Shree Gokul Sanskrit Pathshala
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Gokul Sanskrit Pathshala, School, .
I hope you have a colorful and happy Holi! ...
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्
महाशिवरात्रि के पावन अवसर पर आप सभी को हार्दिक शुभकामनाएं
વૈશ્વિક જ્ઞાનગંગા ટ્રસ્ટ, વડોદરા દ્વારા આયોજિત રાજ્યસ્તરીય શલાકા સ્પર્ધા નું આયોજન તારીખ 03,03, 2024 ના રોજ થયું, જેમાં માં બહુચર નાં આશીર્વાદથી તેમજ ગણપતિદાદા અને માં સરસ્વતીની કૃપાથી તેમજ સંસ્થાપક શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ પ્રધાનાચાર્યશ્રી આચાર્ય મિતભાઇ તેમજ શ્રી ગોકુલ સંસ્કૃત પાઠશાળા ના અધ્યાપકશ્રી અગસ્તીભાઈ જોશીના માર્ગદર્શન થી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ ગ્રહણ કરી વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે.
* પ્રથમા પ્રકલ્પ
🏅 જાની રુદ્ર પ્રકાશ ભાઈ
(જયોતિષ શલાકા)
ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી માં પધારેલા આપણા રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી નું નક્ષત્ર વાટિકામાં શ્રી ગોકુલ સંસ્કૃત પાઠશાળા ના ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ.
ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટી દ્વારા આયોજીત चतुर्थ दीक्षान्तसमरोहः ની શરૂઆત શંખનાદ અને વૈદિક રાષ્ટ્ર સૂક્ત ના મંત્રોચ્ચાર સાથે શ્રી ગોકુલ સંસ્કૃત પાઠશાળા ના ઋષિકુમારો દ્વારા કરવામાં આવ્યો.
શ્રી ગોકુલ સંસ્કૃત પાઠશાળા, સિધ્ધપુર ખાતે 29/01/2024 સોમવારના રોજ આપણા યશસ્વી માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયોજીત PE Charcha 2024 With PM Modi પ્રોગ્રામ ઋષિકુમારોએ લાઇવ નિહાળ્યો હતો. આગામી આવતી 2024 ની 10th Bord ની પરીક્ષામાં ઋષિકુમારોને મદદ રૂપ થશે.
Here's wishing you all a very happy New Year, from our family to yours!
May light always guide your way this Diwali and all year long.
May this Kali Chaudas bring Pot full of heath, wealth and life May God always be with you And bring an end to all your strife.Happy Kali chaudas .
May this Dhanteras shower you with wealth and prosperity as you journey towards greater success. Happy Dhanteras!!
भवान्यष्टकम् - तृतीय श्लोक
न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रम् ।
न जानामि पूजां न च न्यासयोगं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानि ॥३॥
ભાવાર્થ - હું દાન આપવું જાણતો નથી, ધ્યાનયોગની મને ખબર નથી, પૂજા અને મંત્રનું પણ મને જ્ઞાન નથી, પૂજા અને ન્યાસ વગેરે કર્મકાંડથી તો હું તદ્દન અજાણ છું. હે માઁ ભવાની ! તમે જ એકમાત્ર મારું શરણ છો.