Shri Vitraag Jain Shwetambar Sangh, Sydney

Shri Vitraag Jain Shwetambar Sangh, Sydney

Shree Vitraag Jain Shwetambar Sangh Sydney. First-ever Shikahrbadh Jinalay in Sydney Australia

VJSS| PARAS GHAR AAVO NE| AnjanShalaka 2024| Sydney Australia| Jatin Bid| Jainism Sydney Australia 20/11/2023

Pranam
Special song launched During Patrika Lekhan on 19th November 2023 by Shri Vitraag Jain Shwetambar Sangh Sydney Australia on occasion of Anjanshalaka Mahotsav from 31st January 2024 to 5th February 2024.

With the blessings of Dev, Guru, and Dharma, Shri Vitraag Jain Swetambar Sangh, Sydney (VJSS) is honoured to invite you all to join us for the divine Anjanshalaka Mahotsav, an event of historical significance and a once-in-a-lifetime experience.

https://www.youtube.com/watch?v=hZmgiDGfIEU

Lyrics, Voice, Composition, Music: JATIN BID [JB-Musiclab]

Chorus: DSP Group (Dharmik, Saket, Prashant)
Special Thanks: Hardik Pasad
Mixing & Mastering: Kardamsharma Joshi

પારસ ઘર આવો આવોને

રાહ જોઈને થાકું
મારગડે નજરો રાખું
પગલાં પાડોને
પારસ ઘર આવો આવોને
મનનાં ઝરૂખડેથી
વ્હાલા વીતરાગ દેખું
પ્રેમે પધારોને
પારસ ઘર આવો આવોને

દર્શ કરીને, મારી આંખો ભરીને
મારા તનને કરું હું પાવન પાવન
છૂટી રે ગઈ છે હવે જગતની સંગત
દ્વારે તમારે આવન જાવન
એકતાન બની સાનભાન ભૂલી
ભક્તિ કરું મન ભાવન ભાવન
તાર તાર મને પાર ઉતાર
કિરતાર આવી મારા આંગણ આંગણ
ભક્તિ સ્વીકારોને
પારસ ઘર આવો આવોને

મુક્યાં ઉઘાડાં અમે મંદિરનાં બારણાં
ભીતર પધારી કરો પાવન આ આંગણા વર્ષોની કામના
અંતરની ભાવના
લાવી છે રંગ
એના લઉં છું ઓવારણાં
ઘડીઓ આ શુભની આવી
વ્હાલેરા વાવડ લાવી
હરખે વધાવોને
પારસ ઘર આવો આવોને

દીવડાં મૂક્યાં છે અમે મંદિરના ગોખમાં
રંગોળી પૂરી અમે શેરીના ચોકમાં
હાથે ગુલાલ લઈ
ભક્તિમાં લાલ થઈ
હૈયે ઉમળકો
ભર્યો છે જી થોકમાં
સુરલોકે સૂરો ગાજે
ધરતી આ નાચે આજે
અવસર સવાયો રે
પારસ ઘર આવો આવોને

VJSS| PARAS GHAR AAVO NE| AnjanShalaka 2024| Sydney Australia| Jatin Bid| Jainism Sydney Australia PranamSpecial song launched During Patrika Lekhan on 19th November 2023 by Shri Vitraag Jain Shwetambar Sangh Sydney Australia on occasion of Anjanshalaka Ma...

VJSS KIDS ELOCUTION COMPETITION | 6th November 2022 | Vitraag Jain Shwetambar Sangh Sydney Australia 18/04/2023

જ્યાં માતૃભાષાને સાચવવા અને માતૃભાષાને બચાવવા અથાગ પ્રયાસો થતા હોય..... ત્યારે સીડની ઓસ્ટ્રેલિયા ના શ્રી વિતરાગ જૈન શ્વેતાંબર સંઘ ની અનુમોદના કરવાનું મન થાય...

આ શ્રી સંઘે સિડની ઓસ્ટ્રેલિયામાં રહેતા જૈન બાળકો માટે વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કર્યું હતું...

જે બાળકો અંગ્રેજી કલ્ચરમાં મોટા થાય... અંગ્રેજીમાં જ બોલે... અને અંગ્રેજીમાં જ વિચારે....એવા બાળકો ગુજરાતી અને હિન્દી ભાષામાં જૈન ધર્મના ટોપીક ઉપર સ્પીચ ( વક્તવ્ય ) આપે એ ખરેખર અનુમોદનીય છે...

જુઓ એ કાર્યક્રમની એક ઝલક

VJSS KIDS ELOCUTION COMPETITION | 6th November 2022 | Vitraag Jain Shwetambar Sangh Sydney Australia Highlights of VJSS KIDS ELOCUTION COMPETITION 2022.The video also contains speeches of the top 3 winners.Kids who participate had to prepare a speech on one ...

17/04/2023

First Shikharbadh Jinalay at Sydney Australia

Anjan Shalaka Mahotsav 2024