PGVCL Fans

Save Energy

12/11/2023

વેર, દ્રેષ, ખટરાગના અંધારાને ઓગાળી
પ્રેમ, હેત, આનંદના પ્રકાશથી,
સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે એવી શુભકામના.
અંતરથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ.
———🌻***🌷***🌻———-
From:- આપનાં ઘરને પ્રકાશિત કરતાં વિજકર્મચારીઓ.

29/10/2023

ઉમદા વ્યક્તિત્વ ઘરાવનાર માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રી તથાં ઉર્જા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત ઉર્જા વિભાગમાં જાનના જોખમે ફરજ બજાવતા ટેકનીકલ કર્મચારીઓની ઉત્કૃષ્ટ કામગીરીને બીરદાવીને તેમની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી. નાના કર્મચારીઓ માટે સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખુબ ખુબ આભાર.

08/10/2023
18/06/2023

🙏જય દ્વારકાધીશ.

24/09/2022

🙏🙏

06/09/2022

આજ રોજ તા. ૦૬/૦૯/૨૨ નાં રોજ ગાંધીનગર ખાતે ગુજરાત ઉર્જા કર્મચારી હિત રક્ષક સમિતિ દ્વારા ગાંઘીનગર સચિવાલય ખાતે રૂબરૂ માનનીય ઉર્જા મંત્રી સાહેબ શ્રી. કનુભાઈ દેસાઇ ની મુલાકાત લેવામાં આવેલ હતીં. જેમાં *ગુજરાત ઉર્જા કર્મચારી હિત રક્ષક સમિતિ.* ની માંગણીઓ મુજબનાં પ્રશ્ર્નો ની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતીં. માનનીય ઉર્જા મંત્રીશ્રી દ્વારા તમામ પ્રશ્ર્ને ખુબ જ સારાં વાતાવરણમાં ચર્ચા કરીને આપણી માંગણીઓ મુજબનાં પ્રશ્ર્નો નું નિરાકરણ લાવવા માટે ઘટતી કાર્યવાહી કરવાની સુચનાઓ આપેલ છે.
આ મીટીંગ ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળનાં પ્રમુખ માનનીય ઇશ્વરભાઇ મકવાણા સાહેબશ્રી, ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળ નાં કાર્યકારી પ્રમુખ એચ. એસ. પરમાર સાહેબશ્રીનાં સાંનિઘ્યમાં થયેલ જેમાં ત્રણેય યુનિયન નાં સેક્રેટરી જનરલ શ્રી રાજુભાઇ ખત્રી, ભાંખરીયાભાઇ, દિનેશભાઈ પરમાર, ગુજરાત ઉર્જા કર્મચારી હિત રક્ષક સમિતિ નાં ત્રણેય કો. ઓર્ડીનેટર હાજર રહેલ હતાં. જે તમામની જાણ માટે....

*✍️ગુજરાત ઉર્જા કર્મચારી હિત રક્ષક સમિતિ.*

02/09/2022

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને તેને સંલગ્ન કંપનીઓમાં જીવનાં જોખમે ફરજ બજાવીને સમગ્ર ગુજરાતમાંથી અંઘકાર દુર કરનાર ટેકનીકલ કર્મચારીઓને વર્ગ -૩ માં સમાવેશ કરવાં સહિતની માંગણીઓ માટે આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની ગુજરાત ઉર્જા હિતરક્ષક કર્મચારી સમિતિએ જાહેરાત કરી જેનાં સમર્થન માં તમામ ટેકનીકલ કર્મચારીઓ જોડાયા.

13/08/2022

गली गली में हम तिरंगा लहराएंगे ।
आजादी का पर्व हम शान से मनाएंगे ।
- विज सैनिक.

16/06/2022

🙏🙏🙏

22/03/2022

વિજ બીલ ભરો નીયમીત,
વિજ પુરવઠો મેળવો ‌યથાવત.

07/03/2022

We are Proud to have MD in our PGVCL.

07/01/2022

ઘબકતું રહેશે મારૂં ગુજરાત.
ચમકતું રહેશે મારૂં ગુજરાત.
જીવનાં જોખમે કામ કરે ટેકનીકલ કર્મચારીઓ,
અજવાળામાં રહેશે મારૂં ગુજરાત.

Want your business to be the top-listed Engineering Company in Bhavnagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

વેર, દ્રેષ, ખટરાગના અંધારાને ઓગાળીપ્રેમ, હેત, આનંદના પ્રકાશથી,સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે એવી શુભકામના. અંતરથી આપ સૌને દિવ...
🙏🙏
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને તેને સંલગ્ન કંપનીઓમાં જીવનાં જોખમે ફરજ બજાવીને સમગ્ર ગુજરાતમાંથી અંઘકાર દુર કરનાર ટે...
गली गली में हम तिरंगा लहराएंगे ।आजादी का पर्व हम शान से मनाएंगे ।- विज सैनिक.
🙏🙏🙏
વિજ બીલ ભરો નીયમીત,વિજ પુરવઠો મેળવો ‌યથાવત.
ઘબકતું રહેશે મારૂં ગુજરાત.ચમકતું રહેશે મારૂં ગુજરાત.જીવનાં જોખમે કામ કરે ટેકનીકલ કર્મચારીઓ,અજવાળામાં રહેશે મારૂં ગુજરાત.

Category

Telephone

Website

Address


Bhavnagar

Other Energy Companies in Bhavnagar (show all)
Bhavnagar solar system Bhavnagar solar system
Madhav Darshan Complex, Waghawadi Road
Bhavnagar

UV Renewable Energy UV Renewable Energy
Bhavnagar

We are well-known solar panel installer in Gujarat and provideing best quality solar panel to users. For more information call now...! who can produce solar energy - Hotels, Indu...

Aum Solar & Electrical Aum Solar & Electrical
Bhavnagar, 364001

Solar Roof Top (Residential & Commercial) Solar water heater Solar street light Solar Tourch

Gurudev Engineering Works A. Dealer of Koel Gensets Gurudev Engineering Works A. Dealer of Koel Gensets
Bhavnagar, 364001

We are dealing In Koel Make Diesel Generator Sets ranging from 5 K.V.A. To 1010 K.V.A.

Jyoti Energy Savers Jyoti Energy Savers
Shop No A1, Fist Fallo, Prithvi Complex
Bhavnagar, 364004

Jyoti Energy�

Fine industrial Electric Fine industrial Electric
Chitra GIDC Godawn No 16 Near Post Office
Bhavnagar, 364001

KP Power & Corporation - KPPC KP Power & Corporation - KPPC
SF 18, Business Center, Ghogha Gate
Bhavnagar, 364001

-Supplier of Electrical Equipments i.e Transformer & Maintainace Service Provider -Govt. approved El

Smart Energy Solutions Smart Energy Solutions
Bhavnagar, 364004

Solar rooftop system installer

OCEAN POWER OCEAN POWER
129, MADHAV DARSHAN,WAGHAWADI ROAD
Bhavnagar, 364001

we are a leading supplier for new/reconditioned MARINE spare parts and equipment.We have our stockyards at ALANG, BHAVNAGAR, KANDLA PORT AND BANGLADESH.

Sigma Engineering Sigma Engineering
182, Madhav Darshan, Whaghawadi Raoad
Bhavnagar, 364002

Madhav Technicals Solar Power Madhav Technicals Solar Power
Bhavnagar

Have a sun-proof home! We provide various solar products that make your home & our home (earth) a ha