Ragi Jani

Ragi Jani

Ragi Jani is an Indian Film actor Probably works in Gujarati Film Industry & Bollywood Industry. Actor In Gujarati Film Industry and Bollywood

24/06/2024

very telented actor sir

18/06/2024

આજે રાજકોટ 😍🥰

17/06/2024

પ્રસિદ્ધ નાટક પ્રીત પીયુ ને પાનેતર નો પ્રયોગ ગઈકાલે ફાધરસ'ડે ના દિવસે અમદાવાદ ખાતે ઠાકોરભાઈ હોલ માં ભજવાયો એની એક યાદગાર ક્ષણ ...મારા પિતાજી ને આજ નાટક ના લેખક નિર્માતા ને દિગ્દર્શક શ્રી વિનોદ જાની ના ચરણો માં અર્પણ....
😍🥰

06/06/2024

LOVE U BAA
14th june....🎥🎬😍

30/05/2024

Upcoming new
Dubbing time ❤️🥰🎥🎬
Darling dost chetan daiya

22/05/2024

એક અદભુત જમવા માટે ની જગ્યા બોપલ આંબલી રોડ પર... બધું જ સરસ
Aurroville પરિવાર સાથે જવુંજ જોઈ એ જ જમવા દોસ્તો ....❤️😍🥰

Photos from Ragi Jani's post 15/05/2024

મિત્રો તમારા આગામી જીવન ના વર્ષો ને કેવી રીતે પ્લાન કરવા એના માટે તમે શ્રેયા જોષી નો જરૂર સંપર્ક કરી શકો છો...I'm Astro Shreya Joshi, the owner of Divinityabov, specializing in astrology, numerology, vastu, tarot reading, and angel card reading. With my expertise, I help people navigate various aspects of life including career, health, relationships, education, travel, settlement, finances, progeny, and more. My unique approach involves designing logos based on scientific principles aligned with your supporting stars and numbers. I also offer insights on whether your phone numbers match your destiny. Let me guide you towards success and fulfillment in all areas of your life.

10/05/2024

Watch nail his performance as Inspector Ramji in Insurance Jimmy.

Book Your Tickets on Book My Show and Paytm

🎉Now In Cinemas🎉

Here’s the team: ⬇️

.asija.33



.gadhvi95 

.chauhan.singer
.s.shirsat .captures .pandya_rz_2.0 *ta_upadhyay_

10/05/2024

મારી આવનારી ફિલ્મ ભૂમિ નું એક યાદગાર ગીત ...ટૂંક સમય માં રિલીઝ થશે...
લેખક,દિગ્દર્શક, નિર્માતા : ભાવિન ત્રિવેદી...

Photos from Ragi Jani's post 05/05/2024

દાલ લેક...કાશ્મીર ની એક સાંજ ....🥰😍

05/05/2024

ગમતા લોકો સાથે હોય એથી બીજું શું જોઈ એ ❤️🥰😍

Photos from Ragi Jani's post 03/05/2024

Phelgam ....Kashmir..😍🥰

Photos from Ragi Jani's post 03/05/2024

LOVE U KASHMIR😍🥰

Photos from Ragi Jani's post 03/05/2024

નકરી મોજ હો...કાશ્મીર ટાઢું હેમ જેવું ...❤️😍

02/05/2024

Gm kashmir....
Pic : khwahish patel ❤️❤️❤️

30/04/2024

કાશ્મીર જતા રસ્તા ની મોજ ....😍🥰

27/04/2024

વિશ્વ પ્રસિદ્ધ નાટક પ્રીત પીયુ ને પાનેતર નું એક દ્રશ્ય ....🥰😍 હું ને સાથે પ્રિય મિત્ર ને અભિનેતા કાસિફ ચિશતી...

