Kamleshkumar J Soni

Kamleshkumar J Soni

Official page of Shree Kamleshkumar J Soni member of Bhartiya Janta Party (BJP).

Photos from Kamleshkumar J Soni's post 07/05/2024

લોકસભા ઇલેક્શન
પૂર્વ લોકસભા ઉમેદવાર શ્રી હસમુખ ભાઈ એસ પટેલ જી ની પ્રશનલ ટીમ માં સેવા કાર્ય નો મોકો મળ્યો

Photos from Kamleshkumar J Soni's post 07/05/2024
Photos from Kamleshkumar J Soni's post 05/05/2024

સોની સમાજ સંમેલન
લોક સભા ચુનાવ ઉપક્રમે
ભાજપ ના સમર્થન માં
સમસ્ત સોની સમજ નું મહા સંમેલન માંગલ્ય વાટિકા પાર્ટી પ્લોટ , સોલા ભાગવત પાસે યોજાયું
જેમાં બિસિસિઆઇ ના સેક્રેટરી અને ગાંધીનગર લોકસભા ઉમેદવાર દેશ ના ગૃહ મંત્રી શ્રી અમિત ભાઈ શાહ જી ના પુત્ર શ્રી જય ભાઈ શાહ ની અધ્યક્ષતા માં
શ્રી અમિત ભાઈ શાહ ના ધર્મ પત્ની માનનીય શ્રી સોનલબેન , ડેપ્યુટી મેયર શ્રી જતીન ભાઈ પટેલ , સ્ટેન્ડિંગ કમિટી પૂર્વ ચેયારમેન હિતેશભાઈ બારોટ
સમાજ ના મંડળ , મહામંડળ ના પ્રમુખ ઉપપ્રમુખ , સમાજ ની સંસ્થા ના અગ્રણીઓ , હોદેદારો મોટી સંખ્યા માં હાજર રહ્યા

મંચ અને વ્યવસ્થા સંચાલન જીગર ભાઈ સોની , સંજયભાઈ સોની થડેશ્વર શ્રીમાળી , એ કર્યું
ટીમ દ્વારા સફળ આયોજન થયું
ખૂબ ખૂબ આભાર

કમલેશકુમાર સોની
મેમ્બર આર્થિક સેલ
ભારતીય જનતા પાર્ટી
કર્ણાવતી મહાનગર
9408216777

03/05/2024

*સોની સમાજ સંમેલન*

આજ રોજ લોકસભા ચૂંટણી અનુલક્ષી સોની સમાજ નું સંમેલન *માંગલ્ય પાર્ટી પ્લોટ,* સોલા ભાગવત પાસે એસ જી હાઇવે ખાતે
લોકલાડીલા લોકસભાના ઉમેદવાર શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના પુત્ર શ્રી જયભાઈ શાહ ની અધ્યક્ષતામાં થયું
સોની સમાજ લોકો અગ્રણી બંધુઓ હોદેદારો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા
આ સંમેલન માં વિશેષ હાજરી આપી
આમંત્રિત કરી મંચ પર સ્થાન આપવા તથા મંચ પર વક્તવ્ય નો લાભ આપવા બદલ શ્રી સંજય ભાઈ શ્રીમાળી , શ્રી જીગર ભાઈ સોની નો ખૂબ ખૂબ આભાર
સફળ આયોજન બદલ અગ્રણી આયોજકો ને અભીનંદન સહ આભાર

