Vision School - Rajkot Videos

Videos by Vision School - Rajkot. Hari Om Education and Charitable Trust officially manage Vision School. We launched our educational platform in the year 2015. It has been two It has been 6 years and more that we are imparting quality education to our children.

નવી રાષ્ટ્રીય નીતિ અનુસરી ને
ભાર વગરના ભણતર ને ચરિતાર્થ કરતી સ્કૂલ એટલે વિઝન સ્કૂલ.🏆

🎯 Admission Open 2024-25
(English & Gujarati medium)

📝 Nursery
📝 L.K.G. I H.K.G.
📝 STD. 1 TO 12 (Commerce)

📢 શાળાની વિશેષતાઓ
☑️ જ્ઞાન-અને ગમ્મત સાથે વિધાર્થીનું ઘડતર
☑️ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ અને સંસ્કારોનું સિંચન
☑️ દરેક કલાસરૂમમાં પ્રોજેકટ દ્વારા બાળકોને યોગ્ય માર્ગ દર્શન
☑️ સમયાંતરે વાલી મીટીંગ નું આયોજન
☑️ વર્ષ દરમિયાન ચેપ્ટર ટેસ્ટ , મંથલી ટેસ્ટ , તેમજ તેમના પરિણામોની વાલીઓને જાણ
☑️ તેજસ્વી વિધાર્થીઓનું વર્ષાન્તે સન્માન
☑️ નિયમિત હોમવર્ક ચકાસણી
☑️ ક્લાસરૂમમાં મર્યાદિત વિધાર્થીઓ
☑️ વાર્ષિક તહેવારોની ઉજવણી
☑️ સ્માર્ટ બોર્ડ ધરાવતા ક્લાસરૂમ
☑️ વોટ્સઅપ અને ફોન દ્વારા બાળકોની માહિતી થી સતત વાલીને માહિતગાર કરવા માં આવે છે.
Visit our Website :
https://www.visionschools.in/

Contact us for any information
📱 +91 96627 09999 #AdmissionsOpen2024 #AdmissionsOpenNow #PlayHouse #Nursery #LKG #HKG #Std1to12 #Commerce #English & Gujarati Medium

Other Vision School - Rajkot videos

નવી રાષ્ટ્રીય નીતિ અનુસરી ને ભાર વગરના ભણતર ને ચરિતાર્થ કરતી સ્કૂલ એટલે વિઝન સ્કૂલ.🏆 🎯 Admission Open 2024-25 (English & Gujarati medium) 📝 Nursery 📝 L.K.G. I H.K.G. 📝 STD. 1 TO 12 (Commerce) 📢 શાળાની વિશેષતાઓ ☑️ જ્ઞાન-અને ગમ્મત સાથે વિધાર્થીનું ઘડતર ☑️ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ અને સંસ્કારોનું સિંચન ☑️ દરેક કલાસરૂમમાં પ્રોજેકટ દ્વારા બાળકોને યોગ્ય માર્ગ દર્શન ☑️ સમયાંતરે વાલી મીટીંગ નું આયોજન ☑️ વર્ષ દરમિયાન ચેપ્ટર ટેસ્ટ , મંથલી ટેસ્ટ , તેમજ તેમના પરિણામોની વાલીઓને જાણ ☑️ તેજસ્વી વિધાર્થીઓનું વર્ષાન્તે સન્માન ☑️ નિયમિત હોમવર્ક ચકાસણી ☑️ ક્લાસરૂમમાં મર્યાદિત વિધાર્થીઓ ☑️ વાર્ષિક તહેવારોની ઉજવણી ☑️ સ્માર્ટ બોર્ડ ધરાવતા ક્લાસરૂમ ☑️ વોટ્સઅપ અને ફોન દ્વારા બાળકોની માહિતી થી સતત વાલીને માહિતગાર કરવા માં આવે છે. Visit our Website : https://www.visionschools.in/ Contact us for any information 📱 +91 96627 09999 #AdmissionsOpen2024 #AdmissionsOpenNow #PlayHouse #Nursery #LKG #HKG #Std1to12 #Commerce #English & Gujarati Medium

We are delighted to share with you the joyous moments captured during our Science Fair Please click on the link and watch video and like,subscribe,share on the social media.

સ્ટ્રેસ એ એવી સ્થિતિ છે કે આજે મોટાભાગના લોકો તેનાથી બચી શકતા નથી.અભ્યાસ,કામકાજ,બગડતી તબિયત, આર્થિક સંકડામણ કે કૌટુંબિક સમસ્યાઓ આજે આપણે આ આધુનિક યુગમાં અનુભવી રહયા છીએ.તેમજ બાળકોના મન માં પરીક્ષાનો ભય અને તણાવ માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય પર મોટા પાયે અસર કરી શકે છે. આ બધી બાબતોને દૂર કરવા બ્રહ્માકુમારી સંસ્થાના રાજયોગી બ્રહ્માકુમાર નિકુંજજીના અધ્યક્ષસ્થાને વિઝન સ્કૂલ દ્વારા સ્ટ્રેસ મેનેજમેન્ટ સેમિનારનું આયોજન કરેલ છે જેમાં આપશ્રીને પધારવા માટે હૃદયપૂર્વક આમંત્રણ પાઠવીએ છીએ.

