Sidhhivinayak cooking classes

Sidhhivinayak cooking classes

cooking classes

Photos from Sidhhivinayak cooking classes's post 01/07/2024

જય શ્રી કૃષ્ણ
મે આજે ઘંઉ ના લોટ માં થી નમકીન નાસ્તો બનાવ્યો છે.👌👌😋😋
જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ સરસ લાગે છે.👌👌😋
ખાવામાં બહુ સરસ હેલ્ધી બન્યો છે.👌👌👌😋😋😋😋😋😋
સંકર પારા 👌👌👌😋😋😋

Photos from Sidhhivinayak cooking classes's post 01/07/2024

જય શ્રી કૃષ્ણ
આજે મે સરસ રીતે મસાલા વાલા મમરા નો ચેવડો બનાવ્યો છે. જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે.👌😋😋👌👌👌
બહુ સરસ બન્યો છે.👌😋 હેલ્ધી બન્યો છે.👌👌😋😋😋👌👌
નાના બાળકો થી લઇ ને મોટા લોકો ને બઘા માટે સરસ નાસ્તો બનાવ્યો છે.👌😋😋😋

Photos from Sidhhivinayak cooking classes's post 30/06/2024

જય શ્રી કૃષ્ણ
મે આજે ફરીયાલી ડ્રાય ફ્રુટ મખાના નો ચેવડો બનાવ્યો છે. જે ખાવામાં બહુ સ્વાદિષ્ટ હેલ્ધી બન્યો છે.👌👌😋😋👌👌
આપણે આ નાસ્તા મા પણ બનાવી શકાય છે.👌😋
નાના થી લઇ ને મોટા લોકો ને બઘા માટે ખાઈ શકાય છે.👌👌👌😋

Photos from Sidhhivinayak cooking classes's post 30/06/2024

જય શ્રી કૃષ્ણ
સુકો નાસ્તો બનાવ્યો છે.👌😋😋😋👌
મે આજે નાસ્તા સુરજી ના નમકીન મીઠા મઠડી જેવા બીસકીટ બનાવ્યા છે.😋👌👌

Photos from Sidhhivinayak cooking classes's post 25/06/2024

જય શ્રી કૃષ્ણ
મે આજે મંચુરિયન પરાઠા બનાયા છે.😋👌
જે પતાગોબી ના મંચુરિયન પરાઠા બનાયા છે.👌😋😋😋 ખાવા મા બહુ ટેસ્ટી લાગે છે.👌👌😋
ને બહુ હેલ્ધી બન્યા છે.જે નાના થી લઇ ને મોટા લોકો ને બઘા ને ખાવા મા ટેસ્ટી સરસ લાગે છે.👌👌👌😋😋😋👌મેં આજે આમના રસ જોડે સાવ કર્યા છે. ત મે કોઈ પણ પ્રકારની ચટણી સાથે,યા ટામેટા સોસ જોડે પણ ખાઈ શકો છો.સરસ લાગે છે.👌😋

Photos from Sidhhivinayak cooking classes's post 03/06/2024

જય શ્રી કૃષ્ણ
મે આજે બેસન પનીર ના ચીલડા બનાવ્યા છે.
તમે તેને પનીર બેસન મસાલા વાલા નાના પેનકેક પણ કહે છે. જે નાના મોટા બધા ને સરસ લાગે છે.😋😋👌👌👌😋😋😋

Photos from Sidhhivinayak cooking classes's post 27/05/2024

જય શ્રી કૃષ્ણ
મેં આજે બેલ નું જ્યુસ બનાવ્યુ છે.
આફલ નું જ્યુસ પીવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.,👌👌😋
બેલ પત્ર ના વુક્ષ પર આ ફલ લાગે છે.
જે શીવજી ને બહુ પ્રિય છે.તેમ ને ચડાવા મા આવે છે.

