Helix Diagnostics
Helix Diagnostic strives to provide quality, innovative, and timely diagnostic results in Ahmedabad.
Home Collection available
FDA Approved
No more Queue
No risk of cross-infection
No Waiting For Results
સામન્ય રીતે ચોમાસાની ઋતુમાં લોકો બીમાર વધારે પડે છે. અને ઘણી બધી બીમારીઓ માટે તાવ એક સામાન્ય લક્ષણ છે જેવી કે લેપ્ટોસ્પાયરોસિસ (બેક્ટેરિયાથી થતો ચેપ), ડેન્ગ્યુ, ટાઇફોઇડ, મેલેરિયા, હેપેટાઇટિસ એ, શ્વસન માર્ગમાં ચેપ. પરંતુ જરૂરી ટેસ્ટ દ્વારા જ યોગ્ય નિદાન આરી શકાય છે કે તમને શા માટે તાવ આવી રહ્યો છે? તેથી જો તમને તાવ આવતો હોય તો તાત્કાલિક ડૉક્ટર પાસે તપાસ માટે જવું જરૂરી છે. અને ડોકટર તમને નિદાન માટે જે ટેસ્ટ સૂચવે તે ટેસ્ટ કારવવા જરૂરી છે.
કોઈ પણ પ્રકારના ટેસ્ટ માટે અમને કોલ કે વોટ્સ એપ કરો: 📞 9408685945
✅તમારા સ્થળેથી સેમ્પલ કલેક્શન કરવાની સુવિધા
✅2 થી 10 કલાકમાં રિપોર્ટ્સ
અમે દર્દીના સ્વાસ્થયનું મહત્વ સમજીએ છીએ અને આ રિપોર્ટ્સ ડોકટરને દર્દી માટે યોગ્ય નિદાન કરવા માટે ખૂબ જ જરૂરી હોય છે. અને સમયસર અને યોગ્ય સારવાર થતાં દર્દી અમુક ગંભીર પરિણામોથી પણ બચી શકે છે. તેથી અમે દર્દીને ચોક્કસ અને સમયસર રિપોર્ટ્સ આપવામાં દ્રઢ વિશ્વાસ કરીએ છીએ.
કોઈ પણ પ્રકારના ટેસ્ટ માટે અમને કોલ કે વોટ્સ એપ કરો: 📞 9408685945
✅તમારા સ્થળેથી સેમ્પલ કલેક્શન કરવાની સુવિધા
✅2 થી 10 કલાકમાં રિપોર્ટ્સ
અહી ડેન્ગ્યુના કેટલાક લક્ષણો જણાવેલ છે, જો તમને કોઈ પણ લક્ષણ જણાતા હોય તો જલ્દીથી ટેસ્ટ કરાવવા આવશ્યક છે, જલ્દી નિદાનથી અન્ય ગંભીર પરિણામોથી બચી શકાય છે. ડેન્ગ્યુના વાયરસ ચેપગ્રસ્ત એડીસ પ્રજાતિના મચ્છરો (Ae. aegypti અથવા Ae. albopictus) ના કરડવાથી લોકોમાં ફેલાય છે. અને તે મચ્છર કરડયાના ૪ દિવસમાં જ લક્ષણ દેખાડવાનું શરૂ કરી દે છે.
1.) ઉબકા, ઉલટી
2.) ફોલ્લીઓ
3.) આંખમાં દુખાવો, સામાન્ય રીતે આંખોની પાછળ,
૪.) સ્નાયુ, સાંધા અથવા હાડકામાં દુખાવો
👇 નીચેના પ્રશ્નનો જવાબ આપો.
આ વિશ્વમાં જે કોઈ પણ વ્યક્તિ આપણને જે કઈ પણ શીખવે છે, તે દરેક વ્યક્તિ આપણાં માટે "ગુરુ" સમાન હોય છે.
તમામ ગુરુઓને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ ...
શું તમે જાણો છો કે ભારતમાં 21% બીમારીઓ પાણી સાથે જોડાયેલી છે?
ચોમાસા દરમિયાન વાયરસ ઝડપથી અને સરળતાથી ફેલાતો હોવાથી, વ્યક્તિએ વધુ સાવધાન રહેવું જોઈએ.
આ ચોમાસા દરમિયાન, સ્માર્ટ બનો અને વરસાદના પાણીમાં પલળવું કે પાણીમાં છબછબિયાં કરવાનું કે પાણી ભરેલા વિસ્તારમાંથી પસાર થવાનું ટાળો.
