Shree Ambaji Mandir Moti Salvivad Saraspur

આત્મ શક્તિ થી આધ્યશક્તિ ના દ્વારે........

15/10/2023

આપ ને તથા આપના પરિવાર ને આજ થી શરુ થતા શારદીય નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ 🙏🏻 શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર.

14/10/2023
31/08/2022

ભાદરવા સુદ ચોથ ને ગણેશ ચતુર્થી ના મહા પર્વ ની આપને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ તરફ થી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. 🙏🙏

Photos from Shree Ambaji Mandir Moti Salvivad Saraspur's post 15/08/2022

ભારત માતા કી જય. 🇮🇳

૭૬ મા સ્વાતંત્ર્ય દિવસ ની આપ ને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ તરફ થી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ.

જય હિંદ 🇮🇳

Photos from Shree Ambaji Mandir Moti Salvivad Saraspur's post 02/04/2022

આજ થી શરૂ થતાં ચૈત્રી નવરાત્રી ની આપને તથા આપના પરિવાર ને ખૂબ ખૂબ શુભકામનાઓ..

બોલ માડી અંબે.. જય જય અંબે.. 🙏🙏

01/03/2022

મહાશિવરાત્રી ના આ પાવન તહેવાર ની આપને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે..

હર હર મહાદેવ.. 🙏🏻🙏🏻
જય અંબે.. 🙏🙏

04/10/2021

આથી સર્વે ભાવિક ભક્તો ને જણાવવાનું કે તા. ૭-૧૦-૨૦૨૧ ને ગુરૂવાર થી શરૂ થતા નવરાત્રી ઉત્સવ દરમિયાન જેને માતાજી ને સાડી પહેરાવવાની ઇચ્છા હોય તેઓએ મહારાજ પાસે ₹ ૧૦૧ આપી તિથી, તારીખ તથા સમય નોંધાવી લેવું.

ધજા પૂજન તથા આરતી
તા ૦૭-૧૦-૨૦૨૧ ને ગુરૂવાર સવારે ૭:૩૦ કલાકે

આ ઉપરાંત તા:૧૩-૧૦-૨૦૨૧, આઠમ ને બુધવાર ના રોજ માતાજી ના હવન નિમિત્તે જેને હવન મા બેસવાની ઇચ્છા હોય તેઓએ નીચેના વ્યક્તિઓ નો સંપર્ક કરવો.

વેદાંત પટેલ : ૮૪૬૦૮૧૦૦૦૯
નરેશભાઇ પટેલ : ૯૮૨૪૯૦૯૩૯૪
નિકુંજભાઇ પટેલ : ૯૨૭૫૦૧૬૮૯૫

Photos from Shree Ambaji Mandir Moti Salvivad Saraspur's post 30/08/2021

શ્રાવણ સુદ આઠમ ને જન્માષ્ટમી ના રોજ માતાજી ના તથા બાળ ગોપાલ ના શણગાર ના દર્શન..

શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર.

નંદ ઘેર આનંદ ભયો.. જય કનૈયા લાલ કી.. 🙏🙏

Photos from Shree Ambaji Mandir Moti Salvivad Saraspur's post 22/08/2021

શ્રાવણ સુદ પૂનમ ને રક્ષાબંધન ના રોજ ના માતાજી ના હિંડોળા ના શણગાર દર્શન..

શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર.

22/08/2021

ભાઇ-બહેન ના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન ના પર્વ ની આપ ને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે..
💐💐🙏🙏

24/07/2021

ગુરુ પૂર્ણિમા ની આપ ને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે.

💐💐🙏🏻🙏🏻

Shree Ambaji Mandir - YouTube 18/07/2021

卐 ॐ ..જય અંબે.. ॐ 卐

સર્વે શુભ ચિંતકો તથા ભાવિક-ભક્તો ને જણાવતા આનંદ થાય છે કે સરસપુર મુકામે મોટી સાળવીવાડ સ્થિત શ્રી અંબાજી મંદિર ની એક YouTube ચેનલ તૈયાર કરવામા આવેલ છે જેના ઉપર આપ મંદિરે થતા દરેક કાર્યક્રમો નિહાળી શકો છો તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી મંદિર ના આ સેવા કાર્ય મા સાથ-સહકાર આપશોજી.

ચેનલ સબસ્ક્રાઇબ કરવા નીચે જણાવેલ સ્ટેપ્સ અનુસરવા વિનંતિ.

