Udaan Charitable Trust

Udaan Charitable Trust

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Udaan Charitable Trust, Nonprofit Organization, .

13/02/2023

સેમિનાર સફળ સફળ કરવા બદલ બધાં Gpsc નાં વિદ્યાર્થી, લાયબ્રેરી નાં વિદ્યાર્થી,ને ઉડાન MSW ના વિદ્યાર્થી ઓનું ખૂબ ખૂબ અભિનંદન,,,,

Photos from Udaan Charitable Trust's post 13/02/2023

Udaan Charitable Trust દ્વારા GPSC સેમીનાર નાં બીજા દિવસે 12 feb એ Dyso અભિષેકભાઈ સામેત્રિયાં ( કરંટ અફેર),Dr મહેશભાઈ પટેલ(ભૂગોળ),Dr બ્રીજેનભાઇ પટેલ (અર્થશાસ્ત્ર)બહુજ સરસ વિદ્યાર્થિઓને માર્ગદર્શન આપ્યું.

Photos from Udaan Charitable Trust's post 13/02/2023

Udaan Charitable Trust દ્વારા બે દિવસીય સેમિનાર માં 11 feb એ Dr બળદેવભાઈ પ્રજાપતિ( સાંસ્કૃતિક વારસો) અભિમન્યુભાઈ રાઠોડ (પોલિટી )અભિમન્યુ સામેત્રિયાં ( ઈતિહાસ) લાલજીભાઈ ચવ્હાણ (રિઝાનીગ,math) વિષયપર માર્ગદર્શન આપ્યું.

Photos from Udaan Charitable Trust's post 13/02/2023

Udaan Charitable Trust દ્રારા આયોજીત બે દિવસીય GPSC સેમિનાર માં દિ12 feb સમારોપ મા અથીતી તરીકે Dysp શ્રી કુનાલભાઈ દેસાઈ, મામલતદાર શ્રી અક્ષરભાઇ વ્યાસ,ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદ્શન આપ્યુ,

Photos from Udaan Charitable Trust's post 13/02/2023

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા GPSC પરીક્ષા માટે 11,12 feb સેમિનાર નું આયોજન કરવામાં આ્યું, ઉદઘાટન માટે Dr શૈલેષભાઈ ઝાલા,(ભાવનગર પૂર્વ VC ) Dr મહિપત સિંહ ચાવડા (પૂર્વ VC, પ્રિન્સિપાલ LD આર્ટસ કૉલેજ) ઊપસ્થિત હતા,આ સેમિનાર માં 60 વિધાર્થી ઓને સિલેક્ટ કરવામાં આવ્યા હતા,

08/02/2023

ફ્રી GPSC ક્લાસ દિ 11 feb થી શુરૂ થવાના છે, કૃપયા જલ્દી રજિસ્ટ્રેશન કરવા થી આપડી સીટ નક્કી થશે.સીટ મર્યાદિત છે,
કાર્યાલયનું સમય : 2 થી 6
સ્થાન: ઉડાન ચારિટેબલ ટ્રસ્ટ
12 નબર AMC સરસ્વતી સ્કૂલ,
ફતેહપુરા ચાર રસ્તા,ભઠ્ઠા.,
ફતેહપુરા પોલીસ ચોકીપાસે,પાલડી.
ફોન 9898 5959 70

24/01/2023

Fee class for by
Registration open classes start from 4th February 2023.

21/01/2023

ની શુલ્ક GPSC ક્લાસ, 1 feb થી શુરૂ થવાના છે, રજીસ્ટ્રેશન શુરૂ થયી ગયા છે,28 Feb પેહલા રજિસ્ટ્રેશન કરવાનું આવશ્યક છે.
સ્થાન: ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ,12 નબર AMC સ્કૂલ, ફતેહપુરા ચાર રસ્તા,ભઠ્ઠા,પાલડી,
મોબાઈલ 9898595970

IPS Safin Hasan Motivation Video for GPSC & UPSC Student 21/01/2023

https://youtu.be/nr9Lnz4SwqI

IPS Safin Hasan Motivation Video for GPSC & UPSC Student IPS Safin Hasan deliver speech in vision GPSC 2023 Programme. Sanate hall of Gujarat University packed with aspiring youth. Programme arranged by Udan Charit...

Dr. Dinesh Dasa on Twitter 20/01/2023

https://twitter.com/dineshdasa1/status/1616328692187398144?t=Zl6FFPUxepA6-t5okuGjIg&s=08
આ દિનેશભાઈ દાસા સાહેબ નું,,GPSC ની તયારી કરનારા વિદ્યાર્થી માટે ViSiON GPSC 2022 મા આપેલું વક્તવ્ય....

Dr. Dinesh Dasa on Twitter “Tips: Part -2 સિવિલ સર્વિસની પરીક્ષામાં કેવી રીતે સફળ થવું ? શું વાંચવું ? વસ્તી વિષયક ડિવિડન્ડ, વિદેશ નીતિ અને અર્થતંત્ર, ...

