M.T.B Arts college Ex-student council

M.T.B Arts college Ex-student council

This page is official page operated by Ex-student council M.T.B Arts college athwalinse surat. This council established at 15/06/2014

25/04/2020
Timeline photos 11/04/2018
13/01/2018

આજરોજ બપોરે 1 કલાકે એમ.ટી.બી આર્ટ્સ કોલેજ ના ભૂતપૂર્વ વિધાર્થી મંડળ ની મીટિંગ કોલેજ ખાતે મળી હતી જેમાં આગામી તારીખ 27/01/2018 ના રોજ સાંજે 6.00 કલાકે તારામતી હોલ પી.ટી.સાયન્સ કોલેજ ખાતે યોજાનાર ભૂતપૂર્વ વિધાર્થી ઓ ના સ્નેહમિલન સમારોહ અને ફેબ્રુવારી મહિના માં વધારે માં વધારે ભુતપૂર્વ વિધાર્થી ઓ ભેગા થાય અને કોલેજ ના શતાબ્દી મહોત્સવ માં સહભાગી થાય એ માટે મોટા અને ભવ્ય કાર્યક્રમ કરવા અંગે ચર્ચા ઓ થઈ હતી .......
ઉપરાંત 27/01/2018 ના રોજ યોજાનાર મિલન સમારોહ ના કાર્યક્રમ માં વધુ માં વધુ ભૂતપૂર્વ વિધાર્થી ઓ નો મીડિયા / સોશિયલ મીડિયા અને વ્હોટસપગ્રુપ ના સંપર્ક થકી વધારે માં વધારે ભૂતપૂર્વ વિધાર્થી ઓ સુધી સંદેશો પહોંચે અને 27 મી ના કાર્યક્રમ માં હાજર થાય એ માટે ના પ્રયાસો ની ચર્ચા ઓ થઈ હતી ...જેમાં મંડળ ના પ્રમુખ શ્રી આચાર્યા પાડવી સાહેબ ચેરમેનશ્રી કદીરભાઈ પીરઝાદા સાહેબ પ્રાધ્યાપક અને મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ , ભરતભાઇ પાઠક , નૈસધભાઈ દેસાઈ નરેશભાઈ કાપડિયા, બ્રિજેશ બોઘાવાલા સાજીદ ભાઈ કુરેશી, બેટવાલા , તેમજ દિનેશ રાયકા ના ઓ ઉપસ્તિથ રહ્યા હતા ..... ...
આપ સહુ મિત્રો ને નમ્ર અપીલ છે કે આપ ના સમય માં સાથે ભણેલા વિધાર્થી ઓ જોડે સંપર્ક કરી વધુ માં વધુ વિધાર્થી ઓ 27 ના મિલન સમારોહ માં જોડાય એ માટે પ્રયત્નશીલ રહેશો .....આભાર ....
Share this message to all MTB ex students whom you know and make this program success.

06/01/2018

આજરોજ એમ.ટી.બી. આર્ટ્સ કોલેજના ભુતપૂર્વ વિધાર્થી મંડળ દ્વારા મંડળના પ્રમુખ અને આચાર્યશ્રી ર્ડો. એમ.એસ.પાડવી ચેરમેન શ્રી કદીરભાઈ પીરઝાદા વાઈસ ચેરમેન શ્રી બ્રિજેશ બોઘાવાલા અને શ્રી દિનેશ રાયકા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ તેમજ અન્ય હોદેદારો શ્રીઓ ભરતભાઇ પટેલ, તેજસ પટેલ, અરવિંદ પાટીલ, મૂર્તઝા રેલવેવાળા, સાજીદ કુરેશી સહિત સુરત મનપા ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોલેજના ભૂતપૂર્વ વિધાર્થી રાજેશભાઇ દેસાઈ નાઓ દ્વારા આગામી તારીખ 27/01/2018 ને શનિવાર ના રોજ સાંજે 6.00 કલાકે તારામતી હોલ પી.ટી સાયન્સ કોલેજ ખાતે એમ.ટી.બી આર્ટ્સ કોલેજ ના શતાબ્દી વર્ષની ઉજવણી કરવાના ભાગરૂપે અને આવનારા સમયમાં થનારા કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરવા કોલેજના ભૂતપૂર્વ વિધાર્થીઓ વિધાર્થીનીઓ નું (ગેટ ટૂ ગેધર ) મિલન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે જે અંગે આજરોજ એમ.ટી.બી આર્ટ્સ કોલેજ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વધું માં વધું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાઈ એનું આહવાન કરવામાં આવ્યુ હતું. એમ.ટી.બી આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા સર્વે વિધાર્થી - વિધાર્થીનીઓ ને પધારી શોભા માં અભિવૃદ્ધિ કરવા સાદર નિમંત્રણ પાઠવી એ છીએ ......

Photos from M.T.B Arts college Ex-student council's post 05/01/2018

Felicitation program happen at 05/01/2018 for our former proffesers with the chief guest honorable padam shree Dr.sh*tanshu yashchandra at the central hall of M.T.B arts college.

29/09/2014

It's glad to announce that M.T.B Arts college get highest point 3.16 C.G.P.A in NAAC evaluation congratulation to all students and ex-students of M.T.B Arts college,,,,,,,.........

Photos from M.T.B Arts college Ex-student council's post 29/09/2014

Website