Samast Brahmin Samaj

Samast Brahmin Samaj

Share nearby activities, events, registration forms and any information of Brahmsamaj with us It give us great pleasure to welcome you to the eBrahmins.

“Great indeed are the devas who have sprung out of Brahman.” - Atharva Veda

Welcome to eBrahmins. This is a little initiative from our side for Brahmin community so no matter where you are in the world, this website provides you the greatest benefit of being in touch with our Brahmin Family and thereby strengthen Samast Brahmin Samaj. Its your Family , Belong to it . . .

10/07/2024

11/05/2024

14/03/2024

42nd Pasandgi by Shree Sattar Taluka Audichya Sahastra Mandal

Photos from Samast Brahmin Samaj's post 19/02/2024

Brahm

Photos from Samast Brahmin Samaj's post 08/02/2024

An by Samast .

31/01/2024

An by Shree Dandhavy 27 (Zini) Audichya Sahastra Vidhyotejak Mandal for , and

20/01/2024

*મહાદેવ હર..🚩🚩*
*જય જય પરશુરામ..🚩🚩*
*જય લંકેશ..🚩🚩*

*આપણા ⚔️વિપ્ર મહાસભા🚩 ગુજરાત⚔️ તરફથી ચાલતા બ્રહ્મ પરિચય મેરિજ લાઈન, બ્રહ્મ વિવાહ, બ્રાહ્મિણ શુભ મંગલ વિવાહ, બ્રહ્મ NRI મેરિજ લાઈન, બ્રાહ્મિણ દિવ્યાંગ મેરિજ લાઈન ના બાયોડેટાઓની બુકલેટ પીડીએફ - 2024 બનાવવાની હોવાથી તથા તમારા બાયોડેટા એક સાથે વધારે ગ્રુપમાં ફોરવર્ડ કરી શકાય અને તમારા બાયોડેટાઓ વધારેમાં વધારે જરૂરી મેમ્બરો ‌સુધી પહોંચી શકે એ હેતુથી બધા માનનિય મેમ્બરો એ પોતાના બાયોડેટા તારીખ ૨૦-૦૧-૨૦૨૪ સુધીમાં સબમિટ કરાવવાના રહેશે, આમાં કોઈપણ જાતનો ચાર્જ નથી આ ફ્રી સેવા છે, આમાં કોઈ એડમીનને ફોન ન કરવો માત્ર તમારે આ વોટ્સએપ નંબર ઉપર બાયોડેટા મોકલી દેવો, આ સમસ્ત બ્રહ્મસમાજ માટે છે આ કાર્યમાં સહયોગ કરજો અને તમે સહભાગી બનો અને બનાવજો, વધુમાં વધુ બ્રાહ્મિણ સદસ્યો લાભ લઈ શકે એટલે તેમના સુધી પહોંચાડજો..*

*(1) વિધવા-વિધુર ભાઈઓ બહેનો માટે કપિલ પંડયા - 99042 14602*

*(2) છુટાછેડા યુવકો - યુવતીઓ માટે પ્રવિણ પંડયા - 97128 57802*

*(3) અપરિણીત યુવકો માટે પ્રશાંત ભટ્ટ - 99134 11672*

*(4) અપરિણીત યુવતીઓ માટે મિતેષ પંડયા - 99042 29969*

*(5) દિવ્યાંગ યુવકો-યુવતીઓ માટે હાર્દિક પંડયા - 94090 72126*

*(6) ગુજરાતની બહાર રહેતા સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ માટે કિશોરભાઈ પંડયા - 99048 62795*

*(7) ભારતની બહાર રહેતા NRI ગુજરાતી સમસ્ત બ્રહ્મસમાજ માટે જયમિલ પંડયા - ૯૯૦૮૩ ૧૮૯૦૨*

08/01/2024

pasandgi booklet by Shree Samast

29/10/2023

by Shri Samast Gujarat Brahmsamaj Amdavad!

Photos from Samast Brahmin Samaj's post 29/10/2023

by

29/10/2023

Parshuram Foundation Shri Samast Brahmsamaj, Gandhinagar pasandgi sammelan

Photos from Samast Brahmin Samaj's post 06/10/2023

05/10/2023

Pasandgi Sammelan By Group at

04/10/2023

Pasandgi Sammelan by Samast
જીવનસાથી પસંદગી સંમેલન

02/09/2023

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગર ખાતે બળેવ નીમિત્તે યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ યોજાઈ...
Courtesy: કેતન ઉપાધ્યાય ઉપપ્રમુખ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગર

Photos from Samast Brahmin Samaj's post 26/08/2023
25/08/2023
06/07/2023

9th pasandgi sammelan by shree Samast

30/04/2023

is doing fantastic work. More power to the team. Request to our brothers and sisters to opt in for the offerings.

