Gujaratsamay24

Gujaratsamay24

This page provide all news regarding banaskantha and gujarat

ચાલુ ટ્રેનમાં એરફોર્સના જવાનનો યૂનિફોર્મ સહિત સામાન ભરેલી બેગ ચોરાઈ - Gujarat Samay 24 09/04/2023

ચાલુ ટ્રેનમાં એરફોર્સના જવાનનો યૂનિફોર્મ સહિત સામાન ભરેલી બેગ ચોરાઈ - Gujarat Samay 24 જોધનપુર ભુજ જવા નીકળેલ ટ્રેન પાટણ ખાતે આવતા ઉભી હતી એ દરમિયાન ટ્રેનમાં સવાર એરફોર્સનો જવાન બહાર ગયો ત્યારે અજાણ્.....

તલાટીની પરીક્ષા 30 એપ્રિલે યોજાશે કે નહીં? - Gujarat Samay 24 09/04/2023

તલાટીની પરીક્ષા 30 એપ્રિલે યોજાશે કે નહીં? - Gujarat Samay 24 તલાટીની પરીક્ષા અંગે મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ મામલે GPSSB ચેરમેન હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તલાટીની પ....

ડીસાના અસામાજિક તત્વોનો આતંક:રાત્રે યુવકને માર મારી ઇકો ગાડી અને રીક્ષાના કાચ તોડતા ફરિયાદ; ડી 09/04/2023

ડીસાના ભોપાનગર ત્રિકમવાડી ખાતે રહેતા કમલેશભાઈ બઢિયા છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ અગાઉ કમલેશભાઈના મહોલ્લામાં ડીસાના રેલવે સ્ટેશન ખાતે રહેતો હિતેશ ઠાકોર એક્ટીવા લઈને આંટાફેરા મારતો હતો. તેઓએ અહીં કેમ ફરે છે તેમ કહેતા હિતેશે કમલેશભાઈ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ગઈરાત્રે કમલેશભાઈ અને તેમનો પરિવાર ઘરમાં સુતા હતા, ત્યારે હિતેશ ઠાકોર તથા રાહુલ ઉર્ફે જેકર ઠાકોર, ભાવેશ પંચાલ, સુનિલ ઠાકોર સહિત તેમજ અન્ય પાંચ છ શખ્સો હાથમાં ધોકા, લાકડી અને તલવારો લઈને કમલેશભાઈના ઘરમાં ઘૂસ્યા હતા. તેમજ તેમને બહાર કાઢી માર મારી બીજા યુવકોએ પથ્થરમારો કરી શેરીમાં આતંક મચાવ્યો હતો.
Deesa

ડીસાના અસામાજિક તત્વોનો આતંક:રાત્રે યુવકને માર મારી ઇકો ગાડી અને રીક્ષાના કાચ તોડતા ફરિયાદ; ડી ડીસાના ભોપાનગર વિસ્તારમાં સામાન્ય બાબતે બોલાચાલી થતા અસામાજિક તત્વોએ એક યુવકને માર મારી શેરીમાં પથ્થરમારો કરી .....

શું ગરીબની જિંદગી આટલી સસ્તી ? ગટરની કામગીરી દરમ્યાન વધુ એક સફાઇ કર્મીનું મોત, - Gujarat Samay 24 09/04/2023

ગટરમાં સફાઇ કરવા ઉતરેલા ત્રણ કર્મચારીઓના ઝેરી ગેસની અસરથી ગુંગળાઇ જવાને કારણે થયેલા મોતની ઘટના હજુ તાજી જ છે.. ત્યા આજે ભૂજમાં વધુ એક સફાઇકર્મીનું નવી ગટરલાઇન માટે ચાલી રહેલા ખોદકામ દરમ્યાન માટીની ભેખડ ધસી પડતા ભેખડ નીચે દબાઇ જવાથી મોત નીપજ્યુ હતું.

શું ગરીબની જિંદગી આટલી સસ્તી ? ગટરની કામગીરી દરમ્યાન વધુ એક સફાઇ કર્મીનું મોત, - Gujarat Samay 24 ભરૂચના દહેજ ખાતે ગટરમાં સફાઇ કરવા ઉતરેલા ત્રણ કર્મચારીઓના ઝેરી ગેસની અસરથી ગુંગળાઇ જવાને કારણે થયેલા મોતની ઘટના ...

