This Side Nitesh kumbhar

This Side Nitesh kumbhar

Department of Agriculture.

25/12/2023
01/06/2022

Rah hanuman dery marriage dilip prajapati

02/05/2020

તમે ક્યારેય સપના માં પણ વિચારેલું કે...
અમદાવાદ/સુરત/થી
થરાદ,વાવ,સૂઇગામ,
લાખણી,ધાનેરા,રાહ. દિયોદર, થરા,
કાંકરેજ
જવા માટે ફોર્મ ભરી ને વિઝા મેળવવા પડશે..?
🤪😷🤪

કોમેન્ટ કરો.

Photos from Rangilu maru Rah gaam's post 23/04/2020

રંગીલા રાહ ગામે બનાસ ડેરી પાલનપુરના આદેશથી ધી રાહ સેવા દુધ મંડળી દ્વારા સસ્તા અનાજની દુકાનો અને બેંક તથા પંચાયત ઘર સરકારી તથા ખાનગી હોસ્પીટલન તથા માર્કેટ યાર્ડ તથા જાહેર રસ્તા તથા અન્ય જાહેર જગ્યાએ સેનિટાઈઝ કરાયુ ગામના સરપંચ અને રાહ દુધ મંડળીના ચેરમેન તથા મંત્રી તથા પંચાયતના સદસ્ય અને ગામના યુવાનો હાજર રહ્યા હતા...

Photos from Rangilu maru Rah gaam's post 23/04/2020

રંગીલુ મારું રાહ ગામ ના આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈને કોરોના ને ચેક કરવા માટે ઝુંબેશ હાથ ધરી છે જે એક સાહસિક કાર્યો માટે તેમનો ખૂબ ખૂબ આભાર🙏

21/04/2020

*ચીન થી વાયા અમદાવાદ ને વિરમગામ થી બનાસકાંઠા ના પાલનપુર ને થરાદ સુધી કોરોના નો વરઘોડો પહોંચી ગયો છે.*

*આપણા રંગીલુ રાહ ગામ માં કશું નહિ થાય એવી હોશિયારી ના મારતા નહીંતર આપણા પણ બેન્ડ વાજા વાગી જશે.*

*એટલે ઘરે રહો સુરક્ષિત રહો સૂચના નો અમલ કરો*

11/04/2020

રાહ ગામમાં અને આજુબાજુની જાહેર જનતાજોગ સુચના

આવતીકાલ તા. 12/4/2020 થી તા.14/42020 સુધી રાહ ગામમાં આવેલ તમામ ધંધા રોજગાર માનનીય કલેકટર સાહેબ શ્રી બનાસકાંઠાના જાહેરનામા મુજબ બંધ રહેશે જેમાં દવાઓ ની દુકાન મેડિકલ સ્ટોર પણ બંધ રાખવાનો નિર્ણય માનનીય કલેકટર સાહેબ ના હુકમ થી કરેલ છે

આમ પ્રજાને જીવનજરૂરી દવાઓ માટે પરેશાન ન થવું પડે તે વ્યવસ્થા માટે ચાર દિવસમાં દરરોજ વારા પદ્ધતિ મુજબ 2 મેડિકલ સ્ટોર્સ ચાલુ રાખવાનો નિર્ણય માનનીય કલેકટર સાહેબ ના જાહેરનામા અનુસાર રાહ કેમિસ્ટ એસોસિયન દ્વારા કરેલ છે

જે મુજબ



તા.12/4/2020 ને રવિવારના રોજ
(૧) ધન લક્ષ્મી મેડિકલ સ્ટોર્સ
(૨) ચૌધરી મેડિકલ સ્ટોર્સ

આ બંને દુકાનો સવારે 7 થી સાંજે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે

તા.13/4/2020 ને સોમવાર ના રોજ
(૧) રાજારામ મેડિકલ સ્ટોર્સ
(૨) પ્રણામ મેડિકલ
સવારે ૭ થી સાંજના ૮ વાગ્યા સુધી ચાલુ રહેશે તેમજ

તા.14/4 /2020 મંગળવાર ના રોજ
(૧) શ્રી રાજેશ્વર મેડિકલ સ્ટોર્સ
(૨) ભવ્યા મેડિકલ સ્ટોર્સ

આ બંને દુકાનો સવારે ૭ થી સાંજના ૮ વાગ્યા સુધી ચાલુ રહેશે

આમ ઉપર મુજબના દર્શાવેલ મેડિકલ સ્ટોર્સ ઉપર બતાવેલ તારીખો મુજબ સવારે 7 થી સાંજે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે જેની ખાસ નોંધ લેવી

તે સિવાયની તમામ મેડિકલ સ્ટોર્સ ચાર દીવસ માટે સદંતર બંધ રહેશે જેથી જાહેર જનતાને વિનંતી

