Saheb Sangit

Jai Bheem Gujarat

14/06/2024

डॉ अम्बेडकर की माता का नाम क्या था?
A. जीजाबाई
B. अहिल्याबाई
C. सांतिया बाई
D. भीमा बाई

#आदिवासी_योद्धा_बिरसा_मुंडा

12/06/2024

निम्न में से किस राजनीतिक दल का गठन डॉक्टर आंबेडकर ने नहीं किया है?

(a)भारतीय रिपब्लिकन पार्टी
(b)स्वतंत्र लेबर पार्टी
(c)शेड्युल्ड कास्ट फेडरेशन
(d) दलित शोषित समाज संघर्ष समिति

#आदिवासी_योद्धा_बिरसा_मुंडा

11/06/2024

डॉक्टर आंबेडकर का समाधि स्थल का क्या नाम है?

(a) समता स्थल
(b) चैत्या भूमि
(c) वीर भूमि
(d) बौद्ध भूमि

04/06/2024

બાબા તો કલમના બાદશાહ - હેમંતભાઈ ચૌહાણના મુખે ગીત

20/03/2024

🎧New Video Podcast Released🎧

🅿️🅾️D©️🅰️💲T : A new Era for Revolution

“જળ સત્યાગ્રહ”
અચરજ લાગે ને કે પીવાના પાણી માટે પણ સત્યાગ્રહ…

બાબાસાહેબે હજારો માણસો ભેગા કરી ૨૦મી માર્ચ ૧૯૨૭ ના રોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ ગામ ના ચવદાર તળાવ ખાતે પીવાના પાણી માટે સત્યાગ્રહ કર્યો, જે ભારતનો સર્વપ્રથમ સત્યાગ્રહ છે. જેને ઈતિહાસમાં મહત્ત્વ આપવવામાં જ આવ્યુ નથી. તો ચાલો આપણે જાણીએ કે મહાડ સત્યાગ્રહ શું છે? તે કેમ કરવો પડ્યો?

જાણો આજના દિવસે બાબા સાહેબે કેમ કર્યો મહાડ સત્યાગ્રહ ?
એક જાણવાલાયક માહિતીસભર વીડિયો પોડકાસ્ટ💕

YouTube Link : https://youtu.be/2tJHuuatxUI

Facebook Link : https://fb.watch/qWtvcbvfXg/

📺 Media Platform :
જય ભીમ ગુજરાત ડીઝીટલ યુ ટ્યુબ અને ફેસબુક ચેનલ
(Jai Bheem Gujarat Digital YouTube and Facebook Channel)

19/03/2024

20/02/2024

બાબા સાહેબ કોઈ જાતિ માટે કામ નથી કર્યું | Vishan Kathad Daiyaro
Vishan Kathad. Fans Club Vishan Kathad voice of ambedkar
🙏

16/02/2024

રણોડા વાળા વીર મેઘમાયા | Dashrath Salvi Song | Jai Bheem Gujarat

Jai Bheem Gujarat Vishan Kathad voice of ambedkar

14/01/2024

નારી ઉદ્ધારક, વિશ્વ વિભૂતિ | Dasrath Salvi Reels

બાબા સાહેબ મહા પરિનિર્વાણ દિવસે શું બોલ્યા ગાંધીનગરના રહીશો | part 02 @jaibheemgujarat 22/12/2023

https://youtu.be/RU153RoVsow?si=ah6dvcCxDOteUGzi

બાબા સાહેબ મહા પરિનિર્વાણ દિવસે શું બોલ્યા ગાંધીનગરના રહીશો | part 02 @jaibheemgujarat બાબા સાહેબ મહા પરિનિર્વાણ દિવસે શું બોલ્યા ગાંધીનગરના રહીશો | part 02 Join this channel to get access to perks:https://www.youtube.com/chann...

