Ayurveda Is Life

Ayurveda Is Life

Ayurvedic Products for Health care, Wellness, Beauty Care, Personal Care, Home Care and Organic Agri

Photos from Ayurveda Is Life's post 30/11/2021

લોહી ના બગાડ થી થતા રોગો જેવા કે ખીલ, ધાધર, ખરજવું, સોરાયસીસ અને ચામડી ના દરેક પ્રકાર ના રોગો માટે ....
For diseases caused by blood waste such as acne, eczema, eczema, psoriasis and all kinds of skin diseases ....

Photos from Ayurveda Is Life's post 25/11/2021

દરેક પ્રકાર ની કિડની ની પથરી દૂર કરવા માટે અને કિડની માંથી ક્ષાર ને છુટો પાડી ભવિષ્યમાં પથરી ના થાઈ એ માટે 100% નેચરલ ઘટક માંથી બનાવેલી આયુર્વેદિક દવા એટલે Uriflush-3. લિક્વિડ અને કેપ્સુલ માં ઉપલબ્ધ...
Uriflush-3 is an Ayurvedic medicine made from 100% natural ingredients to remove all types of kidney stones and to remove salts from the kidneys. Available in Liquid and Capsules ...

16/11/2021

Complete Nutrition Solution

06/08/2021

For all types of allergies...તમામ પ્રકારની એલર્જી માટેતમામ પ્રકારની એલર્જી માટે

09/02/2021

Get slim and stylish Body shape.... Live healthy lifestyle

09/01/2021

Biggest News from Our Brand...... Unbelievable Results in weight loss

Photos from Ayurveda Is Life's post 06/12/2020

Best Nutrition for Children and Adults....

Photos from Ayurveda Is Life's post 12/10/2020

Boost your immune system to fight against disease...

10/10/2020

Say bye bye to your skin's allergies....Best Results and Best Brand... Ayush department approved.

Photos from Ayurveda Is Life's post 29/09/2020

અંડાશયમાં થતી ગાંઠ

પીસીઓએસ / પીસીઓડી ..એટલે કે પોલિસીસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમઅથવા ડિસિઝ... શુદ્ધ ગુજરાતી માં કહીએ તો અંડાશય માં ગાંઠ.

પીસીઓએસ મહિલાઓ માં ખાસ કરીને માતૃત્વ ના વર્ષો મ થતો રોગ છે. જેના કારણે વંધ્યત્વ, ગર્ભાશયનું કેન્સર, મોટાપો, ડાયાબિટીસ ટાઈપ 2, બીપી, અને હૃદય રોગ થવાના જોખમ વધુ રહે છે.

પીસીઓએસ હોય એવી 30 થી 40 ટકા મહિલાઓ માં ખાસ કરી ને ગ્લુકોઝ નું ચયાપચયની ક્રિયા ખોરવાઈ ગઈ હોય છે.જેનાથી ઇન્સ્યુલિન નો રેઝીઝસ્ટન્ટ આવી જતો હોય છે. તેમજ આવી 10 ટકા મહિલાઓને 40 વર્ષ ની ઉંમર પછી ડાયાબિટીસ થઈ જતો હોય છે.

વિટામિન ડી ની ઉણપ પણ ઇન્સ્યુલિન રેજિસ્ટન્ટ માટે જવાબદાર હોય છે.

67 થી 85 ટકા પીસીઓએસ થી પીડિત મહિલાઓ માં વિટામિન ડી ની ઉણપ હોય છે. જે લોહી માં ઘટી ને 20ng/ ml કરતાં પણ ઓછું હોય છે.

PCOS / PCOD સ્ત્રીઓ માં થતી સૌથી સામાન્ય બિમારી છે . જેનું નિદાન અને સારવાર બન્ને મોડું જ થતું હોય છે. આ પોસ્ટ માં આપ સૌ ને 10 લક્ષણો જણાવુ છું જેમાંથી તમને કોઈ એકથી વધુ લક્ષણ દેખાય તો તમે તમારા ડોકટર ને મળી ને નિદાન કરાવી લેશો.

