Milan Joshi Live

Milan Joshi Live

we are going to discuss of government yojnas and work for poor people.

23/07/2024

अंतिम संस्कार की सामग्री पर कोई भी GST नही।

मरने वालो में दौड़ी खुशियों की लहर।

23/07/2024

ये प्रधानमंत्री जी गरीबों के आवास को फंड करने के लिए मिडिल क्लास घरों के कमरे घटा रहे हैं। मध्यमवर्गीय परिवारों के पास अब दो ही विकल्प हैं: घर का एस्टिमेट लो तो कमरे कम करो, या कमरे उतने रख कर उसे रेंट पर चढ़ा दो।

टैक्सदाता को ‘पुण्य’ मिलेगा। घंटा मिल रहा है, लोटा भी दे दीजिए।

27/05/2024

તમે રસ્તા પર રેકડી લગાવો તો પણ કોર્પોરેશનવાળા બીજા જ દિવસે આવીને લઈ જાય એવા રાજ્યમાં 3 વર્ષથી મંજૂરી વિના ગેમ ઝોન ચાલતુ હતું

25/05/2024

તક્ષશીલા આગ દુર્ઘટના વખતે આકરી સજા થઈ હોત અને શિખ્યા હોત તો આજે રાજકોટની ઘટના ન બની હોત…

હજી પણ તંત્ર તો તમાશો જ જોશે… અને એક જ જવાબ હશે “કોઈને પણ છોડવામાં નહીં આવે”

21/04/2024

4 जून को खुद को नुकसान न पहुंचाएं, अगर आपको आत्महत्या करने का मन हो तो कृपया किसी थेरेपिस्ट से संपर्क करें।

20/04/2024

ભાયું ભાયું માં ઝગડા થાઈ તો અબોલા કરાઈ દુશ્મન હરે નો જવાઈ..
એક બ્રાહ્મણ ના દીકરા તરીકે છેલ્લે સુધી ક્ષત્રીય બેહનો સાથે રહીશ પણ દુશ્મન સાથે તો નઈ જ...

17/04/2024

जिसने रामलला को 500 साल तक बैठाया टेंट में,
वो कांग्रेस अब कभी नही पहुंचने देंगे पार्लियामेंट में।

14/04/2024

મોટી સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થયા, કેટલાક અટવાઈ પણ ગયા… છત્તા કોઈ પણ કાંકરી ચાળો નહીં….

સરહાનીય ક્ષત્રિય સમાજ તથા ગુજરાત પોલીસ અને ભેગા થયેલા તમામ લોકો 🙏🏻

14/04/2024

ભાજપનો મેનિફેસ્ટો
-યુસીસી, વન નેશન વન ઇલેક્શન
- બધા માટે રાશન, ગેસ, પાણી, વીજળી, આવાસ, આરોગ્ય સંભાળ
- રોડ, રેલ્વે, એરવેઝ વગેરે ઇન્ફ્રા ડેવલપમેન્ટ
-ભારતને 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવી, ભારત ઓલિમ્પિકની યજમાની કરશે

ઇન્ડી એલાઇન્સ મેનિફેસ્ટો
મુસ્લિમોને વિદેશમાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ
- શરિયા કાયદાની માન્યતા
-શાળાઓમાં બુરખા-હિજાબની છૂટ
-હિન્દુઓમાં વિભાજન કરવા જાતિની વસ્તી ગણતરી
-મુખ્ય મૈત્રીપૂર્ણ દેશો સાથેના સંબંધો તોડવા
-ભારતને નબળો બનાવવા માટે તમામ અણુશસ્ત્રોનો નાશ કરો

05/04/2024

કોંગ્રેસે ઘોષણાપત્ર બનાવ્યું કે કૉંગ્રેસ સમાપ્ત પત્ર....

આવા વાહિયાત વાયદાઓ પર કોણ ભરોસો કરે..!😄🤣

21/03/2024

दिल्ली का शराब माफिया गिरफ़्तार..

11/02/2024

ભારતીય લોકશાહીની સૌથી મોટી મજાક એ છે કે જે વ્યક્તિ 7 વર્ષમાં સીનયર સિટીઝન બનવા જઈ રહ્યો છે અમુક લોકો દ્વારા તેને યુવા નેતા કહેવામાં આવે છે....

