aditya_ms_hospital

ADITYA MULTI-SPECIALITY HOSPITAL
Dr.Naresh Malhotra (M.D)
Cardiologist & Diabetologist
24 Hours Emergency Hospital with I.C.U & I.C.C.U

30/04/2024

લેપ્રોસ્કોપીક હર્નિયા સર્જરીના ફાયદા

• જલ્દી રિકવરી આવવી
• દુઃખાવો ઓછો થવો
• ડાઘ નાનો હોવાથી ઝડપી ઉપચાર
હર્નિયાનો ઈલાજ અત્યા-આધુનિક લેપ્રોસ્કોપીક સર્જરી દ્વારા કરાવો

29/04/2024

HEMORRHOID LASER TREATMENT
Less Pain
Fast Recovery
Scarless
Less pain
Recommended for the 2nd 3rd stage of symptomatic hemorrhoids

28/04/2024

શું તમે જાણો છો કે કેટલીક એવી બીમારીઓ છે જેમાં તમારું પોતાનું શરીર પોતાના શરીરના અંગો ખાસ કરીને ફેફસાને નુકસાન પહોંચાડે છે. જેનું મોટાભાગે ખોટા નિદાન અથવા અંતના તબક્કામાં નિદાન કરવામાં આવે છે, જે પલ્મોનરી ફરિયાદો ધરાવતા સંખ્યાબંધ દર્દીઓમાં નોંધપાત્ર બિમારી અને મૃત્યુદર તરફ દોરી જાય છે.

27/04/2024

શું? તમે જાણો છો ?

નીચેના લક્ષણો હર્નિયાના હોય શકે છે

➡️ હાર્ટબર્ન
➡️ અપચો
➡️ ભુખના લાગવી
➡️ કબજીયાત
જો આ લક્ષણો જણાઈ તો તરત જ આદિત્ય મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનો સંપર્ક કરો.

26/04/2024

શું તમે સંપૂર્ણ ભોજન કર્યા પછી પણ આ સંકેતો અનુભવો છો?

📌 ચીડિયાપણું, ઉદાસીનતા અને થાક
📌 વજનમાં ઘટાડો
📌 વિટામિનની કમી
📌 રૂખી ત્વચા અને વાળ ખરવા
📌 શરીર માં લોહીની કમી
📌 વારંવાર ચેપ થવો
શક્ય છે કે તમને માલબ્સોર્પ્સન સિંડ્રોમ હોય તો આજે જ આદિત્ય મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલની મુલાકાત કરો

25/04/2024

ઇન્ટર્સ્ટિશિયલ લંગ ડિસીઝ (ILD) કોને થઈ શકે છે..?
બાળકો સહિત કોઈને પણ ILD થઇ શકે છે.
ઘણી બાબતો ILD થવાનું જોખમ પેદા કરી શકે છે અથવા વધારી શકે છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
📌 ધુમ્રપાન
📌 આનુવંશિક વલણ
📌 જોખમી સામગ્રીનો સંપર્ક
📌 કીમોથેરાપી/રેડિયોથેરાપી જેવી અમુક દવાઓ અથવા ઉપચારનો સંપર્ક
📌 કેટલાક સ્વયંપ્રતિરક્ષા રોગો જેમ કે સ્ક્લેરોડર્મા, સરકોઇડોસિસ, રુમેટોઇડ સંધિવા.

Photos from aditya_ms_hospital's post 19/04/2024

આદિત્ય મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં તા ૨૧ એપ્રિલ ૨૦૨૪ ના રોજ ફ્રી મેડિકલ કેમ્પ રાખેલ છે. જેમાં 9 મુખ્ય રિપોર્ટ જેવાકે
• બ્લડ સુગર (ડાયાબિટીસ)
• HBA1C (ત્રણ મહિનાનો સરેરાશ ડાયાબિટીસ)
• લિપિડ પ્રોફાઈલ (કોલેસ્ટ્રોલ)
• ન્યુરોપેથી (ડાયાબિટીસના દર્દીની પગ ની તાપસ)
• P F T ટેસ્ટ (ફેફસાની કાર્યક્ષમતાની તાપસ)
• LFT ટેસ્ટ (લીવરની તાપસ)
• ECG ટેસ્ટ (હૃદયના ધબકારાની તાપસ)
• થાયરોઇડ ટેસ્ટ
• BMD હાડકાની મજબૂતી તાપસ
• અને ડૉ.નરેશ મલ્હોત્રા નું કન્સલટીંગ
જે ૬૦૫૦ માં થાય છે. તે માત્ર ૫૦૦ રૂપિયા માં રાખેલ છે.
આ ઉપરાંત કેમ્પના દિવસે બીજા કોઈપણ જાત ના ટેસ્ટ ૫૦% રાહત દરે કરી આપવામાં આવશે.