અમને જણાવો કેવું લાગ્યું આપને આજ નું પેપર,શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પતી:જુનિયર ક્લાર્કનું 09/04/2023

આજ નું જુનિયર ક્લાર્ક પેપર કેવું રહ્યું ?
#જુનિયર ક્લાર્કન

#પરીક્ષા_

અમને જણાવો કેવું લાગ્યું આપને આજ નું પેપર,શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પતી:જુનિયર ક્લાર્કનું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે રાજ્યના 3 હજાર ક.....

સુપ્રીમકોર્ટની મહત્ત્વપૂર્ણ સલાહ,MP-MLAને સજા સંભળાવે ત્યારે નીચલી કોર્ટ અત્યંત સાવચેતી રાખે , - Guj 30/03/2023

https://gujaratsamay24.in/important-advice-from-supreme-court-lower-courts-should-be-very-careful-while-sentencing-mp-mla/
સુપ્રીમકોર્ટે કહ્યું કે લોકપ્રતિનિધિત્વ કાયદાની આ જોગવાઈ અત્યંત આકરી હોવાથી ધ્યાન રાખવું જરૂરી
રાહુલ ગાંધીને બે વર્ષની સજા થતા જ તેમનું સાંસદ પદ છીનવાઇ ગયું હતું

સુપ્રીમકોર્ટની મહત્ત્વપૂર્ણ સલાહ,MP-MLAને સજા સંભળાવે ત્યારે નીચલી કોર્ટ અત્યંત સાવચેતી રાખે , - Guj સાંસદ અને ધારાસભ્યને બે વર્ષ કે તેનાથી વધુ સજા થતા જ સભ્ય પદ ગુમાવવાની જોગવાઈ અત્યંત આકરી છે એટલા માટે કોર્ટ દ્વાર...

લોન ચુકવણી મુદ્દે કરી આ સ્પષ્ટતા,રેટિંગ એજન્સીના અહેવાલને અદાણી જુથે ફગાવ્યા - Gujarat Samay 24 30/03/2023

https://gujaratsamay24.in/the-adani-group-rejected-the-report-of-the-rating-agency-clarifying-the-issue-of-loan-repayment/
કેનના રિપોર્ટ બાદ જુથના પ્રમોટર્સે કદાચ ગીરવે મુકેલા શેર સામે લોનના હપ્તા ચુકવ્યા ના હોય તેવી શક્યતા જોવાતી હતી. કેનના આ રિપોર્ટની અદાણી જુથ પર નકારાત્મક અસર પડતા અદાણીના શેરોમાં આવેલી તેજી પર બ્રેક લાગી અને જુથના માર્કેટકેપમાં 1 બિલિયન ડોલરથી વધારેનો ઘટાડો નોંધાયો. બીજી તરફ રેટિંગ એજન્સી ફીંચે પણ અદાણી અંગે નકારાત્મક વલણ દેખાડ્યું હતું.

લોન ચુકવણી મુદ્દે કરી આ સ્પષ્ટતા,રેટિંગ એજન્સીના અહેવાલને અદાણી જુથે ફગાવ્યા - Gujarat Samay 24 હિંડનબર્ગના રિપોર્ટ બાદ વિશ્વના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બનેલા ગૌતમ અદાણીની કુબેરોની યાદીમાં પાછળ પહોંચી .....

ડીસામાં બ્રિજ પર ‘મોદી હટાવો દેશ બચાવો’ લખાણવાળા પોસ્ટર લાગ્યા; જાણ થતાં જ કેટલાક માણસોએ પોસ્ટ 30/03/2023

https://gujaratsamay24.in/on-the-bridge-in-disa-a-poster-with-the-text-remove-modi/
ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી પોસ્ટર લાગ્યા હતા. રાત્રિના સમયે કોઈ અજાણ્યા માણસોએ એલીવેટેડ બ્રિજ પર મોદી હટાવો દેશ બચાવોના લખાણવાળા પોસ્ટર લગાવ્યા હતા. એલિવેટેડ બ્રિજ પર અલગ અલગ જગ્યાએ અંદાજિત 10થી પણ વધુ મોદી વિરોધી પોસ્ટર લગાવ્યા હતા. વહેલી સવારે જાણ થતાં જ કેટલાક માણસોએ પહોંચી તાબડતોબ આ પોસ્ટર હટાવી દીધા હતા.