26/04/2023

from on the occasion of

25/04/2023

જય મહાદેવ, જય પરશુરામ
આગામી તા. 25/12/23 ના સોમવાર રોજ માણસા
શ્રી સમસ્ત યુવા બ્રહ્મ સમાજ આયોજીત સમૂહ યજ્ઞોપવિત નું આયોજન કરેલ છે.

21/04/2023

by

Photos from Samast Brahmin Samaj's post 20/04/2023

by

Photos from Samast Brahmin Samaj's post 19/04/2023

by Samast

10/04/2023

by Samast

04/04/2023

& by on 7th May.

Last date 📅 to fill the form : 20 April

28/03/2023

of

to all the leaders and all the very best for upcoming events.


Divya Bhaskar

20/03/2023

Uttar Bhartiya



Divya Bhaskar

04/03/2023

॥ સા વિદ્યા યા વિમુક્તયે ॥

શ્રી દંઢાવ્ય (સાવાસ) ઝીણી ઔદીચ્ય સહસ્ત્ર વિદ્યોત્તેજક મંડળ

પ્રમુખ દાતાશ્રી : ર્ડા. હરીશભાઈ ચીમનલાલ રાવલ, સરસાવ દ્વારા આયોજીત તેજસ્વી વિધાર્થીઓને પુરસ્કાર | શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ

મહોદય શ્રી,

શ્રી દંઢાવ્ય (સત્તાવીસ) ઝીણી ઔદીચ્ય સહસ્ત્ર વિદ્યોત્તેજક મંડળ દ્વારા પ્રતિવર્ષે યોજાતા ઈનામ / શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ તા.૦૫-૦૩-૨૦૨૩ને રવિવારના રોજ રાખવામાં આવેલ છે. સમારંભ વાવોલ નિવાસી શ્રી નિતિનભાઈ પ્રવિણચંદ્ર ત્રિવેદીના સહયોગથી શ્રી ઔદિચ્ય બ્રહ્મસમાજની વાડી, રૂપાલ મુકામે યોજવામાં આવેલ છે. સમારંભને દેદિપ્યમાન બનાવવા તથા મંડળને પ્રગતિના પંથે લઈ જવા આપની હાજરી અનિવાર્ય છે, તો આપ હાજર રહી સમારંભને સફળ અને ચેતનવંતો કરવા, તેમજ બાળકોને પ્રોત્સાહિત કરવામાં સહભાગી થશો તેવી અભ્યર્થના સહ આપને ભાવભર્યું નિમંત્રણ છે.

ભોજન સમારંભ તા.૦૫-૦૩-૨૦૨૩, રવિવાર, સવારે ૧૧:૦૦ કલાકે

સન્માન સમારોહ

તા.૦૫-૦૩-૨૦૨૩, રવિવાર, બપોરે ૧:૦૦ કલાકે

સમારંભ સ્થળ

શ્રી ઔદિચ્ય બ્રહ્મસમાજની વાડી, રાજ વાસ, ચોકારી, રૂપાલ, તા.જી. ગાંધીનગર.

નિમંત્રક

શ્રી દંઢાવ્ય ( સત્તાવીસ) ઝીણી ઔદીચ્ય સહસ્ત્ર વિધોત્તેજક મંડળ

નવનીતલાલ એસ.ભટ્ટ (પ્રમુખશ્રી)

હર્ષદકુમાર એન.વ્યાસ (મંત્રીશ્રી)

કર્યું. વિનોપાર એમ.નં. ભૂખથી નવીનભાઈ પી. ત્રિવેદી (ખજાનચીશ્રી) અશ્વીનભાઈ કે.યાજ્ઞિક (ઓડીટરશ્રી)

ડૉ. બદ્રીશભાઈ જી.પંચોલી (સહમંત્રીશ્રી) ઉપેન્દ્રભાઈ કે. દિવ્યેશ્વર (સહમંત્રીશ્રી) ર્ડા. જે. કે. ઉપાધ્યાય (સહમંત્રીશ્રી) તથા કારોબારી સભ્યશ્રીઓ

કાર્યાલય - પ્રમુખશ્રી : નવનીતલાલ સોમનાથ ભટ્ટ ૫૨૩, આદર્શનગર, સેક્ટર-૨૪, ગાંધીનગર ફોન નં. ૯૯૨૪૮૮૩૫૧૬

Videos (show all)

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગર ખાતે બળેવ નીમિત્તે યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ યોજાઈ... Courtesy: કેતન ઉપાધ્યાય ઉપપ્રમુખ શ...

Website