Madhvi Patel

Pregnancy yoga and Gharbhsanskar Pregnancy yoga with Gharbhsaskar

Photos from Yogsevak Sheeshpal Shobharam Rajput's post 16/03/2024

06/03/2024

During my visit to Indore, Yoga dialogue program and discussion with Madhya Pradesh Yoga Committee office bearers and yogi brothers and sisters.

इंदौर प्रवास के दौरान मध्य प्रदेश योग समिति के पदाधिकारि और योगी भाई बहनों के साथ योग संवाद कार्यक्रम एवं चर्चा की l

23/02/2024

ચાલો ચાલો ચાલો.. નિશુલ્ક યોગ સંવાદ અને યોગ શિબિરમાં ચાલો ..

સમગ્ર ગુજરાત ઉજવી રહ્યું છે યોગનો અમૃતકાળ

રોગ મુક્ત શરીર બનાવો, ચિંતાથી મુક્ત રહો અને આનંદયુક્ત જીવન માટે યોગને અપનાવો..

યોગના આગ્રહી એવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇની પ્રેરણાથી તથા રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગનાં મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે વિશેષ આયોજન...

સમગ્ર ગુજરાતને યોગમય બનાવવાની પહેલ માટે યોગ સંવાદ અને યોગ શિબિર કાર્યક્રમના તમે પણ ભાગીદાર બનો..

યોગ સંવાદ :-
તારીખ - 24 ફેબ્રુઆરી, 2024, રવિવાર
સમય - સાંજે 03-00 થી 05-00 કલાકે
સ્થળ - HNGU યુનિવર્સીટી, કન્વેંશન હૉલ - ૨, પાટણ

યોગ શિબિર :-
તારીખ - 25 ફેબ્રુઆરી, 2024, રવિવાર
સમય - સવારે 6 થી 8 કલાકે
સ્થળ - પ્રગતિ મેદાન, બી એમ હાઈસ્કૂલ સામે, આનંદ સરોવર, પાટણ

ગુજરાત રાજ્ય યોગબોર્ડના ચેરમેન યોગસેવક શ્રી શીશપાલજીના સંચાલન હેઠળ કરો યોગની દિવ્ય અનુભૂતિ..

યોગ સંવાદ અને યોગ શિબિરમાં આવો અને યોગી બનો....કરો યોગ ભગાવો રોગ

આવો યોગના અમતકાળમાં ગામે ગામ યોગ, ઘરે ઘરે યોગ કરીએ...

ચાલો...ચાલો...ચાલો..નિશુલ્ક યોગ સંવાદ અને યોગ શિબિરમાં ચાલો ..

23/02/2024

21/02/2024

11/02/2024

" યોગનો અમૃતકાળ " અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંયુક્ત ઉપક્રમે વલસાડ ખાતે ત્રિદિવસીય નિવાસી યોગ કોચ તાલિમ શિબિર યોજાશે......

16/09/2023

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને તેમના ૭૩માં જન્મ દિવસ નિમિત્તે 73,000 સુર્યનમસ્કારની ભેટ સૌથી મોટી યોગ જગતમાં એક મહત્વનો પ્રસંગ છે. આ પ્રસંગ એ મોટી સંખ્યામાં લોકોને યોગનું મહત્વ સમજાવવાનો પ્રયાસ છે.

20/06/2022
Want your business to be the top-listed Gym/sports Facility in Ahmedabad?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Category

Telephone

Website

Address


V-3&4 Annapurna Society, Canal Road , Ghodasar, Ahmedabad/50
Ahmedabad
380050

Opening Hours

Monday 7am - 9pm
Tuesday 7am - 9pm
Wednesday 7am - 9pm
Thursday 7am - 9pm
Friday 7am - 9pm
Saturday 7am - 9pm
Sunday 7am - 9pm

Other Yoga & Pilates in Ahmedabad (show all)
Nehal's BreatheMore Yoga Studio Nehal's BreatheMore Yoga Studio
B-506, Time Square-ll, Opp, Natural Ice-Cream, Nr. Bajarang Super Mall, Sindhubhavan Road
Ahmedabad, 380054

This has been started with self-practice and become a profession slowly. The vision is to provide improved living by achieving physical, mental, and emotional balance in life, mov...

Learn yoga with pratish Learn yoga with pratish
Safal Parisar Road
Ahmedabad, 380058

I am a certified yoga teacher I teach Online classes. Please visit https://www.yogawithpratish.com/

Yoga By Hemant Sharma Yoga By Hemant Sharma
Ahmedabad, 380024

I help I.T professional women to loose 5 kg weight in less then 60 days ( WhatsApp 8320883967 )

Yoga With Khushi Jain Yoga With Khushi Jain
Ahmedabad

Yoga and Pranayam are authentic source of wisdom. Yoga Expert Khushi Jain has combined it to create

Yogasna Yogasna
Ahmedabad

Having done asana, one attains steadiness of body and mind, freedom from disease and lightness of th

MadsYoga MadsYoga
Vastrapur
Ahmedabad, 380015

Welcome to Mads_Yoga ,join us to receive updates of easy to do Yoga Asanas. You can keep yourself he

Hetal's Yog Clinic Hetal's Yog Clinic
Ahmedabad, 380013

Yog Tejendrasinh Yog Tejendrasinh
Ahmedabad, 382110

"योग चित्त वृत्ति निरोध"

AaryaFoundation AaryaFoundation
Ahmedabad
Ahmedabad, 380015

Aarya Foundation provide online and offline yoga session on personal yoga, Kids yoga, pregnancy yoga, Power yoga, corporate yoga, Group yoga and workouts.

Dr. Khushbu Dr. Khushbu
D-51, Aryaman Bungalows Shilaj
Ahmedabad, 380059

Man today is sick because he thinks he is sick. Sickness and disease have no place in the life of a person who doesn’t accept and tolerate the self limiting thoughts, which are the...

Learn Proper Yoga in Hindi Learn Proper Yoga in Hindi
Ahmedabad

This page is providing All yoga and fitness related information

The Yoga University The Yoga University
Ahmedabad

Gurukul Yoga Family: Offline Canter: Mumbai - Ahmedabad - Navi Mumbai - USA and Online for Everyone