ડીસામાં બ્રિજ પર ‘મોદી હટાવો દેશ બચાવો’ લખાણવાળા પોસ્ટર લાગ્યા; જાણ થતાં જ કેટલાક માણસોએ પોસ્ટ દેશભરમાં 11 ભાષાઓમાં 'મોદી હટાઓ, દેશ બચાવો'ના લગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવનાર છે. ત્યારે બનાસકાંઠાના ડીસામા.....

ખરેખર 1 એપ્રિલથી UPI પેમેન્ટ કરશો તો ચાર્જ આપવો પડશે? નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) કર 29/03/2023

https://gujaratsamay24.in/actually-if-you-make-upi-payment-from-april-1/
ગ્રાહકો પર નહીં પડે અસ
પરિપત્ર મુજબ ઇન્ટરચેન્જ ચાર્જ લગાવવાનું કહેવામાં આવ્યું છે. જોકે ત્યારબાદ અનેક મીડિયા અહેવાલોમાં આવ્યું કે હવે 2000 રુપિયાથી વધુના યુપીઆઈ માટે પણ ચાર્જ ચૂકવવો પડશે જેના પર આખરે હવે NPCI એ સ્પષ્ટપણે કહ્યું છે કે PPI ઇન્ટરચેન્જ શરૂ થવાને કારણે ગ્રાહકો પાસેથી કોઈ ફી વસૂલવામાં આવશે નહીં.

ખરેખર 1 એપ્રિલથી UPI પેમેન્ટ કરશો તો ચાર્જ આપવો પડશે? નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) કર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) અંગે એક પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્...

ભારત દેશના ઈતિહાસમાં પહેલીવાર કોઇ કોર્ટે ChatGPT નો ઉપયોગ કરી સંભળાવ્યો નિર્ણય - Gujarat Samay 24 29/03/2023

https://gujaratsamay24.in/for-the-first-time-in-the-history-of-india-a-court-delivered-a-decision-using-chatgpt/
ભારત દેશના ઈતિહાસમાં પહેલીવાર કોઇ કોર્ટે ChatGPT નો ઉપયોગ કરી સંભળાવ્યો નિર્ણય

ભારત દેશના ઈતિહાસમાં પહેલીવાર કોઇ કોર્ટે ChatGPT નો ઉપયોગ કરી સંભળાવ્યો નિર્ણય - Gujarat Samay 24 આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે. આજે દુનિયાના તમામ લોકો ટેકનોલોજી (Technology) થી ઘેરાયેલા છે. ખાસ કરીને જો ઈન્ટરનેટ (Internet) ની વા....

રડતા રડતા વિકલાંગ મહિલાએ તંત્ર પર કાઢી હૈયાવરાળ - Gujarat Samay 24 28/03/2023

રડતા રડતા વિકલાંગ મહિલાએ તંત્ર પર કાઢી હૈયાવરાળ - Gujarat Samay 24 અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર એક વિકલાંગ મહિલા ટી સ્ટોલ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. આ મહિલાનો વીડિયો સોશિયલ મી.....

પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક કરવાની સમય મર્યાદા કરાયો વધારો 30 જૂન સુધી લંબાવાઈ - Gujarat Samay 24 28/03/2023

https://gujaratsamay24.in/the-time-limit-for-linking-pan-card-and-aadhaar-card-has-been-extended-till-june-30/
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ 30 જૂન, 2022 બાદ પાનને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી વસૂલી રહ્યું છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ‘આવકવેરા કાયદા, 1961’ મુજબ, તમામ પાનધારકો, જેઓ મુક્તિની શ્રેણીમાં આવતા નથી, તેમના માટે પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31.3.2023 હતી જે હવે 30-06-2023 કરવામાં આવી છે. જો પાનને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે.

