Kunal Joshi Bjp

Kunal Joshi Bjp

You may also like

Dhiraj -Montu R Kahar
Dhiraj -Montu R Kahar

KUNAL JOSHI BJP

05/08/2022

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણ સુદ પૂર્ણિમા એટલે બળેવના દિને નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાના કાર્યકમનું આયોજન કરેલ છે તો દરેક ભૂદેવોનો આ કાર્યકમમાં જોડાવવા હાર્દિક નિમંત્રણ છે,

Photos from Kunal Joshi Bjp's post 07/05/2022

નમસ્તે. 🙏
દર શનિવારે ગાયત્રી મંદિર માં GIDC વડસર બ્રિજ, મકરપુરા પાસે ગાયત્રી વસ્તી, શિવ પ્રતાપ શાખા માં કોઈ એક મહાપુરુષ ના જીવની વિશે નાના ભૂલકાઓને એમના જીવન ચરિત્ર માંથી ક્યાંક આપડે કશું શીખી શકાય એ નિમિતે બૌદ્ધિક ની સાથે સાથે નાના બાળકો દ્વારા ખુબ સુંદર હનુમાન ચાલીસા નો પાઠ થાય છે જ્યાં બાળકો દ્વારા જ ઢોલ, મંજીરા ની રમઝટ સાથે, એમના દ્વારા કંઠસ્થ પાઠ અને સ્તુતિ કરવામાં આવે છે.

આજ નું બૌધિક -
ડૉ. ભીમરાવ આંબેડકર ના વ્યક્તિત્વ પર માર્ગ દર્શન મળ્યું.

વક્તા- બાબુભાઈ વાઘેલા.

07/05/2022

રાષ્ટ્રગાનના રચયિતા, મહાન સાહિત્યકાર, વિશ્વવિખ્યાત કવિ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતી પર કોટિ કોટિ વંદન

07/05/2022

શુભ સવાર, સકારાત્મક સવાર

06/05/2022

Happy birthday to you Daxesh Patel

Vande Matram

05/05/2022

👉 કચ્છમાં ભૂકંપ પુનર્વસન હેઠળ પ્રાપ્ત થયેલા આવાસમાં વસવાટ કરતાં પરિવારોને મળશે માલિકીહક

Photos from Kunal Joshi Bjp's post 05/05/2022

ગઈકાલે સાંજે ભારતીય જનતા યુવા મોરચાની પૂર્વ ટીમના મિત્રો દ્વારા વડોદરા શહેર ભાજપના અત્યાર સુધીના તમામ શહેર પ્રમુખો, પ્રદેશના આગેવાનો, સાંસદ સભ્ય, મેયર, ધારાસભ્યો અને આમારા વખતના શહેરના મહામંત્રીઓ આ તમામ મહાનુભાવો જોડે પરિવાર સાથે ભેગા થવાનો, તેવોના સન્માનનો અને સાથે ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના શ્રીમતી રંજનબેન ભટ્ટ, શ્રી જીતુભાઇ સુખડીયા, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી કેયુરભાઈ રોકડીયા, શ્રી એનવી પટેલ કાકા, શ્રી ભુપેન્દ્ર ભાઈ લાખાવાલા, શ્રી ભરતભાઈ ડાંગર, શ્રીમતી સીમાબેન મોહિલે, શ્રી શૈલેષભાઇ સોટ્ટા, શ્રી સદાનંદભાઈ દેસાઈ, શ્રી રાકેશભાઈ પટેલ અને યુવા મોરચાના અમારા સાથી મિત્રો પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.

Photos from Kunal Joshi Bjp's post 03/05/2022

શ્રી સમસ્ત ગુજરાત બ્રહમસમાજ, માંજલપુર એકમ અને ભૂદેવ સેવા સમિતિ દ્વારા વિષ્ણુ ભગવાન ના અવતાર એવા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પ્રભાત ફેરી નું આયોજન શ્રી બિલેશ્વર મહાદેવ થી શ્રી પિપદેશ્વર મહાદેવ સુધી નું આયોજન કરેલ. તેમાં એકમ ના ભૂદેવો ભેગા થઈ ને આરતી પણ કરી.. અને ત્યાર બાદ મહારેલી માં જોડાયા..
હર હર મહાદેવ
જય જય પરશુરામ

