BJP4Halol

BJP4Halol

Bhartiya Janta Party Halol Vidhansabha.

21/06/2024
Photos from BJP4Halol's post 07/02/2023

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને જીલ્લાની સૂચના અનુસાર આજ રોજ હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી .parmarસાહેબ,જીલ્લા મહામંત્રી શ્રી તથા જીલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં હાલોલ વિધાનસભા કાર્યાલય ખાતે ભાજપા હાલોલ નગર તથા હાલોલ તાલુકા મંડળની કારોબારી બેઠક યોજવામાં આવી તેની અમુક ક્ષણો.

Photos from BJP4Halol's post 12/01/2023

ગત રોજ એમ.જી.એમ સ્કૂલ,હાલોલના વાર્ષિક મહોત્સવની ઉજવણી હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી .parmar સાહેબ તથા જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી.રાષ્ટ્રના ભાવિને વ્યાખ્યાયિત કરવા જઇ રહેલા ઘણા પ્રતિભાશાળી અને તેજસ્વી વિધાર્થીઓને જોઈને ખુબ જ આશ્ચર્ય અને આનંદની લાગણી અનુભવી.

MGM School Halol

08/01/2023

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પોલીસી અને રિસર્ચ સેલના સભ્ય , ભાજપા પંચમહાલ જિલ્લા શિક્ષક સેલના કન્વીનર તથા અમારા સૌના માર્ગદર્શક એવા ના સંસ્થાપક અને આચાર્યશ્રી રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા આદરણીય શ્રી મતી ડૉ. જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

Photos from BJP4Halol's post 01/01/2023

(ચાંપાનેર) પાવાગઢ ખાતે જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલ દ્વારા આયોજિત પંચમહોત્સવના સાતમા દિવસે (સમાપન પ્રસંગે) પ્રસિદ્ધ મેઘધનુષ બેન્ડના સુર-તાલે ઝુમવાનો અનેરો આનંદ પ્રાપ્ત થયો થયો આ પ્રસંગે હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી .parmar સાહેબ તથા જીલ્લા સહકારી સંઘના ડિરેકટર શ્રી જી સહ-પરિવાર ઉપસ્થિત રહયા હતા તેની અમુક ક્ષણો.

Photos from BJP4Halol's post 31/12/2022

(ચાંપાનેર) પાવાગઢ ખાતે જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલ દ્વારા આયોજિત પંચમહોત્સવમાં છઠ્ઠા દિવસે પ્રસિદ્ધ લોકગાયિકા શ્રી કિંજલ દવેએ તેમના મધુર કંઠે સુંદર ગીતોની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે જીલ્લા સહકારી સંઘના ડિરેકટર શ્રી Mayurdhwajsinh Parmar જી સહ-પરિવાર ઉપસ્થિત રહયા હતા તેની અમુક ક્ષણો.

Photos from BJP4Halol's post 29/12/2022

ગત રોજ (ચાંપાનેર) પાવાગઢ - હાલોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર પંચમહાલ દ્વારા આયોજિત પંચમહોત્સવના ચોથા દિવસે પ્રસિદ્ધ લોકગાયિકા શ્રી અભિતા પટેલ તથા શ્રી ધર્મેશ બારોટે ગીતોની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી #જયદ્રથસિંહજી_પરમાર સાહેબ તથા જીલ્લા સહકારી સંઘના ડિરેકટર શ્રી Mayurdhwajsinh Parmar જી સહ-પરિવાર ઉપસ્થિત રહયા હતા તેની અમુક ક્ષણો.