19/04/2024
02/04/2024

સતત આવતી ઉધરસ ટી.બી પણ હોઈ શકે છે.
» સતત ઉધરસ કે કફ આવે
» પરસેવો આવે
» વજન ઘટવા લાગે
» વારંવાર તાવ આવે
» છાતીમાં દુઃખાવો
* ગળફામાં લોહી આવે
જો આ લક્ષણો જણાઈ તો તરત જ આદિત્ય મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનો સંપર્ક કરો.

30/03/2024

Treadmill test or treadmill stress tests, are medical examinations designed to assess how well the heart responds to physical activity.
TMT Test Available at Aditya Multispecilaity Hospital...

29/03/2024

એન્ડોસ્કોપી ક્યા સમયે કરાવવી જરૂરી.....?
• વજન ઉતરવું
• લાંબા સમયથી થતા ઝાડા
• લોહીની ઉલ્ટી
• ખોરાક ગળવામાં તકલીફ થવી
• લાંબા સમયથી એસીડીટી રહેવી
• લાંબા ગાળાથી થતો પેટનો દુઃખાવો
• લાંબા સમયથી થતી ઉલટી / ઉબકા
• ઘર પરિવારમાં કોઈને અન્નનળી નું કેન્સર હોવું

28/03/2024

ઓસ્ટ્રેક્ટિવ સ્લીપ અપનિયા જાણો તેના લક્ષણો..
✔ સવારે ઉઠવામાં આળસ લાગવી.
✔ દિવસ દરમિયાન ઝોકા આવવા.
✔ ડ્રાઈવિંગ વખતે ઝોકા આવવા.
✔ આખો દિવસ ઘેનમાં હોય તેવું લાગવું જેથી થાકેલા હોઈએ અને કામમાં મન ન લાગે.
✔ રાતે ઊંઘમાથી ઉઠી જવું.
✔ રાતે ઊંઘમા પરસેવો આવવો.
આમાંથી આપને કોઈપણ લક્ષણ જણાય તો આપને ઓસ્ટ્રેક્ટિવ સ્લીપ અપનિયા હોઈ શકે છે. તો આજે જ આદિત્ય મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલની મુલાકાત કરો

27/03/2024

હરસ, મસાં- પાઈલ્સ, ભગંદર માટે આટલી સલાહ
📌 પાણી-પ્રવાહી વધારે પ્રમાણમાં લેવુ.
📌 સવાર-સાંજ ૧0 મિનિટ હુંફાળા પાણીનાં ટબમાં બેસવું.
📌 લીલા-શાકભાજી,સલાડ,કચુંબર વધારે લેવુ.
📌 તીખું, મસાલો,મરચું,મેંદો બંધ કરવુ કે ઓછા પ્રમાણમાં લેવુ.
📌 સંડાસ ક૨તી વખતે જોર કરવું નહિ. (સવારે જ સંડાસ જવું એવું નથી,જયારે પણ લાગે ત્યારે જવું)

26/03/2024

શું તમને ડાયાબિટીસ છે અને તમે ઓવરવેઈટ છો...?
શું તમે ખૂબજ નસકોરા બોલાવો છો...?
આ વાત ને નોર્મલ ગણી શકાય નહિ......
નસકોરા નાં કારણે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રોક અને અનેક રોગ આવી જાય છે. તો શું તમારે બીજા રોગોની રાહ જોવી છે ક સાજા થવું છે?
તો આજે જ આદિત્ય મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલની મુલાકાત લો અને સારવાર મેળવો

24/03/2024

This 2024 Holi may bring lots and lots of colorful seasons and days in your life filled with plenty of happiness, love & good health.
Aditya Multi-speciality Hospital wish you a very Happy Holi....🔫🔫

23/03/2024

No more painful kidney stones!
Say goodbye to kidney stones with our advanced, minimally invasive procedures.
Our cutting-edge techniques ensure faster recovery & fewer recurrences.