૧) આપેલી લિંક પર ક્લિક કરો
https://www.youtube.com/channel/UCNyvnJQRjTR8O4CShTLMBkg

૨) લિંક પર ક્લિક કરી ચેનલ ના નામ નીચે દર્શાવેલ "Subscribe" બટન ટચ કરો.

૩) Subscribe કર્યા બાદ બાજુમા આપેલ 🔔 (બૅલ આઇકન) પર ક્લિક કરી "All" સિલેક્ટ કરો.

અથવા તો,
YouTube સર્ચબોક્ષ મા આપ " " ટાઇપ કરી ચેનલ સબસક્રાઇબ કરી શકો છો.

🙏 સર્વે ને જય અંબે 🙏

Shree Ambaji Mandir - YouTube Dela dina videor med vänner, familj och hela världen.

06/07/2021

જય અંબે..

આથી દરેક ભાવિક-ભક્તો ને જણાવવાનુ કે *તા:૧૦/૦૭/૨૦૨૧ ને શનિવાર, અમાસ* ના રોજ અંબાજી મંદિરે *કેરી મનોરથ* રાખેલ છે તો જેને કેરીનો પ્રસાદ કરવાની ઇચ્છા હોય તેઓ એ *શુક્રવાર સાંજે ૬:૦૦ કલાક સુધી* મા મંદિરે આપી દેવી.

આ ઉપરાંત *અમાસ* ના રોજ રાત્રે *૯:૦૦* કલાકે *આનંદ નો ગરબો* રાખેલ છે તો સર્વે માઈ ભક્તો ને પધારી દર્શન નો લાભ લેવા નમ્ર વિનંતી.

નિમંત્રક
અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર.

21/04/2021

શ્રી રામ નવમી ની આપને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

જય શ્રી રામ 🚩
જય અંબે 🙏

Photos from Shree Ambaji Mandir Moti Salvivad Saraspur's post 21/04/2021

ચૈત્ર સુદ નોમ ને શ્રી રામ નવમી ના શણગાર દર્શન.

શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસરપુર.

🙏🏻🙏🏻

13/04/2021

આજ થી શરૂ થતી ચૈત્રી નવરાત્રી ની આપ ને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ શુભકામનાઓ પાઠવે છે. માં અંબા ની અમી દ્રષ્ટી આપણા સૌ પર બની રહે એવી પ્રાર્થના..

જય અંબે.. 🙏🏻🙏🏻

Photos from Shree Ambaji Mandir Moti Salvivad Saraspur's post 28/03/2021

ફાગણ સુદ પૂનમ ને હોળી ના દિવસ ના માતાજી ના શણગાર દર્શન.

શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર.

11/03/2021

મહા શિવરાત્રી ની આપને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે.

ભોળા શંભુ ના આશિર્વાદ સદાય વરસ્યા કરે એવી એમના ચરણો મા પ્રાર્થના.. 🙏🏻🙏🏻

હર હર મહાદેવ.. 🙏🏻🙏🏻

Photos from Shree Ambaji Mandir Moti Salvivad Saraspur's post 28/01/2021

પોષ સુદ પૂનમ ને દેવી શાકંભરી ના શણગાર દર્શન.

શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર.

Photo Courtesy : Jigar Kailash Patel.

27/01/2021

પોષી પૂનમ ને શાકંભરી પૂર્ણિમા નિમિત્તે આપ સૌ ને હરખ ના તેડા.

શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર

Photos from Shree Ambaji Mandir Moti Salvivad Saraspur's post 14/01/2021

મકર સંક્રાંતિ ને ઉતરાયણ ના દિવસ નો માતાજી નો શણગાર..

શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર.

14/11/2020

પ્રકાશ નું પર્વ એટલે 🪔 દિવાળી.
આપ સર્વે ના જીવન માં પણ પ્રકાશ ફેલાય.આપ સર્વે નું જીવન આનંદમય મંગલમય રહે એવી શ્રી અંબાજી મંદિર ની આપ સૌ ભક્તો ને મંગલ કામના..

Photos from Shree Ambaji Mandir Moti Salvivad Saraspur's post 14/11/2020

આસો સુદ અમાસ ને દિવાળી ના રોજ માતાજી ના શણગાર ના દર્શન..

શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર.

