Yoga with Maulik Barot

you can join my page. and get information about yoga, meditation, pranaym, advance asanas,

Photos from Yoga with Maulik Barot's post 11/01/2024

રાત્રિ યોગ સંવાદ @ન્યુ સંસ્કાર તીર્થ સોસાયટી, અર્બુદા નગર.
All welcome to join Yog class in Panchdev temple, Arbudanagar, Ahmedabad East.
Gujarat State Yog Board Morarji Desai National Institute of Yoga Ministry of Ayush, Government of India

Photos from Yoga with Maulik Barot's post 06/01/2024

રાત્રિ યોગ સંવાદ...@
ભક્તિ એનકલેવ.. ( યોગ ટ્રેનર શ્રી નયનાબેન દેસાઈ)
સ્વીટ હોમ ..( યોગ ટ્રેનર શ્રી દ્વારકેશભાઈ અને રજનીભાઇ )
રંગ સાગર સોસાયટી.( યોગ ટ્રેનર શ્રી કૈલાશબેન, યામિની બેન અને દિપ્તીબેન પ્રજાપતિ )
Gujarat State Yog Board

02/01/2024

Advance Yog Performance by Vaidehi Barot
Gujarat State Yog Board

01/01/2024

રોગોને પડકાર, કરીએ સૂર્ય નમસ્કાર...
Guinness World Records Gujarat State Yog Board

Photos from Yoga with Maulik Barot's post 01/01/2024

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત સરદાર બ્રિજ રિવર ફ્રન્ટ ખાતે 1000 યોગીઓ સૂર્ય નમસ્કાર માં જોડાઈ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો..
તેમજ અટલ બ્રિજ ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો.
Gujarat State Yog Board

31/12/2023

નવા વર્ષ ની શરૂઆત ...
રોગ તને પડકાર, સૂર્ય નમસ્કાર...
આવતીકાલે નવા વર્ષ થી નિત્ય સૂર્ય નમસ્કાર કરવાનો સંકલ્પ કરીએ...
Gujarat State Yog Board

30/12/2023

Start Every day Surya Namaskar from 1st January 2024 in new year..
Gujarat State Yog Board

Photos from Gujarat State Yog Board's post 30/12/2023

State level Surya Namaskar competition , Ahmedabad

Photos from Yoga with Maulik Barot's post 24/12/2023

ગાયત્રી પરિવાર નરોડા શાખા સ્નેહ મિલન કાર્યક્રમ માં યોગ સંવાદ..
અને યોગ કક્ષા માં સ્ટેટ કો ઓર્ડીનેટર શ્રી રાધે શ્યામજી યાદવ દ્વારા PCoD વિશે પ્રશિક્ષણ બેઠક..
Gujarat State Yog Board

Photos from Yoga with Maulik Barot's post 19/12/2023

ગાયત્રી પરિવાર સ્નેહ મિલન કાર્યક્રમમાં યોગ નું મહત્વ વિશે સંવાદ ..
Gujarat State Yog Board Morarji Desai National Institute of Yoga Ministry of Ayush, Government of India Harsh Sanghavi CMO Gujarat Hitesh Barot

Photos from Yoga with Maulik Barot's post 17/12/2023

વટવા અને નિકોલ ખાતે સૂર્ય નમસ્કાર પ્રશિક્ષણ સત્ર માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજી માં સાનિધ્ય માં સૂર્ય નમસ્કાર અભ્યાસ..
Gujarat State Yog Board

17/12/2023
15/12/2023

રોગ સામે પડકાર, કરીએ સૂર્ય નમસ્કાર..
Take part in Surya Namaskar competition..
રજીસ્ટ્રેશન link : https://snc.gsyb.in/
Gujarat State Yog Board

Photos from Yoga with Maulik Barot's post 12/12/2023

સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંતર્ગત BISAG studio ગાંધીનગર ખાતે live પ્રસારણ અર્થે સૂર્ય નમસ્કાર શૂટિંગ ...
રાજ્ય કક્ષા પ્લેટફોર્મ પર સૂર્ય નમસ્કાર કરવાની તક આપવા બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના આદરણીય ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલજી, ચીફ સેક્રેટરી શ્રી અશ્વિની કુમાર સાહેબ શ્રી, તેમજ ખાસ ફરજ પરના અધિકારી શ્રી વી.બી. વેદી સાહેબ નો અંતઃકરણ પૂર્વક ધન્યવાદ...🙏💐💐🕉️
Gujarat State Yog Board Harsh Sanghavi CMO Gujarat Hitesh Barot Morarji Desai National Institute of Yoga Ministry of Ayush, Government of India Kashyap JANI Narendra Modi Yogasana Bharat

