Rotary club of Ahmedabad Divyam

Rotary club of Ahmedabad Divyam

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rotary club of Ahmedabad Divyam, Non-Governmental Organization (NGO), .

Photos from Rotary club of Ahmedabad Divyam's post 16/05/2022

DG AHOSH MANGAL AND HIS TEAM HAD VISITED IN ROTARY CLUB OF AHMEDABAD DIVYAM OCV. PDG ASHISHHAI DESAI AND PDG BINABEN DESAI WERE PRESENT THEIR. THANKS AG AMISHABEN, JIGARBHAI, SANGITABEN, BHADRESHBHAI AND TANVIBEN.

Photos from Rotary club of Ahmedabad Divyam's post 25/05/2021

DG MEETING

01/03/2021

Press coverage. રોટરી કલબ અમદાવાદ દીવ્યમ

૨૦ દિવ્યાગો મિત્રો એ ભેગા થઈને રોટરી કલબ અમદાવાદ દીવ્યમ
ચાલુ કરી. જેમાં president દર્શિતા બાબુભાઇ શાહ, Secretary ભદ્રેશભાઈ શાહ, Treasurer અમિતા એ પટેલ અને મિત્રો ભેગા થઈ સમાજ સેવા નું કામ કરવાનું બીડું ઝડપ્યું છે . તેમને Club Advisor જીગરભાઈ શાહ, AG Zone-2 સંગીતા શાહ તથા કૌશલ ભાઈ શાહ સાથ આપશે આ ક્લબ નો હેતુ સમાજ માં દાખલો બેસાડવાં નો છે કે દિવ્યાગો સમાજ સેવા કરી શકે છે. તન થી દિવ્યાગો મન થી હિમાલય ચઢી શકે છે એ વાત સાચી પુરવાર કરાવવા નો હેતુ છે.

Photos from Rotary club of Ahmedabad Divyam's post 26/02/2021

Happy birthday to Founder

Website