Photos from BJP4Halol's post 22/12/2022

#વિકાસ_ની_ભરમાર_જયદ્રથસિંહજી_પરમાર

ગત રોજ હાલોલ નગરના વોર્ડ નંબર 2 ના વિવિધ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી હાલોલ નગર દ્વારા આભારદર્શન કાર્યક્રમ યોજાયો જેમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં આપ સૌ ના આશીર્વાદ મળ્યા તે બદલ ભારતીય જનતા પાર્ટીના હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માન.શ્રી .parmar સાહેબે સૌ નો આભાર વ્યક્ત કર્યો તેની અમુક ક્ષણો.આ તબ્બકે ભવ્યાતિભવ્ય સ્વાગત બદલ વિસ્તારના તમામ મતદારોનો ખુબ ખુબ આભાર માનીએ છીએ.

Photos from BJP4Halol's post 18/12/2022

ગત રોજ હાલોલ નગરના વિવિધ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી હાલોલ નગર દ્વારા આભારદર્શન કાર્યક્રમ યોજાયો જેમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં સૌ મતદારોના આશીર્વાદ મળ્યા તે બદલ હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માન.શ્રી .parmar સાહેબે સૌ મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો તેની અમુક ક્ષણો.

Photos from BJP4Halol's post 17/12/2022

#ભરોસાની_ભાજપ_સરકાર ્જીન_સરકાર

આચારસંહિતા પૂર્ણ થતા હાલોલ નગરના જે વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે એ વિસ્તારનાં સી.સી રોડના કામ જલ્દીથી પૂર્ણ થાય એ હેતુથી હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી .parmar સાહેબના માર્ગદર્શન હેઠળ હાલોલ નગરમાં ચાલી રહેલ વિવિધ સી.સી રોડના કામોની સ્થળ મુલાકાત કરી હતી.આગામી સમયમાં સમગ્ર હાલોલ નગરના તમામ ભુર્ગભ ગટર યોજનાને કારણે બિસ્માર બનેલ તમામ રસ્તાઓનું નવીનીકરણ હાલોલ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે ત્યારે આ તબ્બકે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય તથા કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છે.

Photos from BJP4Halol's post 14/12/2022

હાલોલ નગર ખાતે આજ રોજ જયોતિ સર્કલ-સર્કિટ હાઉસ(વડોદરા રોડ) થી રિંકી ચોકડી (ગોધરા રોડ)સુધીના અંદાજિત 6.67 કરોડ જેટલી રકમ ના નવીન રસ્તાનું હાલોલ વિધાનસભા ના લોકલાડીલા પ્રજાવત્સલ માનનીય ધારાસભ્ય શ્રી .parmar સાહેબ ના વરદ્દ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેની અમુક ક્ષણો.

#વિકાસ_ની_ભરમાર_જયદ્રથસિંહજી_પરમાર

10/11/2022

૧૨૮- હાલોલ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર તરીકે માનનીય Jaydrathsinhji Parmar સાહેબની પસંદગી થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને જંગી બહુમતીથી વિજય થાઓ તેવી હાર્દિક શુભેચ્છાઓ

Photos from BJP4Halol's post 13/10/2022

આજરોજ 128 #હાલોલ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી #જયદ્રથસિંહજી_પરમાર સાહેબ તથા તેમના ધર્મપત્ની શ્રીમતી #ઈલાબા તેમજ BJP4Halol ના કાર્યકર્તાઓ દ્વારા જગત જનની માં #અંબાજી મંદિરના શિખર પર 52 ગજની ધ્વજા ચડાવી માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી

Ambaji Temple
Jaydrathsinhji Parmar

13/10/2022

થાય વિકાસનો જયજયકાર,ભરોસાની ભાજપ સરકાર

આગામી ૧૬ ઓક્ટોબરના રોજ હાલોલ ખાતે આવી રહેલ “ ગુજરાત ગૌરવ યાત્રા ” નું હાલોલની પવિત્ર ભૂમિ ઉપર ભાવભર્યુ સ્વાગત છે ..

