Thasra dashanagar Vanik cheritable trust

this page contains information regarding events organised by ladies ving and thasra dashanagar cheritable trust

Photos from Thasra dashanagar Vanik cheritable trust's post 29/03/2022

On 26/3/22
TDVCT LADIES WING ORGANIZE
ONE DAY TOUR FOR PAVAGHADH , DEROL, GALTESHWER, DAKOR, MAHEMDABAD
NARAYAN DHAM AND AHEMDABAD.

20/11/2021

*TDVCT NEWS*

*શ્રદ્ધાંજલિ - ભક્તિ સંધ્યા નો ભવ્ય કાર્યક્રમ.*

*જ્ઞાતિજનો,*

*તા 28/11/2021 ને રવિવારે બપોરે 2.30 થી 6.00 દરમ્યાન અમદાવાદ ના એચ.કે કોલેજ એ.સી ઓડિટોરિયમ, આશ્રમ રોડ મુકામે સંસ્થા દ્વારા સંસ્થા ના ભૂતપૂર્વ પ્રમુખ સ્વ. શ્રી ભુપેન્દ્રભાઈ જયંતીલાલ શાહ અને જ્ઞાતિ ના સદગત વડીલો અને જ્ઞાતિજનો ના સ્મરણાર્થે સામુહિક હાર્દિક શ્રદ્ધાંજલિ આપવા માટે નો ભક્તિ સંધ્યા નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે.*

*સંસ્થા ને આ કાર્યક્રમ સ્પોન્સર કરવા માટે શ્રીમતી રેખાબેન ભુપેન્દ્રભાઈ શાહ દ્વારારૂ.100000 અને સ્વ. શ્રી હસમુખલાલ ચંદુલાલ પરીખ ના સ્મરણાર્થે શ્રીમતી પુષ્પાબેન હસમુખલાલ પરીખ તરફ થી રૂ. 51000 દાન રૂપે મળેલ છે. અન્ય દાતાઓ એ ફોટા દીઠ 1100 રૂ. નું દાન આપી સંસ્થા ના આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં મદદ કરી છે.*

*અત્યાર સુધી સંસ્થા એ નક્કી કરેલ લક્ષ્ય મુજબ 250 સદગત વડીલો ના ફોટા આપી જ્ઞાતિજન દાતાઓ એ સંસ્થા ના આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપેલ છે.*

*સર્વે નો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર.*

*આ કાર્યક્રમ ના પાસ દાતાઓ સિવાય અન્ય જ્ઞાતિજનો માટે તા. 21 /11/2021 થી 26/11/2021 દરમ્યાન નીચેના કાર્યકર્તાઓ પાસે થી 20 રૂ. ના નજીવા દર થી વહેલા તે પહેલા ના ધોરણે આપવામાં આવશે.*

*જે જ્ઞાતિજનો ને સુંદર ભજન સાથે એલ ઇ ડી પાર લાઈવ સ્લાઈડ શો માણવા ની ઈચ્છા હોય તેઓ નીચે જણાવેલ કાર્યકર્તા પાસે થી પાસ મેળવી લે અથવા નોંધાવી દે અને કાર્યક્રમ પહેલા કાઉન્ટર ઉપર થી મેળવી લે.*

*કાર્યક્રમ મા અમદાવાદ ના સુપ્રસિદ્ધ ભજન અને ગઝલ ગાયક શ્રી નયનભાઈ પંચોલી દ્વારા ગુજરાતી તથા હિન્દી ભજનો ની રસ લ્હાણ કરવામાં આવશે.*

*ઉપરાંત કાર્યક્રમ દરમ્યાન ચા કોફી નાસ્તા તથા પ્રસાદ ની વ્યવસ્થા સંસ્થા તરફ થી રાખવામાં આવેલ છે*.