પાનકાર્ડ અને આધારકાર્ડ લિન્ક કરવાની સમય મર્યાદા કરાયો વધારો 30 જૂન સુધી લંબાવાઈ - Gujarat Samay 24 કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અને પાનકાર્ડ લિન્ક કરવાની સમય મર્યાદા વધારો કરાયો 30 જૂન સુધી લંબાવી છે અને લોકોને આ માટ.....

રડતા રડતા વિકલાંગ મહિલાએ તંત્ર પર કાઢી હૈયાવરાળ - Gujarat Samay 24 28/03/2023

એક વિકલાંગ મહિલા ટી સ્ટોલ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. આ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ પણ થયો હતો. વીડિયો વાયરલ થતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમ હરકતમાં આવી હતી. વિકલાંગ મહિલા નેહા ભટ્ટે માર્ગ અકસ્માતમાં પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. પરતું તે આજે પણ મનોબળ મક્કમ રાખીને જીવે છે. આજે પોલીસ અને તંત્ર દ્વારા નેહા ભટ્ટનો સ્ટોલ દૂર કરતા તે રડી પડી હતી.
Ampu Tea Neha

રડતા રડતા વિકલાંગ મહિલાએ તંત્ર પર કાઢી હૈયાવરાળ - Gujarat Samay 24 અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ પર એક વિકલાંગ મહિલા ટી સ્ટોલ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. આ મહિલાનો વીડિયો સોશિયલ મી.....

1800 કરોડથી વધુના વ્યવહારો મળ્યા,ગુજરાતના ઈતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ - Gujarat Samay 24 26/03/2023

https://gujaratsamay24.in/over-1800-crore-transactions-uncovered-biggest-cricket-betting-in-gujarat-history/
1800 કરોડથી વધુના વ્યવહારો મળ્યા,ગુજરાતના ઈતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ

1800 કરોડથી વધુના વ્યવહારો મળ્યા,ગુજરાતના ઈતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ - Gujarat Samay 24 IPL શરૂઆત થાય તે પહેલા જ અમદાવાદમાં સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો છે. ગુજરાતના ઈતિહાસના સૌથી મોટો ક્રિકેટ ....

ડીસા પાસે મુડેઠા ટોલ પ્લાઝા સંચાલકે વીજબિલ નહીં ભરતા નોટીસ - Gujarat Samay 24 26/03/2023

https://gujaratsamay24.in/mudedha-toll-plaza-near-disa-notice-for-non-payment-of-electricity-bills/
ડીસા પાસે મુડેઠા ટોલ પ્લાઝા સંચાલકે વીજબિલ નહીં ભરતા નોટીસ

ડીસા પાસે મુડેઠા ટોલ પ્લાઝા સંચાલકે વીજબિલ નહીં ભરતા નોટીસ - Gujarat Samay 24 ડીસા રાધનપુર હાઇવે પર આવેલા મુડેઠા ટોલ પ્લાઝા એજન્સીને યુજીવીસીએલ દ્વારા નોટિસ કરવામાં આવી છે. ચંડીસર ઓવરબ્રીજ પ...

#VOTE KARO ડીસા નગરપાલિકા ના પ્રમુખ ના કામ નું કેવું મૂલ્યાંકન કરો છો - Gujarat Samay 24 25/03/2023

#VOTE KARO ડીસા નગરપાલિકા ના પ્રમુખ ના કામ નું કેવું મૂલ્યાંકન કરો છો - Gujarat Samay 24 ડીસા નગરપાલિકા પ્રમુખ તરીકે રાજુભાઈ ઠક્કરની વરણી થયા ના અંદાજિત ૨ વર્ષ થયા છે આપ ડીસા નગરપાલિકા ના પ્રમુખ ના કામ ન...

