Balmurti
Balmurti Online is an extension to the 40-year-old Magazine which covers topics of Parenting, Child Development. It is free of cost.
Please like & share this page with as many people as possible to help us in our quest for a better future of our Children.
બાલમૂર્તિ પરિવાર તરફ થી વિશ્વકર્મા દિવસ ની ખૂબ ખૂબ શુભ કામનાઓ
#
માતૃભાષા નું જતન કરી સંસ્કૃતિ સાચવીયે.😊🙏
કેન્સર ને હરાવવાનું છે
આપણે એનાથી હારવાનું નથી.
વિશ્વ કેન્સર દિવસ 🙏
બાલમૂર્તિ પરિવાર તરફ થી ભારતીય તટ રક્ષક દિવસ ની શુભ કામનાઓ
આપણા પ્યારા ગાંધી બાપુજીની ૭૬ મી પુણ્યતિથિએ બાલમૂર્તિ પરિવાર તરફથી એમને શત શત નમન.🙏
જન્મ - ૨ ઓક્ટોબર ૧૮૬૯
દેહાંત ૩૦ જાન્યુઆરી ૧૯૪૮
દરેક મસ્તક ઝૂકે છે શહાદત પર તમારી
દરેક વ્યકિત તમારી સામે ગૌણ નજર આવે છે
૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ બંધારણને આચરણ માં મુકવામાં આવ્યું ,જે અંતર્ગત ભારતને લોકશાહી, સર્વભૌમ અને પ્રજાસત્તાક દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો. માટે દર વર્ષે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
જ્યારે પણ દેશપ્રેમની વાત આવે છે ત્યારે સમગ્ર દેશ રાષ્ટ્રીય ધ્વજના ત્રણ રંગમાં રંગાઇ જાય છે.
આજના દિવસે આપણા બાલમૂર્તિ પરિવાર તરફથી ખુબ ખુબ શુભકામનાઓ ! 🙏🙏🙏
બાલમૂર્તિ પરિવાર તરફ થી બાલિકા દિવસ ની શુભકામનાઓ.
દીકરી ઘર નો દીવો છે.
આઝાદી મળતી નથી
એને મેળવવી પડે છે
આઝાદ હિન્દ ફોજના સૂત્રધાર એવા શ્રી સુભાષચંદ્ર બોઝને એમની જન્મ જયંતી એ આપણે શત શત નમન કરીએ
On the occasion of Ram Mandir Pran Pratishtha, wishing everyone peace and prosperity l.
**વડોદરા હરણી તળાવની હોડી ની દુર્ઘટનાથી વ્યથિત સમાજ ઈશ્વરને પૂછે છે**
કોઈક વાર પ્રભુ પણ એવા ખેલ ખેલી જાય છે
કે પૂછવાનું મન થાય છે કે જે થયું એ તમને
બરાબર શાથી લાગી જાય છે. ??
કે પછી પ્રભુ તમને પણ પસ્તાવો થાય છે
કે મારી પાસેથી આવું કોણ અને કેવી રીતે કરાવી જાય છે ?
શું હું જાગૃત નહોતો ત્યારે ?
ક્યાં ખોવાઈ ગયો હતો તે ઘડીએ ??
કે આટલી ભયંકર ઘટના
મારા જ સંસાર માં થઈ જાય છે.
નાના નાના માસુમ બાળકો,
નિકળ્યા હતાં નૌકા વિહાર કાજ
નાવ પલટાવી દીધી એમની
સૌ ઉતરી ગયા મોતને ઘાટ
કેટલા છટપટાયા હશે બાળકો
ડૂબ્યાં જ્યારે એ પાણીમાં
કેટલા તડપતા હશે એ
એક એક શ્વાસ ની ગણતરીમાં
લોકો તો દોષ ઢોળી રહ્યા છે
એકબીજા પર ઘટના નો
વિચાર તો કરી જ નથી રહ્યા
બચાવ્યા છે એમની હાલતનો
એ શ્વાસ ની રૂંધામણ,
એ થોડી જીવવાની આસ
એ બેહોશી નો એ ગુમનામી નો આલમ
શી રીતે બચી ગયા એ આઘાતથી
બહાર ક્યારે આવશે તેઓ
જ્યારે જાણશે ડૂબી ગયા છે
જે સાથે બેઠા હતા સાથીઓ
હે વિશ્વ વિધાતા તમારે જ બનવું પડશે
એમની હિંમત એમનો આધાર
અને તમારે જ મેળવવો પડશે
તમારા પર ખોયેલો એમનો વિશ્વાસ.
મનીષા શુક્લ
ઓજસ્વીની
ભારતીય સેના દિવસ આપણને શહીદોની કુરબાની યાદ કરાવે છે
આજના દિવસે આપણા વીર જવાનોને અને એમના પરિવારજનોને બાલમૂર્તિ પરિવાર તરફથી ખુબ ખુબ શુભકામનાઓ !
ઉત્તરાયણ નાં પવિત્ર પર્વે બાલમૂર્તિ પરિવાર તરફ થી હાર્દિક શુભેચ્છાઓ !!
લોહરી તહેવારની બાલમૂર્તિ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા!!
“Safety brings first aid to the uninjured.”
રાષ્ટ્રિય ભાષા એ આપણી સંસ્કૃતિ નાં માર્ગ નો નકશો છે.
આપ સૌને હિન્દી દિવસ ની બાલમૂર્તિ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભે્છાઓ !
World Braille Day
નવા વર્ષની હાર્દિક શુભેચ્છા!
આપ સૌને પ્રેમ અને શ્રદ્ધાના પર્વ નાતાલ ની હાર્દિક શુભેચ્છાઓ 🎁🎁🎄🎄🎅🍬🍭
ઉર્જા બચાવો, ભવિષ્ય સંરક્ષણ કરો !
દરેક માનવી છે પ્રેમ નો હકદાર
સૌને છે સમાનતા નો અધિકાર.
માનવ અધિકાર દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ !
ચાલો આપણે ઊર્જા નો દુરુપયોગ ટાળીએ
સૌ મળીને ઉર્જા બચાવીએ
એઇડ્સ વિશેનું યોગ્ય શિક્ષણ અને જાગૃતતા એઇડ્સ નાબૂદીમાં મદદરૂપ થશે.
🎗️
ગિજુભાઈ જન્મ જયંતી
આવા હતાં ગિજુભાઈ!!
Happy children's day
બાલમૂર્તિ પરિવાર તરફથી આપ સહુને નૂતન વર્ષાભિનંદન 🙏
Click here to claim your Sponsored Listing.