*અન્ય ગેસ્ટ માટે 80 રૂ. પાસ નો દર રાખેલ છે.*

*પાસ લેવા માટે સંપર્ક*

1 હરેશ આર શાહ
09824019045

2 ધર્મેશ કે શાહ
09426007065

3 ગૌરાંગ બી દેસાઈ
09322220696

4 ઉમેશ પી મહેતા
09898028753
09838308763

5 શ્રી અજય આર ગાંધી
08905554949

6 શ્રી નીતિન સી ગાંધી
09824555033

7 શ્રીમતી મયુરી બેન એસ શાહ
09824579820

*તો આવો આપણે સૌ જ્ઞાતિજનો અને આમંત્રીતો આ સુંદર કાર્યક્રમ માણવા ભેગા થઈ ભક્તિ સંધ્યા ના ભવ્ય કાર્યક્રમ દ્વારા સદગત જ્ઞાતિજનો અને વડીલો ના આત્મા ને શ્રદ્ધાંજલિ આપીએ.*

આભાર

હરેશ આર શાહ
પ્રમુખ
તથા ટ્રસ્ટીશ્રીઓ , સભ્ય શ્રીઓ અને લેડીઝ વિંગ.
TDVCT

16/10/2021

Memorable events of Navratri garba celebration organised by ladies wing of dashanagar Vanik cheritable trust.

Photos from Thasra dashanagar Vanik cheritable trust's post 16/10/2021

The first event of Navratri celebration was successful of thasra dashanagar vanik cheritable trust organised by PRERIT ladies wing team. More then 90 ladies enjoyed garba and Housie. Where treamandous gifts were awarded. We would like to offer our gratitude to sponsers. In addition to that we are thankful to shri pramod bhai viranchilal Modi and shri Pushpaben Hasmukhlal Parikh to make this event successful by donating in lion's share.
We would also like to thank respected president
Shri Hareshbhai R. Shah & his committee for inspiring ladies wing team.
After garba and Housie yummy and delicious snakes of dudh pauha and methi gota was enjoyed by all the participants.

Want your organization to be the top-listed Non Profit Organization in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Website

Address


Ahmedabad
380002

Other Community Centers in Ahmedabad (show all)
Work Space - Office Sharing Work Space - Office Sharing
ELITE MAGNUM, OPP. SOLARIS SCHOOL, NR. BHUYANGDEV CHAR RASTA, GHATLODIYA
Ahmedabad, 380061

PRIVATE CABIN & OPEN DESK

HerHonor HerHonor
Ahmedabad, 380015

A community where everything is discussed from Roti to Rights!

KonnectCosmos.The Celeste KonnectCosmos.The Celeste
Ahmedabad, 380002

Konnect Cosmos The Celeste is an individual Circle of Konnect Cosmos with a group of Women entrepreneurs supporting each other. Join us to grow your network

Sandskriti Sandskriti
A-306, Stellar Complex, Sindhu Bhavan Marg
Ahmedabad, 380054

An open and inclusive space for all the creators out there.

Bhola Hand Work fashion designer Bhola Hand Work fashion designer
Daimond Hotel Usha Talkies Road Gomtipur Ahmedabad
Ahmedabad, 380022

Lahnga, Chunri, Sherwani, Coat Paint,

Together WE CAN Together WE CAN
A 903 SARJAN TOWERS GURUKUL
Ahmedabad, 380052

Together we can or TWC is an initiative to form a select group of people going thru Depression.

original.mems original.mems
Ahmedabad, 382350

Memes | Comedy | Media�� Funny memes 24x7�� Memes Jo Deewana Bana De�� Daily Unique posts and Stories

Ambedkar Educated Organization Ambedkar Educated Organization
Ahmedabad, 382480

Ambedkar wanted the people to cultivate the values of freedom and equality among themselves; it is possible only through education.

Bhanderi Parivar Bhanderi Parivar
Ahmedabad

સમસ્ત ભંડેરી પરિવાર ચાલો સૌ પરિવાર સા

Save Ariha Jain Save Ariha Jain
Ahmedabad, 380005

Join our campaign to save Ariha and bring back to India with her parents

Five elements Five elements
Iscon Emporio , Jodhpur Cross Roads
Ahmedabad, 380015

Developing Workplace ecosystem and like minded community for coworking business solutions.