Dietician Urmi Trivedi
Eat Healthy Stay Fit with Yukti Diet Clinic
To know more, DM me!!
500 Internal Server Error Please contact the server administrator at [email protected] to inform them of the time this error occurred, and the actions you performed just before this error.
Be careful while selecting your nutritional expert! Your selection should be... Qualified Dietician.
One more achievement! Follow my page to read poems on "ભારતીય મસાલા ની ઉપયોગીતા કવિતા રૂપે" or you can follow me on Storymirror too!
ભારતીય મસાલા ની ઉપયોગીતા કવિતા રૂપે.
જરૂરીયાતી જીરું
જો ખાવાનાં નખરાં હોય પીવાની સાથ, તો જીરું રાખો હંમેશા તમારી સાથ.
હોય જીભનો અણગમો પાચન ન આપે સાથ, ત્યારે ફક્ત આપે જીરું તમારો સાથ.
પાચનમાં હલકું કટુ તેનો સ્વાદ, પણ ચુટકીમાં નાથે એતો કફ અને વાત.
ગમે તે શાક હોય દાળ કે ભાત, ઘી વગર ના કરો કદી જીરાનો સ્વાદ.
જીરાનું સત્વ છે ક્યુંમિનાલ્ડીહાઈડ, તેથી તેનો વટ છે સુગંધ હોય કે સ્વાદ.
પ્રોટીનની કરો કે વિટામીનની વાત, જીરું આપે આયન કેલ્શિયમની સાથ.
ભારતીય મસાલા ની ઉપયોગીતા કવિતા રૂપે.
સોનેરી હલ્દી
સોના જેવો રંગ છે જેનો, વિધ વિધ જેના ગુણ
લીલી સુકી ગાંગડી એ હલ્દી રાખો સંગ.
કસ જેનો કાઢતાં મળતું કરક્યુમીન
સંગ મળી એ રક્તને પહોંચે કોષ શરીર.
વાત, કફ ને પિત્ત જે નાથે એને સંગ
મગજ, જઠર ને હોજરી રંગાઈ એના રંગ.
રોગ પ્રતિકારક વધારે એતો, નિખરી જાય શરીર
સપ્રમાણ વાપરો તો ભાગી જાય "ડીસીઝ".
હલ્દી, દરિદ્ર, કરક્યુમાલોઅંગ વિધ વિધ જેના નામ
ખાતાં, પીતા, ઉબટન રમતા, ગાઓ એનાં ગાન.