#VOTE KARO ડીસા નગરપાલિકા ના પ્રમુખ ના કામ નું કેવું મૂલ્યાંકન કરો છો - Gujarat Samay 24 25/03/2023

https://gujaratsamay24.in/how-do-you-evaluate-the-work-of-the-president-of-disa-municipality/
ડીસા નગરપાલિકા પ્રમુખ તરીકે રાજુભાઈ ઠક્કરની વરણી થયા ના અંદાજિત ૨ વર્ષ થયા છે આપ ડીસા નગરપાલિકા ના પ્રમુખ ના કામ નું કેવું મૂલ્યાંક કરો તે અચૂક જણાવશો

#VOTE KARO ડીસા નગરપાલિકા ના પ્રમુખ ના કામ નું કેવું મૂલ્યાંકન કરો છો - Gujarat Samay 24 ડીસા નગરપાલિકા પ્રમુખ તરીકે રાજુભાઈ ઠક્કરની વરણી થયા ના અંદાજિત ૨ વર્ષ થયા છે આપ ડીસા નગરપાલિકા ના પ્રમુખ ના કામ ન...

રાહુલ ગાંધી પાસે લોકસભાનું સભ્યપદ રદ થયા બાદ કયા કાયદાકીય ઉપાય બચ્યા છે? - Gujarat Samay 24 25/03/2023

https://gujaratsamay24.in/what-legal-remedies-are-left-to-rahul-gandhi-after-the-cancellation-of-his-membership-of-the-lok-sabha/
રાહુલ ગાંધી પાસે લોકસભાનું સભ્યપદ રદ થયા બાદ કયા કાયદાકીય ઉપાય બચ્યા છે?

રાહુલ ગાંધી પાસે લોકસભાનું સભ્યપદ રદ થયા બાદ કયા કાયદાકીય ઉપાય બચ્યા છે? - Gujarat Samay 24 કૉંગ્રેસનેતા રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરી દેવાયું છે. શુક્રવારે લોકસભા સચિવાલયે એક જાહરનામું પ્રસિદ્ધ ક.....

સાબરમતી જેલમાં ગાંજો અને વડોદરા જેલમાં સિગારેટ- ગુટખા મળ્યાં,ગુજરાતની જેલોમાં સરપ્રાઇઝ ચેકિં 25/03/2023

https://gujaratsamay24.in/ganja-found-in-sabarmati-jail-and-cigarette-gutkha-found-in-vadodara-jail-surprise-checking-in-gujarat-jail-prisoners-barrack-in-lajpore-jail-in-surat/
વાસ્તવમાં ગૃહ રાજ્યમંત્રીના આદેશથી હાલ રાજ્યભરની જેલોમાં જે દરોડા ચાલી રહ્યા છે, એ એમની સફળતા કે જશ ખાટવા જેવી કામગીરી નહીં, પણ નિષ્ફળતા છે કે એમનું જેલ અને પોલીસ તંત્ર એ કામગીરી સુપેરે નથી કરી રહ્યું, જે કરવી એમની ફરજનો ભાગ છે. એમની નિયમાવલીમાં લખેલું છે. આજના દરોડા એ દર્શાવે છે કે ગૃહ રાજ્યમંત્રીના તાબામાં રહેલું તંત્ર કઈ હદે શિથિલ અને અસક્ષમ છે કે એની નિયમિત ફરજમાં આવતી કામગીરી કરવા માટે પણ ખુદ ગૃહમંત્રીએ સરપ્રાઈઝ વિઝીટ અને મિટિંગો કરવાના નાટક કરવા પડે છે.

સાબરમતી જેલમાં ગાંજો અને વડોદરા જેલમાં સિગારેટ- ગુટખા મળ્યાં,ગુજરાતની જેલોમાં સરપ્રાઇઝ ચેકિં વાસ્તવમાં ગૃહ રાજ્યમંત્રીના આદેશથી હાલ રાજ્યભરની જેલોમાં જે દરોડા ચાલી રહ્યા છે, એ એમની સફળતા કે જશ ખાટવા જેવી કા....

ધોરણ 12 સંસ્કૃતનું પેપર ફરીથી 29 માર્ચે લેવાશે તેવી હિલચાલ , 90 ટકા પ્રશ્નો કોર્સ બહારના પૂછાયા - Gujarat 25/03/2023

ધોરણ 12 સંસ્કૃતનું પેપર ફરીથી 29 માર્ચે લેવાશે તેવી હિલચાલ , 90 ટકા પ્રશ્નો કોર્સ બહારના પૂછાયા

ધોરણ 12 સંસ્કૃતનું પેપર ફરીથી 29 માર્ચે લેવાશે તેવી હિલચાલ , 90 ટકા પ્રશ્નો કોર્સ બહારના પૂછાયા - Gujarat ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં વધુ એક છબરડો સામે આવ્યો છે. બોર્ડ દ્વારા લેવાઈ રહે...