કમલેશકુમાર સોની
મેમ્બર આર્થિક સેલ
ભારતીય જનતા પાર્ટી
કર્ણાવતી મહાનગર

https://www.facebook.com/share/p/cGBqALcVarG42dCX/?mibextid=oFDknk

Photos from Kamleshkumar J Soni's post 03/05/2024

*સોની સમાજ સંમેલન*

આજ રોજ લોકસભા ચૂંટણી અનુલક્ષી સોની સમાજ નું સંમેલન *માંગલ્ય પાર્ટી પ્લોટ,* સોલા ભાગવત પાસે એસ જી હાઇવે ખાતે
લોકલાડીલા લોકસભાના ઉમેદવાર શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના પુત્ર શ્રી જયભાઈ શાહ ની અધ્યક્ષતામાં થયું
સોની સમાજ લોકો અગ્રણી બંધુઓ હોદેદારો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા
આ સંમેલન માં વિશેષ હાજરી આપી
આમંત્રિત કરી મંચ પર સ્થાન આપવા તથા મંચ પર વક્તવ્ય નો લાભ આપવા બદલ શ્રી સંજય ભાઈ શ્રીમાળી , શ્રી જીગર ભાઈ સોની નો ખૂબ ખૂબ આભાર
સફળ આયોજન બદલ અગ્રણી આયોજકો ને અભીનંદન સહ આભાર

કમલેશકુમાર સોની
મેમ્બર આર્થિક સેલ
ભારતીય જનતા પાર્ટી
કર્ણાવતી મહાનગર

Photos from Kamleshkumar J Soni's post 03/05/2024

*કી - વોટર્સ સંવાદ*
ભારતીય જનતા પાર્ટી
કર્ણાવતી મહાનગ
*રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી*
દ્વારા *કી - વોટર્સ સંવાદ*
ટાગોર હોલ ખાતે

02/05/2024

પધારો પધારો
આવતીકાલે 3/5/24
બપોરે 1 વાગે

આપણા *રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી*
ટાગોર હોલ ખાતે આવી રહ્યા છે
તો આપણા કર્ણાવતી મહાનગરના દરેક વોર્ડ અને મહાનગર ના સેલમાં સંયોજક સહસંયોજક અને મેમ્બરશ્રી ઓ
આપ ની સાથે અન્ય વોર્ડ માંથી આપણા સેલ સમિતિના સભ્યો સાથે આ બેઠકમાં આવે તેવી આપ સૌ પાસે અપેક્ષા છે
*એટલે કે દરેક સેલ માં વોર્ડ , મહાનગર ના સભ્યો આપની સાથે 5 વ્યક્તિ આવે તેવી ચિંતા આપ સૌ કરશો*
ફરજિયાત પધારવા વિનંતી
સૂચના ને 👍Thumb દ્વારા કનફર્મ કરશો

આર્થિક સેલ
સંયોજક
અર્પણ શાહ
સહ સંયોજક
કિન્નર જૈન

9408216777 કમલેશકુમાર સોની
આર્થિક સેલ સભ્ય
ના watsp પર આપ નું કન્ફર્મેશન આપશોજી

Photos from Kamleshkumar J Soni's post 02/05/2024

*અમદાવાદ પૂર્વ લોકસભાના ચુંટણી પ્રચાર*
*સરસપુર રખિયાલ વોડૅ*
*લોક સંપર્ક રાઉન્ડ નં ૮*
*તા ૨-૫-૨૦૨૪ને*
*ગુરુવાર સાંજે:- ૫.૦૦ વાગે*
*અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર શ્રી હસમુખભાઈ પટેલ જી ના પ્રચાર અર્થે લોક સંપર્ક રાઉન્ડ થયો
*ભારતીય જનતા પાર્ટી અમદાવાદ પૂર્વ લોકસભાના , બાપુનગર વિધાન સભા , સરસપુર રખિયાલ વોર્ડ ની ટીમ અગ્રણી હોદેદારો કાર્યકર્તા હજાર રહ્યા
*સરસપુર રખિયાલ વોડૅ*
*બાપુનગર વિધાનસભા*
🙏 *ભારતીય જનતા પાર્ટી*🙏

02/05/2024

*પધારો…. પધારો …,પધારો …,*
*સોની જ્ઞાતિ નું વિરાટ સંમેલન પરીવાર સહિત આમંત્રણ*
અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ
શ્રી બ્રાહ્મણ સોની સમાજ
* ઝાલાવાડ સોની સમાજ
* રાણીપ સોની સમાજ
* ⁠બોપલ સોની સમાજ
* ⁠ ⁠ઇસનપુર સોની સમાજ
* ⁠વેજલપુર સોની સમાજ
* ⁠વઢીયારી સોની સમાજ
* અમદાવાદમાં વસતા અન્ય સોની સમાજ
તથા અમદાવાદ , કલોલ , સાણંદ, બાવળા, ગાંઘીનગર ના તમામ સોની જ્ઞાતિબંધુઓને સૌને ભાવભર્યું આમંત્રણ

