SaXam News

SaXam News

Follow for the Latest Updated related to Kutch

Photos from SaXam News's post 15/11/2023

અંજારના ચાંદ્રાણી પાસે અકસ્માતમાં બે ના મોત

અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા સર્જ્યો અકસ્માત

આજે સવારના સમયે બન્યો બનાવ

ભુજ-ભચાઉ હાઇવે ઉપર સર્જાયો અકસ્માત

13/11/2023

નલિયામાં ઠંડીના ચમકારા સાથે ઠંડીની દસ્તક

નલિયામાં આજે તાપમાન 13 ડીગ્રી નોંધાયું

ભુજનું 17.8 તાપમાન નોંધાયું

કચ્છ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી તાપમાનમાં થયો છે ઘટાડો

Photos from SaXam News's post 12/11/2023

નખત્રાણાના રતડીયા ફાટક પાસે અકસ્માતમાં એક નું મોત

બાઇક અને રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત

બનાવમાં બાઇક સવારનું થયું મોત

નખત્રાણા-લખપત હાઇવે પર સર્જ્યો અકસ્માત

12/11/2023

કચ્છમાં ઠંડીની શરૂઆત

નલિયાનો લઘુતમ તાપમાન 13.2 ડીગ્રી પર પહોંચ્યો

વહેલી સવારે ઠંડીનો અહેસાસ

પશ્ચિમ કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળ્યું

08/11/2023

ભચાઉના ચોપડવા પાસે અકસ્માતમાં 2 ના મોત

કાર ડિવાઈડર સાથે અથડાઈ

મોડી રાત્રે સર્જાયો અકસ્માત

ભચાઉ-ગાંધીધામ હાઇવે પર સર્જાયો અકસ્માત

02/11/2023

#કચ્છ
દુધઈ નજીક 4.1 તીવ્રતાનો ભુકંપનો આંચકો

સતત બીજા દિવસે કચ્છની ધરા ધ્રુજી

આજે સાંજે 7:52 મિનિટે નોંધાયો આંચકો

ભુકંપનો કેન્દ્ર બિંદુ દુધઈથી 29 કીમી દૂર નોંધાયું



https://twitter.com/saXamNews/status/1720092757073793402?t=6JivrixOrt93IIlz_La5UA&s=19

Photos from SaXam News's post 24/10/2023

#કચ્છ
ભચાઉના મોટી ચીરઇ પાસે અકસ્માતમાં એકનું મોત

કન્ટેનર લઈને જતું ટ્રેલર ડિવાઈડર સાથે અથડાઈને પલ્ટી મારી ગયું

કન્ટેનર નીચે ચગદાઈ જવાથી ચાલકનું કરુણ મોત

હાઇવે પેટ્રોલિંગની ટીમ દ્વારા ગેસ કટર વડે મૃતદેહને બહાર કઢાયો

આજે વહેલી પરોઢે ભચાઉ-ગાંધીધામ હાઇવે પર બન્યો બનાવ

21/10/2023

માંડવીમાં જી ટી હાઈસ્કૂલ પાસે લાશ મળી આવી

કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી

મૃતદેહને પોસમોટર્મ માટે હોસ્પિટલમાં ખસેડાયો

બનાવ બાબતે પોલિસે વધુ તપાસ હાથધરી

20/10/2023

गुजरात के कच्छ जिले के धोरडो गांव को विश्व पर्यटन संगठन UNWTO द्वारा 54 उत्कृष्ट पर्यटन गांवों में शामिल किया गया है।

यह सम्मान उन गांवों को दिया जाता है जो ग्रामीण इलाकों के विकास परिदृश्यों,सांस्कृतिक विविधता, स्थानीय मूल्यों और खान-पान परंपराओं के संरक्षण में अग्रणी हैं।

19/10/2023

#કચ્છ
રાપર નજીક ભુકંપ આંચકો અનુભવાયો

રિકટેર સ્કેલ પર 2.9 ની તીવ્રતા નોંધાઇ

બપોરે 03:05 વાગ્યે નોંધાયો ભુકંપનો આંચકો

રાપરથી 19 કિમિ દૂર કંથકોટ નજીક ભૂકંપનો કેન્દ્રબિંદુ નોંધાયું

18/10/2023

ભુજ-નખત્રાણા હાઇવે પર સુખપર પાસે આવેલ રેલવે ફાટકના રસ્તાની મરમ્મત કરવાની હોવાથી તા 19/10 થી 23/10 દરમિયાન રાતના 10 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધી આંશિક રૂપે બંધ રહેશે તેની રેલવે વિભાગની યાદી