22/03/2024

Snoring interrupting your peaceful slumber? Don't let sleep apnea steal your sleep! 🌙💤 Visit Aditya Multispeciality Hospital and let Dr. Naresh Malhotra help you say goodbye to sleepless nights and hello to sweet dreams!

𝐌𝐞𝐞𝐭 𝐭𝐡𝐞 𝐄𝐱𝐩𝐞𝐫𝐭𝐬
📞For Consultation Call 📱+91- 9725037274/ 079-27461155

Photos from aditya_ms_hospital's post 20/03/2024

😴સ્લીપ અપનેયા ના લક્ષણો...
સ્લીપ અપનેયાની સારવાર હવે સરળ આજે જ આદિત્ય મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલની મુલાકાત કરો....
Call for Appointment: 079-27461155, 97250 37274

19/03/2024

🚨 Are you experiencing unexplained back pain, frequent urination, or high blood pressure? These could be signs of Polycystic Kidney Disease (PKD). Don't ignore the symptoms, get checked today! 🩺💙

18/03/2024

Urgent Requirement
We have urgent requirement of STAFF NURSE male/female For both shift Day And Night.
Candidate must have experienced in ICU & ICCU.
Required Qualification: ANM/GNM Or B.Sc
Experience: Candidate must have experience at least 2 years.
Interested candidate send Updated Resume on [email protected] or call us on 8160306124 or direct visit hospital between 12:00 Noon to 03:00pm

18/03/2024

એન્ડોસ્કોપી શું છે ????
એન્ડોસ્કોપી (Endoscopy) એક નોન સર્જીકલ પ્રક્રિયા છે જેનો ઉપયોગ વ્યક્તિના પાચનતંત્રની તપાસ માટે કરવામાં આવે છે. આમાં એન્ડોસ્કોપ નામનો એક ઉપકરણ વપરાય છે જે એક પાતળી ટ્યૂબ સ્વરૂપે હોય છે આના એક છેડા પર કેમેરો, લાઈટ અને બીજા છેડા પર મોનિટર (સ્ક્રીન) જોડાયેલા હોય છે. આના દ્વારા ડૉક્ટર તમારા પાચનતંત્ર ના ફોટો બહાર લાગેલા મોનિટર (સ્ક્રીન)પર જોઈ યોગ્ય નિદાન કરી શકે છે.
એન્ડોસ્કોપી કરાવવા માટે આજે જ આદિત્ય મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલની મુલાકાત કરો....

16/03/2024

WHAT DOES A 2D ECHO TEST DETECT...?

➡ ANY UNDERLYING HEART DISEASE
➡ CONGENITAL HEART DISEASE
➡ FUNCTIONING CAPACITY OF THE HEART
➡ BLOOD CLOTS OR TUMORS

For 2D Echography visit Aditya Multispeciality Hospital today...

15/03/2024

HEMODIALYSIS Available now at Aditya Multispeciality Hospital....
For more details call or visit our hospital......

12/03/2024

2D Echo કાર્ડિયોગ્રાફી એ હૃદય ની કાર્યક્ષમતા જાણી હાર્ટ એટેક હૃદયના સ્નાયુ ની બિમારી, વાલ ની બિમારી તથા હૃદયની ખોડખાપણ, પાણી નો ભરાવો વગેરે ના નિદાન માટે ઉપયોગી છે.
2D Echo કાર્ડિયોગ્રાફી માટે આજે જ આદિત્ય મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલની મુલાકાત કરો.

11/03/2024

Computerised Pulmonary Function Test (PFT) with Impulse Oscillometry helps to gauge both the condition and functionality of the patient's lungs.
Visit Aditya Multispeciality Hospital for PFT test.

10/03/2024

Aditya Multi-speciality Hospital now Available with Dialysis Unit..
📌 Latest Machine
📌 Well Trained Technician
📌 ICU Backup
Done Your Dialysis with our hospital...

09/03/2024

Care for your Heart before its too late....
Keep your heart healthy with Aditya Multispeciality Hospital....
📌 2D- Echography ❤️
📌 Treadmill Test 🏃
Visit our hospital for more details...

08/03/2024

Electromyography-Nerve Conduction Velocity (EMG-NCV) is a procedure that measures the electrical activity of the nerves and muscles.