1. અનિયમિત માસિક આવવા...માસિક નિયમિત 28 કરતાં બે ત્રણ દિવસ વહેલા કે મોડા આવે તો નોર્મલ ગણાય પરંતુ જો માસિક 35 દિવસ કે એનાથી વધુ દિવસ ના અંતરે આવે અને આવું 2 મહિના સુધી રહે તો તમારા ડોકટર પાસે નિદાન કરાવી લેશો

2. પતિ નો રિપોર્ટ નોર્મલ હોય અને પત્ની નું વજન વધુ હોય અને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય છે.

3. જે સ્ત્રી ને પીસીઓએસ હોય તેઓ ના ચહેરા પર રૂંવાટી /વાળ ઉગતા હોય છે.

4.એન્ડ્રોજન હોર્મોન ના વધારે માત્રા માં સ્ત્રાવ થવાથી સ્ત્રીઓમાં માથા ના વાળ વધુ ખરી જતા હોય છે. તેમજ હાથ, પગ પીઠ અને ચહેરા પર વાળ નું ઉગવાનું પ્રમાણ વધી જતું હોય છે.

5. હોર્મોન ની બેલેન્સ ખોરવાતા ચહેરા પર ખીલ થવા લાગે છે

6.એકદમ ઓછો ખોરાક ખાવા છતાં વજન વધતું જતું હોય છે.

7. ચિંતા, તણાવ અને માનસિક હતાશા અચાનક આવવા નું ચાલુ થઈ જતું હોય છે અને સ્ત્રીઓ ના સ્વભાવ માં અચાનક જ બદલાવ આવવા લાગે છે

8.પીસીઓએસ વાળી સ્ત્રીઓ ને ઊંઘ ડિસ્ટર્બ થઈ જતી હોય છે. તેમજ આખો દિવસ થાક અને બેચેની લાગ્યા કરતી હોય છે.તેમજ અપૂરતી ઊંઘ ના કારણે માથા નો દુઃખાવો રહે છે

9. સ્ત્રીઓ ને ડાયાબિટીસ થયો હોય તો પીસીઓએસ ની તપાસ કરાવી લેવી જરૂરી હોય છે

10.પેડુ માં દુઃખાવો થયા કરતો હોય છે.

પીસીઓએસ ના ચાર પ્રકાર હોય છે.
1. ઇન્સ્યુલિન રેસિઝસ્ટન્ટ pcos
2. ઇનફલામેટરી પીસીઓએસ
3. હિડન કોઝ પીસીઓએસ
4. દવાઓ થી થતું પીસીઓએસ

" સૌથી વધુ જવાબદાર પરિબળ હોય તો એ છે..સ્મોકિંગ, પોલ્યુશન અને ખાંડ તેમજ ટ્રાન્સ ફેટી એસિડયુક્ત ખોરાક "

*ઉપચાર... લાઈફ સ્ટાઇલ અને ઘરગથ્થુ ઉપચારો*

વજન નોર્મલ જાળવી રાખવું
વજન ઘટાડવા થી ઇન્સ્યુલિન અને એન્ડ્રોજન લેવલ મેઇન્ટેન થશે જેનાથી ઓવ્યુલેશન નોર્મલ થશે
કાર્બોહાઇડ્રેટ વાળો ખોરાક અને ચરબી યુક્ત આહાર ઓછો કરવો
કસરત કરવી

ખોરાક માં દૂધ ની માત્રા ઘટાડવી દહીં એકાદ વખત દિવસ માં ખાવું

પપૈયા માં કેરોટીન હોવાને કારણે માસિક સ્ત્રાવ નિયમિત કરવામાં મદદરૂપ થશે તો શક્ય હોય તો રોજે થોડું ખાવું

ગળપણ વાળા પીણાં, બટાટા, મકાઈ અને વટાણા બંધ કરવા

બ્રેડ ,પાઉં, પીઝા, પાસ્તા, બિસ્કિટ જેવી મેંદા ની તમામ આઈટમ ખોરાક માં બંધ કરવા
બેકરી પ્રોડક્ટ્સ તમામ બંધ કરવી

વધુ રેસા વાળો ખોરાક લેવો, ભાજી, લીલા શાકભાજી, બ્રોકોલી, કોબીજ, વધુ ખાવા જોઈએ..

