Vadodara city district congress samiti
social work
આજ રોજ યુથ કૉંગ્રેસ દ્વારા ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ શ્રી હરપાલભાઇ ચુડાસમા ને ગઈકાલે ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ પદ મળે એક વર્ષ પૂર્ણ થયું તેની ખુશીમાં વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા કેક કાપવા માં આવી
Gujarat Youth Congress Harpalsinh Chudasama Adnan AbdulRehman Turk Kuldipsinh Vaghela Dhingda Pavan Gupta
આજ રોજ વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા યુથની કારોબારી ની મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં યુથ કોંગ્રેસના સચિવ અને ગુજરાતના પ્રભારી રાજેશ સિંહાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા...
આજ રોજ સ્વ.રાજીવ ગાંધીજી ના પુણ્યતિથિ નિમિતે શહેર વિધાનસભા મા 2000 લિટર છાસ નું વિતરણ વિધાનસભા ના ઉમેદવાર ગુણવંતરાય પરમાર ના સહયોગ અને સમગ્ર શહેર વિધાનસભા ના કાર્યકરો ના સાથ સહકાર થી કરવામાં આવ્યું....
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ અને અમારા યુવા નેતા શ્રી રાહુલ ગાંધીજી પર સુરત કોટમાં થયેલ કેસના અનુસંધાને આજ રોજ હાજર રહેવાના હોય વડોદરા શહેર કોંગ્રેસ તરફથી પ્રદેશ ડેલીગેટ ગુણવંતરાય પરમાર અને શહેર પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાની માં વડોદરા શહેર કોંગ્રેસ ના કાર્યકરો સાથે સુરત શ્રી રાહુલ ગાંધીના ડરો મત અભિયાનમાં મજબૂતી આપવા અને શ્રી રાહુલ ગાંધીજી ને સાથ આપવા પહોંચ્યા
ગુજરાત સરકાર નિષફળતા ને કારણે જુનિયર ક્લાર્ક નું 9.53 લાખ પરિક્ષાર્થીઓ નું ભવિષ્ય વારંવાર પેપર ફૂટવા જેવી શરમજનક વાત સામે વડોદરા શહેર યુથ કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા શિક્ષણમંત્રી નું પૂતળું સળગાવી રાજીનામાં ની માંગ કરી... તે દરમિયાન કારેલીબાગ પોલીસ દ્વારા ધરપકડ કરવા મ આવી
અમારા વિસ્તારમાં આવેલ વારસિયા પોલીસ સ્ટેશનને સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે 7 ક્રમાંક મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
મિલે કદમ જુડે વતન
સરદાર વલ્લભભાઈ પટેલ ની પુણ્યતિથિ પર વડોદરા શહેર કોંગ્રેસ ઘ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી
આજ રોજ શહેર વિધાનસભા મા ચૂંટણી પ્રચાર ના છેલ્લા દિવસે કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર #ગુણવંતરાય_પરમાર ની પરિવર્તન ની લહેર રૂપી રેલી નીકળી જેમાં પ્રદેશ ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે મોટી જન્મેદની પણ ઉભરી હતી...
#પરિવર્તન_નો_પર્યાય
#ઉમેદવાર_ગુણવંતરાય_પરમાર
ોદરા_શહેર_વિઘાનસભા
જન જન ની એકજ વાત આ વખતે આપણો ધારાસભ્ય જોઈએ આપણી વચ્ચે નો…
સ્થાનિક જેને સરળતાથી મળીને કામની વાત કરી શકાય…
૧૪૧- વડોદરા શહેર વિધાનસભામાં પરિવર્તનની લહેર છે આપણો મત માત્ર ગુણવંતરાય પરમાર ને જ.