Photos from Sidhhivinayak cooking classes's post 06/03/2024

જય શ્રી કૃષ્ણ
મે આજે વાડીલાલ ના ખમણ બનાવ્યા છે.
જે ને સુરતી ખમણ ઢોકળા પણ કહે છે.
જે મે ચના ની દાળ ના બનાવ્યા છે.👌👌😋😋 જે ખાવામા બહુ સરસ ટેસ્ટી લાગે છે.👌👌😋😋
આના જોડે મે હરાધનીયા ની ખમણ ની ચટણી બનાવી છે.👌👌😋😋😋😋

Photos from Sidhhivinayak cooking classes's post 04/03/2024

જય શ્રી કૃષ્ણ
મે આજે મૂગની દાલ ના પરાઠા બનાવ્યા છે.😋👌👌
જે ખાવામા બહુ સરસ ટેસ્ટી લાગે છે.👌😋😋 સરસ રીતે બન્યા છે.👌👌😋
મે તેને દહીં જોડે ખાવા માટે બનાવ્યા છે.
તમે કોઈ પણ ચટણી, આચાર,સાથે સર્વ કરી શકો છો.સરસ લાગે છે.👌👌😋

Photos from Sidhhivinayak cooking classes's post 29/02/2024

જય શ્રી કૃષ્ણ
મે આજે સરજનાની ફલી ના પરાઠા બનાવ્યા છે.
જે ખાવામા બહુ સરસ ટેસ્ટી લાગે છે.
જે બહુ સોફ્ટ ને સરસ રીતે બન્યા છે.👌👌👌😋😋😋😋

Photos from Sidhhivinayak cooking classes's post 04/02/2024

જય શ્રી કૃષ્ણ
આજે મે બેસન ગટ્ટા ની નવી રીતે શાક બનાવ્યું છે.😋😋👌👌
જે ખાવામા બહુ સરસ ટેસ્ટી લાગે છે.😋👌👌😋😋

02/02/2024
Photos from Sidhhivinayak cooking classes's post 02/02/2024

જય શ્રી કૃષ્ણ
મે આજે આવલા નું જેમ બનાવ્યું છે.😋
આને તમે આવલા નું મુરબ્બો પણ કહી શકાય. આમાં મે બહુ બઘા ગરમ મસાલો પણ નાખ્યો છે.જે ખાવામા બહુ સરસ ટેસ્ટી લાગે છે. 👌👌👌😋😋😋

Photos from Sidhhivinayak cooking classes's post 31/01/2024

જય શ્રી કૃષ્ણ
આજે મેં હરી મટર ના પરાઠા બનાવ્યા છે.
તેના જોડે ખાવા માટે અંગુર ની લોજી બનાવી છે.
જે ખાવામા સરસ ટેસ્ટી લાગે છે.👌👌😋😋🥰🤩

Photos from Sidhhivinayak cooking classes's post 29/01/2024

જય શ્રી કૃષ્ણ
આજે તલ ચતુર્થી ગણેશ જી ને ભોગ ધરાવવામાં આવશે.આ માટે મેં તલની ચીકી બનાવી છે.જે બહુ સોફ્ટ ને સરસ બની છે.

Photos from Sidhhivinayak cooking classes's post 10/11/2023

જય શ્રીકૃષ્ણ
આજે નાસતા મા બજાર મા મળે એવા સકર પારા બનાવ્યા છે👌👌😋😋

Photos from Sidhhivinayak cooking classes's post 10/11/2023

જય શ્રીકૃષ્ણ
મે આજે નાસતા મા સૂજી ની નમકીન મઠડી બનાવી છે
👌👌👌😋😋😋

Photos from Sidhhivinayak cooking classes's post 10/11/2023

જય શ્રીકૃષ્ણ
મે આજે નાસતા મા પેઠ સકર પારા બનાવ્યા છે.
👌👌👌👌😋😋

Photos from Sidhhivinayak cooking classes's post 19/09/2023

જય શ્રીકૃષ્ણ 🙏
આપ સૌને ગણેશ ચતુરદશી મહોત્સવની હાર્દિક શુભકામ 🙏
મે આજે ચુરમા ના મોદક બનાવ્યા છે.😋👌👌👌
જે ગણપતિ બાપા ને બહુ ભાવેછે.😋😋👌👌
આપણે મોદક કે લાડુ બને બનાવી શકાય છે.😋👌👌👌👌