Photos from SaXam News's post 18/10/2023

#કચ્છ
અંજારના ખેડોઈ પાસે સર્જાયો અકસ્માત

ટ્રેલર પાછળ ટ્રેલર ઘૂસી જતા અકસ્માત સર્જાયો

બનાવમાં એક વ્યક્તિને ઇજાઓ પહોંચી

GRD જવાનો ઘાયલ વ્યક્તિ ની મદદે આવ્યા

અંજાર-મુન્દ્રા હાઇવે પર સર્જાયો અકસ્માત

https://twitter.com/saXamNews/status/1714547551918276617?t=wrG5VE-vR0XrJFrG-3dd4w&s=19

16/10/2023

કચ્છ યુનિવર્સિટી ના ઈન્ચાર્જ કુલપતિ ફરી બદલ્યા નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડો. ડી.એમ.બકરાણીયા







https://twitter.com/saXamNews/status/1713932878802026606?t=JkPXWIlpOMzC0cS3SJRo1A&s=19

Photos from SaXam News's post 16/10/2023

પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છના પોલીસવડાએ માતાનામઢ ખાતે ધજા ચડાવી

પ્રથમ વખત બે પોલીસ અધિક્ષક દ્વારા એકસાથે ધજા ચડાવવામાં આવી

બીજા નોરતે કચ્છની કુળદેવી માં આશાપુરાના ધામ માતાના મઢ ખાતે પોલીસ પરિવારએ ધજા ચડાવી

બે પોલીસ અધિક્ષકો દ્વારા એકસાથે ધજા ચડાવવામાં આવતા સુવર્ણ પ્રસંગ બન્યું

https://twitter.com/saXamNews/status/1713929671103169006?t=F4xo1IKSfgmpgy181xuI2w&s=19

Photos from SaXam News's post 13/10/2023

#કચ્છ
સામખિયાળી પાસે અકસ્માત માં એકનું મોત

બાઇકને અજાણ્યા વાહને હડફેટે લીધો

અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત, એક ને ઇજા પહોંચી

ગઈકાલે પણ આજ જગ્યા પર સર્જાયો હતો અકસ્માત

હાઇવે પેટ્રોલિંગ ટીમ ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી



https://twitter.com/saXamNews/status/1712782398570606705?t=L7eLHw9DxlXZ7U55nkqIHw&s=19

Photos from SaXam News's post 12/10/2023

#કચ્છ
સામખિયાળી પાસે અકસ્માતમાં એક નું મોત

બાઇક અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

અકસ્માતના બાઇક સવારનું થયું મોત

સામખિયાળી રેલવે સ્ટેશન પાસે સર્જાયો અકસ્માત

07/10/2023

એશિયન ગેમ્સમાં ભારત માટે ઐતિહાસિક ક્ષણ છે

એશિયન ગેમ્સમાં ભારતના ખોળે કુલ 100 મેડલ આવ્યાં

હું અમારા અસાધારણ એથ્લેટ્સને હૃદયપૂર્વક અભિનંદન આપું છું

હું 10મીએ અમારી એશિયન ગેમ્સની ટીમોને તથા એથ્લેટ્સ સાથે વાર્તાલાપ કરવા આતુર છું : PM

06/10/2023

#કચ્છ
પશ્ચિમ કચ્છ પોલીસમાં મોટી ફેરબદલ

17 જેટલા પીએસઆઇની બદલી

વિવિધ પોલીસ મથક ફરજ બજાવતા અધિકારીઓની આંતરિક બદલી

પશ્ચિમ કચ્છ પોલીસ વડાએ બદલીના કર્યા હુકમ


https://twitter.com/saXamNews/status/1710232741399425397?t=4Zfb9ICJ-3TC0Y1fyh_nQg&s=19