૧૪૧- વડોદરા શહેર વિધાનસભાનાં ભાજપા ઉમેદવાર જે આયાતી છે અને વિસ્તારમાં ગુમ રહે છે તેમની પર તેમના પક્ષના ચુટાયેલા નગરસેવકોને જ ભરોસો નથી જેથી અમુક નગરસેવકો તથા પૂર્વ નગરસેવકો, કાર્યકર્તા ભાજપાના ઉમેદવારનો બહિષ્કાર કરી તેમના પ્રચારમાં જતા નથી, જે પોતોના પક્ષના લોકોને જ ભરોસો નથી અપાવી શકતા, પ્રજાનું શું કામ કરશે માત્ર વોટ લઈ ગુમ રહેતા ઉમેદવાર ને હંમેશ માટે ઘરે બેસાડવાનો સમય આવી ગયો છે.
૧૪૧- વડોદરા શહેર વિધાનસભામાં પરિવર્તન નક્કી છે.
આજ રોજ આજવા રોડ પર આવેલ મહાવીર હોલ પાસે 141 શહેર વિધાન સભા ની કાર્યાલય નું ઉદઘાટન કરવા માં આવ્યું
ોદરા_શહેર_વિધાનસભાના #કોંગ્રેસ_ને_વોટ_આપો #અનુક્રમ_નં: #૧, ંબર_યાદ_રાખો #પંજો_૧_નંબર
#મજબૂત, #લડાયક, #સ્પષ્ટ_વક્તા #યુવાનોના પ્રિય #ઉમેદવાર_ગુણવંતરાય_પરમાર ને આપનો કિંમતી અને પવિત્ર #વોટ આપી અપાવી #વિજયી બનાવો.
#ગુણવંતરાય_પરમાર
ોદરા_શહેર_વિઘાનસભા
*100 વાર ઝૂકીશું , 100 વાર નમીશું*
*જનતા જેમ કેશે એમ એમની વાત સાંભળીશું ,*
*પણ આ વખતે ધર્મ ની રાજનીતિ નહી પણ હિન્દુસ્તાન ની રાજનીતિ કરીશું અને જીતીશું*
*વિધાનસભા ઇલેક્શન*
ેર_વિધાનસભા_માંગે_પરિવર્તન
#કોંગ્રેસ #ગુણવંતરાય_પરમાર
હવે આપણો ધારાસભ્ય હશે આપણા વચ્ચેનો …
મારે મત મારી વચ્ચે રહેતા સ્થાનિક ઉમેદવાર ને…
મારો મત ગુણવંતરાય પરમાર ને , અનુક્રમ નં. ૧, નિશાન : પંજો
મારો મત પરિવર્તન માટે મારો મત સ્થાનિક ને મારો મત ગુણવંતરાય પરમાર ને જ.
કામ ૧ નંબર
નામ ૧ નંબર
વ્યક્તિત્વ પણ ૧ નંબર
વોટ આપો ગુણવંતરાય પરમારને
અને બનાવો ૧૪૧- વડોદરા શહેર વિધાનસભા ને ૧ નંબર
કામ ૧ નંબર
નામ ૧ નંબર
વ્યક્તિત્વ પણ ૧ નંબર
વોટ આપો ગુણવંતરાય પરમારને
અને બનાવો ૧૪૧- વડોદરા શહેર વિધાનસભા ને ૧ નંબર
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી ૧૪૧-વડોદરા શહેર વિધાનસભાના ઉમેદવાર તરીકે આજરોજ વિઘાનસભાના ઉત્સાહી યુવા કાર્યકર મિત્રો સહિત વડોદરા કોગ્રેસ પરિવારના સભ્યો સાથે જંગી રેલી યોજી વિધાનસભાની ઉમેદવારી નોંધાવી પ્રદેશ તેમજ રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર સૌ કોગ્રેસ પરિવારનાં સભ્યો સમર્થક મિત્રોને મોટી સંખ્યામાં જોડાવા બદલ અને વિજય સંકલ્પ વિશ્વાસ અપાવા બદલ ખુબ ખુબ આભાર.
