Vivek Brahmbhatt
Social Worker, Animal Lover, Nature Lover.. Vivek Brahmbhatt
Vadodara, Gujarat, India
आप बस किरदार हैं अपनी हदें पहचानिये, वरना एक दिन कहानी से निकाले जायेंगे। ~ वसीम बरेलवी
A calm ocean is never afraid of a raging river.
शांत सागर कभी नदी के प्रकोप से नहीं डरता।
સુખનું ઉદ્દગમ સ્થાન સંતોષ છે.
- મુનશી પ્રેમચંદ
Jay Shri Krishna
Krishna Bhajan on Janmashtami 2023 at Edinburgh Hindu Temple
Video credit: Edinburgh Hindu Mandir And Cultural Centre
જીવનના કોડિયામાં જ્ઞાનનું તેલ હોય, સમજણની દીવેટ હોય, પણ સદ્ગુણની દીવાસળી ઘસાવા તૈયાર ના થાય તો અંધારૂ દુર થતું નથી.
ધન કે સંપત્તિ પ્રાપ્ત કરવા એ કોઈ લીડર નું અંતિમ લક્ષ્ય ન હોઈ શકે.
જેની દ્રષ્ટિ ભવિષ્ય પર ઠરેલી છે એ જ જગતને નવીન વિચાર આપી શકે છે.
To possess money is very well; it may be a valuable servant; to be possessed by it is to be possessed by the devil, and one of the meanest and worst kind of devils.
Pentland Hill Regional Park, Scotland
મહાપુરુષોની વાણી એ બધાને એક સરખી અસર કરતી ઔષધની ગોળીઓ નથી. એનો લાભ એને મળે જેમની એ પચાવવાની લાયકાત હોય. જેમની એ પચાવવાની લાયકાત હોય એ એ અમૃતવાણીનો દુરૂપયોગ બ્રાન્ડ કે પંથનાં ઝનૂન માટે ન કરે.
અન્તર્યાત્રા-ડો.સર્વેશ પ્ર. વોરા
ધર્મ આકાશ દેખાડે છે, પરંતુ ઘણી વાર અનુયાયીઓ આખું આકાશ ભૂલીને વાદળામાં વસતા જોવા મળે છે.
Mahatma Gandhi once said, ‘By gentle way, you can shake the world’.
Do not underestimate the small things that can bring big change. A small act of kindness may not seem like much from your point of view, but it can make someone’s day.
Gandhiji thought that kindness is the language that the deaf can hear and the blind can see. In this way, humility is the only way in which a wide change in the medium is possible.
Thanks😊 🙏
बड़प्पन की पहचान है की अपने बारे में कुछ न कहना।
अगर बाहर नहीं जा सकते तो भीतर जाओ।
जिंदगी में उसने बड़ी बात कर दी जिसने खुद से मुलाकात कर ली।
गलती नीम की नहीं की वो कड़वा है, खुदगर्जी जीभ की है कि उसे मीठा पसंद है।
प्रकाश देने पर सूर्य पृथ्वी से कभी नहीं कहता, मैंने एहसान किया है तुम पर।
जब आपके पास शक्ति है और आप मर्यादाओ का पालन भी करते हैं, तो आप महान बनते हैं।
जब ज्ञान की क्षमता बढ़ जाती है, तब कुछ ऐसे सत्य नज़र आ जाते है, जो पहले नहीं नज़र आता था। आँखे वही है, बस दिख कुछ और रहा है।
સેવાકાર્ય માટે કામ કરનારમાં નિષ્ઠા અને નિરહંકારની સાથે 'ના' સામે ટકી રહેવાની હિંમત પણ જોઈએ. જેમ રસ્તામાં પડેલો ખાડો જોઈને આપણે તેને સંભાળીનેે ઓળંગી જઈએ છીએ એમ ના ગમતી પરિસ્થિતિને ઓળંગી જવાથી જીવને સંતાપ ઓછો થાય છે. ગુલાબના ફૂલની આસપાસ કાંટા તો હોવાના જ પણ જો સુગંધ લેવી હોય તો કાંટા નડતા નથી.