તારીખ. 3/ 5/ 2024 ના રોજ ભારતીય જનતા પાર્ટી ના આપણા લોકલાડીલા લોકસભાના ઉમેદવાર શ્રી અમિતભાઈ શાહ સાહેબ ના પુત્ર જય શાહ ની અધ્યક્ષતામાં અમદાવાદની અંદર વસતા સોની સમાજની એક મીટીંગ નું આયોજન કરવામાં આવેલ છે.

*મિટિંગનું સ્થળ:-*
*માંગલ્ય પાર્ટી પ્લોટ,*
*સોલા ભાગવત વિદ્યાપીઠ ની બાજુમાં, એસ.જી. હાઇવે, અમદાવાદ.*
*સાંજે:- 7.00 વાગે*
*તમામે તમામ સોની જ્ઞાતિના ભાઈઓને આવવા માટે નમ્ર વિનંતી અને હાર્દિક આમંત્રણ છે.*

*મીટીંગ બાદ સ્વરુચિ ભોજન લઈશું.*

*જેથી તમામે તમામ ભાઈઓ અને બહેનોએ પરિવાર સાથે આ મિટિંગમાં હાજરી આપી આપણા સોની સમાજનું એક ગૌરવ આપણા સાંસદ માનનીય અમિતભાઈ શાહ સાહેબને જંગી બહુમતીથી જીતાડવા માટે એક સંકલ્પની સાથે ભેગા થઈશું.*
*ભારત માતાકી જય*
*વંદે માતરમ્*

01/05/2024

જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
કર્ણાવતી મહાનગર ના વિશેષ આમંત્રિત સભ્ય , સરસપુર રખિયાલ વોર્ડ ના વરિષ્ઠ અગ્રણી કર્મઠ શ્રી મેરૂજી પદ્માંજી ઠાકોર ને
જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
🌷શતમ:જીવમ:શરદમ્
આપશ્રી નું આયુષ્ય દિર્ધાયુ બને, જીવનની દરેક ક્ષણે સફળતાઓ પ્રાપ્ત કરો તેવી હાર્દિક શુભકામનાઓ સાથે જન્મદિવસ નિમિતે ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ 💐💐💐

કમલેશકુમાર જે સોની
મેમ્બર આર્થિક સેલ
ભારતીય જનતા પાર્ટી
કર્ણાવતી મહાનગર
9408216777

Photos from Kamleshkumar J Soni's post 30/04/2024

વિજય સંકલ્પ સભા
આજ રોજ *તારીખ: 30 એપ્રિલ, 2024 મંગળવાર*
*આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ ની અમદાવાદ પૂર્વ લોકસભા ખાતે વિજય સંકલ્પ સભા નરોડા ખાતે
વોર્ડ નં અગ્રણી કાર્યકર્તા સાથે બાપુનગર વિધાન સભા , સરસપુર રખિયાલ વોર્ડ ટીમ
**કાર્યક્રમ મા જવા માટે બસ દ્વારા કાર્યકર્તા ટીમ સાથે
પોટલયા ચાર રસ્તા , બાપાલાલ કડિયા ચાલી થી
*મેરૂજી ઠાકોર શહેર કારોબારી*
*કમલેશભાઈ સોની આર્થિક સેલ મેમ્બર કર્ણાવતી મહાનગર*
અશ્વિન બ્રહ્મભટ બક્ષીપંચ મોરચાના શહેર કારોબારી રાજીવ પરમાર* *આઈ ટી સેલ ઇન્ચાર્જ વોર્ડ*
ભરતભાઈ રાઠોડ વોર્ડ પ્રમુખ એસ સી મોરચા*
વિક્રમ પરમાર વોર્ડ સહ ઇન્ચાર્જ મન કી બાત*

30/04/2024

*આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી ગુજરાત ના પનોતા પુત્ર શ્રી અમિતભાઈ શાહ ની અમદાવાદ પૂર્વ લોકસભા ખાતે વિજય સંકલ્પ સભા આપણા નરોડા માં રાખેલ છે તો ચાલો આપણે એમને આવકારવા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહીએ*...
*તારીખ: 30 એપ્રિલ, 2024 મંગળવાર*