24/04/2024

My upcoming new film 🎥🎬🥰

Photos from Ragi Jani's post 24/04/2024

એક અદભુત અભિનેતા સાથે ઉત્તમ વ્યક્તિ આવનારી ફિલ્મ ફ્રેંડો ના શુટિંગ વખત ની મસ્તી ભરી યાદો પ્રિય મિત્ર કુશલ મિસ્ત્રી જેને સૌ સોશિયલ મીડિયા દ્વારા સૌ કોઈ ઓળખે છે ...🥰❤️🎥🎬

19/04/2024

Dubbing time 🎥🎬😍📽️

03/04/2024

14 એપ્રિલ સુરત ....❤️🥰

Photos from Ragi Jani's post 27/03/2024

આજે વિશ્વરંગભૂમિ દિવસ...પ્રસિદ્ધ નાટ્યકાર ને મારા ફાધર શ્રી વિનોદ જાની નો જન્મદિવસ એ નિમિત્તે એમની યાદ માં એમનું જ વિશ્વપ્રસિદ્ધ નાટક પ્રીત પિયુ ને પાનેતર ભજવીશું આજે ટાગોરહોલ ખાતે...આજ નો શો સંપૂર્ણ હાઉસફુલ છે 🙏🥰

27/03/2024
25/03/2024

આજનો આ અમારો શો અમારી ખુબ લાડકી પરમ પારિવારિક મિત્ર ને એક અદભુત ખુબ ઊંચા ગજા ની અભિનેત્રી હેપ્પી ભાવસાર ની યાદ માં એને સમર્પિત કરીશું તું અમારી સાથે જ છે તારી ખુબ યાદો ને સાચવી છે તારી સાથે રંગભૂમિ પર આજ નાટક ના અનેક શો કર્યા છે એ નહીજ ભુલાય....અમારા માટે તું સતત હયાત છુ જ ને રહીશ મિસ યુ હેપ્પી ...તને વંદન મારા પ્રીત પીયુ તને ક્યારેય નહીં ભૂલે ...મારી સલામ ❤️❤️❤️❤️❤️🥰🙏

24/03/2024

આવતીકાલે સાંજે .....

15/03/2024

મારું આવનારું ફિલ્મ
2024 મા એક અદભુત વિષય સાથે આવી રહયું છે સુંદર ફિલ્મ" ભૂમિ"...

13/03/2024

બરોડા શુટિંગ ટાઈમ...70mm concept company... Director bhavik maheta...

10/03/2024

અમારી ફિલ્મ નો 5માં Week માં સફળતાપૂર્વક પ્રવેશ થઈ ગયો છે.!!!😍🥳
Thank you everyone for your love and support for our film.🙏🏻❤️
If you haven't watched this film, what are you waiting for?🤔
𝐁𝐨𝐨𝐤 𝐘𝐨𝐮𝐫 𝐓𝐢𝐜𝐤𝐞𝐭𝐬 𝐍𝐨𝐰🎟️:- .

Starring:



.gagdekar.chhara .trivedi .mehta.98 .bhatt .other.vishwaa

Produced by - .chauhan .jaan
Directed and Edited by -
DOP -
Written By -
Gujarati Adaptation *t_pk
Music -
Lyrics-
Costume Designer -
Make-up - Dilip Patil
Executive Producer-
Production head JCP - .dave
Art Director-
Team Musica: .musica
Publicity Design - .stones
Visual Promotion -
DI & Sound post production - (MADDY)
VFX -
Digital Agency:
Activation Partner -


Nation wide Release by -

Photos from Ragi Jani's post 08/03/2024

પરમ મિત્ર અને સફળ નાટકો ના નિર્માતા જેમને 10 વર્ષ સફળતા પુર્વક પુરા કર્યા એના ઉત્સવ માં ભાગીદાર થવા નો આનંદ આવ્યો
વિવેક તને મહાદેવ ખુબ સફળતા આપે હજુ આના કરતાં પણ વધારે.. એજ પ્રાર્થના સાથે અભિનંદન
વિવેક શાહ પ્રોડક્શન ની સમગ્ર ટીમ ને અભિનંદન...

Videos (show all)