ફ્રૂટ્સ માં દ્રાક્ષ, બ્લેકબેરી, દાડમ અને પપૈયા નો ઉપયોગ વધુ કરવો જોઈએ

કોફી માં આવેલ કેફીન તમારા ઇન્સ્યુલિન ની સેન્સિટીવીટી ને વધારે અઘરું બનાવે છે જેના કારણે તમારું સુગર લેવલ કન્ટ્રોલ થઈ શકતું નથી

ગ્રીન ટી વજન ઘટાડવા માટે બેસ્ટ, બીએમઆઈ ઘટાડશે, ઇન્સ્યુલિન રેઝીઝસ્ટન્ટ લેવલ ઘટાડે અને ફ્રી ટેસ્ટોસ્ટેરોન ઘટાડવામાં મદદરૂપ થાય અને પીસીઓએસ વાળી મહિલાઓ માં ખૂબ અસરકારક રહે છે.

ગળપણ નો ઉપયોગ ઓછો કરવાથી ઇન્સ્યુલિન લેવલ કન્ટ્રોલ માં રહે છે. મેલ હોર્મોન કન્ટ્રોલ માં રહે છે અને તેનાથી પીસીઓએસ માં ફાયદો થતો હોય છે.

22/09/2020

ગેસ, એસિડિટી અને કબિયાતવાળા માટે ૧૦૦% આયુર્વેદિક દવાઓ માટે મારો કોન્ટેક્ટ કરજો ૯૮૯૮૭૬૫૨૨૨

22/08/2020

રોગપ્રિકારકશક્તિ માટે....૧૦૦% આયુર્વેદિક કવચ્પ્રાશ

24/06/2020

Chalo Goa.....is back.......for more details please contact me

Photos from Ayurveda Is Life's post 13/04/2020

Use Ayurvedic Products to live healthy lifestyle....

18/03/2020

To Improve your immune system to fight against Covid-19

13/03/2020

All seasons formula to Improve your immune system.

12/03/2020

Fulfill your daily Nutrition requirements to live healthy lifestyle....For more details please call 9898765222

Photos from Ayurveda Is Life's post 10/01/2020

Health is Wealth....For product call me

02/01/2020

For Diabetes patients ....help to maintain blood sugar level

23/12/2019

Protect your self from Toxic Pesticides and Air pollution to live a long and healthy life...

Photos from Ayurveda Is Life's post 12/12/2019

For any types of Teeth Problem....100% Ayurvedic products

11/12/2019

Up to 70% blockages remove by this product to avoid Heart Surgery.... Excellent Results. For Product call on 09898765222

05/12/2019
Photos from Ayurveda Is Life's post 03/12/2019

For Cancer, Paralisys and unidentified diseases. World's Best Health Drink with 9,00,000 ORAC value.....For product and details please call 9898765222

30/11/2019

Excellent Results in skin problems,

Photos from Ayurveda Is Life's post 29/11/2019

Call on 9898765222 for Product

Photos from Ayurveda Is Life's post 27/11/2019

100% natural Product For any kind of pregnancy related problems...For more details please call me 9898765222

Photos from Ayurveda Is Life's post 26/11/2019

All season formula...To increase your immunity power, physical strength, stamina and energy...for Product call me 9898765222

25/11/2019

Best for children and adults.... balanced food against current food habits...For more details call on 9898765222

22/11/2019

Detox your body with 100% natural Product....for Product call me on 9898765222

21/11/2019

Fulfill your daily nutrition requirment with best supplimentry food.... For product call 09898765222

20/11/2019

For Product call me 09898765222

20/11/2019

For all types of gynec problem...

18/11/2019

Natural Product for fight against stress and depression....call 9898765222 for more details and product purchase

17/11/2019

Cof-Nil.... Alcohol free syrup for all types of cold. Suitable for Diabetic patients

17/11/2019

Excellent Results.....My Self Experience...For more details call me 9898765222

16/11/2019

100% Natural for all types of Teeth problem

Telephone

Website