Photos from Kunal Joshi Bjp's post 01/05/2022

મારા વોડઁ વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની પ્રાથમિક શાળા ડૉ. સી . વિ . રામન પ્રા.શાળા, ખાતે બાળકીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આવરી લઈ જેઓના બેંક ખાતા ખોલાવ્યા છે તેવી દીકરીઓને બેંક પાસબુક આપવાના કાર્યક્રમ મા જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું , સુંદર આયોજન બદલ શાળાના આચાર્ય તેમજ શિક્ષણગણનો ખુબ ખુબ આભાર💐

26/04/2022

🚩🙏 જય પરશુરામ 🚩🙏
આ પેઇન્ટિંગ હાલમાં જ પાટણના વરિષ્ટ નાગરિક અને ખ્યાતનામ ચિત્રકારશ્રી ભરતભાઈ ચિતાર દ્વારા તૈયાર કરવામાં આવેલ છે,

Photos from Kunal Joshi Bjp's post 22/04/2022

"આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત,આજ રોજ આંગણવાડી ખાતે કુપોષિત બાળકોને સૂપોષિત બનાવવા ભારતીય જનતા પાર્ટી તરફથી પોષ્ટીક આહાર માટે ની કીટ આંગણવાડીબેન અને સૌ કાયૅકરો ની ઉપસ્થિતિ વિતરણ કરવામાં આવી.

16/04/2022

જેમને શ્રી રામ નું વરદાન છે,
ગદા ધારી જેની શાન છે,
બજરંગી જેની ઓળખ છે,
સકંટ મોચન એ હનુમાન છે.
💐 હનુમાન જયંતીની હાર્દિક શુભકામનાઓ 💐

06/04/2022

રાષ્ટ્રવાદી વિચારધારા, દેવદુર્લભ કાર્યકર્તાઓનો અવિરત પરિશ્રમ, નિડર અને નિષ્કલંક નેતૃત્વ ધરાવતી વિશ્વ ની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી "ભારતીય જનતા પાર્ટી" ના સ્થાપના દિવસની સૌને શુભેચ્છાઓ...

01/03/2022

મહાશિવરાત્રી ના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.
જય શ્રી મહાકાલ 🙏🙏🙏🙏

23/02/2022

har har mahadev

Photos from Kunal Joshi Bjp's post 31/01/2022

અલવાનકા કોતર તાલાવડી રોડ મહાદેવ નગર, શિવ નગર, સત્યનારાયણ નગર, પાણી લો પ્રેશર હોવાથી સ્થાનિક રહીશો એ જાણ કરતા અધિકારી ને સ્થળ પર બોલાવીને તાત્કાલિક નિરાકરણ કરવા સૂચના આપી.

Want your organization to be the top-listed Government Service in Vadodara?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address

B-133, Gayatri Krupa Society, Vadsar Road, Gidc
Vadodara
390010
Other Vadodara government services (show all)
gurumehertrust_ngo gurumehertrust_ngo
Vadodara, 390007

Social service (GM trust)

Nanda Joshi - Deputy Mayor Vadodara Nanda Joshi - Deputy Mayor Vadodara
Vadodara
Vadodara

Mrs. Nanda Shrikant Joshi - Ex Deputy Mayor, Vadodara City | Municipal Councillor ward: 14

Vadodara Congress Ward -1 Vadodara Congress Ward -1
Vadodara

The main Objective of this page is to spread Ideology of Congress to every people of Vadodara City

pawan silak pawan silak
Chhani
Vadodara, 391740

Vlogs video's

Naukri.com Naukri.com
Vadodara, 390007

BJP Kisan Morcha-Vadodara City BJP Kisan Morcha-Vadodara City
1st Floor, Manubhai Tower, Sayajigunj
Vadodara, 390020

Official Page of Bhartiya Janta Party - Kishan Morcha, Vadodara City Bharatiya Janata Party, founded in 1980, is World's largest political party. It currently leads the National ...

Krishna Udesinh Krishna Udesinh
Vadodara

Jay Bhavani Group Jay Bhavani Group
Vadodara
Vadodara

Elevating Lives, Uniting Hearts

RCPL GROUP Election Campaigns RCPL GROUP Election Campaigns
AJWA Road
Vadodara, 390009

𝗔𝗯𝗱𝘂𝗹 𝗞𝗮𝗶𝘆𝘂𝗺 𝗔𝗯𝗱𝘂𝗹 𝗞𝗮𝗶𝘆𝘂𝗺
Tandalja
Vadodara, 390012

𝗦𝗼𝗰𝗶𝗮𝗹 𝗪𝗼𝗿𝗸𝗲𝗿 𝗠𝗼..7863826200

Kiran k. Chauhan Kiran k. Chauhan
Vadodara, 390006

Entrepreneur