Garvi Gujarat

Garvi Gujarat

Fearless Truth -
No.1 Bhavnagar Daily Updates

17/12/2023

LIVE: આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ્હસ્તે સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ...

#વિકસિત_સુરત_વિકસિત_ગુજરાત

17/12/2023

LIVE : આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ્હસ્તે સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ

#વિકસિત_સુરત_વિકસિત_ગુજરાત

17/12/2023

LIVE: PM Shri Narendra Modi inaugurates new terminal building at Surat Airport, Gujarat.

#વિકસિત_સુરત_વિકસિત_ગુજરાત

17/12/2023

LIVE: Hon'ble PM Shri Narendra Modi ji inaugurates new terminal building at Surat Airport, Gujarat

#વિકસિત_સુરત_વિકસિત_ગુજરાત

16/12/2023

LIVE : આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shahજીની અધ્યક્ષતામાં માનનીય રાજ્યપાલ શ્રી Acharya Devvrat જીની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત સરદાર પટેલ યુનિવર્સિટીનો 66મો દીક્ષાંત સમારોહ...

09/12/2023

LIVE: Hon'ble Prime Minister Shri Narendra Modi ji interacts with beneficiaries of Viksit Bharat Sankalp Yatra.

30/11/2023

LIVE: PM Shri Narendra Modi interacts with beneficiaries of Viksit Bharat Sankalp Yatra.

30/10/2023

Live: આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modiજીના વરદ્હસ્તે મહેસાણા જિલ્લાના ડભોડા ખાતેથી વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત.

#અગ્રેસર_ઉત્તર_ગુજરાત

30/10/2023

Live: Hon'ble PM Shri Narendra Modi ji performs Darshan and Pooja at Ambaji Temple in Chikla, Gujarat

29/10/2023

Live: PM Narendra Modi's Mann Ki Baat with Nation Live Broadcast | Mann ki Baat 106th Episode

27/10/2023

"મારી માટી મારો દેશ" અભિયાન અંતર્ગત અમૃત કળશ મહોત્સવ - અમૃત તિરંગા યાત્રા...

સ્થળ :- સાબરમતી રીવરફ્રન્ટ, અમદાવાદ

14/10/2023

સમાજ ના બંધન વિષે ચર્ચા દરમિયાન એક મિત્ર મુસ્લિમ સમાજ મા રહેલી બદી સમજાવા લાગ્યો તો મેં એમને કહ્યું કે ભાઈ આપણા ઘર મા કચરો હોય અને બાજુ વાળા સલીમભાઇ નાં ઘર મા ય કચરો હોય તો આપણે આપણા ઘર ની ચિંતા કરાય... 👍🏻 સલીમભાઇ ની નહિ 🙏🏻
પછી મારા દ્વારા એમને પૂછવામાં આવેલા થોડા સવાલો.... 🙏🏻
આપણી પરણિત સ્ત્રીઓ એ સાડી પહેરવાનું બંધ કરી દીધું છે તેમને કોણે રોક્યા છે...?
આપણી સ્ત્રીઓ,અને દીકરીઓ જાહેર માં અર્ધી ચડ્ડી, શરીર ના અંગ-ઉપાંગો દેખાય એવા ટૂંકા વસ્ત્રો,જાહેર માં અને મંદિરો માં દર્શન કરવા જાય ત્યારે પણ આવા વસ્ત્રો પહેરીને ફરે છે તો આપણે એમને કેમ રોકતા નથી ?
આ માટે કોણ જવાબદાર...?
મુસ્લિમ સ્ત્રીઓ ને આવા કપડાં માં જાહેર માં ક્યારે જોઈ છે ???
એક મુસ્લિમ સ્ત્રી માટે સહુ થી પેહલા એનો ધર્મ અને ધર્મ માં આપેલા નીતિ નિયમ નું સંપૂર્ણ પણે આચરણ...
આપણા કપાળ પર તિલક એક સમયે આપણી ઓળખ હતી...
આપણે લોકો ખાલી કપાળને અશુભ ની નિશાની માનતા હતા...
આજે માત્ર પુરુષોએ જ ઘરની બહાર નીકળતા પહેલા તિલક લગાવવાનું બંધ કર્યું નથી પણ આપણી સ્ત્રીઓ એ પણ ફેશન અને આધુનિકતા ના નામે કપાળ પર ચાંલ્લો લગાવવાની પ્રથા છોડી દીધી છે...
આ માટે કોણ જવાબદાર...?

આપણે લોકો એ આપણી પરંપરાગત વિધિઓને બદલે બર્થડે પાર્ટી અને થર્ટીફસ્ટ પાર્ટીની ઉજવણી કરી છે
આમાં કોની ભૂલ...?
મુસ્લિમ સમાજ નાં નાના બાળકો પણ રોઝા કે નમાઝ ઇતયાદી મા પુરી રુચિ અને નિયમિતતા રાખે છે અને આપણે લોકોએ તો મંદિરો જોવાનું પણ બંધ કરી દીધું છે...
હવે જો આપણા બાળકો ને મંદિરમાં જવાનું યોગ્ય કારણ અને મંદિરમાં શું કરવું તે ખબર ન હોય તો તેના માટે જવાબદાર કોણ...?