#ગુણવંતરાય_પરમાર
ોદરા_શહેર_વિઘાનસભા
GUNVANTRAY PARMAR
Indian National Congress - Gujarat
વડોદરા ની શહેર વાડી વિધાનસભા ના લોકલાડીલા ઉમેદવાર શ્રી ગુણવંતરાય પરમાર જી સાથે વિધાનસભા મા પરિવર્તન ને લઇ ને ફેસબુક લાઈવ પર ચર્ચા...
આરંભ હૈ પ્રચંડ
141 શહેર વિધાનસભામાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા લડાયક ઉમેદવાર Gunvantray Parmar ની પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
બેન તો બેન ભાઈ પણ કમાલ છે
કોઈ કરે કરોડોનું કૌભાંડ તો કોઈ કરે કરોડોનું કાંડ છે
ેર_વિધાનસભા_માંગે_પરિવર્તન
વુડા થી બંગલા તરફ ની સફર
#મેડમજી_માસ્ટર_હે😜
સયાજીગંજ વિધાનસભામાંથી અમીબેન રાવત,અકોટા વિધાનસભા માંથી ઋત્વિજભાઈ જોશી,રાવપુરા વિધાનસભા માંથી સંજયભાઈ પટેલ અને માંજલપુર વિધાનસભામાંથી ડો. તસ્વીન સિંગ કોંગ્રેસનાં ઉમેદવાર તરીકેની પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન....BEST OF LUCK....💐💐💐
મોરબીમાં થયેલ ઝુલતાપુલ ઘટના માં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી ની આગેવાનીમાં કેન્ડલ માર્ચ ના રૂપે કરવામાં આવેલો હતો
રાષ્ટ્રના મહાન સપુત, લોખંડી પુરુષ, વિશ્વ વંદનીય સરદાર વલ્લભભાઈ પટેલ ને જન્મજયંતિએ શત્ શત્ વંદન.🙏
#કોંગ્રેસનું_કામ_બોલે_છે
#કોંગ્રેસ
આજ રોજ રાજસ્થાન ના યશસ્વી મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજી સાથે એરપોર્ટ પર શુભેચ્છા મુલાકાત
આજ રોજ નવા વર્ષ નિમિતે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્નહેમિલન રાખેલ અને સાથે સાથે ગુજરાત ના પૂર્વ પ્રમુખ અમિતભાઇ ચાવડા સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત પણ કરવામાં આવી..
જય દ્વારકાધીશ,
જય જગત,
વિક્રમ સવંત ૨૦૭૯ બેસતા વર્ષે દિવાળી તથા નૂતન વર્ષની શુભેચ્છાઓ ના આદાનપ્રદાન થી આપણાં સંબધો વધુ ગાઢ બનાવીએ .
તા.૨૬/૧૦/૨૨ બુધવાર,
સમય: સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ સુધી,
વડોદરા શહેર જીલ્લા કોંગ્રેસ સમિતી, લકડીપુલ , દાંડિયાબજાર ,
ઋત્વિજ જોષી
પ્રમુખ
વડોદરા શહેર કોંગ્રેસ સમિતી
#કોંગ્રેસ
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Telephone
Website
Address
Vadodara
Vadodara
The main Objective of this page is to spread Ideology of Congress to every people of Vadodara City
1st Floor, Manubhai Tower, Sayajigunj
Vadodara, 390020
Official Page of Bhartiya Janta Party - Kishan Morcha, Vadodara City Bharatiya Janata Party, founded in 1980, is World's largest political party. It currently leads the National ...
Vadodara
Vadodara
समझता ही नहीं वो मेरे अलफ़ाज़ की गहराई मैंने हर लफ्ज़ कह दिया जिसे मोहब्बत कहते है।
Manjalpur, Danteshwar, Tarsali
Vadodara, 390011,390004,390009
This is an official page of Vadodara City Congress Election Ward-17.