Rasik patel
mel
15/02/2024
16/01/2024
14/01/2024
માણસ કયારેય ખરાબ નથી હોતો...
આતો આપણું કીધું ન કરે......
એટલે ખરાબ લાગે છે.
કોઈએ મને પૂછ્યું,
આ દુનિયામાં તમારું કોણ છે?
મેં હસી ને કહ્યું,
જો સમય સારો તો બધા આપણા
નહિતર કોઈ નહિ....