Hu Garvi Gujarat
Nearby government services
380002
380002
Raipur
380002
Ahmedabad
380002
Ahmedabad
380002
Ahmedabad
380002
380002
380002
380002
Ahmedabad
380002
ગુજરાતની એવી મહિલાઓની વાત જેમણે પરંપ?
કેમ છો ગુજરાતણો મજામાં ?
મળીએ ટુંક સમયમાં
100 ગાયોની ગૌશાળા ચલાવીને છાણમાંથી હેન્ડ મેડ પેન્ટીંગ બનાવનાર આ ગુજરાતણની કહાની છે અનોખી,
આવતીકાલે 3 વાગ્યે અહીં જ હુ ગરવી ગુજરાતણના પેજ પર તેમને LIVE મળી શકશો. રીના બેન સાથે કરીશું તેમના અનોખા કામની સંઘર્ષની અને સફળતાની વાત.
( તમારા અભિપ્રાયો, કોમેન્ટ અને સંવાદની આશા છે. )
સલામ છે આ ગુજરાતણની હિંમતને... જયાં જતા પુરુષો પણ થર થર કાંપે ત્યાં ખડે પગે ફરજ નિભાવે છે.
#હુંગરવીગુજરાતણ
Gujarati women farmer fight 27 years for daughters rights | આ ગુજરાતણ ખેડૂત હક્ક માટે 27 વર્ષ લડી
#હુંગરવીગુજરાતણ
આ ગુજરાતણ 27 વર્ષ સુધી ખેડૂત હક્ક માટે લડી. આખરે દીકરીઓના હક્કની અને પોતાના હક્કની લડાઈ જીતી ગયા લાડુબેન. આવો જાણીએ આ મહિલાના સંઘર્ષ અને સફળતાની કહાની
આ ગુજરાતણ ખેડૂત હક્ક માટે 27 વર્ષ લડી | Gujarati women farmer fight 27 years for daughters rights
#હુંગરવીગુજરાતણ
આ ગુજરાતણ 27 વર્ષ સુધી ખેડૂત હક્ક માટે લડી. આખરે દીકરીઓના હક્કની અને પોતાના હક્કની લડાઈ જીતી ગયા લાડુબેન. આવો જાણીએ આ મહિલાના સંઘર્ષ અને સફળતાની કહાની
https://www.youtube.com/watch?v=mBn2PQrsPTs&t=2s
Gujarati women farmer fight 27 years for daughters rights | આ ગુજરાતણ ખેડૂત હક્ક માટે 27 વર્ષ લડી Gujarati women farmer fight 27 years for daughters rights | આ ગુજરાતણ ખેડૂત હક્ક માટે 27 વર્ષ લડી #હુંગરવીગુજરાતણ ...
Salute the courage of this woman | જીવીની જીજીવિષાની વાત ખરેખર તમારા રૂંવાડા પણ ઉભા કરી દે અને ગમે તેવી પરિસ્થિતિમાં ફરીથી બેઠા થવાની તાકાત પણ. આવો જાણીએ આવીજ એક મહિલાની જીવલેણ બિમારી સાથેની લડતની કહાની
#હુંગરવીગુજરાતણ
salute for Gujarati hindu women priest chanda vyas | મહિલા પૂજારી અને એ પણ ગુજરાતી, સલામ છે તને ગરવી ગુજરાતણ
ખરા અર્થમાં પરંપરાઓ અને પિરવર્તનના સુમેળનું કોકટેલ એટલે ચંદા વ્યાસ
#હુંગરવીગુજરાતણ
આપણે ત્યાં સબરીમાલા વિવાદ બહુ ગાજ્યો હતો અને દિયામિર્ઝાના લગ્નમાં મહિલાએ લગ્નવિધિ કરાવી તે પણ. પણ તમે આ ગુજરાતણની વાત સાંભળી ચોક્કસ ગર્વથી માથુ ઉઠાવી શકશો. ચંદા વ્યાસે વિદેશની ધરતી પર પોતાની પરંપરાઓ અને રીત-રીવાજો અને સંસ્કૃતિનો ડંકો વગાડ્યો છે. ખરા અર્થમાં મોર્ડન વિચારધાર પણ પરંપરાઓની સાથે કોને કહેવાય તે ચંદાબેને સાર્થક કરી બતાવ્યુ છે.