Photos from Yoga with Maulik Barot's post 09/12/2023

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધા માં ભાગ લેવા સૂર્ય નમસ્કારના સ્ટેપ માર્ગદર્શન..
તો સૂર્ય નમસ્કાર ના 12 સ્ટેપ ભૂલ રહિત /ચોકસાઈ પૂર્વક શીખી..અચૂક સૂર્ય નમસ્કાર સ્પર્ધા માં આપના વૉર્ડ/ ગામ કક્ષાએ સ્પર્ધામાં ભાગીદારી લઈએ..
સૂર્ય નમસ્કાર સ્પર્ધા રજીસ્ટ્રેશન લિંક : https://snc.gsyb.in


Gujarat State Yog Board Harsh Sanghavi Hardik Patel Swami Ramdev Yogasana Bharat Morarji Desai National Institute of Yoga Hitesh Barot

07/12/2023

સૂર્ય નમસ્કાર સ્પર્ધા ૨૦૨૩-૨૪ ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરો. રજીસ્ટ્રેશન લીંકઃ https://snc.gsyb.in

Photos from Yoga with Maulik Barot's post 06/12/2023

વિશ્વ દિવ્યાંગ દિન સપ્તાહ ઉજવણી ના ભાગ રૂપે સમગ્ર શિક્ષા , વિરમગામ આયોજિત દિવ્યાંગ બાળકોના વાલી સંમેલન કાર્યક્રમ માં જિલ્લા OIC શ્રી રાજેન્દ્રભાઈ ચૌહાણ સાહેબ ની વિશેષ ઉપસ્થિતિ રહી..
- વાલીઓને દિવ્યાંગ બાળકો ના ઉચ્ચ શિક્ષણ અને સરકારી સહાય યોજના નું માર્ગદર્શન અપાયું..
- દિવ્યાંગ બાળકો ના સ્વાસ્થ્ય સુધાર હેતુ યોગ - પ્રાણાયમ નો અભ્યાસ શીખવવામાં આવ્યો..
Gujarat State Yog Board Morarji Desai National Institute of Yoga Ministry of Ayush, Government of India CMO Gujarat

05/12/2023

હું પણ યોગ કરું છુ ☺️

યોગ કરવા માટે સમય, ઉંમર કે જગ્યાની પાબંદી નથી......

યોગ કરો, દરરોજ કરો.........


Every body can do yoga...
Gujarat State Yog Board

05/12/2023

Benefits of Vajrasana...
Live a Yogic Life...Join Yog class..

શું કોઈ જણાવી શકશો કે કેમ ??? વજ્રાસન માં જ બેસવા થી પાચન સબંધિત સમસ્યા માં ઉપચાર થાય છે ?? Logic ( તર્ક ) જાણતા હોય તેઓ comment કરશો..દરેક પોતે જાણતા હોય તે મુજબ comments માં જણાવી પ્રયાસ કરશો..🙏💐

શુંં તમે જમ્યા પછી વજ્રાસન કરો છો....?

જો ના કરતા હોય તો આજથી જ ચાલુ કરી દો કેમ કે વજ્રાસન એ પેટની તમામ પ્રકારની તકલીફો માટે રામબાણ ઇલાજ છે.

Photos from Yoga with Maulik Barot's post 05/12/2023

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત જડેશ્વર વન, ઓઢવ ખાતે યોગ કોચ શ્રી અમૃતભાઈ પટેલ દ્વારા સંચાલિત નિઃશુલ્ક યોગ ટ્રેનર સર્ટિફિકેટ કોર્સ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં , ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ કો ઓર્ડીનેટર શ્રી મૌલિકભાઈ બારોટ, પતંજલિ સંગઠન ના નરેશભાઈ અને રાજુભાઇ તેમજ યોગ કોચશ્રી સરોજબેન જોશી, યોગ કોચ શ્રી જીનલબેન દરજી,યોગ ટ્રેનર ની વિશેષ ઉપસ્થિત રહી.
Gujarat State Yog Board CMO Gujarat Ministry of Ayush, Government of India Morarji Desai National Institute of Yoga Hitesh Barot

Photos from Yoga with Maulik Barot's post 04/12/2023

NHL મેડિકલ કોલેજ ,વી એસ હોસ્પિટલ ,અમદાવાદ ખાતે આયોજિત CPR તાલીમ માં શિક્ષકો ને heart attack
ન આવે તે બાબતે દિનચર્યા, આહાર વિહાર, યોગ નું મહત્વ સમજાવ્યું..તેમજ ડોકટરોની ટીમ દ્વારા COLS ( compression - only Life Support ) ( આપના હાથ દ્વારા પુનર્જીવન ) Heart attack સમયે compression Tecnique શીખવવામાં આવી..

