KuldipSinh Vaghela
President
Vadodara City Youth Congress
ૐ શાંતિ...
મારા મોટા બેન દક્ષાબા વિરેન્દ્રસિંહ જાડેજા નું તારીખ ૧૦/૦૪/૨૦૨૪ ના રોજ દુઃખદ નિધન થયું છે...
કદીના ભૂલાય તમારી યાદ
હેતનો ભંડાર, મારી બહેન છે. વહાલનો વરસાદ, મારી બહેન છે.
હું કરું તોફાન, ધાંધલ ને ધમાલ, આપતી પરસાદ, મારી બહેન છે. બહેનનો હું ભાઈલો છું લાડકો, શિસ્તની સરકાર મારી બહેન છે.
ભાવનાનું ગીત મીઠું ગુંજતું, રણકતી કરતાલ, મારી બહેન છે. મારી બહેન છે.
જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ ભાઈ सुनिलसीह चौहाण
જીવનમાં ખુબ આગળ વઘો તેવી શુભકામનાઓ...
ગોરવા માં ગણપતિ વિસર્જન માં નીરસ માહોલ બનાવવા માટે જવાબદાર કોણ...
વડોદરા શહેર યુથ કોંગ્રેસ ની કરોબારી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભીખાભાઈ રબારી સાહેબ, તેમજ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ ભાઈ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા અને માર્ગદર્શન આપ્યું...
रघुवंश शिरोमणि यज्ञ सम्राट परम पूज्य कनक बिहारी दास जी महाराज की सड़क दुर्घटना में देहावसान की खबर दुःखद है। वे सनातन धर्म के ध्वज वाहक थे व समाज कल्याण के लिए निरंतर बड़े यज्ञों का आयोजन करते थे। मैं उनके देवलोकगमन पर आदर पूर्वक श्रद्धांजलि अर्पित करता हूं। ॐ शांति।
પ્રજાએ પોતાના હક્ક અને અધિકાર ખોટા બટન દબાવી ગીરવે મૂકી દીધા છે.
સરકાર પાસે મોહનથાળ ના પ્રસાદ ની પણ ભીખ માંગવી પડે છે તે દુઃખદ છે...
#ભારતનું ગૌરવ,અનોખા વીર યોદ્ધા, મરાઠા સામ્રાજ્યના સ્થાપક, કુશળ સંચાલક, મહાન યોદ્ધા #છત્રપતિ #શિવાજી મહારાજ ને જન્મજયંતિ નિમિતે કોટી કોટી વંદન.
सत्य शिव है, अनंत शिव हैं,
अनादि शिव हैं, ओंकार शिव हैं,
शिव ही ब्रह्मा, शिव ही शक्ति।।
आप सभी को महाशिवरात्रि के पावन पर्व की हार्दिक शुभकामनाएं।
નૂતન વર્ષે અમારો સંકલ્પ
ઘર વપરાશની વીજળીમાં 300 યુનિટ ફ્રી વીજળી આપીશું
કામ તો કોંગ્રેસે જ કર્યા હતા અને કોંગ્રેસ જ કરશે
કોંગ્રેસની સરકારે પહેલા ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં મફત કન્યા કેળવણીની શરૂઆત કરી અને હવે દીકરીઓને માસ્ટર ડીગ્રી સુધી મફત શિક્ષણ આપશે
યોગ અને અધ્યાત્મ ક્ષેત્રે અસંખ્ય શ્રદ્ધાળુઓના પ્રેરણાદાતા, લકુલીશ પરંપરાના કુલગુરુ સ્વામિ રાજર્ષિ મુનિજી બ્રહ્મલીન થયાના સમાચાર દુઃખદ છે.
ઈશ્વર દિવ્ય આત્માને શાંતિ અર્પે તેમજ સેવકગણ અને અનુયાયીઓને અચાનક આવી પડેલ આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું 🙏 l
કોંગ્રેસના વાયદા, હવે બનશે કાયદા
ગુજરાત કોંગ્રેસનો સંકલ્પ "તંદુરસ્ત નાગરિક, તંદુરસ્ત રાજ્ય"
જય ભગવાન,
બ્રહ્મલીન પરમ પૂજ્ય ગુરુજી સ્વામી રાજર્ષિ મુનિજી ના..
