Bharti_shah_official
Executive Member Of bhartiya Janta party Vadodara mahanagar
Team Modi Supporters Sangh Vadodara Saher Yuva Mahila Sangathan Mantri
કચવાયેલા મનથી, સચવાયેલો સંબંધ, હંમેશા ગૂચવાયેલો રહે છે..
❝ તમારી હાજરીમાં મીઠું બોલનારા લોકો જ તમારી ગેરહાજરીમાં મીઠું ભભરાવતા હોય છે..!! ❞
ચાહવા વાળા ઓછા થાય એનો વાંધો નહીં..
પણ બળવા વાળા ઓછા ના થવા જોઈએ..!!😊
11/8/2024 ના રોજ ઠેકરનાથ દશા માતા ના દર્શન તેમજ આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.. તે બદલ હું ઠેકરનાથ યુવક મંડળ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું..
8/8/24 ના રોજ મારી મિત્ર પ્રિયંકાબેન ના ઘરે દશામાં ના દર્શન અને આરતી કરવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું.. તે બદલ હું પ્રિયંકાબેન તથા તેમની ફેમિલીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું..
21/7/2024 ના રોજ VYO નોર્થઝોન ના યુથવિંગના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે શપથ ગ્રહણ કર્યા..
અયોગ્ય વ્યક્તિ ઉચ્ચ પદ પર બેઠા પછી,
સૌ પ્રથમ પોતાનો વિવેક ભૂલે છે...!!!
તમે નેગેટિવ માઇન્ડ સાથે,
કોઇ દિવસ પોઝિટિવ લાઇફ જીવી ના શકો...!!!
તમને કેટલા લોકો જાણે છે..?
it doesn't matter.
પણ શા માટે જાણે છે..?
it matters..!
when it feel like life is life-ing God is God-ing🩷🤍🩶🤎💜💙🩵💚💛🧡❤️
A quiet mind learns better
A quiet mind observes better
A quiet mind acts better ❣️
જીભ ના શબ્દો, અને શબ્દો નો વટ,
માણસ નું મગજ નહીં,
એના ખિસ્સા નો ભાર નક્કી કરે છે!
જીવનમાં સુખી થવા માટે બે શક્તિની જરૂર પડે છે
એક સહન શક્તિ અને એક સમજ શક્તિ...!!
Jay shree Ram
देश की पहचान भारतीय 'साड़ी' आज विश्व भर में अपनी धूम मचा रही है और आज के अवसर पर मेरी सभी बहनों से आह्वान है कि साड़ी को और भी प्रचलित करने में अपना योगदान दें।
Sadhana Savaliya
કેલેન્ડરમાં હંમેશા તારીખ બદલાતી રહે છે પણ
એક તારીખ એવી આવે છે જે કેલેન્ડર બદલી નાખે છે એટલે ધીરજ રાખો સમય દરેક નો આવે છે.
નવો નથી પણ આ જ કિસ્સો છે..!!!
હાર - જીત એ તો જીવન નો હિસ્સો છે...!!!
કોઈના પણ આત્માને આપણા કારણે દુઃખ ન પહોંચે તેની તકેદારી રાખવી એ *"ધર્મ"*
કોઈક નો આત્મા આપણા ભરોસે હુંફ અનુભવે તેનું નામ *"કર્મ"*
અગર કોઈ વ્યક્તિનો જ્યારે બહુ લોકો વિરોધ કરતા હોય તો, સમજવું કે એ વ્યક્તિમાં એવી કંઇક તો ખાસિયત છે, કારણ વિરોધ કરનાર લોકોમાં એ ખાસિયત નથી.
Ye mausam ka jaadu✨
દરેક માણસ હોશિયાર હોય છે
બસ...
વિષય અલગ અલગ હોય છે
તમારામાં સારૂં શું છે એ તમારે જ શોધવાનું છે ,
બાકી તમારામાં ખરાબ શું છે એ તે દુનિયા શોધી જ લેશે…!