Gujarat State Yog Board

Photos from Yoga with Maulik Barot's post 03/12/2023

3 જી ડિસેમ્બર ...એટલે વિશ્વ દિવ્યાંગ દિવસ ની ઉજવણી દિવ્યાંગ જનો માટે ખુરશીમાં યોગ અભ્યાસ કરી ઉજવણી કરવામાં આવી...
.
Office Yoga.. ઓફિસ મે હો કમર દર્દ સે પરેશાન, તો રોજ કરો on the chair
Chair Yoga Class....
Gujarat State Yog Board Morarji Desai National Institute of Yoga Ministry of Ayush, Government of India Harsh Sanghavi CMO Gujarat Atal Foot Over Bridge Ahmedabad

Photos from Yoga with Maulik Barot's post 01/12/2023

Yogmay Gujarat...
Join Yog certificate course..
Join Yoga..Mo : 8200040178..
Gujarat State Yog Board Ministry of Ayush, Government of India Morarji Desai National Institute of Yoga

Hitesh Barot CMO Gujarat Narendra Modi Kashyap JANI Atal Foot Over Bridge Ahmedabad Jagdish Brahmbhatt JAGDISH PANCHAL MLA

Photos from Yoga with Maulik Barot's post 25/11/2023

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધા માહિતી અને માર્ગદર્શન બેઠક ..
Gujarat State Yog Board

Photos from Yoga with Maulik Barot's post 22/11/2023

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત યોગ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો...જેમાં સૌ યોગ સાધકો એ આનંદ માણ્યો...યોગ એક્સપર્ટ નું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું...
◆ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવા વર્ષ માટે નવા સંકલ્પ સાથે અમદાવાદમાં યોગના મહત્તમ પ્રચાર-પ્રસાર અર્થે યોગ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

◆ કાર્યક્રમમાં યોગબોર્ડના ચેરમેન શીશપાલજી, દસ્ક્રોઇના ધારાસભ્ય શ્રી બાબુભાઇ જે. પટેલ, યોગ બોર્ડના ભૂતપૂર્વ સભ્ય શ્રી ચંદ્રસિંહ ઝાલા, શ્રી રામકિશનજી યાદવ, યોગ કોચ, યોગ ટ્રેનર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Gujarat State Yog Board

Photos from Yoga with Maulik Barot's post 18/11/2023

One Days to go...
India vs Australia Final word Cup Match...
Guess who win the Match ???.... comments..

Gujarat State Yog Board

14/11/2023

નૂતન વર્ષ માં દરેક પોતાના સ્વાસ્થ્ય માટે જરૂરી થી સંકલ્પ લઈએ...અને જોડાઈએ .. નિઃશુલ્ક યોગ ક્લાસમાં ...
Gujarat State Yog Board
Morarji Desai National Institute of Yoga CMO Gujarat Harsh Sanghavi Patanjali Arogya Kendra Ministry of Ayush, Government of India @

14/11/2023

નૂતન વર્ષ ની સૌ ને શુભેચ્છાઓ...💐💐🕉️
આ નૂતન વર્ષે સૌ સાથે મળી સંકલ્પ લઈએ કે મારું શરીર રોગોથી મુક્ત બને...અને તે માટે આપણે સૌ નિયમિત યોગ અભ્યાસ કરીએ..
આજે નૂતન વર્ષ ના દિન થી જ સૌ સાથે મળી સૂર્ય નમસ્કાર થી શરૂઆત કરીએ..
Harsh Sanghavi CMO Gujarat Kashyap JANI Hardik Patel Hitesh Barot Atal Foot Over Bridge Ahmedabad Gujarat State Yog Board Narendra Modi Ministry of Ayush, Government of India Morarji Desai National Institute of Yoga Yogsevak Sheeshpal

18/10/2023

સમગ્ર શિક્ષા , અમદાવાદ દ્વારા આયોજિત " રંગતાળી " ગરબા સ્પર્ધા માં ભોજવા KGBV વિરમગામ ની દીકરીઓ દ્વારા ગરબા પ્રસ્તુતિ....