*સ્થળ: નરોડ ગ્રામ પંચાયતની ઓફિસ ચોક, નરોડા ગામ , અમદાવાદ*
*સમય: 7:30સાંજે કલાકે*
**કાર્યક્રમ મા જવા માટે બસ મુકેલ છે સાંજે 7-00કલાકે બસ પોટલયા ચાર રસ્તા બાપાલાલ કડીયા ની ચાલી*
*(1) મેરૂજી ઠાકોર શહેર કારોબારી*
*(2) કમલેશભાઈ સોની આર્થિક સેલ મેમ્બર કર્ણાવતી મહાનગર*
*(3) અશ્વિન બ્રહ્મભટ બક્ષીપંચ મોરચાના શહેર કારોબારી*
*(૪) રાજીવ પરમાર* *આઈ ટી સેલ ઇન્ચાર્જ વોર્ડ*
*(5) ભરતભાઈ રાઠોડ વોર્ડ પ્રમુખ એસ સી મોરચા*
*(6) વિક્રમ પરમાર વોર્ડ સહ ઇન્ચાર્જ મન કી બાત*
,**કાર્યક્રમ બાદ ભોજન સાથે લઈશું 🙏🙏**

Photos from Kamleshkumar J Soni's post 26/04/2024

જન્મદિવસ ની હાર્દિક શુભકામના
"જનસેવા એજ સંકલ્પ અમારો" જેઓનો જીવન મંત્ર છે,પ્રજાની સેવામાં સતત કાર્યશીલ, બાપુનગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીયશ્રી દિનેશસિંહ કુશવાહ જી જેઓ મારા પ્રેરણા સ્ત્રોત્ર , માર્ગ દર્શક છે દિનેશસિંહ ને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ.

કમલેશકુમાર જે સોની
મેમ્બર
આર્થિક સેલ
ભારતીય જનતા પાર્ટી
કર્ણાવતી મહાનગર
9408216777

Photos from Kamleshkumar J Soni's post 01/04/2024

राजस्थान युवा मंच आयोजित भव्य होली फाग महोत्सव और राजस्थान स्थापना दिवस समारोह में सामिल होने का अवसर प्राप्त हुआI राजस्थानी सांस्कृतिक लोक नृत्य होली- गेर का आयोजन भी हुआI
कार्यक्रम दिनांक 31/3/2024 रविवार को शाहीबाग स्थित श्री सरदार पटेल स्मारक भवन पे संपन्न हुआ
इस कार्यक्रम में विधानसभा के भाजपा के पदाधिकारी,राजस्थानी युवा मंच की पूरी टीम सहित अन्य महानुभाव उपस्थित रहेंI
राजस्थान युवा मंच के अध्यक्ष श्री भवानीसिंग जी शेखावत एवम आयोजक टीम को कार्यक्रम की भव्य सफलता के लिए अभिनंदन शुभकामना

कमलेशकुमार सोनी
मेंबर
आर्थिक सेल
भारतीय जनता पार्टी
कर्णावती महानगर
9408216777

Photos from Kamleshkumar J Soni's post 31/03/2024

કર્ણાવતી ગેર મહોત્સવ 2024

રાજસ્થાની ફ્રેન્ડ યુથ ક્લબ
કર્ણાવતી એગ્રિક્લચર માર્કેટ યાર્ડ એસોસિયેશન
દ્વારા આયોજિત
ગેર મહોત્સવ કાર્યક્રમ માં મનોજ ભાઈ જયસ્વાલ તથા ટીમ મિત્રો ના આમંત્રન ને માન આપી બીજેપી અગ્રણી તથા વેપારી અગ્રણી સાથે વિશેષ અતિથિ તરીકે હાજરી આપી
આમંત્રણ આપી મંચ પર સ્વાગત સમ્માન કરવામાં આવ્યું આયોજક ટીમ નો ખુબ ખુબ આભાર
સુંદર સુવ્યવસ્થિત રાજસ્થાની સાંસ્કૃતિક ગેર મહોત્સવ સફળ આયોજન માટે હાર્દિક શુભકામના અભીનંદન
આ કાર્યક્રમ માં સાથે મેરૂજી ઠાકોર , નરેશભાઈ સોની , અશ્વિનભાઇ બ્રહ્મભટ્ટ , ભરતભાઈ રાઠોડ , રાજીવભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા

કમલેશકુમાર સોની
મેમ્બર આર્થિક સેલ
ભારતીય જનતા પાર્ટી
કર્ણાવતી મહાનગર

Photos from Kamleshkumar J Soni's post 31/03/2024

પૂર્વ લોકસભા ઉમેદવાર હસમુખભાઈ પટેલ જી નો સ્વાગત કાર્યક્રમ કાર્યકર્તા મુલાકાત
*🪷 ભારતીય જનતા પાર્ટી*
આજ તા.૩૧/૦૩/૨૦૨૪ રવિવાર
*અમદાવાદ પૂર્વ લોકસભા ના ભારતીય જનતા પાર્ટીના લોક લાડીલા ઉમેદવાર શ્રી હસમુખભાઈ પટેલ સાહેબ* નું સ્વાગત કાર્યક્રમ
માનનીય ધારાસભ્ય શ્રી દિનેશ સિંહ કુશવાહ જી ના કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો
સોની સમાજ અગ્રણી , વહેપારી અગ્રણી ડોકટર ટીમ તથા અગ્રણી હોદેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું

કમલેસકુમાર સોની
મેમ્બર આર્થિક સેલ
ભાજપ
કર્ણાવતી મહાનગર
9408216777

સરસપુર રખિયાલ વોર્ડ , બાપુનગર વિધાનસભા

Photos from Kamleshkumar J Soni's post 31/03/2024

होली मिलन समारोह
राजस्थान गुजरात मैत्री संघ (संयोजक श्री नरेन्द्र सिंह पुरोहित) टीम की ओर से आयोजित 5 दिवसीय राजस्थान महोत्सव में आज राजस्थानी सांस्कृतिक कार्यक्रम में उपस्थित रहे
शानदार भव्य सफल आयोजन हेतु टीम को हार्दिक अभिनंदन बधाई

Photos from Kamleshkumar J Soni's post 30/03/2024

આજ રોજ ભારતીય જનતા પાર્ટી
સરસપુર રખિયાલ વોર્ડ ની મિટિંગ

પૂર્વ લોકસભા મધ્યસ્થ કાર્યાલય બાપુનગર ખાતે
લોકસભા ચૂંટણી તૈયારી ના ભાગ રૂપે
*ઘર ઘર સંપર્ક અભિયાન*
અંતર્ગત અગત્ય ની મીટીંગ થઈ
સૌ હોદ્દેદાર,શક્તિકેન્દ્ર ના પ્રભારી,સંયોજક સહ સંયોજક..તેમજ લોકસભા તથા વિધાનસભાના વ્યવસ્થા સમિતિના સભ્યો શ્રીઓ તથા તમામ મોરચાના હોદ્દેદાર શ્રીઓ મીટીંગ માં હાજર રહ્યા

ટીમ ભાજપ

28/03/2024
27/03/2024

ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.

ઈશ્વર આપને રાષ્ટ્રની વધુ સેવા કરવાની શક્તિ, દિર્ઘાયુ તેમજ સમૃધ્ધ જીવન અર્પે એવી પ્રાર્થના.