hu garvi gujartan : Ruksana Hussain 'The Chaywali' tanduri tea Rajkot | રૂકસાના હુસૈન રાજકોટની ધ ચાયવાલી, તંદુરી ચા
Husein
મારે એક કેફે બનાવવું છે જેમાં હું છોકરીઓ જ રાખીશ : રાજકોટની એકમાત્ર મહિલા ચા વાળી
વાત જ્યારે મહિલાઓની કારકીર્દિની આવે એટલે ફેશન બ્યૂટી, મોડેલીંગ, એક્ટિંગ, સિંગિંગ, કુકીંગ અને વધીને ઓફિસ વર્ક સુધી સીમિત ગણી લેવામાં આવે પણ આજે નાના ગામની એવી મહિલાઓની વાત કરવી છે જેમણે તમામ સીમાડાઓ ઓળંગીને ઓળખાળ બનાવી છે.
આમ જોવા જાવ તો ચાનો ધંધો એ કંઈ નવો સવો નથી આપણા તો વડાપ્રધાન ખુદ પોતાને ચાયવાલા કહે છે પણ રાજકોટમાં રુકસના ચા વાળી હાલ પૂરુષોને આ વ્યવસાયમાં હંફાવી રહી છે. રાજકોટમાં હેમુગઢવી હોલ પાસે છેલ્લા કેટલાક વર્ષથી રૂકસાના ચા વેચે છે. રુકસાનાની ચાની ચુસ્કીનો સ્વાદ ગુજરાતીઓની દાઢે વળગ્યો છે. રૂકસાના પણ જેવી તેવી ચા નથી બનાવતી તે ખાસ તંદુરી ચા બનાવે છે જે તમે એકવાર પીવો તો વારંવાર પીવાની તલપ લાગે. આવો જાણીએ રૂકસનાની શું છે કહાની.
રૂક્સાનાની તંદુરી ચાની રેકડીનું નામ છે ધ ચાયવાલી, અને તે રેકડી પર પુસ્તકો પણ રાખે છે. ધોરણ 12 અભ્યાસ કરીને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે સબ રજિસ્ટારમાં કામ શરૂ કર્યુ પણ તેના સપના હતા કે ચાની આખી ચેઈન ખોલવી અને તે કરી બતાવ્યું.રોજ 1000 જેટલું કમાય છે અને તે મહિને 15000 જેટલો ચોખ્ખો નફો કમાય છે.
રુકસાના કહે છે કે, મને પહેલેથી સપનું હતુ કે મારે ચા વેચવી છે અને મેં એ જ કર્યુ છે. મારા બધા જ ગ્રાહકો મને હંમેશા પ્રોત્સાહન આપે છે. મને ક્યારેય કોઈ ગ્રાહકે છોકરી છું એવું મહેસૂસ જ નથી થવા દીધું. બધા જ કહે છે તમે ઘણું સારુ કામ કરો છો. પરિવારમાં શરૂઆતમાં મેં જ્યારે ચાની લારી કરવાની વાત કરી તો પરિવારે ના જ પાડી દીધી પણ મને કરવું હતુ. અને મેં કોઈપણને પૂછ્યા વગર શરૂ કરી દીધુ. હવે પરિવારને મારૂં આ કામ ગમે છે અને મારો પરિવાર હવે મને સપોર્ટ કરે છે. મારે એક કાફે ખોલવો છે જેમાં સ્ટાફમાં હું ફક્ત છોકરીઓ જ રાખશી. મને વાંચવાનો પણ શોખ છે એટલે હું બુક્સ કાફે ખોલીશ પણ મારી સાથે રાખુ છું અને મારા ગ્રાહકો પણ ક્યારેક ક્યારેક અહીં આ વાંચે છે.
કેવી રીતે બનાવાય છે તંદુરી ચા
તંદુરી ચા ભટ્ઠામાં ઉકાળવામાં આવે છે. પરંપરાગત તંદુરી ચા સ્મોકી ફ્લેવર આવે છે. માટીના કોડિયા અને પીત્તળના વાસણોથી ચાનો સ્વાદ રાજકોટીયન્સને દાઢે વળગ્યો છે. ઓર્ગેનીક ચા વાપરીને તે ખુબ જ સારી ચા બનાવે છે.