.parmar





#ભરોસાની_ભાજપ_સરકાર

03/10/2022

🚩 ⚔ જાહેર આમંત્રણ 🚩⚔

ક્ષત્રિય સમાજ હાલોલ તાલુકા અને સર્વ સમાજ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ ક્ષત્રિય વીર શિરોમણી #મહારાણા_પ્રતાપજીની પ્રતિમાનું અનાવરણ પ.પૂ ધર્માચાર્ય મહામંડલેશ્વર #અખીલેશશ્વરદાસજી મહારાજ તથા પ.પૂ મહંત શ્રી #રામશરણદાસજી મહારાજના કર કમલો દ્વારા તથા ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી #હર્ષભાઈ_સંઘવીજી ની અધ્યક્ષતામાં તથા સાંસદ શ્રીમતી #ગીતાબેન_રાઠવા અને હાલોલ વિધાનસભાના લોક લાડીલા અને પ્રજાવત્સલ ધારાસભ્યશ્રી #જયદ્રથસિંહજી_પરમાર સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં અને હજારો ક્ષત્રિયોની સાક્ષીમાં મહારાણા પ્રતાપજી ની પ્રતિમા ના અનાવરણ વિધિ કાર્યક્રમમાં આપ સૌ ક્ષત્રિયોને તથા સૌ હિન્દુ ધર્મ ના સર્વ સમાજને #મહા_શસ્ત્રપૂજન કરવા માટે ભાવભર્યું આમંત્રણ....

તારીખ:૫/૧૦/૨૦૨૨

સમય:સવારે ૯:૩૦ કલાકે

સ્થળ: શ્રી રામજી મંદિર કણજરી

Harsh Sanghavi
Jaydrathsinhji Parmar
Halol City

03/10/2022

🚩 ⚔ જાહેર આમંત્રણ 🚩⚔

ક્ષત્રિય સમાજ હાલોલ તાલુકા અને સર્વ સમાજ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ ક્ષત્રિય વીર શિરોમણી #મહારાણા_પ્રતાપજીની પ્રતિમાનું અનાવરણ પ.પૂ ધર્માચાર્ય મહામંડલેશ્વર #અખીલેશશ્વરદાસજી મહારાજ તથા પ.પૂ મહંત શ્રી #રામશરણદાસજી મહારાજના કર કમલો દ્વારા તથા ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી #હર્ષભાઈ_સંઘવીજી ની અધ્યક્ષતામાં તથા સાંસદ શ્રીમતી #ગીતાબેન_રાઠવા અને હાલોલ વિધાનસભાના લોક લાડીલા અને પ્રજાવત્સલ ધારાસભ્યશ્રી #જયદ્રથસિંહજી_પરમાર સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં અને હજારો ક્ષત્રિયોની સાક્ષીમાં મહારાણા પ્રતાપજી ની પ્રતિમા ના અનાવરણ વિધિ કાર્યક્રમમાં આપ સૌ ક્ષત્રિયોને તથા સૌ હિન્દુ ધર્મ ના સર્વ સમાજને #મહા_શસ્ત્રપૂજન કરવા માટે ભાવભર્યું આમંત્રણ....