ડીસામાં હત્યાના કેસમાં યુવકને આજીવન કેદ ની સજા ,ધાનેરાના સિયા ગામે પાંચ વર્ષ અગાઉ પરસ્ત્રી સાથ 24/03/2023

ડીસામાં હત્યાના કેસમાં યુવકને આજીવન કેદ ની સજા ,ધાનેરાના સિયા ગામે પાંચ વર્ષ અગાઉ પરસ્ત્રી સાથેના આડા સંબંધ મામલે ઠપકો આપતા પતિએ પત્નીની કુહાડીના ઘા મારી હત્યા કરી હતી ડીસા

ડીસામાં હત્યાના કેસમાં યુવકને આજીવન કેદ ની સજા ,ધાનેરાના સિયા ગામે પાંચ વર્ષ અગાઉ પરસ્ત્રી સાથ ધાનેરા તાલુકાના સિયા ગામે રહેતા 27 વર્ષીય મણીગર ગોસ્વામીના લગ્ન થયા હોવા છતાં જેબર નામની પર સ્ત્રી સાથે આડા સંબંધો...

મનીષ સિસોદિયાના જામીન પર ચુકાદો અનામત, 31 માર્ચે ચુકાદો - Gujarat Samay 24 24/03/2023

એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં ફસાયેલા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની જામીન અરજી પર કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. દિલ્હીની એક અદાલતે શુક્રવારે કહ્યું કે, તે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરવામાં આવેલા એક્સાઇઝ પોલિસી કેસમાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર 31 માર્ચે પોતાનો ચુકાદો સંભળાવશે

મનીષ સિસોદિયાના જામીન પર ચુકાદો અનામત, 31 માર્ચે ચુકાદો - Gujarat Samay 24 એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં ફસાયેલા દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની જામીન અરજી પર કોર્ટે પોતાનો ચુકા...

કોઇ વકીલ છે…ભગવાનને જોઇએ છે….! - Gujarat Samay 24 24/03/2023

ભગવાનના ફોટા અને મૂર્તિના અપમાનના મામલે વડોદરા (Vadodara)ના નાગરિકે અનોખું અભિયાન શરુ કર્યું છે. આ નાગરિકે ભગવાનને કોર્ટમાં પિટિશન દાખલ કરવા વકીલની જરૂરિયાત હોવાનું બેનર લગાવ્યું છે. આ નાગરિક ભગવાનના મોટા પોસ્ટર,બેનરો,મૂર્તિનું અપમાન થતું હોવાની પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે.

કોઇ વકીલ છે…ભગવાનને જોઇએ છે….! - Gujarat Samay 24 ભગવાનના ફોટા અને મૂર્તિના અપમાનના મામલે વડોદરા (Vadodara)ના નાગરિકે અનોખું અભિયાન શરુ કર્યું છે. આ નાગરિકે ભગવાનને કોર.....

Want your business to be the top-listed Media Company in Deesa?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

#દાંતીવાડા
બનાસકાંઠા બ્રેકિંગ
દાંતીવાડા ડેમ ના અધિકારી દ્વારા સાચી માહિતી આપવા માં આવી
બનાસ નદી ઇકબાલગઢ
બાલારામ

Telephone

Address


Deesa
Other News & Media Websites in Deesa (show all)
Banas Press Banas Press
Banaskanthaa
Deesa, 385330

BKnews Channel BKnews Channel
બીકે ન્યૂઝ ચેનલ અરિહંત કોમ્પ્લેક્ષ, લાયન્સ હૉલ પાસે, ડીસા/(ગુજરાત)
Deesa, 385535

Welcome to BKNEWS

Goswami Prakash Goswami Prakash
Three Hanuman Temple Rod Indiranagar(dhudiyakot)
Deesa

In my ilfe..

Jigar Soni Jigar Soni
Deesa

ગુજરાતી ની નજરે દુનિયા ને જાણો.