09/02/2024

मुझे तो खुद के पोस्ट्स Like करने में भी शर्म आती है,

पता नहीं नेहरू जी ने खुद को भारत रत्न कैसे दिया होगा ।।

29/01/2024

કોંગ્રેસ નો જે ઉમેદવાર મત માગવા આવે ત્યારે ખાલી 1 સવાલ કરજો કે રામ મંદિર ની વિરૃદ્ધ 24 વકીલ સુકામ મૂક્યા તા?

25/01/2024

पाप और पुण्य इसी धरती पर है । कितने लोगो ने बद्दुआ दी होगी राजीव को जो उसके घर में एक गधा पैदा हो गया ।

21/01/2024

આ મારો પહેલો એવો રવિવાર હતો કે જેનો હું પૂરો થવા ની રાહ જોઈ રહ્યો હતો કે જલ્દી પૂરો થાય અને સોમવાર આવે..

શ્રી રામ જય રામ જય જય રામ

01/01/2024

આ કેવું તે કેવું નવું વર્ષ કે પોલીસ ને તમારા મોઢા ચેક કરવા પડે... રાતે લાસુ ની જેમ રખડવું પડે

સનાતન હિન્દુ નું નવું વર્ષ નૂતન વર્ષાભિનંદન એક બીજા ને માન આપી મોટાં ને પગે લાગી રંગોળી ઘર સજાવી એ સંસ્કૃતિ મહાન સંસ્કૃતિ દુનિયા માટે ઉદાહરણ રૂપ બની છે એ નો ક્યારેક વિચાર કરજો
🙏🙏🙏🙏

Credit :- Jayesh Dobariya

31/12/2023

આજે રાત્રે માપમાં રેજો
નહીતર કાલે છાપા માં
તમારી સાથે તમારા બાપા નું નામ પણ આવશે હો
😂😂😂

25/12/2023

મકવાણા માંથી મેકવાન અને જનાર્દન માંથી જોનાથન થયેલા મારા તમામ મિત્રોને નાતાલ ની શુભેચ્છાઓ

23/12/2023

केजरीवाल दुनिया के ऐसे पहले मुख्यमंत्री हैं जिन्होंने

“दवा और दारू दोनों में घोटाला किया है”

केजरीवाल ने तो कॉंग्रेस को भी भ्रष्टाचार पीछे छोड़ दिया….

22/12/2023

રાજ્ય ના બૂટલેગરો હપ્તા લેતા હપ્તાખોર ચિંતિત 🙂

19/12/2023

કોંગ્રેસ અને આપમાં છેલ્લે વધે ઈ જાપે તાળું મારતા આવજો..

16/12/2023

70 साल से देश की लूटने वाली पार्टी आज देश के नाम पे चंदा माँग रही।

राहुल गांधी के नाम 2 बड़े फ़ार्म हाउस है उनको बेच के देश के नाम चंदा क्यों नही देते?

DK Shivakumar के पास अकेले 1400 करोड़ है, वो देश के काम क्यों नहीं लगाते?

इतना पैसा इन नेताओ के पास है वो देश के नाम पर दान क्यों नहीं करते? जिनको इतने साल से लूट रहें अब "देश को दान" नाम से फिर से लूटना चाहते हो क्या।

03/12/2023

કોઈ કોંગ્રેસી ને પોતાનું દુખ કહેવું હોય તો મને કહી ને હળવા થઈ શકે છે....
સામન્ય દુખ - 500 રૂપિયા
મોટુ દુખ - 1000 રૂપિયા

અને

સાથે રડવા ના - 5000 રૂપિયા...

😂😂😂😂😂😂😂😂

14/10/2023

50 ઓવર ક્રીઝ ઉપર ઉભા નથી રહી શકતા અને પાછુ હમાસ ભેગુ ઉભુ રેહવુ છે....😂😂

Videos (show all)

3 कृषि कानून वापस लिये जाने के फैसले पर आज भक्तो की प्रतिक्रिया...🤣
સોફ્ટવેર ક્યાં ગયો હવે એ ગોતું છુ.
હવામાન કો હિન્દી મેં સુ કેવાતા હૈ. સાંભળો ગુજરાત ના પપ્પુ ના મોઢે.
That's a massive crowd!Meanwhile a recent research has shown that Coronavirus doesn't spread thru election rallies but c...

Website