Photos from Sidhhivinayak cooking classes's post 12/09/2023

જય શ્રીકૃષ્ણ
મે આજે નાના ચીલા બનાવ્યા છે.😋👌
જે મીઠા ચીલા 😋👌
નમકીન તીખા ચીલા 😋👌
બને તરહ ના ચીલા બનાવ્યા છે.👌👌👌
નમકીન ચીલા મા બહુ બધા શાક નાખી ને બનાવ્યુ છે.👌👌👌જે ખાવા મા બહુ સરસ સ્વાદિષ્ટ બન્યા છે.
તમે આ ચીલા ની જગા નાના પેનકૈક પણ કહી શકો.
દેખાવા મા પણ સરસ લાગે છે. 👌👌😋
ખાવામા પણ સરસ સ્વાદિષ્ટ ટેસ્ટી લાગે છે.😋😋😋👌👌👌👌👌👌

Photos from Sidhhivinayak cooking classes's post 23/08/2023

જય શ્રીકૃષ્ણ
મે આજે દાબેલી ચીઝ સેન્ડવીચ બનાવ્યા છે.😋😋
બહુ સરસ સ્વાદિષ્ટ બન્યા છે😋😋😋😋👌👌👌👌

Photos from Sidhhivinayak cooking classes's post 01/06/2023

જય શ્રીકૃષ્ણ
મે આજે દાલ પકવાન બનાવ્યા છે.😋😋👌👌
😋😋😋😋👌👌👌👌👌👌🤩

Photos from Sidhhivinayak cooking classes's post 28/05/2023

જય શ્રીકૃષ્ણ
મે આજે કચ્ચી કેરી નો મુરબો બનાવ્યુ છે. 😋😋😋👌
આ પણ વ્રત ઉપવાસ મા ખવાય છે.😋😋😋👌👌
પરાઠા , ભાખરી, બ્રેડ, રોટી, બધા જોડે ખવાય છે.👌👌
બહુ સરસ સ્વાદિષ્ટ લાગે છે.😋😋👌👌👌

Photos from Sidhhivinayak cooking classes's post 28/05/2023

જય શ્રીકૃષ્ણ
મે આજે કલમી આમ નો મુરબો બનાવ્યુ છે.😋👌👌
મે એમા કાજુ બદામ ઈલાયચી પણ નાખી છે.😋👌👌
જે વ્રત ઉપવાસ મા પણ ખવાય છે. 😋😋😋👌👌👌
આ મુરબો તમને ખૂબ સરસ સ્વાદિષ્ટ લાગશે. 😋😋😋😋👌👌👌👌👌👌👌

Photos from Sidhhivinayak cooking classes's post 24/05/2023

જય શ્રીકૃષ્ણ
મે આજે મુગ ની દાલ તરોઈ મિક્સ શાક બનાવ્યુ છે.😋👌
બહુ સરસ સ્વાદિષ્ટ શાક બન્યુ છે.😋👌👌👌

Photos from Sidhhivinayak cooking classes's post 21/05/2023

જય શ્રીકૃષ્ણ
મે આજે આખા નાના પ્યાજ નુ શાક બનાવ્યુ છે.
સરસ ઠાબા સ્ટાઇલ શાક બનાવ્યુ છે.
જે બહુ સરસ સ્વાદિષ્ટ બન્યો છે.😋😋😋😋👌👌👌👌👌😋😋😋😋

Photos from Sidhhivinayak cooking classes's post 17/05/2023

જય શ્રીકૃષ્ણ
મે આજે ભરમા ટેન્સી નુ શાક બનાવ્યુ છે.
જે બહુ સરસ ને સ્વાદિષ્ટ બન્યુ છે.👌👌👌😋😋😋😋👌👌

Photos from Sidhhivinayak cooking classes's post 05/05/2023

જય માતાજી 🙏⚘
જય શ્રીકૃષ્ણ 🙏⚘
મે આજે સૂજી ના લડુ બનાવ્યા છે.👌👌😋😋
જય ભૈરૂ જી મહારાજ 🙏
ને માતાજી ના પ્રસાદ માટે. 👌👌😋😋
બહુ સ્વાદિષ્ટ બન્યા છે.👌👌👌👌😋😋😋😋

Videos (show all)

Website