મફત કાનૂની માર્ગદર્શન-Free Legal Guidance By Ad.Ranveer Desai

મફત કાનૂની માર્ગદર્શન-Free Legal Guidance By Ad.Ranveer Desai

કાયદા ની પહોંચ ને ગરીબ થી ગરીબ સુધી પહ? ન્યાયીક વ્યવસ્થા મા સૌને સમાન તક મળે, ગરીબ થી ગરીબ ને ન્યાય મળે તેનો એક પ્રયાસ છે.

તમારી તક્લીફ અમને ઇનબોક્સ મા જણાવો.

વોહ સ્ત્રી હે, વોહ કુછ ભી કર સકતી હૈ!! 18/10/2020

ન્યુઝીલેન્ડમાં સંસદ 120 સભ્યોની છે,તેમાંથી 72 ચૂંટાય ને બાકી ના 48 લોકો રાજ્યસભાની જેમ નોમીનેટ થાય,આ નોમીનેશન માટે દરેક પાર્ટી પોતાના ટોપ 50 નેતાઓનું લીસ્ટ બનાવે અને તેમને રેન્ક આપે..હવે તેમાંથી જે નેતા ચુંટાઈ ન શકે એ નેતાઓ ને પેલા રેન્ક પ્રમાણે નોમીનેટ થાય,ને એમને પાર્ટી પરાણે ધક્કો મારી સંસદમાં મોકલી આપે. લેબર પાર્ટીના સભ્ય એવા એક સ્ત્રી આ રીતે છેક 2008 થી 2017 સુધી ચુંટાઈ નહોતા શક્યા અને આ રીતે ગ્રેસિંગ માર્ક્સ થી પાસ થઈ રેન્ક પ્રમાણે નોમિનેશન દ્વારા સંસદ સભ્ય બનેલા. [ 319 more words ]

https://vishvasranveer.wordpress.com/2020/10/18/%e0%aa%b5%e0%ab%8b%e0%aa%b9-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%b9%e0%ab%87-%e0%aa%b5%e0%ab%8b%e0%aa%b9-%e0%aa%95%e0%ab%81%e0%aa%9b-%e0%aa%ad%e0%ab%80-%e0%aa%95%e0%aa%b0/

વોહ સ્ત્રી હે, વોહ કુછ ભી કર સકતી હૈ!! ન્યુઝીલેન્ડમાં સંસદ 120 સભ્યોની છે,તેમાંથી 72 ચૂંટાય ને બાકી ના 48 લોકો રાજ્યસભાની જેમ નોમીનેટ થાય,આ નોમીનેશન માટે દરે...

16/09/2019

શું ટ્રાફિક નો દંડ મારે કાયદેસર ભરવો જ પડે??

જવાબ- ના, તમે દંડ વિરુદ્ધ કોર્ટમાં અપીલ કરી શકો છો.. કોર્ટ એ દંડ ને વ્યાજબી ઠેરવે ત્યારે દંડ ભરવાનો... નિયમ વિરુધ્ધ કરેલા ગેર વ્યાજબી દંડ સામે દંડ માથી કોર્ટ મુક્તી આપી શકે... જેમકે puc ની મુદ્દત વધારી હોવા છત્તા તેનો હાલ માં થાય એ દંડ બાદ મળી શકે.

લોક્જાગૃતી અર્થે વધુ માં વધુ શેર કરો.. કાયદાકીય માર્ગદર્શન માટે અમને ફોલ્લોવ કરો..આભાર

Photos from મફત કાનૂની માર્ગદર્શન-Free Legal Guidance By Ad.Ranveer Desai's post 20/04/2018
Sangharsh Academy રજીસ્ટ્રેશન ફોર્મ 15/04/2018

Sangharsh Academy રજીસ્ટ્રેશન ફોર્મ https://docs.google.com/forms/d/e/1FAIpQLSf5f8XXcw_Ohx9B_zYywlMUr-gM0t68IUaSRcuQTTnz-6XGcA/viewform?usp=sf_link

