Videos by Atul Gamechi Voice Of People in Vadodara.
વડોદરા શહેરના ખોડીયાર નગર સાઈદિપ નગર સોસાયટી એમજીવીસીએલ ની કચેરી તરફ જતા મુખ્ય રોડ ની બાજુ મા છ મહિના પહેલા લગાવેલા પેવર બ્લોક હાલમાં જેસીબી દ્વારા ઉખાડી રહ્યા છે #viralreels #gujratireels #BhupendraPatel #CM #AtulGamechi #BigBreaking #gujarat
*વડોદરાના ભાયલી વિસ્તારમાં થયેલ દીકરી ના ગેંગ દુષ્કર્મના આરોપીઓ ૨૪ કલાકમાં નહિ પકડાય તો આવતીકાલ થી સામાજિક કાર્યકર અતુલ ગામેચી ઉપવાસ આદોલન કરશે* નવરાત્રીના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં અંધારી જગ્યાએ સગીરા પર ગેંગ રેપની ઘટના સામે આવી છે. જે બાદ વડોદરા ગ્રામ્ય પોલીસ તથા શહેર પોલીસની વિવિધ બ્રાન્ચ આ મામલાની તપાસમાં જોડાઇ છે. નવરાત્રીના બીજા નોરતે પોતાના મિત્ર સાથે સગીરા ભાયલી વિસ્તારમાં આવેલી અંધારી જગ્યાએ બેસી હતી. દરમિયાન બે બાઇક પર પાંચ લોકોએ આવીને બંને જોડે માથાકુટ કરી હતી. ત્યાર બાદ એક બાઇક પર આવેલા બે લોકો ત્યાંથી જતા રહ્યા હતા. જ્યારે અન્ય ત્રણ દ્વારા માથાકુટ ચાલુ રાખવામાં આવી હતી. ત્યાર બાદ ત્રણ પૈકી એક દ્વારા સગીરાના મિત્રને રોકી રાખવામાં આવ્યો હતો. અને બાકીના બંને દ્વારા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. વડોદરા શહેર સંસકારી નગરીના ભાયલ

અધિકારીઓને RTI અંગે મુખ્યમંત્રીની મોટી ટકોર લોકશાહીમાં હક્ક-ફરજ એકસાથે જોડાયેલા છેઃ CM RTI કરનાર દુશ્મન હોય તેવો ભાવ ન રાખોઃ CM "હક્ક પર બધો ભાર મુકીએ છીએ, ફરજ પ્રત્યે ભાન નથી રહેતું" #Gujarat #BigBreaking #RTI #CM #BhupendraPatel #GujaratFirst
*ગાંધી જયંતી નિમિત્તે સામાજિક કાર્યકર દ્વારા પદયાત્રા થકી સરકાર, તંત્ર તથા લોકોને વિશ્વામિત્રી નદી મુદ્દે જગાડવાનો કરાયો પ્રયાસ* આજે સમગ્ર દેશ તથા દુનિયાના કેટલાક દેશોમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં પણ આજે પાલિકા તંત્ર તથા વિવિધ સંગઠનો, શાળાઓ તથા ધાર્મિક સંગઠનો, સામાજિક સંગઠનો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસે વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી છે ત્યારે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચી સાથે તેઓના સાથીદારો સાથે આજે મહાત્મા ગાંધી નગર ગૃહથી શહેરના કાલાઘોડા સુધી મહાત્મા ગાંધીના વેશભૂષામા ખુલ્લા પગે પદયાત્રા યોજવામાં આવી હતી અને શહેરમાં જે રીતે વિશ્વામિત્રી નદી પરના દબાણોને કારણે ગત મહિને શહેરમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી હતી તે પવિત્ર વિશ્વામિત્રી નદીના શુધ્ધિકરણ માટે