તારીખ:૫/૧૦/૨૦૨૨

સમય:સવારે ૯:૩૦ કલાકે

સ્થળ: શ્રી રામજી મંદિર કણજરી

Harsh Sanghavi
Jaydrathsinhji Parmar

01/10/2022

જાહેર આમંત્રણ , જય મહારાણા પ્રતાપસિંહજી

ક્ષત્રિય સમાજ હાલોલ તાલુકા અને સર્વ સમાજ દ્વારા દશેરાના પાવન પર્વ નિમિત્તે હિન્દુ હૃદય સમ્રાટ ક્ષત્રિય વીર શિરોમણી મહારાણા પ્રતાપજી ની પ્રતિમાનું અનાવરણ પ.પૂ ધર્માચાર્ય મહામંડલેશ્વર અખીલેશશ્વરદાસજી મહારાજ તથા પ.પૂ મહંત શ્રી રામશરણદાસજી મહારાજના કર કમલો દ્વારા તથા ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી જી ની અધ્યક્ષતામાં તથા સાંસદ શ્રીમતી અને હાલોલ વિધાનસભાના લોક લાડીલા અને પ્રજાવત્સલ ધારાસભ્ય શ્રી .parmar સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં અને હજારો ક્ષત્રિયોની સાક્ષીમાં મહારાણા પ્રતાપજી ની પ્રતિમા ના અનાવરણ વિધિ કાર્યક્રમમાં આપ સૌ ક્ષત્રિયોને તથા સૌ હિન્દુ ધર્મ ના સર્વ સમાજને મહાશસ્ત્રપૂજન કરવા માટે ભાવભર્યું આમંત્રણ....

તારીખ:૦૫/૧૦/૨૦૨૨ , સમય:સવારે ૯:૩૦ કલાકે

સ્થળ: શ્રી રામજી મંદિર કણજરી

01/10/2022

#જાહેર_આમંત્રણ
#જય #મહારાણા_પ્રતાપસિંહજી
ક્ષત્રિય સમાજ હાલોલ તાલુકા અને સર્વ સમાજ દ્વારા #દશેરાના પાવન પર્વ નિમિત્તે હિન્દુ હૃદય સમ્રાટ ક્ષત્રિય વીર શિરોમણી #મહારાણા_પ્રતાપજી ની પ્રતિમાનું અનાવરણ પ.પૂ ધર્માચાર્ય મહામંડલેશ્વર #અખીલેશશ્વરદાસજી_મહારાજ તથા પ.પૂ મહંત શ્રી #રામશરણદાસજી_મહારાજ ના કર કમલો દ્વારા તથા ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી #હર્ષભાઈ_સંઘવીજી ની અધ્યક્ષતામાં તથા સાંસદ શ્રીમતી #ગીતાબેન_રાઠવા અને હાલોલ વિધાનસભાના લોક લાડીલા અને પ્રજાવત્સલ ધારાસભ્ય શ્રી #જયદ્રથસિંહજી_પરમાર સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં અને #હજારો_ક્ષત્રિયોની_સાક્ષીમાં #મહારાણા_પ્રતાપજી ની પ્રતિમા ના અનાવરણ વિધિ કાર્યક્રમમાં આપ સૌ ક્ષત્રિયોને તથા સૌ હિન્દુ ધર્મ ના સર્વ સમાજને #મહા_શસ્ત્રપૂજન કરવા માટે ભાવભર્યું આમંત્રણ....

તારીખ:૦૫/૧૦/૨૦૨૨
સમય:સવારે ૯:૩૦ કલાકે
સ્થળ: શ્રી રામજી મંદિર કણજરી

C R Paatil
Harsh Sanghavi
Jaydrathsinhji Parmar

Photos from Jaydrathsinhji Parmar's post 24/09/2022
20/09/2022

એ હાલો...નવલી નવરાત્રીમાં ગરબે ઘૂમવા

આપણા હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી .parmar સાહેબના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી હાલોલ તથા માઁ શક્તિ ગરબા ગૃપ (નર્મદાનગર - મધુવન પાર્ક) દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવ ૨૦૨૨માં નર્મદા નગર,મધુવનપાર્ક ગરબા ગ્રાઉન્ડ હાલોલ ખાતે સર્વે ખેલૈયાઓને (TARANA MUSICAL GROUP) ડૉ.નિરાલીબેન સોનીના મધુર કંઠે મન મૂકી ને ગરબા ઘૂમવા ભાવભર્યુ આમંત્રણ ..