04/10/2023

#કચ્છ
કચ્છની દરિયાઇ સીમામાંથી ફરી એકવાર પાકિસ્તાની માછીમાર ઝડપાયો

પાકિસ્તાની માછીમારને સર ક્રીક નજીકથી પકડવામાં આવ્યો

BSF ની પેટ્રોલિંગ પાર્ટીએ ભારતીય સીમામાં સર ક્રીક પર શંકાસ્પદ હિલચાલ જોઈને કરી કાર્યવાહી

સર ક્રીક નજીકથી એન્જિન ફીટ કરેલી લાકડાની બોટ સાથે 01 પાકિસ્તાની માછીમારને પકડી લીધો

પકડાયેલા પાકિસ્તાની માછીમારની ઓળખ મોહમદ ખમેસા, ઉંમર 50 વર્ષ, વતની વિલ શાહબંદર, જિલ્લો સુજાવલ, સિંધ, પાકિસ્તાન તરીકે કરવામાં આવી છે

Photos from SaXam News's post 02/10/2023

#કચ્છ
માધાપર પાસે સર્જાયો અકસ્માત

ટ્રક અને કારની વચ્ચે થયો અકસ્માત

અકસ્માતમાં કારને પહોચ્યું ભારે નુકસાન

ઇજાગ્રસ્તને ભુજ ખાતે હોસ્પિટલમાં ખસેડાયા

https://twitter.com/saXamNews/status/1708867595422842936?t=A6_St4XugbstLqSwDisJgQ&s=19

27/09/2023

નખત્રાણાના મંગવાણા પાસે મૃત હાલતમાં મગર જોવા મળ્યો

નલિયા-ભુજ હાઇવે પર જોવા મળ્યો મગર

સંભવિત કોઈ વાહની હડફેટે આવી જવા મગરનું મૃત્યુ થયું

આજે સવારના સમયે મૃત હાલતમાં મગર જોવા મળ્યો

25/09/2023

કચ્છ:

કચ્છની દરિયાઇ સીમામાંથી ફરી ઝડપાયું ડ્રગ્સ

બીએસએફના જવાનોએ ફરી ચરસનો એક પેકેટ કબ્જે કર્યો

અબડાસાના જખૌ કિનારેથી 5 કિલોમીટર દૂર વેરાન છાબલી થાર બેટ પરથી ચરસનું એક પેકેટ ઝડપાયું

15 એપ્રિલથી અત્યાર સુધી બીએસએફ દ્વારા 108 જેટલા ચરસના પેકેટ ઝડપી પાડવામાં આવ્યા

બીએસએફના જવાનોએ વધુ તપાસ હાથ ધરી

23/09/2023

કચ્છ

કચ્છ હરામીનાળાથી એક પાકિસ્તાની ઝડપાયો

બી.એસ.એફ એ બોર્ડર નજીક થી પાકિસ્તાની ઝડપી પાડયો

તપાસ દરમ્યાન ધુવડ પક્ષી મળી આવ્યુ ધુસણખોર પાસેથી

પ્રાથમીક તપાસ બાદ વધુ તપાસ માટે પોલીસને સુપ્રત કરાશે

Photos from SaXam News's post 22/09/2023

અબડાસાના નરેડી પાસે ટેન્કર પલ્ટી મારી ગયું

રાતાતળાવ-નરેડી માર્ગ ઉપર ટેન્કર પલ્ટી મારી ગયું

ટેન્કરમાં કેમિકલ હોવાનો અંદેશો:સ્થાનિકો

ટેન્કરમાં રહેલું પ્રવાહી માર્ગ ઉપર ઢોળાયું

https://twitter.com/saXamNews/status/1705061527831867789?t=wqlxTL28szGD2lAJHGUYew&s=19

Photos from SaXam News's post 22/09/2023

પૂર્વ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા 32 જેટલા કર્મચારીઓ ની આંતરિક બદલી

20/09/2023

કચ્છમાં મેઘરાજા મહેરબાન

સમગ્ર જિલ્લા વરસાદી માહોલ

ગત સાંજથી વરસી રહ્યો છે વરસાદ

પશ્ચિમ કચ્છ ધોધમાર વરસાદ

લખપતમાં 7 ઇંચ જેટલો ભારે વરસાદ

નખત્રાણામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો

ભુજમાં 4 ઇંચ વરસાદ નોંધાયો

જિલ્લા માં અન્યત્ર 1 થી 3 ઇંચ જેટલો વરસાદ

સવારના 6 વાગ્યા સુધી નોંધાયો સત્તાવાર વરસાદ

https://twitter.com/saXamNews/status/1704308748540670254?t=QFsSmaZ3Rxpc_moGzwstrA&s=19