આપણા બાળકો સ્કૂલમાં ભણ્યા પછી અંગ્રેજી કવિતાઓ સંભળાવે છે એનું આપણને ગર્વ છે,
પરંતુ આપણા બાળકો દ્વારા ગીતા ના શ્લોક ના પાઠ પર ગર્વ અનુભવો અને હવે જો તે ગીતા શ્લોક નો પાઠ ન કરે તો
કોણ જવાબદાર...?

આપણા ઘરોમાં જો કોઈ બાળક આપણા સંબંધીઓ ની સામે નમસ્કાર અને પ્રણામને બદલે
હેલો અને હાય બોલે તો
આના માટે કોણ જવાબદાર...?

આપણા બાળકો ન તો રામાયણ વાંચે છે કે ન તો ગીતા...
તે સંસ્કૃત પણ જાણતા નથી
તો આ ભૂલ કોની...?

આપણી પાસે સંસ્કૃતિ, ઈતિહાસ, પરંપરાઓ વગેરે બધું હતું
આપણે આ બધું આધુનિકતા ના નામે બલિદાન આપ્યું
એના માટે જવાબદાર કોણ...?

આપણે લોકો પોતે તિલક, યજ્ઞોપવીત, શિખા રાખવાનું ટાળીએ છીએ અને આપણી સ્ત્રીઓને ચાંલ્લો, બંગડીઓ અને મંગળસૂત્ર પહેરવામાં શરમ આવે છે...
આપણે લોકો તેને બિનજરૂરી માનીયે છીએ અને ખુલ્લામાં આપણી ઓળખ પ્રદર્શિત કરવામાં પણ શરમ અનુભવીએ છીએ....
કહેવાતા આધુનિકતાના નામે, આપણે લોકોએ સવારે 4-5 વાગ્યે વહેલા ઉઠવાની પ્રથા છોડી દીધી છે અને પૂજા પાઠ, વિધિ, અને રિવાજો, પરંપરાઓ, સંસ્કારો, ભાષા, પહેરવેશ ને પણ છોડી દીધા છે....
સમુદાયે તેની ઓળખને સુરક્ષિત રાખવા માટે સ્વાભાવિક રીતે જ સજાગ રહેવું જોઈએ પરંતુ હવે કમનસીબે આપણે આપણા સમુદાયને જ સમજાવી ના શકવાની દયનીય સ્થિતિમાં છીએ....

વિચારો કે આપણી સંસ્કૃતિ ના વિનાશ ના અને અસુરક્ષાની લાગણી ના વાસ્તવિક કારણો શું છે...?
શું તમે પોતે જ કારણ છો...?

પરંતુ ખરી સમસ્યા એ છે કે આપણે આપણા સમુદાય ને જાગૃત કરવા માંગિયે છીએ પરંતુ આપણે પોતે જ પોતાની જાત ને પ્રેક્ટિસના ઉદાહરણ તરીકે રજૂ કરતા નથી.

તમને બધાને લાગે છે કે ઈસ્લામના કારણે હિંદુ ધર્મ ખતરામાં છે, તો આ બાબત માં તમે ખુદ પોતે જવાબદાર છો... 👍🏻
કેમ કે તમે તમારો ધર્મ અને સંસ્કૃતિ સાચવી નથી, તમારા માટે પૈસો જ પરમેશ્વર બની ગયો છે,
તમે આધુનિકતાની એટલી આંધળી દોટ માં વ્યસ્ત છો એટલે આજે આ સ્થિતિમાં મુકાયા છો.

*જો તમે હિન્દુ હો અને ખરેખર આ વાત સાચી લાગી હોય તો તે બાબત વિચારો અને પોતાના પરિવાર થી સુધારવા ની શરૂઆત કરો*.
જો દરેક વ્યક્તિ પોતાના પરિવાર તરફ ધ્યાન આપી સુધાર લાવસે તો મરણ પથારી એ પડલો આપણો ધર્મ અને સંસ્કૃતિ માં નવેસર થી જીવ આવી જશે...
જય હિન્દ, વંદે માતરમ્...
🙏🙏🙏

11/10/2023

LIVE : માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીના નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં મુંબઇ ખાતે રોડ-શો...

06/10/2023

LIVE :- માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજીની પ્રેરક ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે ના સંદર્ભમાં કર્ટેન રેઇઝર કાર્યક્રમ.

27/09/2023

LIVE: નારીશક્તિ વંદન અધિનિયમ 2023 દ્વારા દેશની નારીશક્તિને સન્માન આપનાર આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનો અભિવાદન કાર્યક્રમ

સ્થળ: નવલખી ગ્રાઉન્ડ, વડોદરા

#નારીશક્તિને_વંદન

26/09/2023

LIVE: નારીશક્તિ વંદન અધિનિયમ 2023 દ્વારા દેશની નારીશક્તિને સન્માન આપનાર આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો અભિવાદન કાર્યક્રમ

સ્થળ: ગુજસેલ પાર્કિંગ ગ્રાઉન્ડ, એરપોર્ટ, અમદાવાદ
#નારીશક્તિને_વંદન

03/09/2023

🙏💐જય હો દાદા💐🙏

28/08/2023

Time start...
✍️Time is over...✍️

23/08/2023

LIVE : Chandrayaan-3 Mission Soft-landing LIVE Telecast.

Videos (show all)

#ViksitBharatSankalpYatra
#PMModiInAmbaji
#MannKiBaat
#VibrantGujarat2024
#VibrantGujarat
#નારીશક્તિને_વંદન
#નારીશક્તિને_વંદન
#Chandrayaan3
#independencedayindia

Website