Photos from Kamleshkumar J Soni's post 25/03/2024

*👉पास वितरण व कार्यक्रम आयोजन बैठक हेतु सूचना*

आदरणीय श्री 🙏 नमस्कार

आपश्री को सूचित हो कि आप सभी के अमूल्य सहयोग से *राजस्थान युवा मंच* द्वारा आगामी होली व राजस्थान स्थापना दिवस के उपलक्ष्य में 31/03/2024 रविवार, शाम को *सरदार पटेल स्मारक भवन, शाहीबाग* में एक भव्य रंगारंग *"फ़ाग महोत्सव"* कार्यक्रम आयोजित किया जा रहा है।
उपरोक्त कार्यक्रम के *Entry Pass* वितरण व कार्यक्रम की भिन्न भिन्न जिम्मेदारी बांटने हेतु एक महत्वपूर्ण बैठक आज *26 मार्च 24 रविवार शाम 8:00 बजे*
*घासीराम चौधरी भवन, घेवर चार रास्ते के पास, शाहीबाग, अहमदाबाद* पर रखी गई है।
इस बार उपस्थित रहने वाले समाज बंधुओं हेतु Entry Pass पर छपे कूपन द्धारा *लक्की ड्रॉ* के माध्यम से आर्कषक उपहार व *फ्री मेडिकल जांच, आंखों के नंबर की जांच* व जरूरतमंद को मुफ्त चश्मा वितरण भी रखा गया है।
अतः आपश्री का इस बैठक में अग्रणी कार्यकर्ताओं संग उपस्थित रहना महत्वपूर्ण है। कृपया आप जरूर से समय पर उपस्थित रहें।
आपके आभारी
समस्त टीम - राजस्थान युवा मंच
संपर्क - 9426006590

25/03/2024

होली के पावन पर्व की हार्दिक शुभकामना
*आपको और आपके परिवार को होली की हार्दिक शुभकामनाएँ*
*होली के अवसर पर, ईश्वर से यही कामना है कि होली का पर्व आपके जीवन में अनेकानेक सफलताएँ एवं अपार खुशियाँ लेकर आए, साथ में वैभव, ऐश्वर्य, उन्नति, प्रगति,अच्छा स्वास्थ्य, प्रसिद्धि और समृद्धि के साथ साथ आजीवन आपको जीवन के पथ पर गतिमान रखे* |

कमलेशकुमार सोनी
मेंबर आर्थिक सेल
भारतीय जनता पार्टी
कर्णावती महानगर
9408216777

Photos from Kamleshkumar J Soni's post 23/03/2024

આજ રોજ
*ડાકોર પદયાત્રી સેવા કેમ્પ મુલાકાત લીધી*
વિશેષ માં જય રણછોડ મિત્ર મંડળ સેવા ટ્રસ્ટ સરસપુર
સેવા કેમ્પ બોરડી ખાતે મુલાકાત
*તા. ૨૩-૦૩-૨૦૨૪ શનિવાર* સવારે 11 કલાકે
સરસપુર રણછોડજી મંદિર અને જાગનાથ મહાદેવ મંદિર દર્શન કર્યા બાદ ડાકોર પદયાત્રી સેવા કેમ્પ મુલાકાત માટે રવાના થયા
બપોરે ૧૨:૩૦ કલાકે
(પૂર્વ સાંસદ શ્રી પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી હરિભાઈ પાઠક) જી દ્વારા આયોજી
ડાકોર પદયાત્રી સેવા કેમ્પ
મધુરમ ચેરીટેબલ ટ્રસ્ટ, રણછોડરાય મંદિર વિશ્રામ ગૃહ કનીજ પાટિયા
મુલાકાત લીધી
ભૂમાપુરા હનુમાન મંદિર દર્શન નો લાભ લીધો
બપોરે ૩.૦૦ કલાકે
સેવા કેમ્પ
જય રણછોડ મિત્ર મંડળ સેવા ટ્રસ્ટ સરસપુર
(મફતલાલ પટેલ - પૂર્વ વોર્ડ પ્રમુખ સરસપુર , શૈલેષભાઈ પટેલ કર્ણાવતી મહાનગર કારોબારી સભ્ય) ના નેતૃત્વ માં આયોજીત સેવા કેમ્પ
વૃંદાવન ધામ, ડાકોર રોડ , બોરડી ખાતે મુલાકાત કરી
ખુબજ સુવ્યવસ્થિત સફળ આયોજન હતું , સેવકો અગ્રણીઓ દ્વારા આવેલ આમંત્રિત મહાનુભાવો નું ખેસ પહેરાવી ને સ્વાગત કરવામાં આવ્યું , પ્રભુ પ્રસાદ નો લહાવો લીધો
આવા અતિ સુંદર સુવ્યવસ્થિત , ભવ્ય સેવા કેમ્પ આયોજન માં હાજરી આપી ધન્યતા અનુભવી
આયોજકો ને ખુબ ખુબ ધન્યવાદ
મેરૂજી ઠાકોર , કમલેશકુમાર સોની, ભરતભાઈ રાઠોડ , અશ્વિનભાઈ બ્રહ્મભટ્ટ , વિક્રમભાઈ પરમાર , રાજીવ ભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા

જય રણછોડ
ટીમ બીજેપી

કમલેશકુમાર જે સોની
ના જય રણછોડ
9408216777

Photos from Kamleshkumar J Soni's post 20/03/2024

આજ રોજ કર્ણાવતી મહાનગરના વિવિધ ૨૦ સેલો ની બેઠક
ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ,જેમાં મહાનગરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબ (ધારાસભ્યશ્રી એલિસબ્રિજ,)
મહામંત્રી શ્રી પરેશભાઇ લાખાણી જી , મંત્રી શ્રી (સેલ ના પ્રભારી) શ્રી સત્યમ ભાઈ પટેલ
ઉપસ્થિત રહ્યા

Want your public figure to be the top-listed Public Figure in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

*સોની સમાજ સંમેલન*આજ રોજ લોકસભા ચૂંટણી અનુલક્ષી સોની સમાજ નું સંમેલન *માંગલ્ય પાર્ટી પ્લોટ,*  સોલા ભાગવત પાસે એસ જી હાઇવ...
राजस्थान चुनावरेवदर विधानसभा प्रत्याशी श्री जगसीराम जी कोली के समर्थन में प्रचार किया  आज राणोरी गांव में कोली समाज की ज...
G20 નું ભારતમાં આયોજન અને વિશ્વ સ્તરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોની દુનિયા સકારાત્મક નોંધ લઈ રહી છે ત્ય...
G20 નું ભારતમાં આયોજન અને વિશ્વ સ્તરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોની દુનિયા સકારાત્મક નોંધ લઈ રહી છે ત્ય...
🎂 *जन्मदिन की हार्दिक शुभकामनाएं*🎂🎂🎂🎂🎂🎂🎂 हमारे सभी के चहिते , मेरे मार्गदर्शक , प्रेरणा मूर्ति  गुजरात प्रदेश के उपाध्यक...

Category

Telephone

Website

Address

Ahmedabad
Other Politicians in Ahmedabad (show all)
Pratik Patel Pratik Patel
Ahmedabad

General secretary BJYM Ahmedabad District

Kamlesh Rana INC Kamlesh Rana INC
Ahmedabad, 380001

પ્રમુખ, સોશ્યિલ મીડિયા ડિપાર્ટમેન્ટ, ?

Harin Pathak Harin Pathak
Ahmedabad

BJP,07 consecutive term Member of Parliament from Ahmedabad city, Former MoS Defence,Home & Personnel

Shahezad Yusuf Saiyed INC Shahezad Yusuf Saiyed INC
Jamalpur
Ahmedabad, 380001

AHMEDABAD CITY CONGRESS SECRETORY

Apurv patel Apurv patel
Ahmedabad

Political

Kamla Chavda Kamla Chavda
Ahmedabad

Kamla Chavda is Municipal Councillor Since 20 years at Ahmedabad Municipal Corporation.

Shail Choksi Shail Choksi
Ahmedabad, 380051

Anil Varma Anil Varma
Bapunagar
Ahmedabad, 380024

M.A & M.Phil in Political Science, Follower of Shri M.K Gandhi & a Congressman.

Apka rajesh dixit Apka rajesh dixit
Bapunagar
Ahmedabad, 380024

AAM AADMI PARTY CANDIDATE

Bharat Brahmbhatt Bharat Brahmbhatt
Ahmedabad

મહામંત્રી બક્ષીપંચ મોરચો કર્ણાવતી મહાનગર

Ushabh Mehta Ushabh Mehta
Ahmedabad, 380007

BHARTIYA NATIONAL JANTA DAL PRESIDENT - AHMEDABAD CITY #AHMEDABAD MO : 9727010205 URL : http://www.f

Shailesh Patel Shailesh Patel
Ahmedabad, 382418