Ushabh Mehta

Ushabh Mehta

You may also like

mr___dipak___
mr___dipak___

BHARTIYA NATIONAL JANTA DAL
PRESIDENT - AHMEDABAD CITY
#AHMEDABAD
MO : 9727010205
URL : http://www.f

30/03/2023

ભગવાન શ્રી રામ જન્મોત્સવ "શ્રી રામનવમી" મંગલપર્વની હાર્દિક શુભકામનાઓ.
॥જય શ્રી રામ॥

31/01/2023

અમારા પરમ વડીલ મિત્ર, રાજનીતિક વિશેષજ્ઞ, સરળ સ્વભાવી એવા શ્રી Dineshchandra Bhatt Dineshchandra Bhatt દિનેશભાઈ ભટ્ટને

જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ...

14/01/2023

આપ સૌને "મકર સંક્રાંતિ" ના પાવન પર્વ પર હાર્દિક શુભકામનાઓ.

01/01/2023

૨૦૨૩ નવું વર્ષ ખાલી પુસ્તક જેવું છે અને પેન તમારા હાથમાં છે. તમારા માટે એક સુંદર વાર્તા લખવાની તમારી તક છે. નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ.

23/12/2022

અન્નદાતાઓના ઉત્થાન અને કલ્યાણ માટે જીવનપર્યત સંઘર્ષ કરનાર દેશના પૂર્વ વડાપ્રધાન "શ્રી ચૌધરી ચરણસિંહ" જીની જન્મજયંતિ પર તેઓને કોટી કોટી નમન.

16/12/2022

૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનના ૯૩૦૦૦ સૈનિકોને ભારતીય સેના સામે આત્મસમર્પણ કરાવનાર સેનાના વીર જવાનોના શૌર્ય, મજબૂત બનોબળ અને સામાર્થ્યનું પર્વ એટલે કે "વિજય દિવસ"

15/12/2022

ભારતની એકતા અને અખંડ ભારતના પ્રતિક, આધુનિક ભારતના નિર્માતા, લૌહપુરૂષ "શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ" જીની પુણ્યતિથિ પર કોટી કોટી વંદન. 🙏

07/12/2022

ભગવાન સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક અનુગામી, વિશ્વવંદનીય સંત વિભૂતિ ગુરુહરિ પરમ પૂજ્ય "શ્રી પ્રમુખ સ્વામી મહારાજ" જીની જન્મ જયંતિ પર શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. 🙏

25/10/2022

આપ અને આપના પરિવારજનોને "નુતન વર્ષ"ની હાર્દિક શુભકામનાઓ.
॥નૂતન વર્ષાભિનંદન॥

#નૂતન #વર્ષાભિનંદન

25/10/2022

આપ અને આપના પરિવારજનોને "દિવાળી" પર્વની હાર્દિક શુભકામનાઓ.
॥શુભ દિપાવલી॥

24/10/2022

આપ અને આપના પરિવારજનોને દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ...🙏

22/10/2022

ધનતેરસ પર્વની હાર્દિક શુભકામનાઓ.

21/10/2022

આપ સૌને વાઘ બારસ પર્વની હાર્દિક શુભકામનાઓ..🙏

19/10/2022

ગુજરાતમાં લારી-ગલ્લા-પાથરણાં વાળાને ટોકન પદ્ધતિથી ધંધો કરવાની જગ્યા ફાળવીશું. હક તમારા - જવાબદારી અમારી.

05/10/2022

અધર્મ પર ધર્મની જીતના પ્રતીકરૂપે ઉજવાતા પર્વ દશેરાની સૌને શુભકામનાઓ.

ઉપરાંત રાવણની વિચારધારાના દસ આસુરી તત્વો (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા) ઉપર પણ વિજય મેળવીએ એવી પણ શુભકામનાઓ.

02/10/2022

સત્ય અને અહિંસાના પૂજારી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જીની જન્મજયંતિ કોટી-કોટી વંદન.🙏

28/09/2022

માતૃભૂમિ ની સ્વાધીનતા માટે પોતાનું ર્સ્વસ્વ અર્પણ કરી દેનાર મહાન ક્રાંતિકારી અમર શહીદ વીર ભગતસિંહ જીની જન્મજયંતિ પર કોટી-કોટી વંદન.🙏

#ભગતસિંહ

26/09/2022

માઁ આદ્યશક્તિ ની આરાધના ના પાવન પર્વ "નવરાત્રિ" ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

22/09/2022

મહાન સંત અને વિચારક, શીખ ધર્મના સંસ્થાપક "ગુરુ નાનક દેવ" જીની પુણ્યતિથિ પર સાદર નમન. 🙏

05/09/2022

મહાન શિક્ષણવિદ, પૂર્વ રાષ્ટ્રપતિ, ભારત રત્ન "ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન" જીની જન્મ જયંતિ પર તેઓને કોટી કોટી નમન.
સમાજમાં ઉત્તમ શિક્ષણ આપી રહેલા ગુરૂજનોના ગૌરવશાળી શિક્ષકત્વને વંદન સાથે "શિક્ષણ દિવસ" ની હાર્દિક શુભકામનાઓ.