13/11/2020

ધન તેરસ તથા કાળીચૌદસ ના તહેવાર ની આપને તથા આપના પરિવાર ને શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

💐🙏🏻જય અંબે 🙏🏻💐

Photos from Shree Ambaji Mandir Moti Salvivad Saraspur's post 26/10/2020

આસો સુદ નોમ/દશેરા ને માતાજી નો સાયં કાળ નો શણગાર તથા માતાજી ની પાલખી ના દર્શન.

શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર

Photos from Shree Ambaji Mandir Moti Salvivad Saraspur's post 25/10/2020

આસો સુદ નોમ/દશેરા ને માતાજી નો પ્રાતઃ કાળ નો શણગાર.

શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર

Photos from Shree Ambaji Mandir Moti Salvivad Saraspur's post 25/10/2020

આસો સુદ આઠમ ને માતાજી નો સાયં કાળ નો શણગાર તથા હવન ના દર્શન.

શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર

Photos from Shree Ambaji Mandir Moti Salvivad Saraspur's post 24/10/2020

આસો સુદ આઠમ ને માતાજી નો પ્રાતઃ કાળ નો શણગાર.

શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર

Photos from Shree Ambaji Mandir Moti Salvivad Saraspur's post 23/10/2020

આસો સુદ સાતમ ને માતાજી નો સાયં કાળ નો શણગાર.

શ્રી અંબાજી મંદિર, મોટી સાળવીવાડ, સરસપુર

Want your place of worship to be the top-listed Place Of Worship in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

શારદીય નવરાત્રી

Category

Telephone

Address


Moti Salviwad Road
Ahmedabad
380018

Opening Hours

Monday 5am - 10:30am
5pm - 9pm
Tuesday 5am - 10:30am
5pm - 9pm
Wednesday 5am - 10:30am
5pm - 9pm
Thursday 5am - 10:30am
5pm - 9pm
Friday 5am - 10:30am
5pm - 9pm
Saturday 5am - 10:30am
5pm - 9pm
Sunday 5am - 10:30am
5pm - 9pm
Other Hindu Temples in Ahmedabad (show all)
IMandirNet IMandirNet
Herrykem House, Near PG Code Hostel, Opp. Metro Interchange Navrangpura
Ahmedabad, 380009

Imandir is an online effort by devotees to spread Krishna's love and message. Although the action is virtual, we have a physical temple at Navrangpura where we welcome all divinity...

World Wide Hinduism World Wide Hinduism
Ahmedabad, 380002

Hinduism

Mera Mandir Mahan Mera Mandir Mahan
101 Aashirvad Avenue Near SBI Bank
Ahmedabad, 382350

मेरा मंदिर महान यह एक संदेश देगा सभी को की भगवान और मंदिर हमेशा एकता और अखंडता का प्रतीक है जो भी यह

HRS HRS
Ahmedabad, 382350

All Goverment services available here All type of vechile available (new or old) All typr of loan available All type of housing and plot available ...

Sai Dham Sardarnagar Offcial Sai Dham Sardarnagar Offcial
Sai Baba Mandir, Sardarnagar
Ahmedabad, 382475

Spiritual

ImandirAhmedabad ImandirAhmedabad
Herrykem House, Shree Krishna Krupa, Near Code PG Hostel, Near ADC Bank, Navrangpura Police Station Road, Navrangpura
Ahmedabad, 380009

We are a temple at Navrangpura, Ahmedabad. We are doing daily kirtan, puja and free bhojan seva

Tadkeshwaray Namah Tadkeshwaray Namah
Ahmedabad, 380022

Shivling at my home

Pintu Pintu
Ahmedabad, 380002

Shri Aadi Jin Group Shri Aadi Jin Group
Ahmedabad

Angi_Gahuli_Decoration

Gayatri Shaktipeeth Hathijan Gayatri Shaktipeeth Hathijan
Near Banyan Tree, Hathijan
Ahmedabad

Gayatri Shaktipeeth Hathijan Ahmedabad under the guidance of All World Gayatri Pariwar. Many activities are performed to uplift the Social, Spiritual, Mental and Physical health of...

Ranchhodrayji Sarangpur, Ahmedabad. Ranchhodrayji Sarangpur, Ahmedabad.
Shree Ranchhodrayji Mandir, Sarangpur, Khadia
Ahmedabad, 380001

Shree Ranchhodrayji Temple over 100 year old temple Only One Temple Ranchhodrayji with Jambuvanti mataji "Jay Ranchhod"