Yoga with Maulik Barot, Ahmedabad Videos

Videos by Yoga with Maulik Barot in Ahmedabad. you can join my page. and get information about yoga, meditation, pranaym, advance asanas,

Advance Yog Performance by Vaidehi Barot
Gujarat State Yog Board

Other Yoga with Maulik Barot videos

Advance Yog Performance by Vaidehi Barot Gujarat State Yog Board

રોગોને પડકાર, કરીએ સૂર્ય નમસ્કાર... Guinness World Records Gujarat State Yog Board

નવા વર્ષ ની શરૂઆત ... રોગ તને પડકાર, સૂર્ય નમસ્કાર... આવતીકાલે નવા વર્ષ થી નિત્ય સૂર્ય નમસ્કાર કરવાનો સંકલ્પ કરીએ... #suryanamskar2023 Gujarat State Yog Board

Start Every day Surya Namaskar from 1st January 2024 in new year.. Gujarat State Yog Board

રોગ સામે પડકાર, કરીએ સૂર્ય નમસ્કાર.. Take part in Surya Namaskar competition.. રજીસ્ટ્રેશન link : https://snc.gsyb.in/ Gujarat State Yog Board

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધા માટે Bisag પર તાલીમ સત્ર.

નૂતન વર્ષ ની સૌ ને શુભેચ્છાઓ...💐💐🕉️ આ નૂતન વર્ષે સૌ સાથે મળી સંકલ્પ લઈએ કે મારું શરીર રોગોથી મુક્ત બને...અને તે માટે આપણે સૌ નિયમિત યોગ અભ્યાસ કરીએ.. આજે નૂતન વર્ષ ના દિન થી જ સૌ સાથે મળી સૂર્ય નમસ્કાર થી શરૂઆત કરીએ.. #GujaratStateYogBoard #yoga #patanjali #BabaRamdev #aatmanyog Harsh Sanghavi CMO Gujarat Kashyap JANI Hardik Patel Hitesh Barot Atal Foot Over Bridge Ahmedabad Gujarat State Yog Board Narendra Modi Ministry of Ayush, Government of India Morarji Desai National Institute of Yoga Yogsevak Sheeshpal

સમગ્ર શિક્ષા , અમદાવાદ દ્વારા આયોજિત " રંગતાળી " ગરબા સ્પર્ધા માં ભોજવા KGBV વિરમગામ ની દીકરીઓ દ્વારા ગરબા પ્રસ્તુતિ.... #samgrashiksha Harsh Sanghavi

પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના જન્મ દિન ની ઉજવણી ના ભાગ રૂપે કૃષ્ણનગર ખાતે યોગ શિબિર માં સૌ આનંદ સાથે યોગ અભ્યાસ કર્યો.. માન.ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયા, પૂર્વ કાઉન્સિલર શ્રી વિનુભાઈ રાદડિયા, બિપીનભાઈ પટેલ - ગાયત્રી પરિવાર, મગનભાઈ પટેલ અને પરષોત્તમભાઈ પટેલ - પતંજલિ પરિવાર. સૌ મહેમાનશ્રી ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી ... સૌ સાથીઓનો ધન્યવાદ🙏🕉️💐💐🕉️ Gujarat State Yog Board

સ્વતંત્રતા નો રંગ....યોગ ને સંગ.... મેરી મિટ્ટી....મેરા દેશ... 77 માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી .... રોયલ રિવાજ ફાર્મ, નિકોલ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આદરણીય ચેરમેનશ્રી યોગ સેવક શીશપાલજી ના સાનિધ્યમાં યોગ અભ્યાસ અને ધ્યાનનો સૌએ લાભ ઉઠાવ્યો.. કાર્યક્રમ માં ધારાસભ્યશ્રી બાબુભાઈ જમનાદાસ પટેલ, દસક્રોઈ વિધાન સભા અને ધારાસભ્યશ્રી બાબુસિંહ જાદવ જી ની વિશેષ ઉપસ્થિતિ રહી .. કાર્યક્રમને સફળ બનાવવા માં સહયોગી એવા ઝોન કો ઓર્ડીનેટર શ્રી અજીતભાઇ પટેલ, તમામ યોગ કો ઓર્ડીનેટર શ્રી, તમામ યોગ કોચ, યોગ ટ્રેનર અને યોગ સાધકો ને હદય થી વંદન ...ધન્યવાદ...💐💐🕉️🇮🇳🇮🇳🏅🏅🙏🙏 #aatmanyog #YogmayGujarat #GujaratYogBoard #IDY2023 #wallofyoga #yogiclife #yog Gujarat State Yog Board Morarji Desai National Institute of Yoga Ministry of Ayush, Government of India Harsh Sanghavi Info Ahmedabad GoG

ષટ કર્મ અંતર્ગત સૂત્ર નેતિ અભ્યાસ live Demonstration by Yog Trainer shree Dhirajbhai Baraiya Gujarat State Yog Board Morarji Desai National Institute of Yoga Ministry of Ayush, Government of India Hitesh Barot Hardik Patel

વર્ષા ઋતુ માં "યોગ સ્ટુડિયો " / " યોગ નિલયમ" માં યોગ અભ્યાસ શરૂ કર્યો.... તેમજ Terrace પર "Rain 🌧️ Yog " અંતર્ગત સૂર્ય નમસ્કાર , આસનો નો આનંદ ઉઠાવ્યો... #aatmanyog #YogmayGujarat #GujaratYogBoard #G20Summit2023 #yog #yogiclife #IDY2023 #wallofyoga Gujarat State Yog Board Hitesh Barot Harsh Sanghavi Hardik Patel Morarji Desai National Institute of Yoga Yogsevak Sheeshpal

વર્ષા ઋતુ માં "યોગ સ્ટુડિયો " / " યોગ નિલયમ" માં યોગ અભ્યાસ શરૂ કર્યો.... તેમજ Terrace પર "Rain 🌧️ Yog " અંતર્ગત સૂર્ય નમસ્કાર , આસનો નો આનંદ ઉઠાવ્યો... #aatmanyog #YogmayGujarat #GujaratYogBoard #G20Summit2023 #yog #yogiclife #IDY2023 #wallofyoga Gujarat State Yog Board

Yoga practice in saree... #aatmanyog #G20Summit2023 #YogmayGujarat #GujaratYogBoard #IDY2023 #GujaratStateYogBoard #wallofyoga #yog #yogiclife #HarGharDhyan Gujarat State Yog Board Morarji Desai National Institute of Yoga Ministry of Ayush, Government of India