કોરોના નો કહેર દિવસે દિવસે વધી રહેલ છે અને ભવિષ્યમાં આનાથી પણ વધારે કડક અમલવારી lockdown ની થઈ શકે છે જેથી આપ ને કે આપના પરિવારને જીવન જરૂરી દવાઓ તાત્કાલિક અસરથી મેળવી લેવી અને તેનો જરૂરી સ્ટોક કરી રાખવા વિનંતી
દવા લેવા માટે આવો ત્યારે સરકારશ્રીની અને w.h.o. ની સુચના મુજબ સોશિયલ distance જાળવવું જરૂરી હોઈ તેનો ફરજિયાત પણે અમલ કરવો

જે આવશ્યક ન હોય તેવી દવા કે કોઈપણ અન્ય ચીઝ ખરીદવાના બહાને બિનજરૂરી બજારમાં આવવું નહીં

ઘરમાં રહો સુરક્ષિત રહો

રાહ કેમિસ્ટ એસોસીએશન

Photos from Rangilu maru Rah gaam's post 09/04/2020

આજ રોજ મારા ગામમાં રાહ પંચાયત દ્વારા પંચાયત ઘર દુધ મંડળી સરકારી તથા ખાનગી હોસ્પિટલ કરિયાણા તથા શાકભાજી દુકાન તથા બેક ઓફિસ તથા સસ્તા અનાજની દુકાનો અને ગામની જાહેર શેરી (રસ્તા ) તથા વિવિધ જાહેર જગ્યાઓ ઉપર સેનેટાઈઝ કરાયુ...

રંગીલા રાહ ગામ ના આગેવાનો..

30/03/2020

🙏🏻આપની ખબર - અંતર પૂછવા રંગીલું મારૂં રાહ ગામ વતી આપને આ મેસેજ કર્યો છે‌.🙏🏻

આશા છે કે આપ અને
આપનો પરિવાર મઝામાં હશો .
આપ અને આપનો પરિવાર સ્વસ્થ ને સુરક્ષિત હશો.

🙏🏻પ્રભુ ને પ્રાર્થના કરીએ આપણે *સૌ* આ વિકટ પરિસ્થિતિ માંથી સારા સ્વાસ્થ્ય અને અડગ મનોબળ સાથે બહાર આવીએ.

કૃપા કરી આપનો અને આપના પરિવાર નો ખ્યાલ રાખશો.

*ધરે રહો અને સુરક્ષિત રહો*

લી. રંગીલું મારૂં રાહ ગામ
અને
રાહ ગામ નો નવયુવાન

Photos from Rangilu maru Rah gaam's post 29/03/2020

રાહ આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત બનાસકાંઠા જિલ્લાનાં સાંસદ શ્રી પરબતભાઇ પટેલ

29/03/2020

રાહ ગામ ના તમામ મારાં ભાઇઓ બહેનો અને વડીલો ને મારી નમ્ર વિનંતી છે કે કોરોના નો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે તો મહેરબાની કરીને 🏠 ઘરની બહાર નાં નીકળતા હું મારા ગામ ને સ્વસ્થ અને સુંદર કોરોના મૃકત જોવા માગું છું

કોરોના ની વધારે માહિતી મેળવવા કોમેન્ટ માં તમારો મોબાઇલ નંબર લખવો વોટ્સએપ ગ્રૂપ નાં માધ્યમ થી બંધા સમાચાર મેળવો...

રંગીલું મારૂં રાહ ગામ

લી. રાહ ગામ નો નવયુવાન.

26/03/2020

રાહ માં લોકડાઉન

30/01/2020

Happy Vasant Panchami all friend

Photos from Rangilu maru Rah gaam's post 26/01/2020

Happy republic day

25/01/2020
25/01/2020

રાહ ગામ લુવાણા રોડ માળી ફાર્મ પાસે એક્સીડન્ટ થતાં ૧ નું મોત ૨ ઘાયલ

20/01/2020

કોણ કહે છે ઓછું ભણેલા આગળ વધી શકતા નથી?
કોણ કહે છે પૈસા વગર કઈ નથી થતું ??
બનાસકાંઠા જિલ્લા ના થરાદ તાલુકાના નાનકડા રંગીલા એવા ગામ રાહના પ્રજાપતિ ગોરધનભાઈ પોચાજી કે જેઓ ખાલી 10 પાસ અને iti છે.
તેઓ 7 વર્ષ થી સુરત હજીરા માં L&T કંપનીમાં કામ કરતા હતા.તેમની કામની ધગસ અને મહેનત જોઈને કંપનીએ એમને કુવૈત દેશ માં KNPC માં ટેક્નીશિયન તરીકે પસંદગી કરેલ છે. હાલ માં તેઓ પોતાની ફરજ બજાવે છે અને મન હોય તો માળવે જવાય એ કહેવત ને સાર્થક કરી ને સમાજ તથા ગામ ને એક દૃષાંત પૂરું પાડવા બદલ એમને અભિનંદન પાઠવીએ છીએ.👇🏼👇🏼👇🏼👇🏼

01/01/2020

Happy new year

24/12/2019

Piraji chhaganji rajoriya Prajapati na Ghare borvel mathi Kalu Pani niklta rah gaam na Ane aaju baju na Loko jova umtya..

20/12/2019
19/12/2019

Rah ni jalak

Videos (show all)

Telephone

Website