Poojan parekh Videos

Videos by Poojan parekh.

જ્યારે ઉરી અને બાલાકોટ જેવી નિંદનીય ઘટનાઓ થઈ ત્યારે દુશ્મન દેશના ઘરમાં ઘૂસીને એર સ્ટ્રાઇક અને સર્જીકલ સ્ટ્રાઇક કરનાર આપણી ભારતીય સેના હતી.

પોતાની રાજકીય ધરાતલ ગુમાવી ચૂકેલા વિપક્ષના લોકો જ્યારે યુવાઓને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે, તે સત્ય લોકો સુધી પહોંચી રહ્યું છે.
@drrutvijpatel_ ji
@bjp4gujarat
@narendramodi ji
@amitshahofficial ji

Click to enable sound Next

Other Poojan parekh videos

જ્યારે ઉરી અને બાલાકોટ જેવી નિંદનીય ઘટનાઓ થઈ ત્યારે દુશ્મન દેશના ઘરમાં ઘૂસીને એર સ્ટ્રાઇક અને સર્જીકલ સ્ટ્રાઇક કરનાર આપણી ભારતીય સેના હતી. પોતાની રાજકીય ધરાતલ ગુમાવી ચૂકેલા વિપક્ષના લોકો જ્યારે યુવાઓને ગેરમાર્ગે દોરી ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છે, તે સત્ય લોકો સુધી પહોંચી રહ્યું છે. @drrutvijpatel_ ji @bjp4gujarat @narendramodi ji @amitshahofficial ji

कांग्रेस नेता हार्दिक पटेल ने पाटीदार समाज को ढाल बनाकर अपनी राजनैतिक दुकान चमकाने के अनेक असफल प्रयास किए है, परंतु आज पाटीदार समाज उनकी इस गलत मंशा को समझ चुका है, और जागरुक होकर भाजपा के साथ है।

@thekasmirfiles_official @anupampkher @drrutvijpatel_ @narendramodi @amitshahofficial @bjym4gujarat @bjp4gujarat @vivekagnihotri

ખોટા ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. તમે જે રીતે કમલમમાં આવીને દુષ્કૃત્ય કર્યું છે, અમે કાયદાકીય રીતે આ લડત લડવાના છીએ એ નિશ્ચિત છે. ગુંડાગર્દીની તમામ પરાકાષ્ઠાઓ આજે આમ આદમી પાર્ટી એ પાર કરી છે.કમલમ પર આ પ્રકારની અરાજકતા ફેલાવવા માટેનો આપનો આશય શું હતો?

આમ આદમી પાર્ટીના ગુંડા તત્વો દ્વારા અરાજકતા અને અશાંતિ ફેલાવવાના ધ્યેય સાથે ભાજપ પ્રદેશ કાર્યાલય "શ્રી કમલમ્"માં કરેલ આકસ્મિક હુમલો અત્યંત નિંદનીય છે. પોતાના નિહિત સ્વાર્થ અને સંકીર્ણ માનસિકતા વાળી રાજનીતિને પ્રાધાન્ય આપનાર "AAP"એ હિંસાનો માર્ગ અપનાવ્યો છે.