Today, VISION SCHOOL students of grade 8 and 9 had an awesome visit to the Gopal factory. Before factory visit students had a peaceful time at the Manidwip temple and had some tranquility before a busy day of learning . They also had breakfast at the temple. They went to factory where they learnt how snacks are made from raw material to finished product. They learnt different processes involved, from handling raw materials to the final product being dispatched. The factory seemed to have a combination of automatic, manual, and semi-automatic operations, which is pretty cool! And as a sweet gesture, the students even received complementary snacks kit as a gift. Overall, it was a fun and an educational experience for everyone involved!

Today, students of grade 6 and 7 had an incredible time at the Pradhuman Zoological Park. We started our day by exploring the bird section, where we spotted colorful parrots, majestic peacocks, and of course, the fascinating ostriches. The students were amazed by their long legs and how fast they can run! Students were thrilled to spot various species of birds. It was a great chance for the students to learn more about different bird species and their habitats. After that, we headed to the aquatic section and witnessed the beauty of the Asiatic lion and the grace of the white tiger and Royal Bengal Tiger. It was incredible to see these powerful creatures up close, and the students couldn't take their eyes off them. Overall, it was an educational and exciting experience for everyone. The students were captivated by the diverse range of animals and enjoyed every moment of their visit to the Pradhuman Zoological Park.

On 22/12/2023 we have organised Maths Exhibition in our preschool. The preschool kids confidently presenting maths model in this event. They worked so hard for this event and all participated with great enthusiasm and joy. Please motivate our kids with your share and likes. Thank you…

MERA RAMANUJAN 3.0 MATHS EXHIBITION ON 17 DECEMBER

It's happening >>>> @@ “Mera Ramanujan 3.0" Maths Exhibition

સુજ્ઞ વાલીશ્રી , ધોરણ-૪ના બાળકોના General knowledge માં વધારો થાય તે હેતુસર બાળકો દ્વારા રાષ્ટ્રીય પ્રતીકોનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલો તથા તે વિશે બાળકોને માહિતી આપવામાં આવી જે આપ વિડિયોના માધ્યમ દ્વારા નિહાળી શકો છો.

Dear Parents We always tries our best to provide students some things new ideas and skills and they come out with their unseen skills. The same way our HKG kids has performed one skit on TRAFFIC RULES AND ROAD SAFETY please motivate them

સુજ્ઞ વાલી શ્રી , બાળકો અંગ્રજી વિષય ને સરળતા અને અંગ્રેજી વિષય ને વધુ રસપ્રદ થી સમજી શકે તે હેતુ થી Conversation ટોપિક દ્વારા બાળકો એ રજૂ કરેલ જે આપ વાલી આ વીડિયો ના માધ્યમથી નિહાળી શકો છો . વિઝન સ્કૂલ

સુજ્ઞ વાલી શ્રી , " Learn with fun".ભણતર ની સાથે સાથે જીવન માં ઉપયોગી થઈ શકે તેવી "Button Stitching Activity"ધોરણ -7 ના વિધાર્થીઓ એ પૂરા ઉત્સાહ સાથે શીખેલ.જે આપ વાલી આ વીડિયો ના માધ્યમથી નિહાળી શકો છો . વિઝન સ્કૂલ

Grade:1 Helping verbs[am,is,are] Project activity

સુજ્ઞ વાલી શ્રી, બાળકોના અભ્યાસ સાથે સહાભ્યાસિક પ્રવૃત્તિઓ ખૂબ જ જરૂરી છે તેથી અંગ્રેજી જેવા જટિલ વિષયને સરળતા અને સહજતાથી સમજી શકે તે હેતુથી સુંદર પ્રવૃત્તિ દ્વારા here we are dancing and meaning of welcome rhyemes બાળકો દ્વારા કરવામાં આવી હતી ,જે વિડિયો દ્વારા નિહાળી શકો છો.

સુજ્ઞ વાલી શ્રી, બાળકોના અભ્યાસ સાથે સહાભ્યાસિક પ્રવૃત્તિઓ ખૂબ જ જરૂરી છે તેથી અંગ્રેજી જેવા જટિલ વિષયને સરળતા અને સહજતાથી સમજી શકે તે હેતુથી સુંદર પ્રવૃત્તિ દ્વારા Body parts name activity બાળકો દ્વારા કરવામાં આવી હતી ,જે વિડિયો દ્વારા નિહાળી શકો છો.

સુજ્ઞ વાલી શ્રી, બાળકો ના હિન્દી વિષય માં १ से १० ગિનતી ની ઓળખ કરાવવા અને હિન્દી વિષય ને વધુ રસપ્રદ બનાવવા માટે બાળકો ને જ્ઞાન સાથે ગમ્મત કરાવી ગિનતી ની ઓળખ દર્શાવતો વિડિયો આપ નિહાળી શકો છો.

સુજ્ઞ વાલી શ્રી, બાળકોના અભ્યાસ સાથે સહાભ્યાસિક પ્રવૃત્તિઓ ખૂબ જ જરૂરી છે તેથી બાળકોના આસપાસ વિષય માં સુંદર પાઠ આપેલ છે નદી ની સફર તેમાં એક પ્રયોગ આપેલ છે વસ્તુઓ પાણી માં ઓગળે કે નહિ તથા પાણી તેનો રંગ બદલે છે કે નહીં?તે પ્રયોગ બાળકો એ કરેલ છે જે આપ વિડિયો દ્વારા નિહાળી શકો છો.