Bjp_surat_ward_2

Bjp_surat_ward_2

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bjp_surat_ward_2, Public & Government Service, sunshine complex, mota varachha, .

Photos from Bjp_surat_ward_2's post 24/10/2023

આજરોજ વિજયાદશમીના પાવન પ્રસંગે સવારે રંગોલી ચોકડી,વેલંજા મુકામે ગુજરાત સરકારના માન.મંત્રીશ્રી Praful Pansheriya અને સુરત મનપાના પૂર્વ ડે.મેયરશ્રી Dinesh Jodhani ના વરદ્દહસ્તે અંદાજિત રૂ.10 કરોડ કરતાં વધારેના વિવિધ રસ્તાઓ અને સ્ટ્રીટ લાઈટના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું,જેમાં કોર્પોરેટરશ્રી Bhavna Solanki , વૉર્ડ પ્રમુખશ્રી Manubhai Balar અને વિસ્તારની વિવિધ સોસાયટીઓના પ્રમુખ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ આયોજનને સફળ બનાવવા માટે આ વિસ્તારના ભાજપના આગેવાન ભાઈશ્રી Jagdish Bhai Babariya સહિતના સૌ આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

22/08/2023

મતદાન એ આપણો અધિકાર

👉🏻 25-26 ઑગસ્ટ દરમ્યાન યોજાનાર મતદાતા ચેતના અભિયાનમાં ભાગ લો