અમદાવાદી અમિતાની એવી કહાની જે સાંભળીને તમે પણ કરશો સલામ
#હુગરવીગુજરાતણ
સીમાડાઓ ઓળંગીને મેળવી ઓળખાળ
વાત જ્યારે મહિલાઓની કારકીર્દિની આવે એટલે ફેશન બ્યૂટી, મોડેલીંગ, એક્ટિંગ, સિંગિંગ, કુકીંગ અને વધીને ઓફિસ વર્ક સુધી સીમિત ગણી લેવામાં આવે પણ આજે નાના ગામની એવી મહિલાઓની વાત કરવી છે જેમણે તમામ સીમાડાઓ ઓળંગીને ઓળખાળ બનાવી છે.
સ્ત્રી સર્જનહાર છે નવા જીવનને જન્મ આપે છે પણ સમાજ સ્ત્રીને હંમેશાથી નાજુક અને નમણી ગણી ઘણીવાર અબળા ગવામાં આવે છે તેમને સ્મશાનથી દૂર જ રાખવામાં આવે છે અને સ્માશાનમાં પ્રવેશ માટે પણ તેમને મનાઈ કરવામાં આવે છે ત્યારે શહેર અને નાના ગામની આ મહિલા એક નાનકડા ગામમાં સ્મશાનમાં સેવાની ધૂણીનો ભેખ લગાવીને બેઠી છે.
અમદાવાદની અર્પિતા
અમદાવાદના બાપુનગર અને સરસપુર વચ્ચે આવેલું ચામુંડા સ્મશાન ગૃહ જેમાં 34 વર્ષીય અર્પિતા સોલંકી તેના પરિવાર સાથે રહે છે. અર્પિતા જ્યારથી સમજણી થઈ ત્યારથી તે મૃતદેહ વચ્ચે છે. અર્પિતાના જણાવ્યા અનુસાર તેના લગ્ન થયા હતા જોકે કોઈ કારણોસર તેના છુટાછેડા થઈ ગયા હતા. અર્પિતના છુટાછેડા થઇ જતાં તેને બીજા લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો હતો.
અર્પિતા તેના પરિવાર સાથે ફરીથી સ્મશાનમાં રહેવા માટે આવી ગઇ હતી અને પિતાના કામમાં સાથ આપવા લાગી હતી. અર્પિતાની સવાર થાય એટલે અંતિમ સંસ્કાર માટેના લાકડા ચિતા પર ગોઠવી દે છે અને અગ્નિ દાહ વખતે પણ મૃતકના પરિવારને મદદ કરે છે.
અર્પિત કહે છે 14 હજાર કરતા વધુ મૃતદેહને અંતિમ સંસ્કાર કર્યા છે. રાત હોય કે દિવસ હોય કોઈપણ સમય જોયા વગત અર્પિતા આ સેવા કરે છે.
વાત એવી મહિલાઓની જેમને પુરુષો પણ કરશે સલામ
ગુજરાતની એવી મહિલાઓની વાત કે જેમણે સીમાડાઓ તોડીને ઓળખાળ બનાવી છે. જેમણે પરંપરઓની પેલે પાર જઈને પરંપરાઓ નભાવી છે. રુઢીઓ તોડીને રુઢીઓ નીભાવી છે. વાત ખમીરવંતી ગુજરાતણોની.
Click here to claim your Sponsored Listing.
Videos (show all)
Category
Contact the organization
Telephone
Website
Address
Ahmedabad
380002
Ahmedabad
Ahmedabad, 380009
All India Disaster Mitigation Institute
Chhipa Community Centre
Ahmedabad, 380001
This is "Chhipa Jamat Committee" official page, its managing by Chhipa Social Media Committee(a sub-comm. of chhipa Jamat Comm.), Ahmedabad. By this page; Comm. will be updates t...
Ahmedabad
"UDAAN'' is women-only social networking group as a best support to all female entrepreneurs, professionals, aspire to grow inherent potential or talent into the trustworthy, warm ...
Ahmedabad
ઘરની વાડી નું શુધ્ધ લાલ મરચું રેવા રેસમ પટ્ટો 300 ₹ કિલો અને કાશ્મીરી લાલ મરચુ 500 ₹ કિલો