19/09/2023

કચ્છ જિલ્લાના રાત્રીના 8 વાગ્યા સુધીના વરસાદના આંકડા

19/09/2023

કચ્છ જિલ્લાના બપોરના 12 વાગ્યા સુધી વરસાદના આંકડા

19/09/2023

રાપરમાં 4 ઇંચ વરસાદ ખાબકયો

2 કલાકમાં 4 ઇંચ ધોધમાર વરસાદ નોંધાયો

સવારના 8 થી 10 વચ્ચે નોંધાયો વરસાદ

તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ

Photos from SaXam News's post 18/09/2023

ભુજના રેલડી પાટિયા પાસે એસટી બસ પલ્ટી મારી ગઈ

અકસ્માતમાં 5 થી વધુ લોકોને ઇજા પહોંચી

108 ની મદદ વડે ઘાયલો ને હોસ્પિટલ ખસેડાયા

પધ્ધર પોલીસ ઘટના સ્થળે પહોંચી મુસાફરોને મદદે આવી

ભુજ-અંજાર હાઇવે ઉપર બન્યો બનાવ

16/09/2023

કચ્છ

જખૌ સુગર બેટ નજીકથી વધુ બે પેકેટ જપ્ત કર્યા

BSF એ પેટ્રોલીંગ દરમ્યાન 2 ચરસના પેકેટ જપ્ત કર્યા

એપ્રિલથી અત્યાર સુધી 107 પેકેટ મળી આવ્યા

Photos from SaXam News's post 11/09/2023

#કચ્છ
ભુજ નગર પાલિકાના નવા પ્રમુખ તરીકે રશ્મિબેન સોલંકી

ઉપપ્રમુખ :ઘનસ્યામ સી ઠક્કર

કારોબારી ચેરમેન :મહીદીપસિંહ જાડેજા

શાસક પક્ષના નેતા :કમલ ગઢવી

09/09/2023

પશ્ચિમ કચ્છ પોલીસમાં પોલિસ ઇન્સ્પેક્ટરોની બદલી

10 પી.આઈ ની આંતરિક બદલી

વિવિધ પોલીસ મથકમાં ફરજ બજાવતા અધિકારીઓની થઈ બદલી

પશ્ચિમ કચ્છ પોલીસ વડા દ્વારા કરવામાં આવી બદલીઓ

05/09/2023

કચ્છ

કચ્છમાં ફરી ચરસના પેકેટ મળ્યા...

લક્કીનાળા પાસે આવેલ બકલ બેટ પાસેથી 5 પેકેટ ચરસ મળ્યા...

NIU અને BSFને પેટ્રોલિંગ દરમિયાન 5 પેકેટ મળી આવ્યા...

એજન્સીઓ દ્વારા આસપાસના વિસ્તારોમાં વધુ તપાસ શરૂ કરાઇ

Photos from SaXam News's post 03/09/2023

મુન્દ્રાના સમાઘોઘામાં પુરુષની લાશ મળી

હાઇવે પર આવેલા બસ સ્ટેન્ડમાં લાશ મળી આવી

આજે સવારના સમયે મળી લાશ

ગામના માજી ઉપ સરપંચ મહાવીરસિંહ જાડેજાએ તંત્રને આ બાબતે જાણ કરી

Photos from SaXam News's post 02/09/2023

કચ્છ:

ડીઆરઆઇએ મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી સિગારેટથી ભરેલું કન્ટેનર જપ્ત કર્યું

ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઇએ મુન્દ્રા પોર્ટ પર આયાત કન્ટેનર અટકાવ્યું

