AAM AADMI PARTY jamnagar

AAM AADMI PARTY jamnagar

WE ALWAYS TRY TO HELP PEOPLE AND ALSO STAY WITH SOCIETY I BELIEVE IN KARMA OUR PARTY HAS ALWAYS TO BE CONNECT TO PEOPLE & TRY TO SOLVE THEIR PROBLEMS.

05/11/2023

રેવડી, રેવડી કહેવાવાળા ને ખુદ રેલો આવ્યો
😁😁😁😁😁

Photos from AAM AADMI PARTY jamnagar's post 02/10/2023

સમગ્ર માનવ જગતને સત્ય અને અહિંસાનો શાશ્વત સંદેશ આપનાર અને ઉચ્ચ જીવન મૂલ્યો અને સાદગીના પર્યાય એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ચાંદી બજાર ખાતે સ્થાપિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પૂજન કર્યું.

12/04/2023
07/10/2022

ગુજરાતી પ્રત્રકરીતાનુ ઘરેણું અને નીડર જાંબાઝ પત્રકાર એવા Devanshi Joshi ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🎂🎂🎂
NewsSeva Seva Aaj Tak ABP News
Aap jamnagar

28/09/2022
27/09/2022

આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલી દિવાળી,
aap welcom to gujrat 2022

27/09/2022

આપ આવે છે ભાજપ ને રેલો લાવે છે

26/09/2022

આ વખતે ઇવીએમ મશીન હટાવો ગુજરાત બચાવો

Photos from AAM AADMI PARTY jamnagar's post 18/09/2022

આજ રોજ જામનગર 78 વિધાનસભા ના વોર્ડ નં ² મા જન સંવાદ કરી કેજરીવાલજી ના વિચારો થી પ્રેરિત થય મોટી સંખ્યા માં લોકો આમ આદમી પાર્ટી મા જોડાયા

17/09/2022

देश में सिर्फ नेताओं का ही सब कुछ है जनता का कुछ नहीं है जब जनता को ये पता चल जायगा जब देश का परिवर्तन होगा देश का बिकास होगा अपना बिकास होगा

17/09/2022

ફેકવાનું પણ માપ હોય ફેકુચંદ ભક્તો ના આકા 😂

Photos from AAM AADMI PARTY jamnagar's post 17/09/2022

આજ રોજ જામનગર 78 વિધાનસભા આમ આદમી પાર્ટી ના ઉમેદવાર કરશનભાઈ કરમુર અને કોર કમિટી ના હોદેદારો અને વોડૅ નં 2 ના હોદેદારો જાડેજા ગજેન્દ્રસિંહ . જાડેજા જયપાલસિંહ. હનીફભાઇ મલેક તથા પરમાર અસ્મિતાબા બધા એ વોડ 2 માં જનતા ના ડોર ટુ ડોર જય ને જન સંવાદ કરીયો જનતા ના અભિવાદ જીલીયા

Videos (show all)

Website