Harsh Sanghavi

Cold Drinks पीने से जान गवा रहे है लोग ? क्या क्या मिलाया जाता है कोल्ड ड्रिंक में ? Rajiv Dixit 10/10/2023

https://youtu.be/mKVVvBmH7Q0?feature=shared
યોગીક સંકલ્પ : કોલ્ડ્રિંક નો સદંતર ત્યાગ કરીએ..
સૌ પાળીશું સંકલ્પ....એનો નથી કોઈ વિકલ્પ...
Live a Yogic Life.....
Gujarat State Yog Board

Cold Drinks पीने से जान गवा रहे है लोग ? क्या क्या मिलाया जाता है कोल्ड ड्रिंक में ? Rajiv Dixit भारत के कई वैज्ञानिकों ने पेप्सी और कोका कोला पर रिसर्च करके बताया कि इसमें मिलाते क्या हैं | पेप्सी और कोका कोला वा...

Want your practice to be the top-listed Clinic in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Advance Yog Performance by Vaidehi BarotGujarat State Yog Board
રોગોને પડકાર, કરીએ સૂર્ય નમસ્કાર...Guinness World Records Gujarat State Yog Board
નવા વર્ષ ની શરૂઆત ...રોગ તને પડકાર, સૂર્ય  નમસ્કાર...આવતીકાલે નવા વર્ષ થી નિત્ય સૂર્ય નમસ્કાર કરવાનો સંકલ્પ કરીએ...#sury...
Start Every day Surya Namaskar from 1st January 2024 in new year..Gujarat State Yog Board
રોગ સામે પડકાર, કરીએ સૂર્ય નમસ્કાર..Take part in Surya Namaskar competition..રજીસ્ટ્રેશન link : https://snc.gsyb.in/Guja...
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત સૂર્ય નમસ્કાર સ્પર્ધા માટે Bisag પર તાલીમ સત્ર.
નૂતન વર્ષ ની સૌ ને શુભેચ્છાઓ...💐💐🕉️આ નૂતન વર્ષે સૌ સાથે મળી સંકલ્પ લઈએ કે મારું શરીર રોગોથી મુક્ત બને...અને તે માટે આપણે...
સમગ્ર શિક્ષા , અમદાવાદ દ્વારા આયોજિત " રંગતાળી " ગરબા સ્પર્ધા માં ભોજવા KGBV વિરમગામ ની દીકરીઓ દ્વારા ગરબા પ્રસ્તુતિ.......

Category

Telephone

Website

Address


Ahmedabad
382345

Other Yoga & Pilates in Ahmedabad (show all)
Nehal's BreatheMore Yoga Studio Nehal's BreatheMore Yoga Studio
B-506, Time Square-ll, Opp, Natural Ice-Cream, Nr. Bajarang Super Mall, Sindhubhavan Road
Ahmedabad, 380054

This has been started with self-practice and become a profession slowly. The vision is to provide improved living by achieving physical, mental, and emotional balance in life, mov...

Pyra  Yoga Pyra Yoga
Ahmedabad, 382470

Do not feel Lonely the Entire Universe is inside of you.

Learn yoga with pratish Learn yoga with pratish
Safal Parisar Road
Ahmedabad, 380058

I am a certified yoga teacher I teach Online classes. Please visit https://www.yogawithpratish.com/

Suryansh Yoga Studio Suryansh Yoga Studio
404, Anushree Accolades, Opp Of Shell Petroleum, Science City Road, Sola
Ahmedabad, 380060

Suryansh Yoga take initiative to achieve your fitness goal. (Physical, Mental & Spiritual Health)

Yogaesthenics Yogaesthenics
Ahmedabad, 380015

One Stop Solution to all Health related activities. We are pioneers in providing Holistic Health through various services of Healing and Yoga!!

Yoga By Hemant Sharma Yoga By Hemant Sharma
Ahmedabad, 380024

I help I.T professional women to loose 5 kg weight in less then 60 days ( WhatsApp 8320883967 )

Yoga With Khushi Jain Yoga With Khushi Jain
Ahmedabad

Yoga and Pranayam are authentic source of wisdom. Yoga Expert Khushi Jain has combined it to create

Yogasna Yogasna
Ahmedabad

Having done asana, one attains steadiness of body and mind, freedom from disease and lightness of th

MadsYoga MadsYoga
Vastrapur
Ahmedabad, 380015

Welcome to Mads_Yoga ,join us to receive updates of easy to do Yoga Asanas. You can keep yourself he

Hetal's Yog Clinic Hetal's Yog Clinic
Ahmedabad, 380013

Yog Tejendrasinh Yog Tejendrasinh
Ahmedabad, 382110

"योग चित्त वृत्ति निरोध"

AaryaFoundation AaryaFoundation
Ahmedabad
Ahmedabad, 380015

Aarya Foundation provide online and offline yoga session on personal yoga, Kids yoga, pregnancy yoga, Power yoga, corporate yoga, Group yoga and workouts.