#શિક્ષકદિવસ

24/08/2022

આજથી શરૂ થતાં "પર્યુષણ" મહાપર્વની જૈન સમુદાયના ભાઈ-બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આ પાવનકારી પર્વ આપ સૌના જીવનમાં નવા ઉત્સાહ, ઉમંગ અને હર્ષોલ્લાસનો સંચાર કરે એવી અભ્યર્થના. 🙏

#પર્યુષણ

24/08/2022

ભારત માતા ના મહાન સ્વતંત્રતા સેનાની, અમર શહીદ શિવરામ હરિ રાજગુરૂ જીની જન્મ જયંતિ પર તેઓને કોટી કોટી નમન. 🙏

24/08/2022

જય જય ગરવી ગુજરાતના સર્જનહાર, ગુજરાતી સાહિત્યના મહાન કવિ, સમાજ સુધારક, ગુજરાતનું ગૌરવ કવિ નર્મદાશંકર લાલશંકર દવે જીની જન્મ જયંતિ પર તેઓને કોટી કોટી નમન. 🙏

19/08/2022

ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ "જન્માષ્ટમી" પર્વના પાવન અવસરે હાર્દિક શુભેચ્છાઓ. દ્વારિકાનો નાથ આપ સૌને સ્વસ્થ અને સલામત રાખે તેવી પ્રાર્થના. 🙏

16/08/2022

સૌ પારસી પરિવારો માટે નવું વર્ષ સુખદાયી અને સમૃદ્ધિ સભર બની રહે તેવી શુભેચ્છાઓ.
નવરોઝ મુબારક

16/08/2022

નાગ પાંચમ પર્વની હાર્દિક શુભેચ્છાઓ.

16/08/2022

ભારત રત્ન, પૂર્વ પ્રધાનમંત્રી "શ્રી અટલ બિહારી વાજપેયી" જીની પુણ્યતિથિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. 🙏

15/08/2022

ભારત માતાની આઝાદીનો દિવસ, ૧૫મી ઓગસ્ટ "સ્વતંત્રતા દિવસ" ના મહાઅવસરે સમસ્ત ભારતવાસીઓને હાર્દિક શુભકામનાઓ.
🇮🇳॥ ભારત માતા કી જય ॥🇮🇳

10/08/2022

જંગલનો રાજા, સોરઠનો સાવજ અને ગુજરાતનું ગૌરવ અને શાન "વિશ્વ સિંહ દિવસ" ની હાર્દિક શુભકામનાઓ.

09/08/2022

તમામ આદિવાસી ભાઈઓ-બહેનોને "વિશ્વ આદિવાસી દિવસ" પર હાર્દિક શુભેચ્છાઓ.

29/07/2022

પવિત્ર શ્રાવણ માસ આપ સર્વેના જીવનમાં આધ્યાત્મિક સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી મંગળમય શુભકામનાઓ. હર હર મહાદેવ 🙏

28/07/2022

સૌ માઈ ભક્તોને આજથી શરૂ થતાં "માતાજી દશામાંં" વ્રત ની મંગલમય શુભકામનાઓ.
🙏🪷🙏

27/07/2022

અદમ્ય સાહસ, વીરતા અને બલિદાનના પ્રતિક "કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ-સ્થાપના દિવસ" પર તમામ સૈનિકોને તેમજ તેમના પરિવારજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

26/07/2022

"કારગિલ વિજય દિવસ" પર ભારત માતાના વીર સપૂતોના શોર્યને નમન અને કારગિલ યુદ્ધના અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ.
॥ ભારત માતા કી જય ॥

23/07/2022

મહાન ક્રાંતિકારી, દેશભક્ત, અમર શહીદ "ચંદ્રશેખર આઝાદ" જીની જન્મજયંતિ પર કોટી કોટી વંદન. 🙏

23/07/2022

મહાન સમાજ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની "લોકમાન્ય બાલ ગંગાધર તિલક" જીની જન્મજયંતિ પર કોટી કોટી નમન. 🙏

Want your public figure to be the top-listed Public Figure in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

देश की आंतरिक और सीमाओं की सुरक्षा के लिए सदैव तत्पर हमारी सेनाओं के वीर जवानों को मेरा सलाम एवं समस्त देशवासियों को राष...
Greetings to everyone on this auspicious occasion of #Mahashivratri May the divine energies of Lord Shiva bring happines...
#Mask
Nitinbhai Patel at Somnath Mandir

Telephone

Address


Ahmedabad
380007
Other Ahmedabad public figures (show all)
Kamleshkumar J Soni Kamleshkumar J Soni
Ahmedabad

Official page of Shree Kamleshkumar J Soni member of Bhartiya Janta Party (BJP).

Pratik Patel Pratik Patel
Ahmedabad

General secretary BJYM Ahmedabad District

Sadhna kushvaha lipsing blog Sadhna kushvaha lipsing blog
ISKCON Cross Road
Ahmedabad, 380061

hi friend Sadhna Kushwaha lipsing blog Facebook support guys

Kamlesh Rana INC Kamlesh Rana INC
Ahmedabad, 380001

પ્રમુખ, સોશ્યિલ મીડિયા ડિપાર્ટમેન્ટ, ?

GW RAVAN GW RAVAN
Ahmedabad

SUBSCRIBE -QUEEN FF GAMER

Harin Pathak Harin Pathak
Ahmedabad

BJP,07 consecutive term Member of Parliament from Ahmedabad city, Former MoS Defence,Home & Personnel

Shahezad Yusuf Saiyed INC Shahezad Yusuf Saiyed INC
Jamalpur
Ahmedabad, 380001

AHMEDABAD CITY CONGRESS SECRETORY

Apurv patel Apurv patel
Ahmedabad

Political

Kamla Chavda Kamla Chavda
Ahmedabad

Kamla Chavda is Municipal Councillor Since 20 years at Ahmedabad Municipal Corporation.

Established Crowd Established Crowd
Ahmedabad

If you want to learn about Marketing and Branding then you need to follow this page.

Aadil.07 Aadil.07
Ahmedabad

love you Facebook famly ❣️😘🥰

Shail Choksi Shail Choksi
Ahmedabad, 380051