19/12/2023

બંધારણ વાળો બાબો | Bandharan Valo Babo | Kiritdan Gadhavi song | Saheb Sangit

🙏

બંધારણ વાળો બાબો | Bandharan Valo Babo | Kiritdan Gadhavi song | Saheb Sangit 19/12/2023

https://youtu.be/0MaNXsiFYmI?si=su4dI1DX4fVZpqXz

બંધારણ વાળો બાબો | Bandharan Valo Babo | Kiritdan Gadhavi song | Saheb Sangit બંધારણ વાળો બાબો | Bandharan Valo Babo | Kiritdan Gadhavi song | Saheb SangitSinger - kiritidan gadhavi ...

13/12/2023

બંધારણ વાળો મારી કલેજા ની કોર | Jigensh Kaviraj Barot
🙏

04/11/2023
01/11/2023

ખુશ્બુ આસોડીયા એ ગાયું બંધારણ વાળો બાબો ગીત

28/10/2023

Buddham Sharanam Gachchhami
બુદ્ધમ શરણમ્ ગચ્છામિ.....

#બુદ્ધ

23/10/2023

કાલે મળીશું....

16/10/2023

Statute Of Equality - A 19 Feet Statue of dr ambedkar at Maryland, North USA

Google Maps 13/10/2023

👨‍👩‍👧‍👦👩‍👩‍👧‍👦જાહેર આમંત્રણ👨‍👩‍👧‍👧👩‍👩‍👧‍👧

🌹ગાંધીનગર તથા આસપાસની તમામ પ્રબુદ્ધ જનતાને વડિલો-મહિલાઓ-બાળકો સહિત મોટી સંખ્યામાં હાજરી આપવા આહવાન છે.🌹

🩵ઐતિહાસિક ક્ષણ🩵

💙*ધમ્મ ચક્ર પ્રવર્તન દિવસ* એટલે કે માનવ ગૌરવ દિવસ તા.૧૪ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ દીક્ષાભૂમિ, નાગપુર ખાતે ડો. બી આર આંબેડકર અને તેમના લાખો અનુયાયીઓનાં બૌદ્ધ ધમ્મ દીક્ષાની ઉજવણી કરવાના દિવસે અમેરિકામાં એક ભવ્ય કાર્યક્રમ💙

💝*Statute of Equality - A 19 feet Statue of Dr. B R Ambedkar at Maryland, North USA*💝

❣️ભારતની બહાર *વિશ્વના સૌથી ઊંચા* સ્ટેચ્યુના અનાવરણનો કાર્યક્રમ તા.૧૪/૧૦/૨૦૨૩ના રોજ અમેરિકાના સમય મુજબ સવારે ૮.૦૦ કલાકે કરવામાં આવનાર છે. *સંત રોહિદાસ ટ્રસ્ટ, ગાંધીનગર* ના સહયોગથી સદર કાર્યક્રમનું *લાઈવ પ્રસારણ આયુ. મૌલિકરાજ શ્રીમાળી દ્વારા મેરીલેન્ડ સીટીથી જયભીમ ગુજરાત ડીઝીટલ યુ ટ્યુબ ચેનલ* પર કરવામાં આવશે તથા સાથે સાથે *ભારતમાં આયુ. પ્રવિણકુમાર* એજ દિવસે સાંજે ૬.૩૦ કલાકે *સંત રોહિદાસ મંદિર, સેકટર-૬, ગાંધીનગર* ખાતે લાઈવ પ્રસારણનો મોરચો સંભાળશે. ગાંધીનગર જિલ્લા કોર્ટના બાહોશ અને વિદ્વાન એડવોક્ટ *આયુ. અમૃત જેપાલ* અને ગુજરાત હાઇકોર્ટેના બાહોશ અને વિદ્વાન એડવોકેટ *આયુ. ભદ્રેશ વાળા* ફટાકડા તથા કેક લાવશે.