કનસાઈનમેન્ટમાં ઓટો એર ફ્રેશનર કરવામાં આવ્યું હતું જાહેર

જેબેલ અલી પોર્ટ પરથી મોકલવામાં આવ્યું હતું કન્ટેનર

જપ્ત કરાયેલ સિગારેટના જથ્થાની કિંમત 6.5 કરોડ

ડીઆરઆઇએ વધુ તપાસ હાથ ધરી

01/09/2023

કચ્છમાં 4.5 ની તીવ્રતાનો ભુકંપનો આંચકો

ફરી દુધઈ નજીક આંચકો નોંધાયો

8:54 મિનિટે નોંધાયો આંચકો

ભુકંપનો કેન્દ્ર બિંદુ દુધઈથી 15 કીમી દૂર નોંધાયું

છેલ્લા 24 કલાકમાં કચ્છ/દુધઈ નજીક બીજો આંચકો નોંધાયો

30/08/2023

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ/ઉપ પ્રમુખ યોજાશે ચૂંટણી

13 સપ્ટેમ્બરના જિલ્લા પંચાતમાં યોજાશે ચૂંટણી

12 સપ્ટેમ્બરના રોજ દાવેદારી નોંધાવી શકાશે

વિકાસ કમિશનર દ્વારા આ બાબતે નોટિસ પ્રસિદ્ધ કરાઈ

આગામી મહિને જિલ્લા પંચાયતના પ્રમુખની મુદત્ત પુરી થઈ રહી છે

જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે "સામાન્ય" રોટેશન જાહેર થયું છે

28/08/2023

ભચાઉના ચિરઈ પાસે અકસ્માતમાં એકનું મોત

ટ્રક પાછળ કાર ઘુસી જતા સર્જાયો અકસ્માત

ગત રાત્રે ગાંધીધામ-ભચાઉ હાઇવે પર સર્જાયો અકસ્માત

ભચાઉ પોલીસ અને હાઇવે પેટ્રોલિંગની ટિમો ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને પૂર્વત કરાયો હતો

27/08/2023

કચ્છ

જખૌ દરિયા કિનારે ફરી ચરસના પેકેટ મળી આવ્યા...

સ્ટેટ આઈબી અને મરીન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન 10 પેકેટ ચરસ મળ્યું...

સૈયદ સુલેમાનપીર દરિયા કિનારે મળ્યા પેકેટ...

આસપાસના વિસ્તારોમાં એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરાઇ...

Want your business to be the top-listed Media Company in Bhuj?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

નખત્રાણામાં અમૂલ પાર્લરમાં લાગી આગબસ સ્ટેશનની સામે આવેલ છે દુકાનશોર્ટ સર્કિટના કારણે લાગી આગલોકોએ હાથવગા સાધનો વડે આગ પર...
Il-112V Military Transport Aircraft Crashes Outside Moscow During Training Flight #moscow #russia #breakingnews #planecr...
Afghanistan Kabul  Airport peoples trying to climbing on US troops Airplane #kabul #afghanistan
ભુજના રુદ્રાણી જાગીર ખાતે પત્રિવિધિ યોજવામાં આવીમહારાણીના આદેશથી તેરાના ઠાકોર દ્વારા પત્રી ઝીલવામાં આવીકચ્છ રાજવી પરિવાર...
अफगानिस्तान से खौफनाक तस्वीरवीडियो के बारे में जा रहा है कि जो विमान से गिरता दिखाई पड़ रहा है दरअसल वे 3 लोग हैं जो काब...
કચ્છમાં મેઘરાજાને રીઝવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુંવરસાદ ખેંચાતા યજ્ઞ અને રુદ્રાભિષેકની પુજાનું આયોજન કરાયુંઅબડાસ...
માંડવીમાં વર્ષો જૂનો વૃક્ષ થયો ધરાસાઈમાંડવીની લક્ષ્મી ટોકીઝ પાસે બની ઘટનાવૃક્ષ પડવાની ઘટનામાં મહિલાનો આબાદ બચાવસમગ્ર ઘટન...
અબડાસાના રાયધણજરના સીમાડામાં દીપડો જોવા મળ્યોઆજે રાત્રે 9 વાગ્યાના અરસામાં  વિચરતો જોવા મળ્યોઆ વિસ્તારમાં પસાર થઈ રહેલા ...
વહેલી પરોઢે ગળપાદર પાસે ચાર ટ્રકમાં આગ લાગીગાંધીધામના ગળપાદર પાસે અચાનક એકી સાથે ચાર ટ્રક સળગી ઉઠીગાંધીધામ નગરપાલિકાની ફ...

Telephone

Address

Bhuj
370001