Panini Pragna Parab School Rajpardi
One of the reputed schools of the Bharuch district. Awarded by the Education Department for achievin
પાણિની પ્રજ્ઞા પરબ શાળામાં શનિવારે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિઘાથીએ ઉત્સાહથી ભાગ લીધો હતો.
પાણિની પ્રજ્ઞા પરબ શાળામાં જન્માષ્ટમીની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી હતી.
Many many congratulations to topper and all other students of the 10th standard for getting excellent grades in the S.S.C. Board exam.
શાળાના ધોરણ 12વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થી પટેલ દેવરાજ મહેશભાઈ અને પ્રાકડાં દર્શનસિંહ ગજેન્દ્રસિંહ ને પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવવા બદલ ભરૂચ જીલ્લાના કલેકટર શ્રી તુષાર સુમેરા સાહેબ ને મળવવાનો મોકો મળ્યો હતો. કલેક્ટર સાહેબશ્રીએ વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે શુભેચ્છા પાઠવી હતી
Many many congratulations to the toppers of the school and other students who cleared their board exam with excellent results. Best of luck to all the students for their bright future.
ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે આવનારી GUJCET ની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે શાળામાં ગુજકેટની પરીક્ષાનો મોકટેસ્ટ તથા રિવિઝન માટેના ક્લાસીસ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ તુરંત ચાલુ કરવામાં આવ્યા.
પાણિની પ્રજ્ઞા પરબ શાળામાં ધોરણ 10 તથા ધોરણ 12 સાયન્સના વિધાર્થીઓએ વિદાય સમારંભ નિમિત્તે પોતાના અનુભવ કહયા હતા. શાળાના શિક્ષકોએ આવનારી પરીક્ષા માટે વિધાથીઓને શુભેરછા પાઠવી.
પાણિની પ્રજ્ઞા પરબ શાળામાં ધોરણ 10 તથા ધોરણ 12 સાયન્સના વિધાર્થીઓ માટે વિદાય સમારંભનુ આયોજન કરવામાં આવ્યુ હતું તથા વિધાર્થીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યુ હતું.
ડો સાજીદ ડાયે શાળાના વિધાર્થીઓને S.S.C. & H.S.C. બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જેથી તેઓ ચિંતામુકત રહીને પરીક્ષા આપી શકે તે વિધાર્થીઓને સમજાવ્યું હતું.
પાણિની પ્રજ્ઞા પરબ શાળામાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. રાજપારડી ગામના સામાજિક કાર્યકર શ્રી ભૂપેનદ્સિંહ રાઠોડ સાહેબે કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
ગોરીવ઼ત નિમિતે શાળામાં મહેંદી સ્પર્ધા તથા કેશગુફણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. વિધાર્થીનીઓ એ ખૂબ જ ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો હતો.
વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી શાળાના વિધાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક કરી હતી.
ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે શાળામાં ORIENTATION PROGRAM નું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓ તથા વાલીને JEE, NEET, તથા GUJCET તથા 12 સાયન્સ બોર્ડની પરીક્ષાની તૈયારી શાળામાં ધોરણ 11 તથા ધોરણ 12 દરમિયાન કઈ પધ્ધતિથી કરાવવામાં આવે છે જેનાથી વિધાર્થીઓ પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવી શકે તેની માહિતી આપવામાં આવી હતી.
આપણી શાળાની ભૂતપૂર્વ વિધાથીની હેતવી પટેલ (2022 વિજ્ઞાન પ્રવાહની ટોપર) તથા કુ.ઉપાસના વસાવા ( 2021 વિજ્ઞાન પ્રવાહની ટોપર) ના શાળાના અનુભવ તેમના જ શબ્દો.