અંતિમ દર્શન કૃપાલુ આશ્રમ.. મલાવ માં આજે તારીખ 30 ઓગસ્ટ સવારે 8:30 વાગ્યે રાખેલ છે, ત્યારબાદ કાયાવરોહણ માં 2.00 થી 3.00 વાગ્યા સુધીમાં દર્શન થશે.
તા. 31 ઓગસ્ટ બુધવારે, સવારે 11.00 વાગ્યે, રાજરાજેશ્વર ધામ , જાખણ, (લિંબડી, સુરેન્દ્રનગર) માં અગ્નિસંસ્કારવિધિ કરવામાં આવશે.. ૐ શાંતિ
ગઈકાલે માંજલપુર ખાતે બીજ નિમિત્તે રામદેવપીર નો પાઠ રાખવામાં આવ્યો હતો માટે દર્શન કરવાનો લાભ મળ્યો...
એક સમયે કેરોસીન માટે કતારો લાગતી હતી, હવે પેટ્રોલ અને ડીઝલ માટે કતારો છે!
ભાજપ સરકારને વિકાસ મુબારક
લદ્દાખમાં બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ 🙏
द्वंद्व कहाँ तक पाला जाए , युद्ध कहाँ तक टाला जाए , तू वंशज है राणा का , फेंक जहाँ तक भाला जाए !!
मुगलों के काल , मां भारती के लाल ,
#महाराणा_प्रताप जी की , जयंती पर नमन !!
જય જય ગરવી ગુજરાત
ખંત , ખમીર અને ખુશીની અમીરાત ગુજરાત
સાહસ , સંવાદ , સમર્પણનું સગપણ ગુજરાત
સમજદારી ભરી સમતાનુ સરનામુ ગુજરાત
ગુજરાત રાજયના સ્થાપના દિવસ ની - હાર્દિક શુભેચ્છાઓ
આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ ઘ્વારા "લોકશાહી બચાવો" "સંવિધાન બચાવો" કાર્યક્રમ રાખવામાં આવેલ હતો અને જીગ્નેશ મેવાણી સાથે થયેલ અન્યાન સામે વિરોધ નોંધાવ્યો
આજ રોજ વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઘ્વારા RTE મા સ્વીકારેલ 8055 ફોર્મ ના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળે અને ખાનગી સ્કૂલો દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવામાં ન આવે એના અનુસંધાનમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને આવેદન આપવામાં આવ્યું.
https://youtu.be/s64RlrPZTyg
ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા શ્રીકૃષ્ણ ભગવાન અને સુભદ્રા જી બાબતે બફાટ કર્યો હતો.
એના વિરોધ માં ભાજપના કાર્યાલય પર હિંદુ ધર્મના મહાગ્રંથ મહાભારત આપવા જતા હતા ત્યારે ભાજપ સરકારની પોલીસ દ્વારા ભાજપ ના કાર્યાલય સુધી જતાં રોક્યા હતા.
ભગવાન દ્વારિકાધીશ ને પ્રાર્થના કરી કે ભાજપ ના પ્રમુખ ને સદબુધ્ધિ આપે.
🙏🌹
हम सबसे पहले और अंत में, भारतीय हैं।
डा. बी.आर. अंबेडकर
#जयंती_की_शुभकामनाएं!
અમુક ભ્રષ્ટ અધિકારીઓ ને લીધે આજે સ્ટેટ મોનીટરીંગ ટિમ પર રેઇડ દરમિયાન લુખ્ખા તત્વો હમલો કર્યો.. psi તેમજ પોલીસ કર્મી ઘાયલ છે...
યુથ કોંગ્રેસ પોલીસની સાથે છે...
વડોદરામાં ફરી પોલીસ પર બૂટલેગરો નો હુમલો
હજી 24/3/2022 ના રોજ યુથ કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરી હતી...
7/12/2021 ના રોજ પણ અમે પોલીસ કમિશનર શ્રી ને જણાવેલ કે વડોદરા મા નસાખોરી ને બંધ કરવો પણ આજે તેવા અસામાજિક તત્ત્વો દ્વારા પોલીસ પર હુમલો કર્યો