લોકશાહીના સિધ્ધાંતોને નજરે રાખી અમે એક સર્વે કર્યો હતો..પૂર્વ અમદાવાદમાં જીપીએસસી અને ગૌણ સેવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઑ માં ક્વોલિટી અને રિજલ્ટ સાથે ,
મધ્યમવર્ગના પરસેવાનું મૂલ્ય સમજતી જીપીએસસી ને યુપીએસસીની પરીક્ષા પાસ કરેલા વિધ્યાર્થીઑ દ્વારા અમે આપની સમક્ષ સંઘર્ષ અકાદમી રજૂ કરી રહ્યા છીએ.સંઘર્ષ તમારા અસ્તિત્વનો,સંઘર્ષ તમારા પ્રમાણનો
ફી જે તમે કહી હતી,ગુણવત્તા જે અમી કહી છે ને રિજલ્ટ જે આપણો સાથ આપશે, તો શું તમે તૈયાર છો????
એડ્વાઇઝર - ડૉ વિશ્વાસ દેસાઇ સેક્શન ઓફિસર 2017 બેચ
વિવેક દરજી મામલતદાર 2017 બેચ
અને જીપીએસસી- જીપીએસસી પાસ થયેલ 40 ઉપરાંત માર્ગદર્શકો

ફેકલ્ટી- જીપીએસસી યુપીએસસી પાસ થયેલા તેમજ સ્પીપાના વિધ્યાર્થીઑ દ્વારા જ

રજીસ્ટ્રેશન માટે ફોર્મ ભરી 7405171570 પર કોલ કરી આપની સીટ કન્ફર્મ કરાવવા વિનંતી

યુપીએસસી જીપીએસસી ના પ્રશિક્ષકો દ્વારા જ કલાસ લેવાના હોઈ માત્ર 50 વિધ્યાર્થી લેવાના છે. વેહલા તે પેહલાના ધોરણે. 20-04-2018 શુક્રવાર પેહલા નામ નોધાવી લેવા વિનંતી..
સોમવાર થી આપ
સંઘર્ષ અકાદમી, ટાવરની બાજુ માં,કિલ્લોલ નગર સામે,મહાકાળી મંદિર રોડ,અર્બુદાનગર,ઓઢવ. ખાતે પણ રજીસ્ટ્રેશન કરાવી શકશો.

સ્થાપક અને સંચાલક-
સ્વાતંત્ર્ય સેનાની શ્રી આર.બી.દેસાઈ ચેરીટેબલ ટ્રસ્ટ
ceo-
Advocate Ranveer Desai

Sangharsh Academy રજીસ્ટ્રેશન ફોર્મ લોકશાહીના સિધ્ધાંતોને નજરે રાખી અમે એક સર્વે કર્યો હતો..પૂર્વ અમદાવાદમાં જીપીએસસી અને ગૌણ સેવા માટેની સ્પર્ધાત્....

Debate on Government politics to create sub category in OBC category | Vtv News 24/08/2017

My Debate in vtv gujarati

https://www.youtube.com/watch?v=8NjJ7XnMofQ

Debate on Government politics to create sub category in OBC category | Vtv News Debate on Government politics to create sub category in OBC category Download VTV Gujarati News App at https://goo.gl/2LYNZd VTV Gujarati News Channel is als...

01/03/2017

મફત કાનૂની માર્ગદર્શન-Free Legal Guidance By Ad.Ranveer Desai કાયદા ની પહોંચ ને ગરીબ થી ગરીબ સુધી પહોચડવા નો એક વિનમ્ર પ્રયાસ

JUSTICE FOR ALL,RAISE YOUR VOICE AGAINST UNJUSTICE

Timeline Photos 21/07/2016

बोल, कि लब आज़ाद हैं तेरे
बोल, ज़बां अब तक तेरी है
तेरा सुतवां जिस्म है तेरा
बोल, कि जाँ अब तक तेरी है
देख कि आहन-गर की दुकां में
तुन्द हैं शोले, सुर्ख हैं आहन
खुलने लगे कुफ्लों के दहाने
फैला हर इक ज़ंजीर का दामन
बोल, कि थोड़ा वक्त बहुत है
ज़िस्मों ज़ुबां की मौत से पहले
बोल, कि सच ज़िन्दा है अब तक
बोल, जो कुछ कहना है कह ले

_ फैज़ अहमद फैज़

20/05/2016

share this page , to give all people benefit of law

મફત કાનૂની માર્ગદર્શન-Free Legal Guidance By Ad.Ranveer Desai કાયદા ની પહોંચ ને ગરીબ થી ગરીબ સુધી પહોચડવા નો એક વિનમ્ર પ્રયાસ

JUSTICE FOR ALL,RAISE YOUR VOICE AGAINST UNJUSTICE