SaXam News, Bhuj Videos

Videos by SaXam News in Bhuj. Follow for the Latest Updated related to Kutch

Click to enable sound Next

Other SaXam News videos

નખત્રાણામાં અમૂલ પાર્લરમાં લાગી આગ બસ સ્ટેશનની સામે આવેલ છે દુકાન શોર્ટ સર્કિટના કારણે લાગી આગ લોકોએ હાથવગા સાધનો વડે આગ પર કાબુ મેળવ્યો આગના કારણે દુકાનમાં પડેલ માલસામાન ને પહોંચ્યું નુકશાન

Il-112V Military Transport Aircraft Crashes Outside Moscow During Training Flight #moscow #russia #breakingnews #planecrash

Afghanistan Kabul Airport peoples trying to climbing on US troops Airplane #kabul #afghanistan

ભુજના રુદ્રાણી જાગીર ખાતે પત્રિવિધિ યોજવામાં આવી મહારાણીના આદેશથી તેરાના ઠાકોર દ્વારા પત્રી ઝીલવામાં આવી કચ્છ રાજવી પરિવાર દ્વારા 182 વર્ષ જૂની પરંપરા પ્રમાણે આજે પત્રિવિધિ સંપન્ન કરવામાં આવી દર વર્ષે શ્રાવણ મહિનાની આઠમના યોજાય છે પત્રીવિધિ

अफगानिस्तान से खौफनाक तस्वीर वीडियो के बारे में जा रहा है कि जो विमान से गिरता दिखाई पड़ रहा है दरअसल वे 3 लोग हैं जो काबुल एयरपोर्ट से विमान के बाहरी किसी हिस्से में छुप कर देश से निकलना चाह रहे थे। लेकिन विमान के उड़ान भरते ही नीचे गिर पड़े। जान चली गई। दुःखद #afghanistan

કચ્છમાં મેઘરાજાને રીઝવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું વરસાદ ખેંચાતા યજ્ઞ અને રુદ્રાભિષેકની પુજાનું આયોજન કરાયું અબડાસાના પિંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે 'પર્જન્ય મહાયજ્ઞ ' નું આયોજન કરવામાં આવ્યું અબડાસાના ધારાસભ્ય, સંતો અને વિવિધ રાજકીય આગેવાનો અને શિવ ભક્તો રહ્યાં હાજર

માંડવીમાં વર્ષો જૂનો વૃક્ષ થયો ધરાસાઈ માંડવીની લક્ષ્મી ટોકીઝ પાસે બની ઘટના વૃક્ષ પડવાની ઘટનામાં મહિલાનો આબાદ બચાવ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ

અબડાસાના રાયધણજરના સીમાડામાં દીપડો જોવા મળ્યો આજે રાત્રે 9 વાગ્યાના અરસામાં વિચરતો જોવા મળ્યો આ વિસ્તારમાં પસાર થઈ રહેલા લોકોને દીપડો જોવા મળ્યો હતો

વહેલી પરોઢે ગળપાદર પાસે ચાર ટ્રકમાં આગ લાગી ગાંધીધામના ગળપાદર પાસે અચાનક એકી સાથે ચાર ટ્રક સળગી ઉઠી ગાંધીધામ નગરપાલિકાની ફાયર ટિમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો આગથી 4 ટ્રક બડીને ખાક,આગનું કારણ અકબંધ ઘટનામાં કોઈ જાનહાની નહીં #gandhidham #kutch

ભુજ એરપોર્ટ રોડ પર ટ્રેલરમાં લાગી આગ આજે વહેલી પરોઢે 4 વાગ્યે લાગી આગ ફાયરબ્રિગેડની ટીમેં આગ ઉપર કાબુ મેળવ્યો આગના કારણે ટ્રેલરને થયું ભારે નુકશાન #kutch #fire

નલિયામાં સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરાઈ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખરીદી શરૂ કરવામાં આવી હજુ સુધી ખેડૂતો પાસેથી 5 હજાર ઘઉંના કટ્ટાની ખરીદી કરાઈ અબડાસાના 785 જેટલા ખેડૂતોએ પુરવઠા નિગમમાં નોંધણી કરાવી 120 જેટલા ખેડૂતોને ઘઉંની ખરીદી કરવા માટે બોલાવામાં આવ્યા

ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાંથી કેદી ભાગવાનો મામલો ગુજસીટોકનો આરોપી નિખિલ દોગા થયો હતો ફરાર આરોપી ભાગવાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે બનાવને બે દિવસથી વધુનો સમય વીતવા છતાં હજી નિખિલ ફરાર બેદરકારી સબબ પીએસઆઇ સહિતના કર્મચારીઓ સામે નોંધાઈ છે ફરિયાદ #kutch #bhuj

નલિયામાં બે આંખલા બાખડતા વૃદ્ધ ઘાયલ નલિયામાં બજાર ચોકમાં બન્યો બનાવ ઘાયલ વૃદ્ધને નલિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બજારમાં છુટા ફરતા આખલા બાબતે સબંધિત તંત્ર યોગ્ય કરે તેવી લોકોએ માંગ કરી

રાપરના ભીમાસરમાં વાડીમાં લાગી આગ કોઈ અગમ્ય કારણોસર વાડીમાં લાગી આગ સ્થાનિક લોકો દ્વારા આગ ઉપર કાબુ મેળવ્યો આગના કારણે જીરુંનો પાક અને સૂકો ચારો બળીને ખાખ થયો #kutch #rapar

નખત્રાણામાં ભંગારવાડામાં લાગી આગ આશાપુરા મંદિર પાસે આવેલા વાડામાં આગ ફાટી નીકળી આગના ગોટે ગોટા ધુમાડા સાથે દૂર દૂર સુધી જોવા મળ્યા સ્થાનિકે કોઈ ફાયર બ્રિગેડ ના હોવાથી આગ ઉપર કાબુ મેળવો મુશ્કેલ

ભચાઉના છાડવારામાં ખેડૂતના તૈયાર જીરુંના મોલમાં લાગી આગ આગના કારણે અંદાજીત 100 મણ જેટલું જીરુ બળીને ખાખ: ખેડૂત કોઈ જાણભેદુ એ આગ લગાવી હોવાનો અંદેશો:ખેડૂત તૈયાર પાક નષ્ટ પામતા ખેડૂત માથે આભ તૂટ્યું

કચ્છના સરકારી બેંકના 1400 કર્મીઓ આજથી બે દિવસ હડતાલ પર કર્મચારીઓ હડતાલ ઉપર હોવાથી બેંકોના કરોડોના વ્યહવાર થયા ઠપ્પ અધિકારો,કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર અને દેખાવો કરી ખાનગીકરણનો કર્યો વિરોધ