વરસાદના પાણીમાં સાવચેતી રાખવા માટેની ટિપ્સ માટે ક્લિક કરો
https://www.facebook.com/HelixDiagnosticsLaboratory/photos/pcb.176944781457513/176944698124188
"Prevention is better than cure" નું પાલન કરવું અને અને પાણીજન્ય બીમારીઓથી વાકેફ રહેવું સમજદારી ભર્યું છે.
આવી જ હેલ્થને લગતી વધારે માહિતી માટે અમારા પેજ Helix Diagnostics ને follow કરો.
કોઈ પણ પ્રકારના ટેસ્ટ માટે અમને કોલ કે વોટ્સ એપ કરો: 📞 9408685945
✅તમારા સ્થળેથી સેમ્પલ કલેક્શન કરવાની સુવિધા
✅2 થી 10 કલાકમાં રિપોર્ટ્સ
ચોમાસું ⛈️ એ આનંદદાયક ઋતુ છે પરંતુ આ ઋતુમાં રોગોનું જોખમ પણ વધારે રહેલું હોય છે, આ ઋતુમાં રોગોના જોખમથી બચવા માટે અહી કેટલીક ટિપ્સ સૂચવેલ છે.
તમારું સ્વાસ્થય અમારી જવાબદારી છે! 🩺🌡
હવે માત્ર એક ફોનથી ઘરે બેઠા તમારા હેલ્થ ટેસ્ટ બુક કરવો અને મેળવો Gold health check up plan પર 54% થી વધારે ડિસ્કાઉન્ટ.
કોલ કરો: 📞 9408685945
✅તમારા સ્થળેથી સેમ્પલ કલેક્શન કરવાની સુવિધા
✅2 થી 10 કલાકમાં રિપોર્ટ્સ
આજે ડોક્ટર્સ ડે ના દિવસે તમામ ડોકટરોને તેમના સમર્પણ, કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને પ્રમાણિકતાને વંદન.
હવે વોટ્સએપથી બુક કરાવો તમારા હેલ્થ ટેસ્ટ 💃🤑
વોટ્સએપ કરો : 9408685945
✅તમારા સ્થળેથી ફ્રી સેમ્પલ કલેક્શન કરવાની સુવિધા (માત્ર અમદાવાદમાં)
✅2 થી 10 કલાકમાં રિપોર્ટ્સ
👇 નીચેના પ્રશ્નનો જવાબ આપો.
હવે વોટ્સએપથી બુક કરાવો તમારા હેલ્થ ટેસ્ટ 💃🤑
વોટ્સએપ કરો : 9408685945
✅તમારા સ્થળેથી ફ્રી સેમ્પલ કલેક્શન કરવાની સુવિધા (માત્ર અમદાવાદમાં)
✅2 થી 10 કલાકમાં રિપોર્ટ્સ
યોગનો એક ફાયદો શરીરના સ્નાયુઓને તાલીમ આપવાનો છે. મોટાભાગની કસરતોથી વિપરીત, યોગ સ્નાયુ કોષો દ્વારા ગ્લુકોઝના શોષણમાં વધારો કરી શકે છે, જેથી, લોહીમાં સુગરના સ્તરને ઘટાડવામાં, લોહીના પરિભ્રમણને સુધારવામાં અને હ્રદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
આ ફાધર્સ ડે પર, ચાલો તમારા પિતાના સ્વાસ્થ્યની કાળજી લેવાનો સંકલ્પ કરીએ.
આ ફાધર્સ ડે પર તમારા પિતા માટે હેલ્થ ટેસ્ટ બુક કરવો અને મેળવો 47% થી વધારે ડિસ્કાઉન્ટ
કોલ કરો: 9408685945
તમારા સ્થળેથી સેમ્પલ કલેક્શન કરવાની સુવિધા
2 થી 10 કલાકમાં રિપોર્ટ્સ
ફાધર્સ ડે પર આપો તમારા પિતાને બેસ્ટ ગિફ્ટ "Health"
આ ફાધર્સ ડે પર તમારા પિતા માટે હેલ્થ ટેસ્ટ બુક કરવો અને મેળવો 47% થી વધારે ડિસ્કાઉન્ટ
કોલ કરો: 📞 9408685945
✅તમારા સ્થળેથી સેમ્પલ કલેક્શન કરવાની સુવિધા
✅2 થી 10 કલાકમાં રિપોર્ટ્સ
ચાલો જાણીએ RF Test શું સૂચવે છે? અને તે ક્યારે અને કોને કરાવવાની જરૂર પડે છે?
