Videos by Gujaratsamay24 in Deesa. This page provide all news regarding banaskantha and gujarat
બનાસકાંઠા બેકિંગ
દાંતીવાડા ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો.. બનાસ નદીમાં આવશે નવા નીર
5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું..
મોટીસંખ્યામાં લોકો દાંતીવાડા ડેમ ખાતે ઊમટી પડ્યા..
દાંતીવાડા ડેમનું પાણી બનાસનદીમા છોડાતા બનાસ વાસીઓ થયાં ખુશખુશાલ...
બનાસકાંઠા જિલ્લાની જનતાને ભગવાનનો માન્યો આભાર ..
#દાંતીવાડા

બનાસકાંઠા બ્રેકિંગ
બનાસકાંઠા બ્રેકિંગ....
દાંતીવાડા ડેમની જળ સપાટી વધતા દાંતીવાડા ડેમો પર સાયણ વગાડવામાં આવી રહ્યું છે
થોડીક જ ક્ષણોમાં દાંતીવાડા ડેમના દરવાજા ખોલવાની શક્યતા
દાંતીવાડા ડેમની જળ સપાટી 600 ફૂટ પહોંચવાની તૈયારી
થોડીક જ ક્ષણોમાં દાંતીવાડા ડેમના દરવાજા ખોલવાની શક્યતા
લગભગ 10,000કયુસેક પાણી છોડવાની શક્યતા
દાંતીવાડા ડેમ ના અધિકારી દ્વારા સાચી માહિતી આપવા માં આવી
દાંતીવાડા ડેમ ના અધિકારી દ્વારા સાચી માહિતી આપવા માં આવી
બનાસકાંઠા બેકિંગ પાલનપુર રેલવે સ્ટેશન પર આમ આદમી પાર્ટી દ્વારા દેખાવો કરાયાં..
બનાસકાંઠા બેકિંગ
પાલનપુર રેલવે સ્ટેશન પર આમ આદમી પાર્ટી દ્વારા દેખાવો કરાયાં..
સ્પેશિયલ ટ્રેન ને મહેસાણા પાસે રોકી દેવાતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગુસ્સે ભરાયાં..
9 વાગે સ્પેશિયલ ટ્રેન નો સમય છતા 12:20 વાગ્યા સુધી ટ્રેન ના આવતાં કાર્યકર્તાઓ માં આક્રોશ વ્યક્ત કરાયો..
દિલ્હીથી કાર્યકર્તાઓ માટે સ્પેશિયલ ટ્રેન મુકવામાં આવી છતાં સરકાર દ્વારા રેલવે ટ્રેનને અટકાવી હોવાના લગાવ્યા આક્ષેપો..