EMG-NCV may be performed on patients who have symptoms associated with muscle or nerve disorders including:
-Muscle pain (often back pain and neck pain)
-Muscle weakness or cramping
-A tingling sensation
-Numbness
-Injuries

Visit 🏥 Aditya Multispeciality Hospital for more information.
Call us on ☎️ 079-27461155, 📱 9725037274

08/03/2024

On the occasion of Maha Shivratri may the almighty Lord Shiva bless you all good things and perfect health.
HAPPY MAHA SHIVRATRI

07/03/2024

At Aditya Multispeciality Hospital, a 2D echo, an ECG machine, a TMT (treadmill test), and expert consultation for your heart are available 24x7 at an affordable rate.
Call us on : 9725037274

Want your practice to be the top-listed Clinic in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

❤️❤️ check up camp ❤️❤️
Message of Dr. Naresh Malhotra on World COPD Day#worldcopdday

Category

Telephone

Address


F-1, CENTRE Plaza, SATTADHAR CROSS ROAD, SOLA ROAD
Ahmedabad
Other Medical & Health in Ahmedabad (show all)
Sajivan Ayurveda Sajivan Ayurveda
313, Kalasagar Shopping Hub, Nr. Sattadhar Cross Road, Ghatlodia
Ahmedabad, 380061

Prevention is always better than cure! Don't let gas, acidity, or constipation rule your life.

Epic NeuroCare Clinic, Ahmedabad Epic NeuroCare Clinic, Ahmedabad
D-3, Silicon City, Saiyedwadi, Vatva
Ahmedabad

Paralysis , Epilepsy Fits, Facial Paralysis

Zortix Healthcare Pvt Ltd Zortix Healthcare Pvt Ltd
Ahmedabad, 380002

All Type Oncology & HIV DRUGS

Swastik Physiotherapy & Wellness Clinic Swastik Physiotherapy & Wellness Clinic
GROUND FLOOR, CLINIC NUMBER 5, 6/BELOW VED VIHAR APPARTMENTS, ABJIBAPA LAKE Road, NEAR BAPASITARAM CHOWK, VASTRAL, AHMEDABAD
Ahmedabad, 382418

SWASTIK PHYSIOTHERAPY AND ADVANCE REHAB CLINIC is most powerful PHYSIOTHERAPY platform in VASTRAL

Apa-urja Apa-urja
Ahmedabad, 380015

We’re Independent International distributors of Enagic – a Japanese company.

Fanling Wellness Fanling Wellness
3 Aryaman Bungalows, 8 Sardar Patel Nagar, Near Girish Cold Drinks Road
Ahmedabad, 382475

Fanling Wellness is a medical tourism company based in India with an office in China. Fanling Wellness facilitates overseas patients to avail treatment in Indian hospitals and cli...

The Minute Medical The Minute Medical
Ahmedabad, 380054

We are one of the City's most Admired Multispeciality Hospital & offering Great Medical Health Services. We provide a complete solution for the health care sector.

Bhavik Ayurveda Bhavik Ayurveda
Plot No 36/2, Sarkhej Gandhinagar Highway Opp. Umiya Campus, Gota
Ahmedabad, 382421

We are Gujarat's Leading Manufacturer of Ayurvedic medicines.

MCDCR ayurveda clinic MCDCR ayurveda clinic
Ahmedabad, 380009

OUR SPECIALITIES ARE :- - Rheumatoid Arthritis - Osteo Arthritis - Migraine - Depression - Allergy

Aeron Lifescience Pvt. Ltd. Aeron Lifescience Pvt. Ltd.
Ahmedabad, 382430

We Manufacture and Export Nutraceutical products. We expertise in Effervascent tablets, Tablets, Cap

HERA - Health & Neuro Rehab Centre HERA - Health & Neuro Rehab Centre
F. F. 12, A Square, Nr Kaveri Sangam, Shilaj Circle
Ahmedabad, 380058

Restoring function & Renewing Life

CareLend India -Consulting Medical Nurses for Germany CareLend India -Consulting Medical Nurses for Germany
604-605 EMPRESSA, Mithakhali Cir, Beside PASSPORT SEVA KENDRA
Ahmedabad, 380009

CareLend India is a leading company in Consulting Medical nurses for Germany. The company is part of