રુમેટોઇડ આર્થરાઇટીસ (સંધિવા) ધરાવતા લોકોમાં ઘણીવાર એલિવેટેડ એરિથ્રોસાઇટ સેડિમેન્ટેશન રેટ (ESR, જેને સેડ રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે) અથવા સી-રિએક્ટિવ પ્રોટીન (CRP) સ્તર હોય છે, જે શરીરમાં સોજા હોવાનું સૂચવે છે. અન્ય સામાન્ય રક્ત પરીક્ષણો રુમેટોઇડ પરિબળ અને એન્ટિ-સાઇક્લિક સાઇટ્રુલિનેટેડ પેપ્ટાઇડ (એન્ટી-સીસીપી) એન્ટિબોડીઝ માટે માટે સૂચવી શકે છે.
કમેંટમાં તમારો જવાબ લખો.
તમારું સ્વાસ્થય અમારી જવાબદારી છે! 🩺🌡
હવે માત્ર એક ફોનથી ઘરે બેઠા તમારા હેલ્થ ટેસ્ટ બુક કરવો અને મેળવો Silver health check up plan પર 57% થી વધારે ડિસ્કાઉન્ટ.
કોલ કરો: 📞 9408685945
✅તમારા સ્થળેથી સેમ્પલ કલેક્શન કરવાની સુવિધા
✅2 થી 10 કલાકમાં રિપોર્ટ્સ
દરેક દિવસ એક નવી આશાનું કિરણ છે કેન્સરને હરાવીને તમારા જીવનને ખુશીઓથી ભરી દો તેવી શુભકામના
જ્યારે તમે તમારા કામમાં વ્યસ્ત છો અને તમે અથવા તમારા પરિવારમાં થી કોઈ બીમાર છે , ત્યારે તમારી હેલ્થની જવાબદારી અમારી છે, અમારી હોમ સેમ્પલ કલેક્શન સેવા આવા સમયે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ સેવા અમદાવાદના લોકો માટે ઝડપી અને મફત છે.
આ સેવા તમારા સમય બચાવવા સાથે તમને અન્ય લાભો પણ આપે છે જેવા કે,
👉 બીમારીના સમયમાં જ્યારે તમારી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે ત્યારે ક્રોસ ઇન્ફેકશનનું જોખમ ઘટાડે છે,
👉 રસ્તા પર થતાં અકસ્માતનું જોખમ ઘટાડે છે,
👉 ઝડપી નિદાનથી સારવારમાં વિલંબ ઓછો થાય છે.
તો પછી રાહ કોની જુઓ છો? જલ્દીથી હોમ કલેક્શન સેવા બુક કરાવવા અમને કોલ કરો 🤙 9408685945
ડાયાબિટીસ (Blood Sugar Test) બી પી (Blood Pressure Measurement) લેબ પર ફ્રીમાં કરી આપવામાં આવશે.
ધૂમ્રપાનથી કેન્સર, હૃદયરોગ, સ્ટ્રોક, ફેફસાના રોગો, ડાયાબિટીસ અને ક્રોનિક અવરોધક પલ્મોનરી ડિસીઝ (COPD), જેમાં એમ્ફિસીમા અને ક્રોનિક બ્રોન્કાઇટિસનો સમાવેશ થાય છે. ધૂમ્રપાનથી ક્ષય રોગ, આંખના અમુક રોગો અને સંધિવા સહિત રોગપ્રતિકારક તંત્રની સમસ્યાઓનું જોખમ પણ વધે છે.
સામાન્ય રીતે બ્લડ ટેસ્ટ પહેલા સરખું ભોજન કરીને જવાથી બ્લડ આપ્યા પછી માથાનો દૂ:ખાવો અને અન્ય તકલીફ થતી નથી.
પરંતુ ઘણા ટેસ્ટમાં તમારા ડૉક્ટર તમને ઉપવાસ કરવાનું પણ સૂચવી શકે છે, તેવી સ્થિતિમાં ભોજન ન લેવું જોઈએ.
અનુભવી અને સંભાળ રાખનાર સ્ટાફની મદદથી તમને ઓછી તકલીફ થાય છે. તમે તમારી સાથે કોઈ સંબંધી અથવા મિત્રને જોડે રાખી શકો છો પરંતુ હમેશા અમારો સ્ટાફ તમારી સહાય માટે તત્પર છે.