-સુરેન્દ્ર શાહ
પથ્થરમાંથી શિલ્પી મૂર્તિ કંડારે છે ત્યારે પથ્થર કશી શરત રાખતો નથી. પોતાને શિલ્પીને હવાલે કરી દે છે તેનું આ અશેષ સમર્પણ તેને મૂર્તિ રૂપ ધારણ કરાવી પૂજા પાત્ર બનાવે છે.
शुद्ध भावना और समर्पण के साथ किया गया पवित्र कार्य भगवान को स्वीकार्य हैै।
When ignorance screams, intelligence is silent. Your peace and quiet are worth more.
તમારા સદ્વિચારોનું રક્ષણ કરો. તે વિચારો સ્વર્ગમાં પણ સંભળાય છે. એક સદ્વિચાર અનેક ખરાબ વિચારોને દૂર કરે છે. હૃદયના ઊંડાણમાંથી કોઈને પણ પ્રભાવિત ન કરવાના આશયથી નીપજતા સદ્વિચારો તાજગીસભર અને લાંબી અસર કરનારા હોય છે. સદ્વિચાર એ મહાન આશીર્વાદ છે.
- કનૈયાલાલ રાવલ
Source:
एन. रघुरामन का कॉलम:दिमाग को हेल्दी रखना भी उतना ही जरूरी है, जितना कि सही फूड से शरीर को स्वस्थ रखना
सुबह जागते ही फोन देखने और आपके सामने पेश की जा रही तमाम गैरजरूरी सूचनाओं को ग्रहण करने की आदत आपके दिमाग को प्रभावित करती है और हम किस तरह का कंटेंट देख रहे हैं, उसके आधार पर उसे अस्थिर या कमजोर बनाती हैं। इंस्टाग्राम का ही उदाहरण लें, जो इस तरह धड़ाधड़ रील्स प्रस्तुत करता है, मानो कोई आने वाला कल न हो।
आज अगर आप अपनी फीड पर नजर डालें तो पाएंगे कि वहां वीडियो-कंटेंट की बाढ़ आई हुई है और इनमें से बहुतेरे ऐसे अकाउंट्स से हैं, जिन्हें आप फॉलो तक नहीं करते हैं। एक अच्छा कॅरियर बनाने की कोशिश में जुटे सभी युवा पेशेवरों को मेरी सलाह है कि जैसे आप हेल्दी फूड पर बहुत ध्यान देते हैं, उसी तरह भावनाओं को भटकाने वाली चीजों पर भी ध्यान दें। अगर आपके मोबाइल फोन से आने वाला कंटेंट आपको डिस्टर्ब कर रहा है, तब तो आप जानते हैं कि आपको क्या करना है।
फंडा यह है कि दिमाग को हेल्दी रखना भी उतना ही जरूरी है, जितना कि सही फूड से शरीर को स्वस्थ रखना।
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Telephone
Website
Address
Vadodara, 390015
Meridian Hospital is a super multispeciality Hospital with advanced equipments and infrastructure
Vadodara
Vadodara
Mrs. Nanda Shrikant Joshi - Ex Deputy Mayor, Vadodara City | Municipal Councillor ward: 14
Krishna Township
Vadodara, 390021
Shivam Ambulance Service Shivam Ambulance Service in Vadodara is one of the leading businesses in th
Virasad Mata Faliya Moto Vago Koyali
Vadodara, 391330
જન સેવા એજ પ્રભુ સેવા
Vadodara
The main Objective of this page is to spread Ideology of Congress to every people of Vadodara City
Vadodara, 390007
Job job job Himalaya job center Official job maha offer Contact no. +91 7079297918
502-7 Sky Arise
Vadodara, 390021
Visa Services (Study-Work-Visit)- Passport Services- Travel Agency-Flight & Cruise Booking