જનતા ગેરેજ - જૂનાગઢ

જનતા ગેરેજ - જૂનાગઢ

જુનાગઢ શહેરમાં રેહતા ૧૦-૧૨ મીત્રોએ જન?

31/10/2024

કડવું છે પણ સત્ય છે!

એક લોહીની બોટલ માટે સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કરવી પડે!

તો લગ્નમાં 600 સગા વ્હાલા અને જન્મદિવસ પર 100 મિત્રોનો દેખાડો શું કામનો?

✍🏻 Piyush Vaja

29/10/2024

દેશના લોખંડી પુરુષ એવા માનનીય સરદાર વલ્લભભાઈ પટેલની આગામી જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે “RUN FOR UNITY” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા બહોળી સંખ્યામાં જૂનાગઢના લોકોએ “RUN FOR UNITY” કાર્યક્રમ માં ખૂબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને ઉપસ્થિત તમામે એક ભારત શ્રેષ્ઠ ભારતના શપથ પણ લીધા હતા

22/10/2024

Girnar lili Parikrama Route

16/10/2024

આશો અનરાધાર
ભારે વરસાદ જુનાગઢ મા

16/10/2024
10/10/2024

નવરાત્રી બાદ ગરબો પાણીમાં કે મંદીરોમા પધરાવવાને બદલે
ચકલીઓનો માળો બનાવી પુણ્યનુ કામ કરવા વિનતી...

10/10/2024

Follow the જનતા ગેરેજ જુનાગઢ ગ્રુપ channel on WhatsApp:

whatsapp.com

08/10/2024

છઠું નોરતું
વણઝારી ચોક ગરબી મંડળ જૂનાગઢ

05/10/2024

દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપર
તા.૫.૧૦.૨૪ ને શનિવાર

જનતા ગેરેજ - જૂનાગઢ Janata Garage Junagadh
👉🏻ફેસબુક પેજ પર લાઈવ ગરબી રાત્રે ૯:૩૦ કલાકે જોઈ શકશો

03/10/2024

પહેલું નોરતું
વણઝારી ચોક ગરબી મંડળ જૂનાગઢ

03/10/2024

જે રીતે બુલડોઝર નો ઉપયોગ થાય છે તેવી જ રીતે બુલડોઝર નો ઉપયોગ આ લુખ્ખા તત્વો પર પણ થવો જોઈએ.જે તલવારો અને ધોકા લઈને હાલતા સીન સપાટા કરવા નીકળી પડે છે.
[અમદાવાદ ની ઘટના ]

29/09/2024

ગીરનાર પર્વત પર અનરાધાર વરસાદ નાં કારણે કાળવા નંદી માં ધોડાપુર.....

વિડિયો નાં ૧૫ મિનિટ બાદ પાણી નો પ્રવાહમાં ધટાડો થયો છે જેની નોંધ લેવી..

જુનાગઢ ની જનતા ને નમ્ર વિનંતી છે 🙏🙏🙏🙏

કે બંને ત્યાં સુધી કામ વગર ધરની બહાર જવાનું ટાળવું જોઈએ જુનાગઢ નાં ધણી જગ્યાઓએ રોડ રસ્તા ઓનાં કામ ચાલુ હોવાથી ખોદવામાં આવ્યા છે
જેમાં વરસાદી પાણી ભરાઇ ગયાં હોવાથી નાના મોટા અકસ્માત પણ થઈ શકે છે

જે હવામાન વિભાગે આગાહી કરી છે તે આપણે તેની ગંભીરતા લેવાની ખાસ જરૂર છે

નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરી લેવું જોઈએ

જુનાગઢ પોલીસ તંત્ર દ્વારા જે વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા ત્યાં સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું

ખુબ ખુબ અભિનંદન 💐

29/09/2024

HAPPY STREET
પરેડ

27/09/2024

જુનાગઢ શહેર માં એક કલાક થી વિઝડી નાં કડાકાભડાકા ની સાથે અનરાધાર વરસાદ શરૂ થયો....

Photos from જનતા ગેરેજ - જૂનાગઢ's post 27/09/2024

સંદેશ ન્યુઝ પેપર
તા.૨૭.૯.૨૪ ને શુક્રવાર

25/09/2024

આટલા મોટા કાર્યાલયમાં થોડું ઘણું તો દબાણ હાલે.
ફુટે 12 ઇંચ નો ફેર તો હાલે.
માપે કેવાય આટલું દબાણ તો

22/09/2024

ઝાંઝરડા ચોકડીથી ચોબારી ફાટક સુધી આજરોજ HAPPY STREETS નું આયોજન થયું હતું.
તેમાં મહાનગર પાલિકા દ્વારા સ્વછતા અભિયાન અંતર્ગત જાગૃતિ ફેલાય તે બાબત આયોજન કરેલ હતું.

Photos from જનતા ગેરેજ - જૂનાગઢ's post 21/09/2024

જુનાગઢ કલેક્ટરશ્રીનો તેમજ એ ડિવિઝન પોલીસનો ખુબ ખુબ આભાર

ઝાંઝરડા ગામમાં સરકારી અનાજને બારોબાર વેચી નાખવાના પ્રકરણમાં એ ડીવીઝન પોલીસ દ્વારા આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો

19/09/2024

સદસ્ય બનાવવા માટે ટોલનાકું જ બનાવી નખાય,
જેને આગળ જાવુ હોય તો ઓટીપી આપી ને જાય

09/09/2024

આવકાર દાયક પગલું
જુનાગઢ સીવીલ હોસ્પિટલમાં દર્દીઓની સાથે આવનાર સગા અને મુલાકાતીઓ માટે અલગ અલગ પ્રકારના પાસ આપવાની સીસ્ટમ શરૂ.

Videos (show all)

GTPL JUNAGADH NEWSતા.૭.૧૧.૨૩ ને મંગળવાર
जूनागढ़ एवं गुजरात के सभी सनातन धर्म प्रेमी जनता को आमंत्रण है की यह धर्मसभा मे अवश्य पधारे ।।स्थल - भारती आश्रम,भवनाथ तल...
जूनागढ़ एवं गुजरात के सभी सनातन धर्म प्रेमी जनता को आमंत्रण है की यह धर्मसभा मे अवश्य पधारे ।।स्थल - भारती आश्रम,भवनाथ तल...
जूनागढ़ एवं गुजरात के सभी सनातन धर्म प्रेमी जनता को आमंत्रण है की यह धर्मसभा मे अवश्य पधारे ।।स्थल - भारती आश्रम,भवनाथ तल...
નવમું નોરતુંભુવારાસવણઝારી ચોકજૂનાગઢ
નવમું નોરતુંસળગતી ઈંઢોણી રાસ વણઝારી ગરબી ચોકજુનાગઢ
નવમું નોરતુંશ્રી દત્તાત્રેય ગરબી મંડળભવનાથ તળેટી.જૂનાગઢ
સાતમું નોરતુંભુવા રાસવણઝારી ચોક.જુનાગઢ
સાતમું નોરતુંમહિસાસુર વદ રાસવણઝારી ચોક.જુનાગઢ
સાતમું નોરતુંસ્કેટિંગ રાસવણઝારી ચોક.જુનાગઢ

Telephone