મેલેરિયા તમને પણ અસર કરી જાય તે પહેલા તેનાં સાવચેતીના પગલાઓ અપનાવો. તેની જાણકારી માટે helix diagnostics ની પોસ્ટ તપાસો.
તમારું સ્વાસ્થય અમારી જવાબદારી છે! 🩺🌡
હવે માત્ર એક ફોનથી ઘરે બેઠા તમારા હેલ્થ ટેસ્ટ બુક કરવો અને મેળવો Executive health check up plan પર 40% નું ડિસ્કાઉન્ટ.
કોલ કરો: 📞 9408685945
✅તમારા સ્થળેથી સેમ્પલ કલેક્શન કરવાની સુવિધા
✅2 થી 10 કલાકમાં રિપોર્ટ્સ
કમેંટમાં તમારો જવાબ લખો.
જે ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ્સ હોય તેવો ખોરાક ખાવાથી ગ્લુકોઝ (બ્લડ સુગર) બને છે. તમારી સામાન્ય પ્રવૃત્તિઓ કરવા માટે ઊર્જા પૂરી પાડવા માટે તમારા શરીરને ગ્લુકોઝની જરૂર પડે છે. ગ્લુકોઝને કોષોમાં જવા દેવા અને ઉર્જા તરીકે ઉપયોગમાં લેવા માટે શરીરને ઇન્સ્યુલિનની જરૂર પડે છે. ઇન્સ્યુલિન વિના, લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધે છે.
સ્વાદુપિંડ એ શરીરનું એક અંગ છે જે ઇન્સ્યુલીન ઉત્પન્ન કરે છે પરંતુ જ્યારે તે ઇન્સ્યુલિન ઉત્પન્ન નથી કરતું અથવા કરે છે તો તે ઇન્સ્યુલિન જરૂરી કાર્ય કરવા સક્ષમ નથી હોતું ત્યારે ડાયાબિટીસ નામનો રોગ થાય છે.
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the practice
Telephone
Website
Address
Ahmedabad
380051
Celler No 6, Mansarovar Plaza, Nr. Balaji Complex, Ramnagar, Sabarmati
Ahmedabad, 380005
Atul Path Lab - ( 93139 62404 ) provides all types of accurate reports including Blood test, Urine &
Ahmedabad, 380002
S3 clinical research service is a trial cm site management organization. for more detail contact
FF-27 K. B. ROYAL PHONIX B/H. SATYAMEV HOSPITAL, TRAGAD Road, CHANDKHEDA
Ahmedabad, 382424
FF-27 K. B. ROYAL PHONIX B/H. SATYAMEV HOSPITAL, TRAGAD ROAD, CHANDKHEDA, AHEMDABAD. (M) 8799352110
1st And 2nd Floor, Jaymadi Shanti Smruti Besides Little Wings BRT, Bopal/Ghuma Road, Bopal, Ahmedabad 380058
Ahmedabad, 370058
Health check up
20, Sanjay Park Shopping Center, Near Adarsh Nagar, D-Cabin, Sabarmati Google Map Code: 4H2G+PQ
Ahmedabad, 380019
We have advanced machinery to diagnose blood, urine, stool and biopsy samples. We provide high-quality, reliable and accurate test results through quality control. We believe in de...
1201 To 1210 Iconic Shyamal, Shyamal Cross Road
Ahmedabad, 380015
Karyotype, FISH, Single gene disorders, Infectious disease, Microarray based analysis and NGS based
123/2 SHOP NO. , NEAR DANEV PARK GATE-1, NIKOL JIVAN WADIN, OPP. WATER TANK
Ahmedabad, 382350
STAYWELL PHARMACY IS MEDICAL STORE AND THIS PAGE GIVES YOU LOTS OF KNOWLEDGE ABOUT MEDICINES.
Beside Sahjanand College, Opposite Kamdhenu Complex, Panjarapole, Ambawadi
Ahmedabad, 380015
Offering a comprehensive range of clinical laboratory tests for prognosis, early detection, diagnosis, and monitoring of diseases, and boasts of state-of-the-art equipment that has...
314, Shlok Infinity Complex, Vishwakarma Mandir, Chandlodia-Gota Main Road, Chandlodia
Ahmedabad, 382481
24x7 open Pathology Laboratory where all Lab reports are done under complete supervision of A Well Q