Gujarat Tour Yatra

Gujarat Tour Yatra

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gujarat Tour Yatra, Tour Agency, 34, Rohitpark Society, opp. kishannagar, Danilimada, .

06/09/2024
Photos from Gujarat Tour Yatra's post 11/08/2024

Statue Of Unity Tent City Narmada

Photos from Gujarat Tour Yatra's post 11/08/2024
Photos from Gujarat Tour Yatra's post 16/04/2021

*અવિસ્મરણીય અકલ્પનીય સાહસિક યાદગાર પ્રવાસ તથા ધજાનો લાહવો*
*श्री रणेश्वर हनुमानजी मंदिर*(રણમા એકલધામ થી આશરે ૧૨ કી.મી તથા બાભણકા(ખડીર) થી આશરે ૮ કી.મી દૂર હનુમાન બેટ મા આવેલ અલોકિક,નયનરમ્ય,ચમત્કારિક સ્થાન)
ચા પીતા પીતા વિચાર આવ્યો કે કાલે ધુળેટી છે.તો કોઈ સારી જગ્યાએ ઉજવીએ તો અમારી નજર સામે હનુમાનજી દાદાનુ મંદિર અને સફેદ રણ સામે આવ્યું.નક્કી કર્યું અને મોહનભાઈ ને ફોન કર્યું તો કહે આવો વાંધો નઈ અને દશરથભાઈને ફોન કર્યો તો કહે જઈએ પરંતુ થોડું કઠિન છે.રણમા પાણી હશે પરંતુ જવાનો વિચાર એટલો દ્રઢ હતો કે કોઈ પણ પરિસ્થિતિમા જવું છે. બજારમા ધજા સિવડાવા માટે ગયા તો ૫-૭ બીજા મિત્રો તૈયાર થયી ગયા અમે સવારે ૪ વાગે ભચાઉથી નિકળવા નું નક્કી કર્યું સવારે ૪:૧૫ એ ભચાઉ થી ૬ મિત્રો તથા ૨ મિત્રો ચોબારી એકલમાતા જવા નીકળ્યા. ૫:૧૫ એકલમાતા દર્શન કરી ૫:૩૦. એ રણમા ઉતર્યા અને અમારા પ્રવાસની શરૂઆત થયી.સામે કિનારે બાભણકા (ખડીર)થી મોહનભાઇ અને બીજા ૩ મિત્રો પણ નીકળ્યા. રણમા થોડા ચાલ્યા એટલે જૂનો બનાવેલ રસ્તો ખતમ થયો અને પાણીની શરૂઆત થઈ.સવારે ૬ વાગ્યાનુ દ્રશ્ય ચંદ્રનુ શીતળ પ્રકાશ અફાટ સફેદ રણમા ભરેલા પાણીમા પ્રતિબિંબિત થતુ હતુ એ સ્વર્ગની અનુભૂતિ કરાવતો હતો.બધા મિત્રો એ સવારનુ ખુશનુમા વાતાવરણ માણતા આગળ વધી રહ્યા હતા. ઘણા નવા મિત્રો હતા તો એ ફોટો પડાવી રહ્યા હતા. પરંતુ એ આ સફેદ રણથી અજાણ હતા કે સૂર્યની રોશની સાથે સાથે શીતળ લાગતો આ રણ ૧૦-૧૧ વાગતા ભયંકર રેગિસ્તાન જેવું લાગશે. અમને ખબર હતી કે રસ્તામાં પાણી ક્યાંય મળશે નઈ એટલે ૩ લિટર જેટલું પાણી અને થોડો નાસ્તો દરેકના બેગ મા હતુ.૨ કિમી જેવું ચાલ્યા હશું અને સુર્યોદય થયો પરંતુ અમારી મંજિલ હજુ ક્યાંય દૂર દૂર સુધી નજરે નથી સામે છે તો અફાટ રણ અને ચારેબાજુ પાણી અને નીચે જામેલું મીઠું જ્યાં નજર કરો ત્યાં પાણીને પાણીને જાણે કોઈ બરફ વર્ષા વાડા વિસ્તારમા હોઈ એવું ચમકતું હતુ.બસ આ બધી અનુભૂતિ કરતા હતા ત્યાં હવે કઠિન પ્રવાસની શરૂઆત થઈ ગયી હતી.ગોઠણ સમા પાણીમા ચાલતા હતા એમાં જામેલા મીઠા ઉપર પગ મૂકતા જ પગ જાણે મોતી ગોતવા માટે જેમ ગોતાખોર ડૂબકી લગાવે એમ મીઠાની પરત તોડી ડૂબકી મારે એટલે પગમા ચંપલ પણ ના પહેરાય. પગ મૂકો એટલે મીઠાની પરત કાંચની જેમ લાગે અને પરત તૂટી ને પગ અંદર જાય એટલે પગ ની ઉપર ની બાજુ પરતની ધાર લાગે. આવો રસ્તો હજુ અમે ૫૦૦ મીટર પણ નહિ કાપ્યો હોય અને બધાન

28/03/2021

May your life be more coloured with the hues of happiness!
Enjoy the festive spirit and the music of the celebration... Happy Holi

Thanks and Regards
Jignesh Sagar
Managing Director
Gujarat Tour Yatra
+91 - 9328814657 / 8460801716

10/03/2021

Lord Shiva fills into us his divine blessings and gives us solidarity to move forward with truth, purity, and divinity. A happy Maha Shivaratri to all. Har Har Mahadev!