16/01/2023
Photos from Udaan Charitable Trust's post 17/12/2022

Udaan Charitable Trust द्वारा आयोजित VISION GPSC,2022 संपूर्ण सफल रहा,आप सभी के सहयोग के लिये खूब खूब धन्यवाद

12/12/2022

વિદ્યાર્થીનાં મનની વાત , શ્રી દાસા સાહેબ સાથે.
*VISION GPSC 2022*
તમારા GPSC માં આગળના માર્ગદર્શન મેળવવા માટે આજે જ અહીંયા રજિસ્ટર કરો.

https://udaanguj.org/

તારીખ:- ૧૭-ડિસેમ્બર-૨૦૨૨
સ્થાન :- ગુજરાત યુનિવર્સિટી સેનેટ હૉલ
સમય :- ૧૨:૦૦ PM

01/08/2022

GPSC ની તયારી કરનારા વિદ્યાર્થી વો માટે 2દિવસનું સેમીનાર નું આયોજન કરેલ છે,,

11/07/2022

GPSC ની નયી ક્લાસ 1 ઓગસ્ટ થી શુરું થશે આપ બદ્ધા રજી કરી શકો,,,

Photos from Udaan Charitable Trust's post 09/07/2022
09/06/2022

આપણા ઘરે કામ કરવા આવતા ભાઈઓ - બહેનો, આપણી આસપાસના લારી ગલ્લા વાળા , ફેરિયાઓ- શાકભાજી વાળાઓ છૂટક મજૂરી કરનારા શ્રમયોગીઓની કેન્દ્ર સરકાર દ્વારા નોંધણી કરવામાં આવી રહી છે. કેટલાયે અસંગઠિત શ્રમયોગીઓ ઇ- શ્રમ પોર્ટલ પર નોંધાવાના બાકી છે. આપણી આસપાસના આવા લોકોને મદદરૂપ થવાની તક આપણને મળી છે.

*યોજના માટે પાત્રતા:*
(૧) પી.એફ., ઇ.એસ.આઈ.માં સમાવિષ્ટ ન હોવા જોઈએ
(૨) ઇન્કમટેક્સ ન ભરતા હોવા જોઈએ
(૩) ઉંમર- ૧૬ વર્ષથી ૬૦ વર્ષ

*યોજના માટે જરૂરી દસ્તાવેજો:*
(૧) આધાર કાર્ડ
(૨) મોબાઈલ નંબર (આધાર કાર્ડ સાથે લિંક હોય તે વધુ અપેક્ષિત)
(૩) બેન્ક એકાઉન્ટની વિગતો (પાસબુક અથવા કેન્સલ ચેક)

*યોજનાથી મળનાર લાભો:*
(૧) પ્રધાનમંત્રી સુરક્ષા બિમા યોજનાનો ૨ લાખ રૂપિયાનો અકસ્માત વીમો
(૨) ભવિષ્યમાં જાહેર થનાર અસંગઠિત કામદારો માટેની સામાજિક સુરક્ષાની યોજનાનો લાભ આ કાર્ડ ધારકને જ મળશે.

*આ કાર્ડ સમગ્ર ભારતમાં માન્ય રહેશે. સદર નોંધણી વિનામૂલ્યે રહેશે.*

સદર નોંધણી સેલ્ફ રજિસ્ટ્રેશનથી

https://register.eshram.gov.in/ #/user/self.

લિંક પર જઈ કરી શકાશે અથવા તો *ઉમંગ એપ* ના માધ્યમથી અથવા *કોમન સર્વિસ સેન્ટર* અથવા *ઈ-ગ્રામ કેન્દ્ર* ના માધ્યમથી કરી શકાશે.

આથી, આ યોજના માટે પાત્રતા ધરાવતા અસંગઠિત કામદારોને વહેલામાં વહેલી તકે નોંધણી કરાવી ઇ શ્રમ કાર્ડ મેળવી લેવા નમ્ર અપીલ છે. દરેક વ્યક્તિ 5 અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરાવે તો આ કામ વધુ સરળ બની જશે...

NDUW-prod-2.0.4V

Photos from Udaan Charitable Trust's post 28/05/2022

UDAAN GPSC class,,,,,

Photos from Udaan Charitable Trust's post 02/04/2022

आज भारतीय नवं वर्ष के दिन GPSC फ्री क्लास की शुरुवात हूवी,सभी को भारतीय नववर्ष की खूब खूब शुभ कामना,,,,

Photos from Udaan Charitable Trust's post 07/06/2021

रसिकरण सेवा रथ के प्रस्थान कार्यक्रम हेतु विशेष अतिथि पूज्य व्रजराजकुमार जी महाराजश्री साथ GTU के VC मा Dr नवींनभाई शेठ उपस्थित रहे

Videos (show all)

Website