ઉપરોક્ત ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા આપ સૌને તા.૧૪/૧૦/૦૨૩, શનિવારની રોજ રાત્રે ૭.૦૦ કલાકે જયભીમ ગુજરાત ડીઝીટલ યુ ટ્યુબ ચેનલનો લાભ લેવા જાહેર આહવાન છે. સાથે સાથે નીચેના સ્થળે મોટી સ્ક્રીન પર પણ લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે.

સ્થળ : *સંત રોહિદાસ મંદિર, સેકટર ૬, ગાંધીનગર*
ગુગલ મેપ લોકેશન :
Sant Rohidas Temple
https://maps.app.goo.gl/VyYZTBdRbNjezpvS7?g_st=ic

યુ ટ્યુબ ચેનલની લીંક :
https://youtube.com/?si=BKHNB1VmpeEz7xWh

Google Maps Find local businesses, view maps and get driving directions in Google Maps.

11/10/2023

બાબા નું કામ બોલે છે હું નહિ આખું ગામ બોલે છે | Prasottam Sonaki ni kavita | Jai Bheem Gujarat

Want your business to be the top-listed Shop in Gandhinagar?
Click here to claim your Sponsored Listing.

Videos (show all)

મુસીબતો કા પહાડ હો | Jai bheem Gujarat #Ambedkar #trendingreels #jaybhim #jaibheemchallenge #jaibheem #DALITKAVI #Jyotib...
મહુ ના રાજા  | Jai Bheem Gujarat Jai Bheem Gujarat  #obc #Ambedkar #trendingreels #jaybhim #jaibheemchallenge #jaibheem ...
જમાનો આવ્યો ભીમને કારણે | Jai Bheem gujarat reel | Dasrath SalviJai Bheem Gujarat Vishan Kathad voice of ambedkar  #jayb...
જમાનો આવ્યો ભીમને કારણે | Jai Bheem gujarat reel | Dasrath SalviJai Bheem Gujarat Vishan Kathad voice of ambedkar  #jayb...
બંધારણ વાળો બાબો જીજ્ઞેશ બારોટ એ ગાયું ગીત | Jai bheem Gujarat reelsJai Bheem Gujarat  Vishan Kathad voice of ambedkar J...
अपनी घर दिवालो पे लिख दो तुम इस देश के शासक हो | Jai Bheem Gujarat Reels@j.j.jogadiya Jai Bheem  Vishan Kathad voice of ...
જય જય ભીમ બોલે | jai jai bheem bole | Jai Bheem Gujarat Reels#jaybhim #ambedkar #bhimrav #bahujan #SSD #babasaheb #jaibh...
મને દીક્ષાભૂમિ જવા દો આજ | Jai bheem Gujarat #Ambedkar #trendingreels #jaybhim #jaibheemchallenge #jaibheem  #JyotibaPhu...
चलती चक्की देख के, दिया कबीरा रोये ।दो पाटन के बीच में, साबुत बचा न कोए ।। #kabir  #shorts #reels
જય ભીમ નારા બડા પ્યારા | Jai Bheem Gujarat Reel #buddha #jaibhim #Facebook #shorts #bahujan #reelsvideo #trendingreels #...
નારી ઉદ્ધારક, વિશ્વ વિભૂતિ | Dasrath Salvi Reels #reels #jaibheemchallenge #vishankathad #JyotibaPhule #ambedkar #trendi...
મોડાસા માં બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાનું અનાવરણ#reels #jaibheem #jaybhim #viral #ambedkar #babasaheb #जयभीम #modasa

Telephone

Website

Address


Gandhinagar
382320

Other Movie & Music Stores in Gandhinagar (show all)
AKGup AKGup
Gandhinagar

Movie explained  hind Movie explained hind
Gandhinagar

LIKE FOLLW

Filmy collection Filmy collection
Gandhinagar
Gandhinagar, 909090

new movies update

Piyush Thakor Piyush Thakor
Dabhoda
Gandhinagar, 382355

Jay shree Dwarikadhishji �

Vada he mera Vada he mera
Gandhinagar
Gandhinagar