સ્થળ : માઁ શક્તિ ગરબા ગૃપ | નર્મદા નગર, મધુવનપાર્ક ગરબા ગ્રાઉન્ડ , કંજરી રોડ , હાલોલ

Photos from BJP4Halol's post 20/08/2022

હાલોલ નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ વોર્ડના અંદાજીત 1 કરોડ અને 30 લાખના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ આજ રોજ હાલોલ વિધાનસભાના લોકપ્રિય શ્રી #જયદ્રથસિંહ_પરમાર સાહેબના વરદ હસ્તે જીલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી #મયુરધ્વજસિંહ_પરમાર,હાલોલ નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ તથા સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

Photos from BJP4Halol's post 20/08/2022

હાલોલ નગરપાલિકા વિસ્તારમા આવેલ સ્મશાન ખાતે આજ રોજ અંદાજીત 21 લાખથી વધુ રકમના માતબર ખર્ચથી તૈયાર થનાર ગેસ સંચાલિત સ્મશાન ચિતાના કામનું ખાતમુહૂર્ત હાલોલ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી #જયદ્રથસિંહ_પરમાર સાહેબ,જીલ્લા સહકારી સંઘના ડિરેક્ટર શ્રી #મયુરધ્વજસિંહ_પરમાર તથા હાલોલ નગરપાલિકાના સદસ્યશ્રીઓ તથા સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

Photos from BJP4Halol's post 10/08/2022

આજરોજ #ભારતીય_જનતા_પાર્ટી હાલોલ નગર અને તાલુકા ના સંયુક્ત ઉપક્રમે હાલોલ વિધાનસભાના લોક લાડીલા ધારાસભ્યશ્રી #જયદ્રથસિંહજી_પરમાર સાહેબની અધ્યક્ષતામાં િરંગા કાર્યક્રમ અંતર્ગત #તિરંગા_યાત્રા કરવામાં આવી. જેમાં સહકારી સંઘ પંચમહાલ જીલ્લા ડિરેક્ટર શ્રી #મયુરધ્વજસિંહજી_પરમાર, ભારતીય જનતા પાર્ટી ના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, સૌ નગરજનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ પણ તિરંગા યાત્રામાં જોડાયા.



Narendra Modi
BJP Gujarat
C R Paatil
BJP4Halol
Jaydrathsinhji Parmar

01/08/2022

૧૨૮ - હાલોલ વિધાનસભાના ધારાસભ્ય શ્રી #જયદ્રસિંહજી_પરમાર સાચા અર્થમાં #પ્રજાવત્સલ ધારાસભ્ય....
#પંચમહાલ_દર્પણ_સાપ્તાહિક નો ખૂબ ખૂબ આભાર... ખરા અર્થમાં દર્પણ જેવું કાર્ય કરી રહ્યા છો..
Narendra Modi
BJP Gujarat
C R Paatil
BJP4Halol
Jaydrathsinhji Parmar

Videos (show all)

#HappyNewYear✨ નૂતન વર્ષાભિનંદન🙏🏻✨ઈશ્વર આપ સૌ ના પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે સાથે નવું આવનારું...
🚩 ⚔ જાહેર આમંત્રણ  🚩⚔ક્ષત્રિય સમાજ હાલોલ તાલુકા અને સર્વ સમાજ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ ક્ષત્રિય વીર શિરોમણી #મહારાણા_પ્...
🚩 ⚔ જાહેર આમંત્રણ  🚩⚔ક્ષત્રિય સમાજ હાલોલ તાલુકા અને સર્વ સમાજ દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ ક્ષત્રિય વીર શિરોમણી #મહારાણા_પ્...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત  ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનાં ઉપક્રમે Hiten Kumaar  દ્વારા પ્રસ્તુત ચાંપાનેર મહોત્સવમ...
જાંબુઘોડા હાલોલમાં ધારાસભ્યની અધ્યક્ષતામાં બાઈક રેલી યોજાઇ
🇨🇮🎊 આમંત્રણ 🎊🇨🇮👉હાલોલ નગરની સૌ જનતાને વિનંતીકે *ભારતીય જનતા યુવા મોરચા હાલોલ શહેર* દ્વારા આગામી 30/08/2018 ના રોજ આપણા સ...
सबका साथ, सबका विकास।