Bhuj Opens

Bhuj Opens

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhuj Opens, Advertising/Marketing, Active Computer Bhuj, Bhuj.

26/04/2024

ઘાટીયા ‍ ફળિયા ભુજ ની જુની ગરબી તા 11/10/1986 ની ઝલક. ફક્ત નોબત અને કેસીઓ સાથે દાંડિયા રાસ
જૉ ભગવાન જમાવટ ભાઇ ભાઇ ભાઇ 🙏🙏🌹🌹🌹

03/04/2024
04/02/2024

કચ્છના જાણીતા ફોટોગ્રાફર શ્રી. અરવિંદ ભાઈ નાથાણી ની આ એક યાદગાર લીધેલ તસ્વીર છે.આ પારેશ્વર ચોક પાસે આવેલી " ચરખી વાવ " છે. ભુજ નાં મારા ઘણા ભાઈ બહેનો ને આ યાદ હશે. પહેલાં ક્યાં ઘર માં પાણીના નળ હતા ? અન્ય દ્રશ્ય માં દેખાય છે તે ઘરેડી છે. તેમાં રસ્સો બાંધેલી ગાગર રડાવતા પાણી ના કુવા અંદર નાખી ને સીંચતા [ખેંચતા] અને પાણીની હેલ ભરી માથે મુકીને સ્ત્રીઓ-કન્યાઓ ઘેર પાણી લઈ આવતી. પીવાનું પણ એજ અને નહાવાનું પણ એજ. ત્યારે કવિઓ લખી ગયા કે " તને જાતા જોઈ પનઘટ ની વાટે... મારૂં મન મોહી ગયું...હે તારા રૂપાળા ગોરા ગોરા ગાલે મારૂં મન મોહી ગયુ..." આજે ત્યાં મેદાન થઈ ગયું છે. અને આવતી કાલે ત્યાં કોઈક ને પ્લોટ ફાળવાશે અથવા પાર્કીંગ ની જગ્યા રહેશે. રહેશે માત્ર સંભારણા.....આજનાં બાળકો માટે આ વિગત લખી છે. કે જેઓએ કુવા પર થી બેડાંમાં પાણી ભરતી સ્ત્રી કે કન્યા ને હજુ સુધી જોઈ નથી.....

01/11/2023

Sharad Bag palace Bhuj

30/10/2023

ભુજ શહેર નાં હમીરસરમાં ભુજની આહ્લાદક સાંજ 💙💛💙💛💙💛💙💛 સૌ: અરવિંદ નાથાણી

22/09/2023

ગંગાજી મોટા આસમબિયાં કચ્છ

Want your business to be the top-listed Advertising & Marketing Company in Bhuj?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

Bhuj
ઘાટીયા ‍ ફળિયા ભુજ ની જુની ગરબી તા 11/10/1986 ની ઝલક. ફક્ત નોબત અને કેસીઓ સાથે દાંડિયા રાસ જૉ ભગવાન જમાવટ ભાઇ ભાઇ ભાઇ 🙏🙏...
Bhuj kitch
Hotel Lakeview Swimming Classes- Bhij

Telephone

Website

Address

Active Computer Bhuj
Bhuj

Other Advertising/Marketing in Bhuj (show all)
ImageIn ImageIn
Bhuj

Design images for digital marketing and advertisement! Frida Manek - Graphic Designer

Esntlsx Esntlsx
Bhuj

We are helping you for find the best accessories and gadgets. Only for menX.

Kutch Utsav Bandhej Kutch Utsav Bandhej
Anam Ring Road
Bhuj, 370001

.....

TheVende TheVende
Rajendra Park, Hamisar Lake
Bhuj, 370001

TheVende "Connecting Local Market into Broader Network" means to join each and every business running in market to one big virtual network.

Alimamad maniar Alimamad maniar
H. Shantilal Agency
Bhuj, 370001

MAA News LIVE MAA News LIVE
1, Aiya Apartment, Near Jubilee Circle
Bhuj, 370001

અમે છીએ ગરવી ગુજરાતનો મિજાજ, હા અમે કરોડો ગુજરાતીઓનો અવાજ. માઁ આશાપુરા ન્યુઝ

Marketing & Development by Manish Soni Marketing & Development by Manish Soni
Bhuj, 370020

Simple Business Formula One decision change your life

Er Ahemad Luhar Er Ahemad Luhar
Devpar Yax
Bhuj, 445566

LocalFolk LocalFolk
Hospital Road
Bhuj, 370001

Arora handicrafts Arora handicrafts
Khavda
Bhuj, 370510