Darshan patel’s thoughts

Darshan patel’s thoughts

सत्यमेव जयते

10/02/2023
Photos from Darshan patel’s thoughts's post 15/12/2022
05/12/2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન છે ત્યારે હું સૌ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરી લોકતંત્રને મજબૂત બનાવવા યોગદાન આપવાની અપીલ કરું છું.

રાજ્યના યુવા મતદારો - ફર્સ્ટ ટાઈમ વોટર્સને ખાસ કહેવા માંગુ છું કે તમારા મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરજો. ગુજરાતને આવનારા 25 વર્ષમાં દિવ્ય અને ભવ્ય બનાવવાનો આ અવસર ચૂકશો નહીં.

01/12/2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન છે ત્યારે હું સૌ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરી લોકતંત્રને મજબૂત બનાવવા યોગદાન આપવાની અપીલ કરું છું.

રાજ્યના યુવા મતદારો - ફર્સ્ટ ટાઈમ વોટર્સને ખાસ કહેવા માંગુ છું કે તમારા મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરજો. ગુજરાતને આવનારા 25 વર્ષમાં દિવ્ય અને ભવ્ય બનાવવાનો આ અવસર ચૂકશો નહીં.

Photos from Darshan patel’s thoughts's post 26/11/2022

On this occasion of Indian Constitution Day, I wish that we always remain good citizens of India who respect and follow the constitution of our country.
ભારતીય સંવિધાન દિવસના આ અવસર પર હું ઈચ્છું છું કે આપણે હંમેશા ભારતના સારા નાગરિક રહીએ જે આપણા દેશના બંધારણનું સન્માન કરે અને તેનું પાલન કરે.

26/10/2022

सूर्य संवेदना पुष्पे, दीप्ति कारुण्यगंधने।
लब्ध्वा शुभं नववर्षेऽस्मिन कुर्यात्सर्वस्य मंगलम्।।
भावार्थः
जिस तरह सूर्य प्रकाश देता है, संवेदवा करुणा
को जन्म देती है, पुष्प सदैव महकता रहता है,
उसी तरह आने वाला हमारा यह नूतन वर्ष आपके लिए हर दिन,
हर पल के लिए मंगलमय हो।
हिंदूनववर्ष की हार्दिक शुभकामनायें!
*दर्शन ड़ी. पटेल ऐवम परीवार.* (अधिवक्ता)
🇮🇳🇮🇳🇮🇳जय हिंद 🇮🇳🇮🇳🇮🇳

25/10/2022

ગ્રહણની ઘટનાએ
એક સરસ વાત શીખવાડી.
ગ્રહણ ત્યારે જ લાગે,
જ્યારે બે ની વચ્ચે કોઈ ત્રીજું આવે...!!!
દર્શન ડી. પટેલ

Photos from Darshan patel’s thoughts's post 24/10/2022

*शुभम करोति कल्याणम,
अरोग्यम धन संपदा,
शत्रु-बुद्धि विनाशायः,
दीपःज्योति नमोस्तुते *।।*

आपको सपरिवार दीपावली की हार्दिक शुभकामनाएं..एवं दीपोत्सव आपके जीवन को सुख, समृद्धि, सुख-शांति, सौहार्द एवं अपार खुशियों की रोशनी से जग-मग करे, मैं आपको दीपावली के त्यौहार पर हार्दिक शुभकामनाएं देता हूं |

⚖️ *दर्शन डी.पटेल* (धाराशास्त्री)⚖️
🇮🇳🇮🇳*जय हिंद* 🇮🇳🇮🇳

23/10/2022

'बाप-बाप होता है...'

Photos from Darshan patel’s thoughts's post 19/08/2022

સૌ નાગરિકોને ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ - જન્માષ્ટમીના પાવન પર્વની શુભકામનાઓ.

પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતું આ પર્વ સમાજમાં પ્રેમ, શાંતિ, સામાજિક સમરસતા અને બંધુત્વની ભાવનાને વધુ સુદૃઢ બનાવે તેવી પ્રાર્થના.

જય શ્રીકૃષ્ણ.

27/06/2022

જોયું થોડાં વરસાદ માં "ખાબોચિયા" છલકાય ગયાં ને....
સમજાય તેને વંદન ના સમજાય તેને અભિનંદન...

Photos from Darshan patel’s thoughts's post 05/06/2022

विश्व पर्यावरण दिवस की शुभकामनाएं!

02/06/2022

Do not wait: the time will never be 'just right'. Start where you stand, and work whatever tools you may have at your command and better tools will be found as you go along.

Photos from Darshan patel’s thoughts's post 01/05/2022

જય જય ગરવી ગુજરાત, ગુજરાત સ્થાપના દિવસે તમામ વૈશ્વિક ગુજરાતીઓને અભિનંદન પ્રણામ અને
શુભકામનાઓ 🙏🙏🙏

Videos (show all)

Do not wait: the time will never be 'just right'. Start where you stand, and work whatever tools you may have at your co...

Website