.પં. પ્રમુખ, MP, MLA, DDO અને Director ATMA તથા 1,400 જેટલા ખેડૂત ભાઈબહેનોની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો.
વિશ્વભરમાં ફેલાઈ રહી છે ભારતની મીઠાશ . એક દશકમાં ભારતની મધ નિકાસમાં 4.34 ગણો વધારો.
આત્મનિર્ભર ખેડૂત થકી નિર્માણ થશે આત્મનિર્ભર ભારત.
બાગાયતી કૃષિ અપનાવો, સમૃદ્ધિ લાવો..
નવસારીના ખંતીલા ખેડૂત શ્રી ધર્મેશભાઈ પટેલ તરબૂચની ખેતી કરી થયા સમૃદ્ધ.
3 એકર જમીનમાં તરબૂચની આરોહી, જન્નત, કિરણ અને વિશાલા જાતનું વાવેતર કર્યું.
ઓછા સમયમાં વધુ નફો આપતી મીઠા મધુરા તરબૂચની ખેતી દક્ષિણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને નવી ઓળખ આપી રહી છે